સૂક્ષ્મ વીમા યોજના

ખુશીઓ આવે છે નાનાં નાનાં પડીકાંઓમાં

માઈક્રોઈન્શ્યુરન્સ પ્લાન ઓછી આવકવાળા પરિવારો અને અનબેન્ક્ડ ગ્રામીણ વસતિ માટે આદર્શ છે. તે પૂરતું અને આધારક્ષમ નાણાકીય રક્ષણ આપીને નાણાકીય બોજો ઓછો કરવામાં મદદ કરે છે.

માઈક્રોઈન્શ્યુરન્સ યોજનાઓ એફોર્ડેબલ ખર્ચે તમારાં લક્ષ્યોને પહોંચી વળવામાં અને તમારા પરિવારને રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.

તમારે શા માટે પસંદ કરવા જોઈએ ઈન્ડિયાફર્સ્ટનો માઈક્રોઈન્શ્યુરન્સ પ્લાન?

 • • નાની શરૂઆતકરો, મોટાં સપનાં જુઓ!

  મુદતને અંતે અમારી એકસામટી રકમની ચુકવણી તમારા પરિવારને સંરક્ષિત રાખવા સાથે તમારાં સપનાંને પાંખો આપવામાં તમને મદદરૂપ થશે.

 • નાણાકીય સમાવેશકતા

  ઓછી આવકવાળાં જૂથોના લોકોને સશક્ત બનાવે છે અને નાણાકીય સલામતી આપે છે.

 • કર લાભો

  તમે રોકાણ કરો તે પ્રીમિયમ અને તેની મેચ્યુરિટી પર પ્રવર્તમાન આવકવેરા કાયદા અનુસાર કલમ 80સી અને કલમ 10 (10ડી) હેઠળ કર લાભો મેળવો.

અમુક પરિબળો જે ધ્યાનમાં લેવાં જોઈએ

 • સરળ દસ્તાવેજીકરણ
 • નાનાં રોકાણો
know more

સરળ દસ્તાવેજીકરણ

નાનાં રોકાણો

What our Customers have to Say