ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ક્રિટિકલ ઇલનેસ રાઇડર
આપ આપના સ્વાસ્થ્યની કાળજી લો અને બાકીની જવાબદારી અમારી પર છોડી દો

નવા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ક્રિટિકલ ઇલનેસ રાઇડરની મદદથી આપના અને આપના પરિવારના સભ્યો માટે ફાઇનાન્શિયલ કુશનની બાંયધરી મેળવો.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ ક્રિટિકલ ઇલનેસ રાઇડર ખરીદવા માટેના કારણો
પસંદ કરવા માટે લાભના 3 અલગ-અલગ વિકલ્પો, આપની સ્થિતિસ્થાપકતા મુજબ પસંદ કરો.
સભ્યને જો ગંભીર બીમારીનું નિદાન થાય તો ઉચક લાભ મેળવો.
ખૂબ જ પરવડે તેવી કિંમતે આપના બેઝ કવર પર વધારાના લાભ મેળવો.
ટેક્સના પ્રવર્તમાન કાયદાઓ મુજબ ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર કરબચતનો લાભ મેળવો.
પાત્રતાના માપદંડો કયા છે?
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ
1 વર્ષની રીન્યૂ થઈ શકનારી ગ્રૂપ પ્રોડક્ટ માટે પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે અને પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 66 વર્ષ છે
લાંબાગાળાની ગ્રૂપ પ્રોડક્ટ માટે પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા 69 વર્ષ છે અને પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 74 વર્ષ છે
લઘુત્તમ વીમાકૃત રકમ બેઝ પૉલિસી મુજબ અથવા રૂ. 5000, બેમાંથી જે ઓછી હોય તે છે.
મહત્તમ વીમાકૃત રકમ રૂ. 50,00,000 છે. રાઇડરની વીમાકૃત રકમ એ પૉલિસીના પ્રારંભ વખતે બેઝ પૉલિસીના મહત્તમ 100% સુધી સીમિત છે.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.