ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ લાઇફ ઇન્શ્યોરેન્સ પ્લાન
જ્યારે પરિવારથી પણ અદકેરા લોકોની કાળજી આપની પ્રાથમિકતા બની જાય

અમારા ગ્રૂપ ટર્મ પ્લાનની મદદથી આપના કર્મચારીઓની સુરક્ષા કરો અને તેમના પરિવારજનોના ભવિષ્યને સુરક્ષિત બનાવો. દર વર્ષે રીન્યૂ થતી આ જીવનવીમા યોજનાથી કર્મચારીઓને નીચા દરોનો તો આપને કરબચતનો ફાયદો થશે.
ઇન્ડિયાફર્સ્ટ ગ્રૂપ ટર્મ પ્લાન ખરીદવાના કારણો
આપના ગ્રૂપ માટે પરવડે તેવા દરોએ જીવનવીમા કવચનો લાભ ઉપલબ્ધ છે
સભ્યો સ્વૈચ્છિક અથવા તો સ્વચાલિત યોજનાઓ પસંદ કરી શકે છે
વીમાકૃત રકમ મુખ્ય પૉલિસીધારક એટલે કે આપના મારફતે નોમીનીને ચૂકવવામાં આવે છે
એમ્પ્લોઈ ડીપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (ઇડીએલઆઈ)ની મદદથી આપના જીવનવીમા કવચને વિસ્તારો
માસિક, છમાસિક અને વાર્ષિક એમ પ્રીમિયમ ચૂકવવાના ત્રણ વિકલ્પોમાંથી કોઇપણ પસંદ કરવાની સ્થિતિસ્થાપકતા
ગ્રૂપનું લઘુત્તમ કદ 50 સભ્ય છે
પ્લાનના વર્ષ દરમિયાન નવા સભ્યને ઉમેરવાની સ્વતંત્રતા
તેમાં પાકતી મુદતે કે સર્વાઇવલનો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી
આવકવેરાના પ્રવર્તમાન કાયદાઓ મુજબ કલમ 80 સી અને કલમ 10 (10ડી) હેઠળ કરબચતનો લાભ મેળવો
શું છે પાત્રતા માપદંડ?
બિન નિયોક્તા કર્મચારી જૂથ (નોન એમ્પ્લોયર એમ્પ્લોઈ ગ્રૂપ) માટે પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 14 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 85 વર્ષ છે
બિન નિયોક્તા કર્મચારી જૂથ (એમ્પ્લોયર એમ્પ્લોઈ ગ્રૂપ) માટે પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 85 વર્ષ છે
પાકતી મુદતે મહત્તમ વય 86 વર્ષ હોવી જોઇએ
ઇડીએલઆઈને બદલે ગ્રૂપનું લઘુત્તમ કદ ઇપીએફઓની આવશ્યકતા મુજબ હોવું જોઇએ
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
ઉત્પાદન માર્ગદર્શિકા
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.