-
હું કેવી રીતે ચકાસી શકું કોઈ ચોક્કસ હોસ્પિટલ ખાતે મને કૅશલેસની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે?
હું કેવી રીતે ચકાસી શકું કોઈ ચોક્કસ હોસ્પિટલ ખાતે મને કૅશલેસની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે?
આપ નેટવર્ક હોસ્પિટલોની વર્તમાન યાદીને અહીંચકાસી શકો છો.
કૃપા કરીને અહીં એ વાત નોંધોકે નેટવર્ક હોસ્પિટલોની યાદી હોસ્પિટલો ઉમેરાવા અને કમી થવાને કારણે નિયમિતપણે અપડેટ થતી રહે છે. આથી, એમ શક્ય છે કે, આ યાદીમાં જોવા મળતી હોસ્પિટલ પાછળથી આ પેનલમાં વાસ્તવમાં ન હોય.
-
હું કેવી રીતે જાણી શકું મારી મેડીક્લેઇમ પૉલિસીના હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત લાભને?
હું કેવી રીતે જાણી શકું મારી મેડીક્લેઇમ પૉલિસીના હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત લાભને?
આપ તેને આ મુજબ જાણી શકો
- અમને કૉલ કરોઃ મીડિયા આસિસ્ટ ટૉલ ફ્રી નંબર - 1800-425-9449/ 1800-208-9449 પર અને વિગતો મેળવવા માટે સૂચનોને અનુસરો.
- ઓનલાઇનઃ આપ વેબસાઇટ પરથી પૉલિસીના દસ્તાવેજોને ડાઉનલૉડ કરીને પણ હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત લાભને જાણી શકો છો. આમ કરવા માટે, કસ્ટમર પોર્ટલમાં લૉગઇન થાઓ, ડાઉનલૉડના વિભાગમાંથી પૉલિસીના દસ્તાવેજો ડાઉનલૉડ કરો.
- અમને ઈ-મેઇલ કરોઃ health.first@indiafirstlife.com અથવા health.first@indiafirstlife.net
-
મારા દસ્તાવેજોને ક્યાં મોકવાના રહેશે હોસ્પિટલમાં દાખલ થવા સંબંધે થયેલાં ખર્ચાઓનું વળતર મેળવવા માટે?
મારા દસ્તાવેજોને ક્યાં મોકવાના રહેશે હોસ્પિટલમાં દાખલ થવા સંબંધે થયેલાં ખર્ચાઓનું વળતર મેળવવા માટે?
બિલો અને રીપોર્ટોને અહીં નીચે જણાવેલા ટીપીએના સરનામે મોકલવાના રહેશેઃ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની,
મારફત ડૉ. શીલા સુંદર / ડૉ. સ્મિતા
મેડી આસિસ્ટ ઇન્ડિયા ટીપીએ પ્રા. લિમિટેડ
ટાવર ‘ડી’, ચોથો માળ, આઇબીસી નૉલેજ પાર્ક,
4/1, બાનેરઘટ્ટા રોડ, બેંગ્લોર - 560 029. -
ક્લેઇમની પ્રક્રિયા શું છે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપનીની?
ક્લેઇમની પ્રક્રિયા શું છે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપનીની?
3 સ્ટેપમાં પૂર્ણ થઈ જતી ક્લેઇમની પ્રક્રિયાઃ
- સ્ટેપ 1 - ક્લેઇમની નોંધણી
નોંધણી કરાવવી અને આવશ્યક દસ્તાવેજોના સેટને જમા કરાવવા. - સ્ટેપ 2-ક્લેઇમની આકારણી
ક્લેઇમના આકારણીકર્તાઓ દસ્તાવેજોની સમીક્ષા કરશે અને આપને સમગ્ર પ્રક્રિયામાં માર્ગદર્શન પૂરું પાડશે. - સ્ટેપ 3 - ક્લેઇમનું સમાધાન
જો ક્લેઇમમાં તપાસની કોઈ જરૂર ન જણાય અને તમામ ફરજિયાત દસ્તાવેજો જમા કરાવી દેવામાં આવ્યાં હોય તો, ચૂકવણી (જો કોઈ થતી હોય તો)ને ઇલેક્ટ્રોનિક પદ્ધતિ મારફતે કરવામાં આવશે.
- સ્ટેપ 1 - ક્લેઇમની નોંધણી
-
હું કેવી રીતે કરાવી શકું કંપનીમાં ક્લેઇમની નોંધણી?
હું કેવી રીતે કરાવી શકું કંપનીમાં ક્લેઇમની નોંધણી?
આપ આપના ક્લેઇમને અહીં જણાવેલ કોઇપણ રીતે નોંધાવી શકો છોઃ
- ઓનલાઇનઃ
ક્લેઇમની ઓનલાઇન નોંધણી* - અમને ઈ-મેઇલ કરોઃ
તમામ ફરજિયાત દસ્તાવેજોની સોફ્ટ કૉપીની સાથે claims.support@indiafirstlife.com - અમને કૉલ કરોઃ
1800 209 8700* પર કૉલ કરો અને અમારા પ્રતિનિધિ આપને ક્લેઇમની નોંધણીની સમગ્ર પ્રક્રિયામાં આપનું માર્ગદર્શન કરશે. - અમારી મુલાકાત લોઃ
તમામ ફરજિયાત દસ્તાવેજોની સોફ્ટ/હાર્ડ કૉપીની સાથે આપની નજીકમાં આવેલી ઇન્ડિયાફર્સ્ટની શાખા ખાતે.
*કૃપા કરીને અહીં એ વાત નોંધો કે, હેડ ઑફિસ ખાતે ક્લેઇમ સંબંધિત તમામ ફરજિયાત દસ્તાવેજો પ્રાપ્ત થયાં પછી જ ક્લેઇમની ઔપચારિક નોંધણી થશે.
- ઓનલાઇનઃ
-
કેટલા સમયગાળાની અંદર કંપનીને ક્લેઇમ અંગે જાણ થઈ જવી જોઇએ?
કેટલા સમયગાળાની અંદર કંપનીને ક્લેઇમ અંગે જાણ થઈ જવી જોઇએ?
આદર્શ રીતે જોવા જઇએ તો, પૉલિસીધારકના નિધનની તારીખથી 30થી 60 દિવસની અંદર ક્લેઇમની જાણ થઈ જવી જોઇએ. તેનાથી આપના ક્લેઇમનું સમાધાન શક્ય એટલું વહેલું કરવામાં અમને મદદ મળી રહેશે.
-
કયા દસ્તાવેજો જમા કરાવવા જરૂરી છે ક્લેઇમની પ્રક્રિયા હાથ ધરવા માટે?
કયા દસ્તાવેજો જમા કરાવવા જરૂરી છે ક્લેઇમની પ્રક્રિયા હાથ ધરવા માટે?
આપ દસ્તાવેજોની યાદી અહીં જોઈ શકો છો
-
કોણ હકદાર છે ક્લેઇમના લાભ મેળવવા માટે?
કોણ હકદાર છે ક્લેઇમના લાભ મેળવવા માટે?
ક્લેઇમના લાભ આ મુજબના લોકો પ્રાપ્ત કરી શકે છેઃ
- આપ જો વીમાકૃત વ્યક્તિ હો તો, નોમીની અથવા તો વાલી (નોમીની સગીર હોવાના કિસ્સામાં)ને
- આપ જો વીમાકૃત વ્યક્તિ ન હો તો તેવા કિસ્સામાં પ્રસ્તાવકર્તાને
- જો પૉલિસી બીજાને સોંપવામાં આવી હોય તો, મુખત્યારને
- પાકતી મુદતના લાભ, વિકલાંગતા આવી જવા પર મળતાં લાભ વગેરે જેવા જીવિત રહેવા પર મળતા લાભના કિસ્સામાં વીમાકૃત વ્યક્તિને
-
આવી સ્થિતિમાં શું થઈ શકે નોમિનેશન કરવામાં આવ્યું ન હોય અથવા તો મૃત્યુનો ક્લેઇમ કરતી વખતે નોમીનીનું નિધન પહેલેથી જ થઈ ચૂક્યું હોય તો?
આવી સ્થિતિમાં શું થઈ શકે નોમિનેશન કરવામાં આવ્યું ન હોય અથવા તો મૃત્યુનો ક્લેઇમ કરતી વખતે નોમીનીનું નિધન પહેલેથી જ થઈ ચૂક્યું હોય તો?
આ પ્રકારની પરિસ્થિતિમાં કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ હક/ઉત્તરાધિકારી સંબંધિત પ્રમાણપત્રના પુરાવાની જરૂર પડે છે. ત્યારબાદ ક્લેઇમની ચૂકવણી ઉક્ત પુરાવામાં સ્પષ્ટ કરવામાં આવેલ વ્યક્તિને ચૂકવવામાં આવે છે.
-
કંપની કેટલો સમય લેશે મારા ક્લેઇમનું સમાધાન કરવા માટે?
કંપની કેટલો સમય લેશે મારા ક્લેઇમનું સમાધાન કરવા માટે?
તમામ આવશ્યક ફરજિયાત દસ્તાવેજો પ્રાપ્ત થઈ જતાં અમે સમાધાન કરીએ છીએ અને અંતિમ નિર્ણય અંગે 15 કેલેન્ડર દિવસોની અંદર જાણ કરી દેવામાં આવે છે. અમારી તમામ પ્રકારની ચૂકવણી ઇલેક્ટ્રોનિક પદ્ધતિ મારફતે જ થાય છે.
ક્લેઇમના સમાધાનની સમયરેખાઃ
કામ પૂર્ણ કરવાનો સમય ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કું. લિ. આઇઆરડીએઆઈ ફરિયાદ નોંધાવવી 5 દિવસ 15 દિવસ બિન-પ્રારંભિક કેસ / બિન તપાસના કેસ 15 દિવસ 30 દિવસ પ્રારંભિક કેસ / તપાસના કેસ 30 દિવસ 180 દિવસ -
મને કેવી રીતે ક્લેઇમની રકમ પ્રાપ્ત થશે?
મને કેવી રીતે ક્લેઇમની રકમ પ્રાપ્ત થશે?
ક્લેઇમની રકમને ઇલેક્ટ્રોનિક ક્લીયરન્સ સિસ્ટમ મારફતે નોમીનીના બેંક ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે.
-
કેવી રીતે જણાવી શકું ક્લેઇમ સંબંધિત નિર્ણય અંગેની મારી ચિંતાઓને?
કેવી રીતે જણાવી શકું ક્લેઇમ સંબંધિત નિર્ણય અંગેની મારી ચિંતાઓને?
અમે ફરિયાદ નિવારણ સમિતિ ધરાવીએ છીએ. આપ જો અમારા નિર્ણયથી સંતુષ્ટ ન હો અને આપનો કેસ રજૂ કરવા માંગતા હો તો, આપ આ સમિતિને સંબોધીને એક પત્ર આ સરનામે મોકલી શકો છોઃ
ફરિયાદ નિવારણ અધિકારીઃ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
301, ‘બી’ વિંગ, ધી ક્યુબ,
ઇન્ફિનિટી પાર્ક, દિન્ડોશી - ફિલ્મ સિટી રોડ
મલાડ (પૂર્વ),
મુંબઈ – 400097 -
પ્રક્રિયા શું છે પાકતી મુદતના ક્લેઇમ માટેની?
પ્રક્રિયા શું છે પાકતી મુદતના ક્લેઇમ માટેની?
જાણ કરવાની પ્રક્રિયાઃ
ગ્રાહક વેબસાઇટ પરથી ફૉર્મ ડાઉનલૉડ કરી શકે છે અને અહીં જણાવેલી વિવિધ પદ્ધતિ મારફતે અમને મોકલી શકે છે, જેમ કેઃ- ઈ-મેઇલઃ સમર્થક દસ્તાવેજોને claims.support@indiafirstlife.com/customer.first@indiafirstlife.com પર મોકલીને જાણ કરી શકાય છે.
- કુરિયરઃ સમર્થક દસ્તાવેજોને અમારી હેડ ઑફિસ ખાતે આવેલા ક્લેઇમ વિભાગને મોકલીને જાણ કરી શકાય છે.
- શાખાઓઃનજીકમાં આવેલી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખા ખાતે સમર્થક દસ્તાવેજોને મોકલીને જાણ કરી શકાય છે.
દસ્તાવેજોની યાદીઃ
- સંપૂર્ણપણે ભરેલું ક્લેઇમને જાણ કરવાનું ફૉર્મ
- પૉલિસીધારકના પાન કાર્ડની નકલ
- પૉલિસીધારકના કેન્સલ કરેલા ચેક અથવા પાકબુકની નકલ
- સરનામાના પુરાવાની નકલ (સરનામામાં જો કોઈ ફેરફાર થયો હોય તો)
- એનઆરઆઈ હોવા સંબંધનું જાહેરનામું (જો એનઆરઆઈ હોય તો)
ટીએટીઃ
તમામ ફરજિયાત દસ્તાવેજો મળી ગયાંના 48 કલાકની અંદર. -
શું એનઇએફટી માટે ફરજિયાત છે તમામ ક્લેઇમ?
શું એનઇએફટી માટે ફરજિયાત છે તમામ ક્લેઇમ?
હા. 13 ફેબ્રુઆરી, 2014ની તારીખના આઇઆરડીએઆઈના પરિપત્ર નં. IRDA/F&A/CIR/GLD/056/02/2014 મુજબ, ગ્રાહકને કરવામાં આવતી તમામ પ્રકારની ચૂકવણી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ થવી જોઇએ. આથી, ક્લેઇમની ચૂકવણી માટે ગ્રાહકની એનઇએફટીની વિગતો અનિવાર્યપણે પૂરી પાડવી પડે છે.
-
કેવી રીતે ક્લેઇમ નકારી કાઢવામાં / નામંજૂર થવા અંગે જાણ કરવામાં આવે છે?
કેવી રીતે ક્લેઇમ નકારી કાઢવામાં / નામંજૂર થવા અંગે જાણ કરવામાં આવે છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની ક્લેઇમના અસ્વીકાર/નામંજૂર થવાના વિગતવાર કારણો ધરાવતા અસ્વીકાર/નામંજૂર થવા સંબંધિત પત્રને આપના નોંધણી પામેલા સરનામે મોકલી આપશે. તેની જાણ આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર પણ કરવામાં આવશે.
-
ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો શું છે?
ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો શું છે?
નાણાકીય વર્ષ 2019-20 માટેનો એકંદર ક્લેઇમ રેશિયો 96.65% છે. અને અમે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ખાતે 100% વાસ્તવિક હોય તેવા જ ક્લેઇમ્સનું સમાધાન કરીએ છીએ.
-
હું ક્યારે સ્વાસ્થ્ય પૉલિસીમાં પરિવારના સભ્યને ઉમેરી/બાદ કરી શકું?
હું ક્યારે સ્વાસ્થ્ય પૉલિસીમાં પરિવારના સભ્યને ઉમેરી/બાદ કરી શકું?
લગ્ન થવા કે બાળકનો જન્મ થવા કે પછી કાયદાકીય રીતે બાળકને દત્તક લેવાની ઘટનામાં અંડરરાઇટિંગને આધિન પ્લાનની વાર્ષિક તિથિ દરમિયાન, પૉલિસી વર્ષની તરત પહેલાં સભ્યને ઉમેરવાની મંજૂરી આપવામાં આવે છે.
- સભ્યને ઉમેરવાની મંજૂરી ફક્ત પ્રીમિયમની નિયમિત ચૂકવણીના વિકલ્પ હેઠળ જ આપવામાં આવે છે.
- કોઈ સભ્યનું મૃત્યુ થવા પર કે છુટાછેડા કે વયના કારણે વીમાકવચ મેળવવા માટે અપાત્ર બની જવા જેવી ઘટનાઓમાં અન્ય સભ્યને બાદ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
-
હું કેવી રીતે મારી પૉલિસીનું યુનિટ સ્ટેટમેન્ટ મેળવી શકું?
હું કેવી રીતે મારી પૉલિસીનું યુનિટ સ્ટેટમેન્ટ મેળવી શકું?
આપ યુનિટ સ્ટેટમેન્ટ ડાઉનલૉડ કરવા માટે વેબસાઇટ પર ‘હું કરવા માંગું છું’ વિભાગ હેઠળ ઈ-સ્ટેટમેન્ટ ડાઉનલૉડ કરો માં જઈ શકો છો. આપ કસ્ટમર પોર્ટલ પણ લૉગઇન કરીને તેને ડાઉનલૉડ કરી શકો છો.
આપ વૈકલ્પિક રીતે
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે પ્રીમિયમની રસીદ મેળવી શકું?
હું કેવી રીતે પ્રીમિયમની રસીદ મેળવી શકું?
- ઓનલાઇનઃ અહીં ક્લિક કરો, આપની પૉલિસીની વિગતો દાખલ કરો અને આપ જે નાણાકીય વર્ષની પ્રીમિયમની રસીદ મેળવવા માંગો છે તે નાણાકીય વર્ષને પસંદ કરો.
- અમને કૉલ કરોઃ અમારા ટૉલ ફ્રી નંબર પર 1800-209-8700
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
-
અલગ-અલગ કયા ખર્ચ ફ્રીલૂકના સમયગાળામાં જ્યારે પૉલિસી રદ થાય છે ત્યારે કપાય છે?
અલગ-અલગ કયા ખર્ચ ફ્રીલૂકના સમયગાળામાં જ્યારે પૉલિસી રદ થાય છે ત્યારે કપાય છે?
યુનિટ લિંક્ડ પૉલિસીઓ માટેઃ
- સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચ
- પ્રો-રેટેડ મોર્ટાલિટી ખર્ચ
- એનએવીના વધઘટના ખર્ચ
- તબીબી પરીક્ષણ (જો કોઈ થયું હોય તો) પાછળ થયેલ ખર્ચા
એન્ડોવમેન્ટ અને ટર્મ પૉલિસીઓ માટેઃ
- સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચ
- પ્રો-રેટેડ મોર્ટાલિટી ખર્
- તબીબી પરીક્ષણ (જો કોઈ થયું હોય તો) પાછળ થયેલ ખર્ચા
For Health/Mediclaim Policies:
- સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચ
- પ્રો-રેટેડ મોર્ટાલિટી ખર્
- તબીબી પરીક્ષણ (જો કોઈ થયું હોય તો) પાછળ થયેલ ખર્ચા
-
આ સ્થિતિમાં શું થઈ શકે નોમની પાસે જો પૉલિસીના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો?
આ સ્થિતિમાં શું થઈ શકે નોમની પાસે જો પૉલિસીના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો?
પૉલિસીના ખોવાઈ ગયેલા દસ્તાવેજોને સ્થાને ક્ષતિપૂર્તિ સંબંધિત પત્રને જમા કરાવવાનો રહે છે. આ પ્રકારના વળતર સંબંધિત પત્રને સ્ટેમ્પ પેપર પર લખીને તૈયાર કરવાનો અને યોગ્ય રીતે નોટરી કરાવી અમારી હેડ ઑફિસ ખાતે અથવા તો ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખાઓ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને મોકલવાનો રહે છે. સ્ટેમ્પ પેપરનું મૂલ્ય જે-તે રાજ્યમાં લાગુ દર મુજબ હોય છે.
-
કયા દસ્તાવેજોની જરૂર રહે છે પૉલિસીના પ્રસ્તાવકને બદલવા માટે?
કયા દસ્તાવેજોની જરૂર રહે છે પૉલિસીના પ્રસ્તાવકને બદલવા માટે?
પ્રસ્તાવકના મૃત્યુ સમયે વીમાકૃત વ્યક્તિ અથવા તો અન્ય કોઈ લાભાર્થીએ સરેન્ડર વેલ્યૂ પર દાવો કરવા અથવા પૉલિસીના પ્રસ્તાવક બનવા માટે અહીં નીચે જણાવેલ ચીજો પૂરી પાડવાની રહે છે.
- મૂળ પ્રસ્તાવકના મૃત્યુનું પ્રમાણપત્ર
- તહેસીલદાર દ્વારા જારી કરવામાં આવેલ કાનૂની વારસદારનું પ્રમાણપત્ર
- જેના નામે ચૂકવણી કરવાની હોય તે વારસદાર પાસેથી રૂ. 300/-ના સ્ટેમ્પ પેપર પર ક્ષતિપૂર્તિ ભરપાઈ ખત.
- અન્ય ક્લાસ 1 કાનૂની વારસદાર પાસેથી ના વાંધા પ્રમાણપત્ર
- નવા પ્રસ્તાવક કે દાવેદારના કેવાયસીના દસ્તાવેજો
આપ વૈકલ્પિક રીતે
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- ફેક્સ કરોઃ 022 33259600
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે પૉલિસીના દસ્તાવેજોની નકલની વિનંતી કરી શકું?

હું મારી સંપર્કની વિગતોને કેવી રીતે અદ્યતન બનાવી શકું?
હું મારી સંપર્કની વિગતોને કેવી રીતે અદ્યતન બનાવી શકું?
આપના મોબાઇલ નંબર, ઈ-મેઇલ આઇડી, નામ અથવા સંદેશાવ્યવહારના સરનામાને બદલાવવા/અદ્યતન બનાવવાની પ્રક્રિયા અંગે જાણવા અહીં ક્લિક કરો.
-
શું હું મારી પૉલિસીને રદ કરાવી શકું? આમ કરવાની પ્રક્રિયા શું છે?
શું હું મારી પૉલિસીને રદ કરાવી શકું? આમ કરવાની પ્રક્રિયા શું છે?
હા, આપ જો કોઇપણ નિયમો અને શરતો સાથે સંમત ન હો તો આપ પૉલિસી ઇશ્યૂ થયાના 15 દિવસની અંદર પૉલિસીને રદ કરાવી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગના કિસ્સામાં આપ પ્લાનના દસ્તાવેજો પ્રાપ્ત થયાંના 30 દિવસની અંદર આપ આપની પૉલિસી રદ કરાવી શકો છો. આપે આપના ચોક્કસ વાંધાને જણાવી પ્લાન અમને પરત કરી દેવાનો રહે છે.
આપની વિનંતી પર પ્રક્રિયા હાથ ધરવા માટે આપે અમને નીચે જણાવેલી ચીજો પૂરી પાડવાની રહેશેઃ
- વિનંતીપત્ર અથવા પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે ભરવામાં અને હસ્તાક્ષર કરવામાં આવેલું ફૉર્મ
- કેન્સલ કરેલા ચેકની એક નકલ, જેની પર પૉલિસીધારકનું નામ અને ખાતા નંબર મુદ્રિત થયેલાં હોય. કેન્સલ કરેલા ચેક પર પૉલિસીધારકનું નામ મુદ્રિત થયેલું ન હોવાના કિસ્સામાં બેંકના સ્ટેટમેન્ટની નકલની જરૂર પડશે.
આપ અમને પત્ર અને ચેકને અહીં જણાવેલા માધ્યમ મારફતે મોકલી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું મારી જન્મતારીખને કેવી રીતે સુધારી શકું?

કૃપા કરીને પાન કાર્ડ, પાસપોર્ટ, શાળા છોડ્યાંનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસેન્સ અથવા જન્મના પ્રમાણપત્ર જેવા આપની વયના માન્ય પુરાવાની નકલને લગાડો/બીડો/સાથે રાખો. કૃપા કરીને એ સુનિશ્ચિત કરો કે, વયના પુરાવામાં ઉલ્લેખિત જન્મતારીખ ચેન્જ રીક્વેસ્ટ ફૉર્મને સમાન જ હોય.
-
શું હું મારો પ્લાન બદલાવી શકું?
શું હું મારો પ્લાન બદલાવી શકું?
હા, આપ જો કોઇપણ નિયમો અને શરતો સાથે અસંમત હો તો આપ 15 દિવસ (ફ્રી લૂકનો સમયગાળો)માં આપના પ્લાનને બદલાવી શકો છો. ડિસ્ટન્સ માર્કેટિંગના કિસ્સામાં ફ્રી લૂકનો સમયગાળો આપના પ્લાનના દસ્તાવેજો પ્રાપ્ત થયાંની તારીખથી 30 દિવસનો હોય છે.
આપે આપના ચોક્કસ વાંધાને જણાવી પ્લાન અમને પરત કરી દેવાનો રહે છે.
આપની વિનંતી પર પ્રક્રિયા હાથ ધરવા માટે આપે અમને નીચે જણાવેલી ચીજો પૂરી પાડવાની રહેશેઃ
- પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર
- આપ જો કોઈ અલગ પ્લાન માટે અરજી કરવા માંગતા હો તો, એક નવું અરજી ફૉર્મ (કૉમન પ્રપોઝલ ફૉર્મ)
- લાભનું દ્રષ્ટાંત (જ્યાં પણ લાગુ થતું હોય)
આપ આ દસ્તાવેજોને અહીં નીચે જણાવ્યાં મારફતે અમને મોકલી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
કૃપા કરીને નોંધોઃ કેટલાક કિસ્સાઓમાં સ્ટેમ્પ ડ્યુટી, મોર્ટાલિટી અને એનએવીમાં વધઘટ (યુલિપમાં) જેવા કેટલાક ખર્ચ કપાતા હોવાથી વધારાનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડી શકે છે. એકવાર આપના દસ્તાવેજોની સમીક્ષા થઈ જાય તે પછી આપને આ અંગે જણાવવામાં આવશે. કાર્યદિવસના રોજ બપોરે 3.00 વાગ્યા પહેલાં પ્રાપ્ત કરવામાં આવેલી વિનંતી માટે તે જ દિવસની એનએવી લાગુ થશે. બપોરે 3.00 વાગ્યા બાદ પ્રાપ્ત થયેલી વિનંતી માટે આગામી કાર્યદિવસની એનએવી લાગુ થશે.
-
હું કેવી રીતે કરી શકું મારી પૉલિસી પર ટૉપ અપની વિનંતી?
હું કેવી રીતે કરી શકું મારી પૉલિસી પર ટૉપ અપની વિનંતી?
આપની પૉલિસીને ટૉપ અપ કરાવવા માટે આપે આપની નજીકમાં આવેલી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખા ખાતે ચૂકવણી કરવી પડશે. એકવાર તે થઈ ગયા બાદ, કૃપા કરીને અહીં નીચે જણાવેલા દસ્તાવેજો અમને પૂરાં પાડોઃ
- ગ્રાહક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અથવા ફૉર્મ, જેમાં ટૉપ અપની રકમનો ઉલ્લેખ કરેલો હોય
- ચૂકવણી કર્યાનો પુરાવો, જેમ કે, બેંકનું સ્ટેટમેન્ટ
કૃપા કરીને નોંધોઃ કાર્યદિવસના રોજ બપોરે 3.00 વાગ્યા પહેલાં પ્રાપ્ત કરવામાં આવેલી વિનંતી માટે તે જ દિવસની એનએવી લાગુ થશે. બપોરે 3.00 વાગ્યા બાદ પ્રાપ્ત થયેલી વિનંતી માટે આગામી કાર્યદિવસની એનએવી લાગુ થશે.
-
શું હું મેળવી શકું મારી વર્તમાન પૉલિસીની સામે લૉન?
શું હું મેળવી શકું મારી વર્તમાન પૉલિસીની સામે લૉન?
હા, આપ આપની પૉલિસીની સામે લૉન મેળવી શકો છો. જોકે, આ વિશેષતા ફક્ત કેટલાક ઉત્પાદનો પર જ ઉપલબ્ધ છે. વિગતો માટે કૃપા કરીને આપની પૉલિસીના દસ્તાવેજોનો સંદર્ભ લો.
-
લૉનની અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
લૉનની અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
અમારે અહીં નીચે જણાવેલા દસ્તાવેજોની જરૂર પડશેઃ
- લૉનની અરજી કરવા માટેનું ફૉર્મ
- પૉલિસીના અસલ દસ્તાવેજો
- પૉલિસીધારકનું નામ અને બેંક ખાતા નંબરનો ઉલ્લેખ ધરાવતા એક કેન્સલ કરેલા ચેકની નકલ.
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
કૃપા કરીને નોંધોઃ લાગુ થતો વ્યાજદર એસબીઆઈના આધાર દર + 7%ને સમકક્ષ હશે. પૉલિસી ઇન્ડિયાફસ્ટ લઇફને સોંપવામાં આવતી હોવાથી પૉલિસીના અસલ દસ્તાવેજો ફરજિયાત છે અને તેને અમારી શાખા/હેડ ઑફિસ ખાતે સોંપવાના/પહોંચાડવાના રહેશે. કાર્યદિવસના રોજ બપોરે 3.00 વાગ્યા પહેલાં પ્રાપ્ત કરવામાં આવેલી વિનંતી માટે તે જ દિવસની એનએવી લાગુ થશે. બપોરે 3.00 વાગ્યા બાદ પ્રાપ્ત થયેલી વિનંતી માટે આગામી કાર્યદિવસની એનએવી લાગુ થશે
-
સોંપણી માટે કયા દસ્તાવેજો પૂરાં પાડવા જરૂરી છે?
સોંપણી માટે કયા દસ્તાવેજો પૂરાં પાડવા જરૂરી છે?
અમારે અહીં નીચે જણાવેલા દસ્તાવેજોની જરૂર પડશેઃ
- સોંપનાર વ્યક્તિના યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલું તથા મુખત્યાર દ્વારા પ્રમાણિત કરેલ સોંપણીનું ફૉર્મ અને સોંપણીની નોટીસ
- થર્ડ પાર્ટીને સોંપણીના કિસ્સામાં યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ પત્રની સાથે મુખત્યારના કેવાયસીના દસ્તાવેજો, જેમ કે, ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, ફોટો અને આવકનો પુરાવો
- પૉલિસીના અસલ દસ્તાવેજો
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
શું હું મારી પૉલિસીને કોઇને સોંપી શકું?
શું હું મારી પૉલિસીને કોઇને સોંપી શકું?
હા, આપ આપની પૉલિસી કોઇને સોંપી શકો છો. પૉલિસીને સોંપીને આપ આ જીવન વીમા પૉલિસીમાં રહેલા આપના અધિકારો, માલિકીહક અને હિતને અન્ય કોઈ વ્યક્તિને સોંપશો. સામાન્ય રીતે આમ લૉન માટેની જામીનગીરી પૂરી પાડવા માટે અથવા તો અન્ય વ્યક્તિના આર્થિક હિતને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવે છે. વીમા પૉલિસી સોંપી દેવામાં આવ્યાં બાદ જે વ્યક્તિને આ પૉલિસી પ્રાપ્ત થઈ છે, તેને આ પૉલિસીના લાભ મળશે.
-
હું કેવી રીતે કરી શકું મારી પૉલિસીની વિગતોમાં મારા નોમીનામાં સુધારો કે ફેરફાર?
હું કેવી રીતે કરી શકું મારી પૉલિસીની વિગતોમાં મારા નોમીનામાં સુધારો કે ફેરફાર?
અહીં ક્લિક કરો આપની પૉલિસીમાં નોમીનીની વિગતોને બદલવા/સુધારવા માટેની પ્રક્રિયાને જાણવા માટે
-
મારી પૉલિસી બંધ થઈ જવાના કિસ્સામાં હું તેને ફરીથી કેવી રીતે ચાલુ કરાવી શકું?
મારી પૉલિસી બંધ થઈ જવાના કિસ્સામાં હું તેને ફરીથી કેવી રીતે ચાલુ કરાવી શકું?
જો પૉલિસી ફરીથી શરૂ કરાવવાના સમયગાળાની અંદર બંધ થઈ હોય તો, આપ વ્યાજ/બહાલીની ફી (જો લાગુ થતી હોય તો)ની સાથે ચૂકવવાના બાકી પ્રીમિયમની ચૂકવણી કરીને તેને ફરી ચાલુ કરાવી શકો છો. આપ આપની નજીકમાં આવેલ ઇન્ડિયાફર્સ્ટ/આંધ્રા બેંક/બેંક ઑફ બરોડાની શાખા ખાતે ચૂકવણી કરી શકો છો. શાખાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
આપની પૉલિસી નિયત તારીખથી 180થી વધુ દિવસ સુધી બંધ હોય તો, વીમાકૃત વ્યક્તિ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ સારા સ્વાસ્થ્યના જાહેરનામાનું ફૉર્મ પણ જમા કરાવવાનું રહેશે.
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે મારી પૉલિસીને સરેન્ડર કરી શકું?
હું કેવી રીતે મારી પૉલિસીને સરેન્ડર કરી શકું?
આપ લૉક-ઇનનો સમયગાળો પૂર્ણ થયાં બાદ કોઇપણ સમયે આપની પૉલિસીને સરેન્ડર કરવા માટેની વિનંતી કરી શકો છો. આપે અહીં નીચે જણાવેલા દસ્તાવેજો જમા કરાવવાના રહેશેઃ
- યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ સરેન્ડરની વિનંતીનું ફૉર્મ
- બેંક ખાતાનો પુરાવો, જેમ કે, આપના બેંકના સ્ટેટમેન્ટ, પાસબુક અથવા આપનું નામ અને ખાતા નંબર મુદ્રિત થયેલા કેન્સલ કરેલા ચેકની નકલ.
- પાન કાર્ડની નકલ
- પૉલિસીધારક એનઆરઆઈ હોવાના કિસ્સામાં એનઆરઆઈ ડીક્લેરેશન ફૉર્મ
- પૉલિસીધારક પૉલિસી માટે અરજી કરતી વખતે એનઆરઆઈ હોય પરંતુ હાલમાં ભારતમાં વસતા હોવાના કિસ્સામાં નોન એનઆરઆઈ ડીક્લેરેશનની સાથે તાજેતરના પાસપોર્ટના તમામ પાના (કોરા પાના સહિત)ની નકલ.
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે કરી શકું મારા વર્તમાન ઇન્ડિયાફર્સ્ટ હેલ્થ પ્લાનમાંથી કોઈ સભ્યને રદ?
હું કેવી રીતે કરી શકું મારા વર્તમાન ઇન્ડિયાફર્સ્ટ હેલ્થ પ્લાનમાંથી કોઈ સભ્યને રદ?
આપે અહીં નીચે જણાવેલા દસ્તાવેજોને જમા કરાવવા જરૂરી છેઃ
- પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવેલ વિનંતીપત્ર
- છૂટાછેડાનું હુકમનામું / મૃત્યુનું પ્રમાણપત્ર
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું મારા વર્તમાન ઇન્ડિયાફર્સ્ટ હેલ્થ પ્લાનમાં વધારાના સભ્યને કેવી રીતે ઉમેરી શકું?
હું મારા વર્તમાન ઇન્ડિયાફર્સ્ટ હેલ્થ પ્લાનમાં વધારાના સભ્યને કેવી રીતે ઉમેરી શકું?
આપ ફક્ત એક વિનંતી કરીને આપના જીવનસાથી કે બાળકને પૉલિસીમાં ઉમેરી શકો છો. આ પ્રકારની વિનંતી લગ્ન થયાના કે બાળકનો જન્મ થયાના વર્ષથી પૉલિસીની આગામી વાર્ષિક તિથિ આવવાના 30 દિવસ પહેલાં થઈ જવી જોઇએ. નવજાત શિશુને પ્લાનમાં ઉમેરવા માટે આપ તેને/તેણીને પૉલિસીમાં ઉમેરવાની વિનંતી કરો તે પહેલાં તે 90 દિવસ કે તેનાથી મોટી વયનું હોવું જોઇએ.
આપે નીચે મુજબના દસ્તાવેજો જમા કરાવવાના રહેશેઃ
- પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર
- એક નવું અરજીપત્રક
- નવા સભ્યના વયનો માન્ય પુરાવો, જેમ કે, ડ્રાઇવિંગ લાઇસેન્સ, પાસપોર્ટની નકલ, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર વગેરે.
- જીવનસાથીને ઉમેરવાના કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર
- બાળકને ઉમેરવાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર
આ મુજબ આપ ઉપરોક્ત દસ્તાવેજો અમને મોકલાવી શકો છોઃ
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે ફંડને બદલવા માટેની વિનંતી કરી શકું?
હું કેવી રીતે ફંડને બદલવા માટેની વિનંતી કરી શકું?
ફંડને બદલવા માટેની પ્રક્રિયાને જાણવા માટે અહીં ક્લિક કરો
-
હું સંપર્ક કેવી રીતે કરી શકું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સનો?
હું સંપર્ક કેવી રીતે કરી શકું ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સનો?
- અમને ઈ-મેઇલ કરોઃ પર customer.first@indiafirstlife.com
- અમને કૉલ કરોઃ 1800-209-8700
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
વિવિધ પદ્ધતિઓ કઈ છે કોઇપણ વિનંતી માટે દસ્તાવેજને મોકલવા માટેની?
વિવિધ પદ્ધતિઓ કઈ છે કોઇપણ વિનંતી માટે દસ્તાવેજને મોકલવા માટેની?
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ આપના દસ્તાવેજોને અમારી હેડ ઑફિસ અથવા તો ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાના સરનામે મોકલી આપો
- ક્લેઇમ સંબંધિત વિનંતી માટે તેને આ પ્રકારે સંબોધો - ‘ક્લેઇમ વિભાગ’
- અન્ય કોઈ વિનંતી કે બાબત માટે તેને આ પ્રકારે સંબોધો - ગ્રાહકસેવા
- ફેક્સઃ 022 33259600
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
જો મને મારી વિનંતી માટેનો પુષ્ટી સંબંધિત પત્ર પ્રાપ્ત ન થાય તો મારે શું કરવું જોઇએ?
જો મને મારી વિનંતી માટેનો પુષ્ટી સંબંધિત પત્ર પ્રાપ્ત ન થાય તો મારે શું કરવું જોઇએ?
પુષ્ટી સંબંધિત પત્રને વિનંતી પર પ્રક્રિયા હાથ ધર્યાની તારીખથી 7-10 કાર્યદિવસની અંદર આપના નોંધણી પામેલા સરનામે મોકલી આપવામાં આવશે. આપને જો નિયત સમયગાળામાં હજુ પણ પુષ્ટી સંબંધિત પત્ર પ્રાપ્ત ન થાય તો, આપ અમને આ પુષ્ટી સંબંધિત પત્રને ફરીથી મોકલવાની વિનંતી કરી શકો છો.
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- અમને કૉલ કરોઃ 1800-209-8700
-
કેવો ખર્ચબોજો લાગુ થાય છે મારા યુલિપ પ્લાન પર અને તે ક્યારે/કેવી રીતે કપાય છે?
કેવો ખર્ચબોજો લાગુ થાય છે મારા યુલિપ પ્લાન પર અને તે ક્યારે/કેવી રીતે કપાય છે?
આપના યુલિપ પ્લાન પર નીચે મુજબના ખર્ચ લાગુ થાય છેઃ
- પ્રીમિયમની ફાળવણીનો ખર્ચઃ અમે કોઇપણ રોકાણ કરીએ તે પહેલાં અથવા તો અન્ય કોઇપણ ખર્ચ લાગુ કરતાં પહેલાં અમે પ્રીમિયમની ફાળવણીના ખર્ચાઓ કાપીએ છીએ.
- ફંડ મેનેજમેન્ટનો ખર્ચ (એફએમસી): એનએવી (નેટ એસેટ વેલ્યૂ)ની ગણતરી કર્યા પહેલાં ફંડના મૂલ્યમાંથી દરરોજ ફંડ મેનેજમેન્ટ ખર્ચ અને લાગુ થતો સર્વિસ ટેક્સ એમ બંને કપાય છે.
- પૉલિસીનો વહીવટી ખર્ચઃ અમે અગાઉથી જ યુનિટ્સને કેન્સલ કરીને દર યોજના માસના પ્રથમ વ્યાવસાયિક દિને માસિક વહીવટી ખર્ચ અને લાગુ થતો સર્વિસ ટેક્સ કાપીએ છીએ. આમ અમે પ્લાનની પ્રત્યેક માસિક તિથિના પ્રારંભે કરીએ છીએ.
- મૃત્યુ સંબંધિત ચાર્જિસઃ અમે યુનિટ્સને કેન્સલ કરીને દર યોજના માસના પ્રથમ વ્યાવસાયિક દિને આ ખર્ચ અને લાગુ થતાં સર્વિસ ટેક્સને કાપીએ છીએ.
- સ્વિચિંગનો ખર્ચઃ આપ એક કેલેન્ડર માસમાં ફક્ત બે સ્વિચ (પરિવર્તિત થવું) જ કરી શકો છો. અમે હાલમાં આ પ્રકારના સ્વિચિંગ પર કોઈ ખર્ચ લગાડતા નથી. જોકે, અમે અગાઉથી જાણકારી આપીને આ પ્રકારના ખર્ચબોજો લગાવવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
આપ લાગુ થતાં ખર્ચાઓની વિગતોને જાણવા માટે આપના પૉલિસી સંબંધિત દસ્તાવેજોનો સંદર્ભ લઈ શકો છો.
-
કેવી રીતે જાણી શકું હું મારી પૉલિસીના ફંડનું મૂલ્ય?
કેવી રીતે જાણી શકું હું મારી પૉલિસીના ફંડનું મૂલ્ય?
- ઓનલાઇનઃ આપ કસ્ટમર પોર્ટલ પર લૉગઇન કર્યા બાદ આપની પૉલિસીના ફંડના મૂલ્યને ડેશબૉર્ડ પર અને પૉલિસીના વિગતોના પેજ પર જોઈ શકો છો.
- અમને ઈ-મેઇલ કરોઃ આપ જ્યારે આપના નોંધણી પામેલા ઈ-મેઇલ એડ્રસ પરથી customer.first@indiafirstlife.com પર આપના ફંડના મૂલ્યને જોવા માટે વિનંતી મોકલી રહ્યાં હો ત્યારે આપના પૉલિસી નંબરનો ઉલ્લેખ કરો
- અમને કૉલ કરોઃ
- અમારા ટૉલ ફ્રી નંબર 1800-209-8700 ર અને આઇવીઆર પર 1નો વિકલ્પ દબાવો.
- ટૉલ ફ્રી નંબર પર કૉલ કરો અને અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ સાથે વાત કરો.
- એસએમએસ: ફંડ પૉલિસીના નંબર પર 92444 92444
-
હું ક્યાંથી મેળવી શકું ઇન્ડિયાફર્સ્ટની શાખાઓની યાદી અને સંપર્કની વિગતો?
હું ક્યાંથી મેળવી શકું ઇન્ડિયાફર્સ્ટની શાખાઓની યાદી અને સંપર્કની વિગતો?
કૃપા કરીને આ યાદીને અહીંથી મેળવો
-
હું યાદી ક્યાંથી મેળવી શકું બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાની શાખાઓની?
હું યાદી ક્યાંથી મેળવી શકું બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઇન્ડિયાની શાખાઓની?
- બેંક ઑફ બરોડા માટે અહીં ક્લિક કરો
- યુનિયન બેંક ઑફ ઇન્ડિયા માટે અહીં ક્લિક કરો
-
સરનામું અને સંપર્કની વિગતો ક્યાં આપવામાં આવી છે કૉમન સર્વિસ સેન્ટરનું?
સરનામું અને સંપર્કની વિગતો ક્યાં આપવામાં આવી છે કૉમન સર્વિસ સેન્ટરનું?
કૃપા કરીને આ યાદીને અહીંપ્રાપ્ત કરો
-
હું કેવી રીતે ચકાસી શકું દૈનિક એનએવીને?
હું કેવી રીતે ચકાસી શકું દૈનિક એનએવીને?
- આપ દૈનિક એનએવીને અહીંયા ચકાસી શકો છો
- આપ આપની વર્તમાન એનએવી અને ફંડના મૂલ્યને ચકાસવા માટે કસ્ટમર પોર્ટલમાં પણ લૉગઇન કરી શકો છો.
-
જે કંપનીઓમાં કરવામાં આવ્યું છે, તેની યાદી મને ક્યાંથી મળી શકે યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓના ફંડનું રોકાણ?
જે કંપનીઓમાં કરવામાં આવ્યું છે, તેની યાદી મને ક્યાંથી મળી શકે યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસીઓના ફંડનું રોકાણ?
આપ અહીં ફંડની ફેક્ટશીટને ચકાસી શકો છો.
-
એટલે શું ટેક્સ ડીડક્શન એટ સોર્સ (ટીડીએસ)?
એટલે શું ટેક્સ ડીડક્શન એટ સોર્સ (ટીડીએસ)?
ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) એ તેના નામમાં સૂચવવામાં આવ્યું છે તેમ જ, તે આવકના સ્રોતમાંથી જ કરની વસૂલાત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તે મૂળભૂત રીતે કર વસૂલવાની અપ્રત્યક્ષ પદ્ધતિ છે, જે ‘પે એઝ યુ અર્ન’ (‘કમાણી કરો, કર ભરો’) અને ‘કલેક્ટ એઝ ઇટ ઇસ બિન અર્ન્ડ’ (કમાણી થઈ રહી હોવાથી વસૂલો)ની વિભાવનાઓનું સંયોજન છે. સરકાર માટે તેનું મહત્વ એ તથ્યમાં નિહિત છે કે, તે અગાઉથી જ કરને વસૂલી લે છે, મહેસૂલના નિયમિત સ્રોતને સુનિશ્ચિત કરે છે, કર માટે વધુમાં વધુ પહોંચ અને વ્યાપક આધાર પૂરો પાડે છે. આ સાથે જ, કરદાતા માટે તે કર ચૂકવવાની જવાબદારીને વહેંચી છે તથા ચૂકવણીની સરળ અને અનુકૂળ પદ્ધતિ પૂરી પાડે છે.
-
શું છે “ડબલ ટેક્સેશન એવોઇડેન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ)”?
શું છે “ડબલ ટેક્સેશન એવોઇડેન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ)”?
ડબલ ટેક્સેસન એવોઇડેન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ) એ બે દેશ વચ્ચે બંને દેશમાં એક જ આવક પર કરની વસૂલાતને ટાળવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતો કરાર છે.
-
શું હું મેળવી શકું ડીટીએએ લાભ (જો કોઈ હોય તો)?
શું હું મેળવી શકું ડીટીએએ લાભ (જો કોઈ હોય તો)?
હા, જો ગ્રાહક (ચૂકવણીકર્તા) ડીટીએએમાં વર્ણવવામાં આવેલી તમામ શરતો પૂરી કરે છે, તો ડીટીએએ મુજબની કરજોગવાઈ લાગુ થશે.
-
મેળવવા માટેની શરતો અને પ્રક્રિયાને કૃપા કરીને સ્પષ્ટ કરો. એક એનઆરઆઈ દ્વારા ડીટીએએ લાભ?
મેળવવા માટેની શરતો અને પ્રક્રિયાને કૃપા કરીને સ્પષ્ટ કરો. એક એનઆરઆઈ દ્વારા ડીટીએએ લાભ?
નોન રેસિડેન્ટ ઇન્ડિયનએ ડીટીએએ મુજબના ટીડીએસના દર મેળવવા માટે અહીં નીચે જણાવેલા દસ્તાવેજો ઇન્ડિયાફર્સ્ટ લાઇફને પૂરાં પાડવાના રહેશેઃ
- ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ (ટીઆરસી)
- પાન કાર્ડની નકલ
- સેલ્ફ-ડીક્લેરેશન (ફૉર્મ નં. 10એફ)
- પાસપોર્ટની નકલ અને વિઝાની નકલ (જો કોઈ હોય તો)
ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ (ટીઆરસી) એ એનઆર દ્વારા પોતે જે દેશમાં વસી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે દેશની સરકાર દ્વારા કરના હેતુ માટે યોગ્ય રીતે ચકાસવામાં અને જારી કરવામાં આવેલ પ્રમાણપત્ર છે. ટીઆરસી પ્રમાણપત્રને એનઆરના વસવાટના ચોક્કસ દેશની સરકાર કે કર સત્તા પાસેથી મેળવી શકાય છે.
ટીઆરસીમાં અહીં નીચે જણાવેલી વિગતો હોવી જોઇએ
- કરદાતાનું નામ
- કરદાતાનો દરજ્જો (વ્યક્તિ, પેઢી, કંપની વગેરે)
- રાષ્ટ્રીયતા
- દેશ
- કરદાતાની કર સંબંધિત ઓળખ અથવા તો સંબંધિત દેશનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (વિશિષ્ટ ઓળખ નંબર)
- કરના હેતુ માટે નિવાસ સંબંધિત સ્થિતિ
- પ્રમાણપત્રની માન્યતાનો સમયગાળો
- અરજીકર્તાનું સરનામું
-
ક્યારે કરવામાં આવે છે ટીડીએસના પ્રમાણપત્રને જારી?
ક્યારે કરવામાં આવે છે ટીડીએસના પ્રમાણપત્રને જારી?
જો રકમ વર્તમાન ત્રિમાસિકગાળામાં કપાઈ હોય તો, ટીડીએસનું પ્રમાણપત્ર ત્રિમાસિકગાળો પૂર્ણ થવાના 45 દિવસની અંદર જારી કરવામાં આવશે. ટીડીએસનું પ્રમાણપત્ર જારી કરવા માટે અમારી પાસે અમારા રેકોર્ડમાં ટીડીએસ કાપનારના પાન કાર્ડ નંબરની જરૂર પડશે.
-
હું ક્યાંથી મેળવી શકું સેવા સંબંધિત તમામ વિનંતી/ક્લેઇમ ફૉર્મ ને?
હું ક્યાંથી મેળવી શકું સેવા સંબંધિત તમામ વિનંતી/ક્લેઇમ ફૉર્મ ને?
આપ વિનંતી અને ક્લેઇમ સંબંધિત તમામ ફૉર્મને અહીંથી મેળવી શકો છો..
-
હું કેવી રીતે ફરિયાદ નોંધાવી શકું?
હું કેવી રીતે ફરિયાદ નોંધાવી શકું?
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- અમને કૉલ કરોઃ અમારા ટૉલ ફ્રી નંબર પર 1800-209-8700
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટની, આંધ્રા બેંક અથવા બેંક ઑફ બરોડા ની કોઇપણ શાખાએ અથવા તો આપની નજીક આવેલા કૉમન સર્વિસ સેન્ટર ની રૂબરૂમાં મુલાકાત લો
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલા વિનંતીપત્રને અમને મોકલી આપો. આપ ગ્રાહક સેવાને સંબોધી અમારી હેડ ઑફિસ ખાતે અથવા તો ઇન્ડિયાફર્સ્ટની કોઇપણ શાખા એ તેને ટપાલ/કુરિયર મારફતે મોકલી પણ શકો છો.
- Online:
- આપના યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને અમારા કસ્ટમર પોર્ટલ પર લૉગઇન કરો
- કસ્ટમર સર્વિસ > ક્વેરીઝ, રીક્વેસ્ટ્સ એન્ડ કમ્પલેન્ટ્સ (ક્યૂઆરસી)માં જાઓ. આપ અહીં ફરિયાદ નોંધાવી શકો છો.
-
હું કેવી રીતે ચકાસી શકું ઇન્ડિયાફર્સ્ટની વિવિધ પૉલિસીઓ પર ભૂતકાળમાં જાહેર કરવામાં આવેલ બૉનસ ને?
હું કેવી રીતે ચકાસી શકું ઇન્ડિયાફર્સ્ટની વિવિધ પૉલિસીઓ પર ભૂતકાળમાં જાહેર કરવામાં આવેલ બૉનસ ને?
આ સંબંધિત માહિતીને અહીં જોઈ શકો છો
-
જો હું ફ્રી-લૂકના સમયગાળાની અંદર મારી પૉલિસીને રદ કરું તો શું મારી યુનિટ લિંક્ડ પૉલિસીની સમગ્ર રકમ મને પરત મળી જશે?
જો હું ફ્રી-લૂકના સમયગાળાની અંદર મારી પૉલિસીને રદ કરું તો શું મારી યુનિટ લિંક્ડ પૉલિસીની સમગ્ર રકમ મને પરત મળી જશે?
જે રકમ પરત કરવામાં આવશે તે ફાળવવામાં નહીં આવેલ પ્રીમિયમ, યુનિટને રદ કરવાથી વસૂલવામાં આવતા ખર્ચાઓ અને રદ કરાવવાની તારીખના રોજ ફંડના મૂલ્યનો સરવાળો હશે. આ રકમમાંથી જે કપાત કરવામાં આવશે તેમાં સમાવિષ્ટ છેઃ
- પ્રમાણ અનુસારનો મૃત્યુ સંબંધિત ખર્ચ
- ચૂકવવામાં આવેલ કોઇપણ સ્ટેમ્પ ડ્યુટી
- તબીબી પરીક્ષણો પાછળ થયેલા ખર્ચા, જો કોઈ હોય તો.
આ રકમનો પ્રીમિયમની પ્રાપ્તિની તારીખ અને રદ કરવાની તારીખની વચ્ચે ફંડના કાર્યદેખાવ દ્વારા મેળ બેસાડવામાં આવે છે.
-
વિવિધ કઈ છે? પ્રીમિયમની ચૂકવણી કરવાના વિકલ્પોની પદ્ધતિ?
વિવિધ કઈ છે? પ્રીમિયમની ચૂકવણી કરવાના વિકલ્પોની પદ્ધતિ?
પ્રીમિયમની ચૂકવણી કરવાની વિવિધ પદ્ધતિઓને જાણવા માટે અહીં ક્લિક કરો
-
હું કેવી રીતે કરી શકું મારી વર્તમાન ઇસીએસ સુવિધાને નિષ્ક્રિય?
હું કેવી રીતે કરી શકું મારી વર્તમાન ઇસીએસ સુવિધાને નિષ્ક્રિય?
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે બિલિંગના આવર્તન / પ્રીમિયમની પદ્ધતિને બદલાવી શકું?
હું કેવી રીતે બિલિંગના આવર્તન / પ્રીમિયમની પદ્ધતિને બદલાવી શકું?
- અમને ઈ-મેઇલ કરોઃ અમને ઈ-મેઇલ કરોઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલા ચેન્જ રીક્વેસ્ટ ફૉર્મ ને આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને customer.first@indiafirstlife.com પર મોકલી આપો.
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવેલા ચેન્જ રીક્વેસ્ટ ફૉર્મ ને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને મોકલી આપો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે કરી શકું પ્રીમિયમના પુનઃનિર્દેશ માટેની વિનંતી?
હું કેવી રીતે કરી શકું પ્રીમિયમના પુનઃનિર્દેશ માટેની વિનંતી?
- અમને ઈ-મેઇલ કરોઃ customer.first@indiafirstlife.com
- અમને કૉલ કરોઃઆપના નોંધણી પામેલા ફોન નંબર પરથી અમારા ટૉલ ફ્રી નંબર પર1800-209-8700
- કુરિયરઃ પૉલિસીધારક દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિનંતીપત્ર અને કેન્સલ કરેલા ચેકને અમને મોકલી આપો. આપ તેને અમારી હેડ ઑફિસ ખાતે ગ્રાહકસેવાને સંબોધીને ટપાલ/કુરિયર મારફતે મોકલી આપી શકો છો.
- અમારી મુલાકાત લોઃ અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાએ રૂબરૂમાં મુલાકાત લો
-
હું કેવી રીતે કરાવી શકું કસ્ટમર પોર્ટલ પર નોંધણી?
હું કેવી રીતે કરાવી શકું કસ્ટમર પોર્ટલ પર નોંધણી?
કસ્ટમર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો
-
લૉગઇનમાં કોઈ સમસ્યા થવાના કિસ્સામાં હું તેને કેવી રીતે ઉકેલી શકું?
લૉગઇનમાં કોઈ સમસ્યા થવાના કિસ્સામાં હું તેને કેવી રીતે ઉકેલી શકું?
- આપ જો આપનો યુઝર આઇડી કે પાસવર્ડ ભૂલી ગયા હોવાના કિસ્સામાં આપ ‘લૉગઇન’ સ્ક્રીન પર ઉપલબ્ધ વિકલ્પ “પાસવર્ડ ભૂલી ગયા/યુઝરનેમ ભૂલી ગયા” પર ક્લિક કરી શકો છો.
- લૉગઇન સંબંધિત અન્ય કોઈ સમસ્યા સર્જાવાના કિસ્સામાં આપ એરરના મેસેજના સ્ક્રીનશૉટની સાથે આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને customer.first@indiafirstlife.com પર ઈ-મેઇલ કરી શકો છો.