સર્વસામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો

 • શું છે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ?

  શું છે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ?

  ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) એ એક સંકલિત કરે છે, જે સર્વિસ ટેક્સ, વેટ વગેરે જેવા તમામ વર્તમાન અપ્રત્યક્ષ કરોને એક જ કરપદ્ધતિમાં વિલીન કરી દે છે. જીએસટી ‘એક રાષ્ટ્ર એક કર’ની વિભાવના પર કામ કરે છે. તે આઝાદી પ્રાપ્ત થયાં પછીનો સૌથી મોટો કરસુધારો છે અને તે 1 જુલાઈ, 2017થી લાગુ કરવા માટે પ્રસ્તાવિત છે.

 • ક્યારથી લાગુ થશે જીએસટી?

  ક્યારથી લાગુ થશે જીએસટી?

  જીએસટીને 1 જુલાઈ, 2017થી લાગુ કરવાની દરખાસ્ત છે.

 • શું જીએસટી ફક્ત વીમા પૉલિસીઓ પર લાગુ થાય છે?

  શું જીએસટી ફક્ત વીમા પૉલિસીઓ પર લાગુ થાય છે?

  ના, જીએસટી તમામ પ્રકારના માલસામાન અને સેવાઓ પર લાગુ થાય છે, સિવાય કે ખાસ છુટ આપવામાં આવેલા માલસામાન અને સેવાઓ.

 • શું જીએસટી ફક્ત વીમા પૉલિસીઓ પર લાગુ થાય છે?

  શું જીએસટી ફક્ત વીમા પૉલિસીઓ પર લાગુ થાય છે?

  ના, જીએસટી તમામ પ્રકારના માલસામાન અને સેવાઓ પર લાગુ થાય છે, સિવાય કે ખાસ છુટ આપવામાં આવેલા માલસામાન અને સેવાઓ.

 • શું જીએસટી એ મારા દ્વારા મારી વીમા પૉલિસીઓ પર ચૂકવવામાં આવતા વર્તમાન કરોમાં ઉમેરવામાં આવેલો વધુ કર છે?

  શું જીએસટી એ મારા દ્વારા મારી વીમા પૉલિસીઓ પર ચૂકવવામાં આવતા વર્તમાન કરોમાં ઉમેરવામાં આવેલો વધુ કર છે?

  જીએસટી એ એક અપ્રત્યક્ષ કર છે, જે પ્રીમિયમ પર હાલમાં લાગુ થતાં સર્વિસ ટેક્સ અને સેસનું સ્થાન લે છે.

 • શું હું મારા દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમમાં જીએસટીના હિસ્સાને જાણી શકું?

  શું હું મારા દ્વારા ચૂકવવામાં આવતાં પ્રીમિયમમાં જીએસટીના હિસ્સાને જાણી શકું?

  હા. પ્રીમિયમ પર આપના દ્વારા ચૂકવવામાં આવતાં જીએસટીની વિગતોનો ઉલ્લેખ આપને આપવામાં આવતી પ્રીમિયમની રસીદમાં અલગથી કરવામાં આવશે.

 • જો હું પ્રીમિયમને અગાઉથી ચૂકવી દઉં તો શું હજુ પણ મારી પર જીએસટી લાગુ થશે?

  જો હું પ્રીમિયમને અગાઉથી ચૂકવી દઉં તો શું હજુ પણ મારી પર જીએસટી લાગુ થશે?

  આપ જો એવી પૉલિસી માટે પ્રીમિયમ ચૂકવી રહ્યાં હો જેનું પ્રીમિયમ ચઢી ગયું હોય અથવા તો 30 જૂન, 2017 સુધીમાં ચૂકવવાનું બાકી હોય તો, આપની પર જીએસટી લાગુ થશે નહીં.

  આપની પૉલિસીનું પ્રીમિયમ 1 જુલાઈ, 2017 કે જે જીએસટી લાગુ કરવાની પ્રસ્તાવિત તારીખ છે, તેના રોજ અથવા તેના બાદ ચૂકવવાનું બાકી હોય તો, આપના પ્રીમિયમની ચૂકવણી પર જીએસટી લાગુ થશે. આપ જો અગાઉથી પ્રીમિયમ ચૂકવો છો તો તેવા કિસ્સામાં જીએસટીને કારણે જો કોઈ રકમ બાકી રહી ગઈ હોય તો તેની ચૂકવણી જીએસટીની તારીખ બાદ કરવાની રહેશે.