ચાઈલ્ડ પ્લાન્સ

તમારા બાળકનું ભવિષ્ય સંરક્ષિત કરો,
તેનાં સપનાં સંરક્ષિત કરો.

ચાઈલ્ડ પ્લાન્સ તમારાં બાળકનાં સપનાંને નાણાકીય ટેકો આપવા માટે નિયમિત ખાતરીદાયક ચુકવણી આપે છે. ઉપરાંત તમારી ગેરહાજરીમાં પણ વ્યાપક નાણાકીય રક્ષણ સાથે બાળકનું ભવિષ્ય સંરક્ષિત કરે છે.

શા માટે પસંદ કરવું જોઈએ ઈન્ડિયાફર્સ્ટનો ચાઈલ્ડ્સ પ્લાન?

 • તેમનાં સપનાં સાકાર કરવાની શક્તિ

  અમે એવી યોજના તૈયાર કરીએ છીએ જે વિવિધ લાભો પર બની છે તેમ જ તમે અને તમારા બાળકે એકત્ર મળીને સ્તાપિત કરેલી સિદ્ધિઓ હાંસલ કરવામાં તમને સશક્ત પણ બનાવે છે.

 • તમારા વહાલાજનોની સુરક્ષા

  અણદેખીતા સંજોગોમાં પણ જીવન વીમા રક્ષણની મદદથી તેમનું રક્ષણ થાય તેની ખાતરી અમે રખીએ છીએ.

 • બાળકનાં લક્ષ્યોને કોઈ અસર થતી નથી

  અંતર્ગત પ્રીમિયમ માફી (વીમિતના મૃત્યુ/ વિકલાંગતાના સંજોગોમાં)ની મદદથી અમે તમારાં બાળકનાં લક્ષ્યોને સુરક્ષા આપીએ છીએ

 • એપીટી નાણાકીય ટેકો

  અમે તમને અનુકૂળ આર્થિક ટેકો પૂરો પાડવામાં મદદરૂપ થવા માટે સાનુકૂળ પોલિસી અને ચુકવણીની મુદત સાથે ઘણાં બધાં જીવન રક્ષણ અને ચુકવણી વિકલ્પો પણ આપીએ છીએ.

 • કર લાભ

  તમે ચૂકવો તે પ્રીમિયમો અને પ્રાપ્ત કરો તે લાભો પર પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કર લાભો મેળવો

અમુક પરિબળો જે ધ્યાનમાં લેવાં જોઈએ

 • તમારા બાળકનાં લક્ષ્યો નક્કી કરો
 • વહેલી શરૂઆત કરો
 • યોગ્ય યોજના પસંદ કરો
know more

તમારા બાળકનાં લક્ષ્યો નક્કી કરો

વહેલી શરૂઆત કરો

યોગ્ય યોજના પસંદ કરો

FAQs