ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પીઓએસ ઇન્શ્યોરેન્સ ખાતા પ્લાન

આપના મૂલ્યની બચત આપના પ્રિયજનોનું કવચ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પીઓએસ ઈન્શ્યુરન્સ ખાતા પ્લાન પ્રીમિયમ પ્લાનના વળતર સાથેની મુદતી બાંયધરી છે. તે અકાળે નિધનના સંજોગોમાં તમારા પરિવારની જરૂરોનું ધ્યાન રાખવા સાથે જો કશુંક અજુગતું બને તો તમારાં નાણાં પાછાં આપે છે

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પીઓએસ ઇન્શ્યોરેન્સ ખાતા પ્લાનને ખરીદવાના કારણો

  • કોઇપણ સ્થળેથી કોઇપણ પીઓએસ મર્ચંટ મારફતે પ્લાનને સમજવો અને ખરીદવો તદ્દન સરળ

  • આપના પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલ

  • આપે ચૂકવેલું પ્રીમિયમ પરત મેળવો! - જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન ઘટે તો આપે ચૂકવેલું કુલ પ્રીમિયમ આપને પરત મળે છે

  • શરૂઆતથી જ આપને લાભની ચોક્કસ રકમની જાણકારી મળી જતી હોવાથી નિશ્ચિંત થઈ જાઓ

  • એક જ વખતમાં પ્રીમિયમ ચૂકવીને આપની પસંદગી મુજબ 5/7/10 વર્ષ માટેનું વીમાકવચ મેળવો

  • આપના વીમાકવચને વધારવા માટે આપની ક્ષમતા મુજબ એક જ વખતમાં અથવા એકથી વધુ વખતમાં પ્રીમિયમ ચૂકવો.

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 50 વર્ષ છે

  • લઘુત્તમ પ્રીમિયમ રૂ. 500 છે અને મહત્તમ પ્રીમિયમ રૂ. 15,000 છે

  • લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 25,000. મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 1,50,000

  • આપ આ પ્લાનને 5 વર્ષ 7 વર્ષ અથવા 10 વર્ષની મુદત માટે ખરીદી શકો છો.

આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો

અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK