શું તમને ક્યારેય આવા વિચાર આવ્યા છે?

મારી નિયમિત આવક નથી

મારી પાસે રોકાણ કરવા પૂરતાં નાણાં નથી

જો હું આવતીકાલે નહીં હોઉં તો મારા વહાલાજનોનું શું થશે?

હું નાણાકીય રીતે મારા વહાલાજનોનું રક્ષણ કરવા માગું છું

ઉજજવળ ભાવિ માટે મારી નાની બચતો ક્યાં કરું તેની જાણ નથી

હું માંડ માંડ બે છેડા ભેગા કરી શકું છું

મારી પાસે રોકાણ કરવા પૂરતું નથી

જો તમારો ઉત્તર હા હોય તો.

તમને આની જરૂર છે

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ"ઈન્શ્યુરન્સ ખાતા" પ્લાન

આ સૂક્ષ્મ વીમો તમારા પરિવારના ભવિષ્યનું રક્ષણ કરવા માટે નાનાં રોકાણો બનાવવામાં તમને મદદ કરે છે. તમે માર્ગમાં થોભી શકો, ચૂકવી શકો, ઓછું કરી શકો અથવા રક્ષણ વધારી શકો છો. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે જો પોલિસીની મુદત સુધી તમે જીવિત રહ્યા તો તમને તમારાં નાણાં પાછાં મળી જશે! તો બચત બેન્ક વ્યાજ દરનો ખર્ચ માટે વીમા રક્ષણ માણો. "વ્યાજનો વીમો, મૂળ વસૂલ."

ખરીદી કરવાનાં કારણો

  • ઝડપી, આસાન અને પારદર્શક માળખું
  • તમારા પરિવાર માટે નાણાકીય રક્ષણ
  • જો બધું સારી રીતે ચાલે તો તમારાં બધાં નાણાં પાછાં મેળવો! (ચૂકવેલું કુલ પ્રીમિયમ(મો) પાછું મેળવો)
  • એકલ પ્રીમિયમ ચૂકવો અને તમારી પસંદગી અનુસાર 5/7/10 વર્ષ માટે રક્ષણ મેળવો.
  • તમારા ઈન્શ્યુરન્સ ખાતા થકી એકથી વધુ એકલ પ્રીમિયમ પોલિસીઓ ખરીદી કરવાની અને તમારા લાભો વધારવાની સાનુકૂળતા.

પાત્રતા માપદંડ

અને

પ્રવેશ સમયે
લઘુતમ ઉમર

25

વર્ષ

મહત્તમ
ઉંમર

50

વર્ષ
અને

મહત્તમ
પ્રીમિયમ

`રૂ. 500

મહત્તમ
પ્રીમિયમ

`રૂ. 15,000

અને

લઘુતમ વીમિત
રકમ

`રૂ. 2,500

મહત્તમ વીમિત
રકમ

`રૂ. 1,50,000

You can buy the plan for a term of

5

વર્ષ

7

વર્ષ

10

વર્ષ