ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ પ્રોટેક્શન રાઇડર
ખુશીઓની પૂરેપરી ખાતરી સુરક્ષિત ભવિષ્યની સાથે નિરંતર

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ પ્રોટેક્શન રાઇડર એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ગ્રૂપ રાઇડર છે, જેને એક-વર્ષના રીન્યૂ થઈ શકતાં ગ્રૂપ ઉત્પાદનો તથા અન્ય લાંબાગાળાના ગ્રૂપ ઉત્પાદનો સાથે જોડવામાં આવી શકે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગ્રૂપ પ્રોટેક્શન રાઇડર ખરીદવાના કારણો
કવરેજના 2 વિકલ્પમાંથી પસંદગીની સ્થિતિસ્થાપકતા
1. અકસ્માતમાં મૃત્યુ થઈ જવા સંબંધિત લાભ (એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ-એડીબી)
2. જીવલેણ બીમારી સંબંધિત લાભ (ટર્મિનલ ઇલનેસ બેનિફિટ-ટીઆઈ)
પરવડે તેવી કિંમતે વધુ સંરક્ષણ
પસંદ કરવામાં આવેલ વિકલ્પ પર આધાર રાખી અકસ્માતે મૃત્યુ અને/અથવા જીવલેણ બીમારી સામે સભ્યની આર્થિક સુરક્ષા
કર* સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને મેળવવામાં આવેલા લાભ પર કર* સંબંધિત લાભ પ્રાપ્ત થઈ શકે છે.
પાત્રતાના માપદંડો કયા છે?
પ્રવેશ વખતે લઘુત્તમ વય 18 વર્ષ છે
એક્સિડેન્ટલ ડેથ બેનિફિટના વિકલ્પ હેઠળ એક-વર્ષના રીન્યૂ થઈ શકતા ગ્રૂપ અને એકથી વધુ વર્ષના ગ્રૂપ માટે પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા 69 વર્ષ છે
ટર્મિનલ ઇલનેસના વિકલ્પ હેઠળ એક-વર્ષના રીન્યૂ થઈ શકતા ગ્રૂપ અને એકથી વધુ વર્ષના ગ્રૂપ માટે પ્રવેશ વખતે મહત્તમ વયમર્યાદા બેઝ પ્લાનને સમાન જ છે
એક્સિડેન્ટલ ડેથ બેનિફિટના વિકલ્પ હેઠળ એક-વર્ષના રીન્યૂ થઈ શકતા ગ્રૂપ અને એકથી વધુ વર્ષના ગ્રૂપ માટે પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા 70 વર્ષ છે
ટર્મિનલ ઇલનેસ વિકલ્પ હેઠળ એક-વર્ષના રીન્યૂ થઈ શકતા ગ્રૂપ અને એકથી વધુ વર્ષના ગ્રૂપ માટે પાકતી મુદતે મહત્તમ વયમર્યાદા બેઝ પ્લાનને સમાન જ છે
લઘુત્તમ વીમાકૃત રકમ બેઝ પૉલિસી અથવા રૂ. 5000, બેમાંથી જે ઓછું હોય તે હશે
બેઝ પૉલિસીના મહત્તમ 100%ને આધિન રહી એક્સિડેન્ટલ ડેથ બેનિફિટના વિકલ્પ માટે મહત્તમ વીમાકૃત રકમ રૂ. 2 કરોડ છે
ટર્મિનલ ઇલનેસના વિકલ્પ હેઠળ બૉર્ડ દ્વારા માન્ય અંડરરાઇટિંગ પૉલિસીને આધિન બેઝ લાઇફ કવર એ મહત્તમ વીમાકૃત રકમ છે
આ ઉત્પાદન તમને કેવી રીતે મદદ કરી શકે તેના પર વધુ વિગતો જોઈએ છે
અમારા નાણાકીય વ્યાવસાતયકોનેઆપનેકૉલ કરવાની મંજુરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.