કોમન સર્વિસ સેન્ટર પ્લાન્સ (સીએસસી)

સાદગીપૂર્ણ યોજનાઓ
એફોર્ડેબલ પ્રીમિયમ દરે

સીએસસી યોજના એફોર્ડેબલ ખર્ચે તમારાં લક્ષ્યોને પહોંચી વળવામાં અને તમારા પરિવારનું રક્ષણ કરવામાં કઈ રીતે મદદરૂપ થાય છે તે જુઓ.

શા માટે પસંદ કરવા જોઈએ ઈન્ડિયાફર્સ્ટનો કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પ્લાન્સ?

 • સમજવામાં સરળ

  યોજના એટલી સરળ બનાવવામાં આવી છે કે લઘુતમ ટેકા સાથે સમજી શકાય છે

 • સ્પષ્ટ વ્યાખ્યા કરેલા લાભો

  તમે યોજના લેવા પૂર્વે લાભો જાણો અને સમજો, કારણ કે અમે સ્પષ્ટ રીતે તમારે માટે તેની વ્યાખ્યા કરીએ છીએ.

 • બમણા લાભ

  એક યોજનામાં રક્ષણ અને બચતના બમણા લાભો પ્રાપ્ત કરો.

 • ખરીદી કરવામાં આસાન

  તમારી સુવિધા ધ્યાનમાં રાખીને ખરીદી કરવાની પ્રક્રિયા ઝડપી અને સ્વયંચાલિત છે.

 • કર લાભો

  તમે ચૂકવો તે પ્રીમિયમો અને પ્રાપ્ત કરો તે લાભો પર પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કર લાભો મેળવો

અમુક પરિબળો જે તમારે ધ્યાનમાં લેવાં જોઈએ

 • તમારી જરૂરત અનુસાર યોગ્ય યોજના પસંદ કરો
 • તમારા લાભો સમજો
 • યોગ્ય રક્ષણ અપનાવો
know more

તમારી જરૂરત અનુસાર યોગ્ય યોજના પસંદ કરો

તમારા લાભો સમજો

યોગ્ય રક્ષણ અપનાવો