ઈન્ડિયાફર્સ્ટ ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન
જીવન તમારી ઈચ્છા અનુસાર જીવો, કારણ કે તમે તે કમાયું છે!
Buy Online
ઈન્ડિયાફર્સ્ટ ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન
ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન લેવાનાં કારણો
- ખાતરીદાયક મનની શાંતિ- ખાતરીદાયક વળતરોની કમાણી કરો અને તમારી નાણાકીય તાકાત વધારો.
- પાછલાં વર્ષોમાં બોનસ સાથે નિવૃત્તિ ભંડોળની સતત વૃદ્ધિ સાથે મોઁઘવારીની આગળ રહો.
- તમારી પોતાની પસંદગીથી રોકાણ કરવા ઘણા બધા વિકલ્પો- નિયમિત, મર્યાદિત અથવા એક પ્રીમિયમ.
- વહેલી શરૂઆત કરો અને ભવિષ્ય માટે ભંડોળ બનાવો.
- 40 વર્ષની મુદત સુધી તમારું નિવૃત્તિ ભંડોળ મહત્તમ બનાવો.
- આ યોજના હેઠળ આવકવેરા કાયદા અનુસાર આવકવેરા ધારા 1961ની કલમ 80(સીસીસી) અનુસાર આ યોજના હેઠળ ચૂકવાયેલાં પ્રીમિયમ પર કર કપાત માટે તમે પાત્ર છો.
- મૃત્યુ લાભ આવકવેરા ધારા 1961ની કલમ 10(10ડી) હેઠળ કરમુક્ત છે.
- ગણતરી કરેલી રકમ પર કર લાભ, જે હાલમાં આવકવેરા ધારા 1961ની કલમ 10(10એ) હેઠળ મેચ્યુરિટી કે વેસ્ટિંગ રકમના એકતૃતીયાંશ સુધી છે.
પાત્રતા માપદંડ શું છે?
- નિયમિત પ્રીમિયમ માટે અરજી કરવાની લઘુતમ ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 55 વર્ષ છે
- મર્યાદિત પ્રીમિયમ માટે અરજી કરવાની લઘુતમ ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 70 વર્ષ છે
- એક પ્રીમિયમ માટે અરજી કરવાની લઘુતમ ઉંમર 0 વર્ષ અને મહત્તમ ઉંમર 75 વર્ષ છે.
- યોજનાની મુદતને અંતે લઘુતમ અને મહત્તમ ઉંમર 40 વર્ષથી 80 વર્ષ હોવું આવશ્યક છે.
- નિયમિત અને મર્યાદિત પ્રીમિયમ માટે લઘુતમ વીમિત રકમ રૂ. 5,00,000 અને મહત્તમ મર્યાદા વીમાંકનને આધીન છે.
- • એક પ્રીમિયમ માટે વીમિત રકમ રૂ. 1,00,000 છે
What our Customers have to Say
Want more details on how this product may help you
Let our financial professional call you back
Other products that may interest you
Get
a quick quote
Get a quote to
achieve your goals
Quick! You're a few steps away from your customised quote.