ગ્રૂપ રાઇડર્સ

આપની વધારો બેઝ પૉલિસીના કવરેજને

પરવડે તેવી કિંમતે વધારાના લાભ મેળવવા માટે આપની બેઝ પૉલિસીમાં એક ઍડ-ઑન

આ કેટેગરીમાં આવતાં ઉત્પાદનો આ રહ્યાં:

ઇન્ડિયાફર્સ્ટ દ્વારા પૂરાં પાડવામાં આવતાં ગ્રૂપ રાઇડર્સ શા માટે પસંદ કરવા જોઇએ?

  • આપના લાભને વધારો

    પરવડે તેવી કિંમતે આપની બેઝ પૉલિસીના રીસ્ક કવરેજને વિસ્તારો

  • સંપૂર્ણ સુરક્ષા

    વૈકલ્પિક રાઇડર્સની મદદથી અણધારી ઘટનાઓને વીમાકવચ હેઠળ આવરી લો

  • કરબચતનો લાભ

    પ્રવર્તમાન કર સંબંધિત કાયદા મુજબ ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવવામાં આવેલા લાભ પર કરબચતનો લાભ ઉપલબ્ધ થઈ શકે છે.

કેટલાક પરિબળો વિચારવા લાયક

  • સૌ કોઈ માટે વીમો

  • વીમા કંપનીના ટ્રેક રેકોર્ડનું સંશોધન કરો

Know More

સૌ કોઈ માટે વીમો

ગ્રૂપ રાઇડર્સ આપની બેઝ પૉલિસી પર પરવડે તેવી કિંમતે વધારાનું રીસ્ક કવરેજ પૂરું પાડે છે.

વીમા કંપનીના ટ્રેક રેકોર્ડનું સંશોધન કરો

ગ્રૂપ પ્રોડક્ટ/રાઇડરમાં રોકાણ કરતાં પહેલાં પૉલિસી અને કંપનીના કાર્યદેખાવને ચકાસવો અને માર્કેટમાં ઉપલબ્ધ અન્ય પૉલિસી અને કંપનીઓ સાથે તેની સરખામણી કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

એફએક્યૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો)