ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એમ્પ્લોઈ રિટાયરમેન્ટ પૉલિસી
ચિંતામુક્ત નિવૃત્તજીવન માટે આપના કર્મચારીઓને આયોજન કરવામાં મદદરૂપ થાઓ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એમ્પ્લોઈ રિટાયરમેન્ટ પ્લાન એ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વેરિયેબલ ફન્ડ-આધારિત ગ્રૂપ પેન્શન (સુપરએન્યુએશન) યોજના છે, જેને નિયોક્તા દ્વારા કર્મચારીની નિવૃત્તિ પછીની પેન્શનની આવકના પ્રવાહનું વ્યવસ્થાપન કરવા માટે લઈ શકાય છે
ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એમ્પ્લોઈ પેન્શન પ્લાન
-
આપના કર્મચારીઓ માટેના સુપરએન્યુએશનના લાભ પર સુરક્ષા પૂરી પાડી કર્મચારીઓને મળતા લાભનું વ્યવસ્થાપન કરો અને સરળતાથી વળતર મેળવો
આપના રોકાણ પર ઓછામાં ઓછું વાર્ષિક 1% નું બાંયધરીપૂર્વકનું વળતર મેળવો
દરેક નાણાકીય ત્રિમાસિકગાળાના પ્રારંભે અમારા દ્વારા જાહેર કરવામાં આવ્યાં મુજબ, આપની કમાણી પર નોન ઝીરો પોઝિટિવ વ્યાજદર મેળવો
પ્રારંભિક યોગદાન પર વધારાનું ફન્ડિંગ મેળવવાનો વિકલ્પ
વ્યક્તિગત સભ્યના સ્તરે ખાતાને જાળવવાની સ્થિતિસ્થાપકતા
કર સંબંધિત વર્તમાન કાયદાઓ મુજબ આપના (નિયોક્તા) તેમજ આપના કર્મચારીઓ માટે કરબચતના લાભ
કયા છે પાત્રતાના માપદંડો?
-
પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 75 વર્ષ છે.
સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની કોઈ લઘુત્તમ વયમર્યાદા નથી, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં યોજનામાંથી બહાર નીકળવાની મહત્તમ વયમર્યાદા 76 વર્ષ છે.
ગ્રૂપનું લઘુત્તમ કદ 10 સભ્ય છે અને ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
લઘુત્તમ વાર્ષિક યોગદાન રૂ. 1,00,000 છે અને મહત્તમ વાર્ષિક યોગદાન પર કોઈ મર્યાદા નથી.
પ્રતિ વર્ષ સભ્ય દિઠ રૂ. 5ના જીવન વીમા પ્રીમિયમની સાથે ગ્રેટ્યૂઇટી અને રજાના ભોગવટા હેઠળ મૃત્યુ થવા પર મળતા લાભ તરીકે રૂ. 5000નું વૈકલ્પિક ફિક્સ જીવનવીમા કવચ
ફંડના કદ પર કોઈ મર્યાદા નહીં
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
Product Brochure
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.