ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સીએસસી ‘ઇન્શ્યોરેન્સ ખાતા’ પ્લાન

આપના મૂલ્યની બચત આપના પ્રિયજનોનું કવચ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સીએસસી ‘ઇન્શ્યોરેન્સ ખાતા’ પ્લાન એ એક નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ, પ્રીમિયમની પરત કરનારી વીમા મુદત ધરાવતો પ્લાન છે. તે આપના અકાળે અવસાનના કિસ્સામાં આપના પરિવારની જરૂરિયાતોની કાળજી લે છે તેમજ જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન ઘટે તો આપના નાણાં આપને પરત કરી દે છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સીએસસી ‘ઇન્શ્યોરેન્સ ખાતા’ પ્લાનને ખરીદવાના કારણો

 • આપના પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલ

 • શરૂઆતથી જ આપને લાભની ચોક્કસ રકમની જાણકારી મળી જતી હોવાથી નિશ્ચિંત થઈ જાઓ

 • પ્લાનને સમજવો અને ખરીદવો તદ્દન સરળ

 • એક જ વખતમાં પ્રીમિયમ ચૂકવીને આપની પસંદગી મુજબ 5/7/10 વર્ષ માટેનું વીમાકવચ મેળવો

 • આપના વીમાકવચને વધારવા માટે આપની ક્ષમતા મુજબ એક જ વખતમાં અથવા

  એકથી વધુ વખતમાં પ્રીમિયમ ચૂકવો

   

પાત્રતાના માપદંડો કયા છે?

 • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ છે

 • મહત્તમ વયમર્યાદા 50 વર્ષ છે

 • લઘુત્તમ પ્રીમિયમ રૂ. 500 છે

 • મહત્તમ પ્રીમિયમ રૂ. 15,000 છે

 • લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 2500

 • મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 1,50,000

 • આપ આ પ્લાનને 5 વર્ષ 7 વર્ષ અથવા 10 વર્ષની મુદત માટે ખરીદી શકો છો

આ ઉત્પાદન આપનેકેવી રીિેમદદરૂપ થઈ શકેછેિેઅંગે વધુતવગિો મળે વવા માગો છો

અમારા નાણાકીય વ્યાવસાતયકોનેઆપનેકૉલ કરવાની મંજુરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK