ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન
નિવૃત્તિ પછી પણ મોજથી જીવન જીવો

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાનની રચના આપને આજીવન નિયમિત આવક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. તે આપને આપના તબીબી ખર્ચાને પહોંચી વળવામાં અને આપના નિવૃત્તિના સમયમાં ફુગાવાથી આગળ રહેવામાં મદદરૂપ થાય છે.
ખરીદવાના કારણો ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટીડ એન્યુઇટી પ્લાન
આપના સભ્યોને આજીવન નિયમિત આવક પૂરી પાડવાની બાંયધરી આપે છે
આપના સભ્યોને રોકાણ કરેલી રકમ પરત મળી જતી હોવાથી તેઓ ખરીદ કિંમતના 100% વળતરના વિકલ્પની સાથે લાઇફ એન્યુઇટી (વાર્ષિક સાલિયાણું) હેઠળ ખરીદ કિંમતના વળતરની સુવિધાની મદદથી તેમના પરિવારને સુરક્ષા કરી શકે છે.
આપના સભ્યોના પ્રિયજનોને સહાયરૂપ થવા માટે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર એન્યુઇટી ફૉર લાઇફ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે
એન્યુઇટી (સાલિયાણા)ના 3 અલગ-અલગ વિકલ્પોમાંથી પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે
કયા છે પાત્રતાના માપદંડો?
પ્લાનમાં પ્રવેશવાની લઘુત્તમ વયમર્યાદા 40 વર્ષ* અને મહત્તમ વયમર્યાદા 80 વર્ષ છે
આ પ્લાનમાં લઘુત્તમ પ્રીમિયમ (ખરીદ કિંમત) આઇએનઆર રૂ. 1,00,000 છે અને મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી
એન્યુઇટી (સાલિયાણા)ની લઘુત્તમ રકમ માસિક આઇએનઆર રૂ. 1,000 છે અને વાર્ષિક આઇએનઆર 12,500 છે તથા એન્યુઇટીની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી
આ પ્લાનમાં ગ્રૂપનું લઘુત્તમ કદ 5 સભ્ય છે, તો ગ્રૂપના મહત્તમ કદ પર કોઈ મર્યાદા નથી.
*વધુ વિગત માટે સેલ્સ બ્રોશરનો સંદર્ભ લો
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
Product Brochure
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.