ઈન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન

નાની શરૂઆત કરો, મોટાં સપનાં જુઓ, અને અંતે તે સાકાર થઈને રહેશે.


સીએસસી શુભલાભ પ્લાન સાથે નાની બચતની સુવિધા માણો, જે નીચા પ્રીમિયમની વીમા યોજના તમારાં રોકાણો વર્ષ દર વર્ષ વધારવા સાથે જીવનની અનિશ્ચિતતાઓથી તમારા પરિવારનું રક્ષણ કરે છે

ખરીદી કરવાનાં કારણો ઈન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન

  • તમારું નામ અને આધાર નંબર આપીને આસાનીથી ઝંઝટમુક્ત રીતે નોંધણી કરાવો.
  • યોજનાની મુદત દરમિયાન અકાઉન્ટ મૂલ્ય પર વાર્ષિક 1.0%નો ખાતરીદાયક લઘુતમ ફ્લોર રેટ.
  • પ્રથમ 5 યોજના વર્ષ માટે વાર્ષિક 4%નું ખાતરીદાયક વધુ વ્યાજ અને ત્યાર પછીનાં વર્ષો માટે વાર્ષિક 0.5%
  • આંશિક ઉપાડ થકી પાંચ વર્ષ પછી તમારા ભંડોળને આસાન પહોંચ મેળવો.
  • વર્ષ દરમિયાન કોઈ પણ સમયે ટોપ-અપ સુવિધા થકી વધારાની ચુકવણી કરો.
  • માસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમ ચુકવણી કરો.
  • પ્રવર્તમાન કર કાયદા અનુસાર કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ કર લાભો મેળવો.

શું છે પાત્રતા માપદંડ?

  • પ્રવેશ સમયે લઘુતમ ઉંમર 18 વર્ષ અને પ્રવેશ સમયે મહત્તમ ઉંમર 55 વર્ષ છે.
  • રક્ષણના અંતે મહત્તમ ઉંમર 65 વર્ષ છે.

What our Customers have to Say

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back