ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી "ઈન્શ્યુરન્સ ખાતા'' પ્લાન

તમે મૂલ્ય કરો તે બચત કરો તમે જેમની પર પ્રેમ કરો તેમનું રક્ષણ કરો..


સીએસસી શુભલાભ પ્લાન સાથે નાની બચતની સુવિધા માણો, જે નીચા પ્રીમિયમની વીમા યોજના તમારાં રોકાણો વર્ષ દર વર્ષ વધારવા સાથે જીવનની અનિશ્ચિતતાઓથી તમારા પરિવારનું રક્ષણ કરે છે

ખરીદી કરવાનાં કારણો, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી "ઈન્શ્યુરન્સ ખાતા'' પ્લાન

 • તમારા પરિવારને નાણાકીય રક્ષણ આપે તે રીતે તૈયાર કરાયો છે.
 • તમારા પ્રીમિયમનું વળતર!- જો બધું સમુંસૂતર ચાલે તો તમને કુલ પ્રીમિયમ (મો) પાછું ચૂકવી દેવાય છે.
 • નિશ્ચિંત રહો, કારણ કે આરંભથી જ લાભોની ચોક્કસ રકમ તમને જાણ હોય છે.
 • સમજવામાં સરળ અને ખરીદી કરવામાં આસાન.
 • એકલ પ્રીમિયમ થકી ચુકવણી કરો અને તમારી પસંદગી અનુસાર 5/ 7/ 10 વર્ષ માટે રક્ષણ મેળવો.
 • તમારી ક્ષમતા અનુસાર તમારું રક્ષણ વધારવા માટે એક વાર અથવા ઘણી વાર પ્રીમિયમ ચૂકવો.

શું છે પાત્રતા માપદંડ?

 • પ્રવેશ સમયે લઘુતમ ઉંમર 25 વર્ષ છે.
 • મહત્તમ ઉંમર 50 વર્ષ છે.
 • લઘુતમ પ્રીમિયમ રૂ. 500 છે.
 • મહત્તમ પ્રીમિયમ રૂ. 15,00 છે.
 • લઘુતમ વીમિત રકમ રૂ. 2500 છે.
 • મહત્તમ વીમિત રકમ રૂ. 1,50,000 છે.
 • તમે 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષની મુદત માટે યોજનાની ખરીદી કરી શકો છો.

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back