ઈન્ડિયાફર્સ્ટ ઈમિજિયેટ એન્યુઈટી પ્લાન
તમારી સેકંડ ઈનિંગ્સ સાહસથી ભરપૂર હોય તેની ખાતરી રાખો
GET A QUOTE
Get
a quick quote
Get a quote to
achieve your goals
Quick! You're a few steps away from your customised quote.
ઈન્ડિયાફર્સ્ટ ગેરન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન તમારી સેકંડ ઈનિંગ્સ માટે ખાતરીદાયક નાણાકીય રક્ષણ યોજના છે. તે યોજનાના આરંભિક વર્ષો માટે ખાતરીદાયક વળતરો કમાણી કરવાનો વિકલ્પ અને બોનસ મારફત તમારું નિવૃત્તિ ભંડોળ ઓર વધારવાની તક તમને આપે છે.
ઈન્ડિયાફર્સ્ટ ઈમિજિયેટ એન્યુઈટી પ્લાન લેવાનાં કારણો
- તમારી નિવૃત્તિની ઉંમર, 40 અને 80 વર્ષ વચ્ચે પસંદગી કરવાની સુવિધા આપે છે.
- તમારી નિવૃત્તિનાં વર્ષો દરમિયાન નિશ્ચિત નિયમિત માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક આવક પ્રાપ્ત કરવાની સંપૂર્ણ નાણાકીય આઝાદી માણો.
- પસંદગીમાં ચાર અલગ અલગ વિકલ્પ છે, જેમાં લાઈફ એન્યુઈટી, ખરીદ કિંમતના વળતર સાથે લાઈફ એન્યુઈટી, જીવન માટે જોઈન્ટ લાઈફ લાસ્ટ સર્વાઈવર એન્યુઈટી, 5, 10, 15 વર્ષ માટે નિશ્ચિત એન્યુઈટીનો સમાવેશ થાય છે.
- તમારી ગેરહાજરીમાં પણ એન્યુઈટીની પ્રાપ્તિઓ મારફત તમારા જીવનસાથીને ટેકો આપવા સંયુક્ત જીવન વિકલ્પ પસંદ કરો.
- તમારા નોમિનીઓનું રક્ષણ કરવા માટે ખરીદ કિંમત વિકલ્પનું વળતર પસંદ કરો, કારણ કે તેમને રોકાણ રકમ પાછી મળી શકે છે.
- નિશ્ચિત એન્યુઈટીના વિકલ્પ હેઠળ તે સમયગાળો અને ત્યાર બાદ જીવન માટે નિશ્ચિત સમય સુધી આરામદાયક નિવૃત્તિ માણો.
- મોજૂદ વ્યક્તિગત, ડિફર્ડ અને ગ્રુપ ડિફર્ડ એન્યુઈટી પોલિસીધારક, સભ્ય, લાભાર્થી 0થી 99 વર્ષ વચ્ચે ગમે તે સમયે યોજનાનો લાભ લઈ શકે છે.
પાત્રતા માપદંડ શું છે
- અરજી માટે લઘુતમ ઉંમર (પ્રથમ એન્યુટન્ટ) નવા સભ્યો માટે 40 વર્ષ છે, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સના મોજૂદ પેન્શન સભ્યો/ લાભાર્થીઓ માટે કોઈ મર્યાદા નથી.
- અરજી માટે લઘુતમ ઉંમર (બીજો એન્યુટન્ટ) 18 વર્ષ છે.
- અરજી માટે મહત્તમ ઉંમર (પ્રથમ અને બીજો એન્યુટન્ટ) 80 વર્ષ છે.
- લઘુતમ પ્રીમિયમ રૂ. 3,00,000 છે, જ્યારે મહત્તમ પ્રીમિયમ પર કોઈ મર્યાદા નથી.
- માસિક લઘુતમ એન્યુઈટી હપ્તો રૂ. 1000 અને વર્ષ માટે રૂ. 12,500 છે
- એન્યુઈટી હપ્તાની સાતત્યતા માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક છે.