મુદત યોજનાઓ

જેઓ સૌથી વહાલા છે તે લોકો પ્રત્યે કટિબદ્ધતા

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

 • ensure protection
 • create wealth
 • retire in style

જીવનમાં દરેક બાબત પર તમારું નિયંત્રણ હોઈ શકે છે, પરંતુ અમુક બાબતો પરથી નિયંત્રણ છૂટી શકે છે. ટર્મ પ્લાન તમને આ નિયંત્રણ છૂટવાથી બચાવે છે.

આ શ્રેણીમાં આવતી યોજનાઓ આ રહી. તો નિયંત્રણ હાથમાં લેવાનો સમય પાકી ગયો છે!

ઈન્ડિયાફર્સ્ટના ટર્મ પ્લાન્સ શા માટે પસંદ કરવા જોઈએ

 • સંપૂર્ણ આરામઃ

  તમારા પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો સાથે સુમેળ સાધતા તમારા રોકડ પ્રવાહને અનુકૂળ ચુકવણી વિકલ્પ પસંદ કરો.

 • ઝડપી દાવા સેવાઃ

  તમારા સમય અને સુવિધાને સૌથી વધુ મહત્ત્વ અપાય છે.

 • મનની શાંતિઃ

  તમારા પરિવારને નાણાકીય સુરક્ષા મળ્યા અને તમે હયાત હો ત્યારે તેઓ જીવતા હતા તે જ જીવનધોરણ જીવવામાં મદદરૂપ થશે એ બાબતે તમને મનની સંપૂર્ણ શાંતિ મળે છે.

 • તમારી જરૂરતોને અનુકૂળ રક્ષણઃ

  દરેક પરિવાર અજોડ હોય છે અને તેથી તેમની નાણાકીય જરૂરતો પણ. અમારી યોજનાઓ તમારી આ જરૂરતોને અનુકૂળ બનાવવામાં આવી છે.

 • કર લાભોઃ

  તમે ચૂકવો તે પ્રીમિયમ અને મેચ્યુરિટીની રકમ પર પ્રવર્તમાન કર કાયદાની કલમ 80સી અને કલમ 10(10ડી) હેઠળ કર લાભો મેળવો.

ધ્યાનમાં લેવાનાં અમુક પરિબળો

 • રક્ષણની જરૂર
 • તમારા જીવનના તબક્કા ધ્યાનમાં લો
 • પોલિસીના લાભો સમજો
 • દાવાની પતાવટ
 • ગ્રાહક સેવા
know more

રક્ષણની જરૂર

તમારા જીવનના તબક્કા ધ્યાનમાં લો

પોલિસીના લાભો સમજો

દાવાની પતાવટ

ગ્રાહક સેવા

What our Customers have to Say

FAQs

 • How much life cover should I buy in a term plan?

  Your life cover should be enough to pay off all your debts including loans and replace your income, especially if you are the sole earning member of your family. Adding your annual income to your policy might serve as an effective guard against inflation. Keep in mind your future obligations – such as the education of your child and the health of your spouse.

 • At what age should I buy term insurance?

  While there is no “right age” to buy term insurance, you need to be at least 18 years old. Starting early is a wise decision. If you have a steady income that allows you to pay your premiums on time, you’re ready to invest in your family’s future. If you are married, have children or parents who are dependent on you, you should definitely consider a term insurance policy. As you age, the premiums to be paid increases.

 • What should the tenure of my term plan be?

  You should opt for maximum term available under the plan in order to ensure financial security of your loved ones.

 • Will I get maturity benefit if I survive the tenure of the term plan?

  The main aspect of term plan is to ensure the security of your loved ones in your absence. However, there is no lump-sum pay-out on the survival of the policyholder.

 • Will my premium amount change during the tenure of the policy?

  Your premium amount remains the same during the entire tenure of the plan. The only change your premium is subject to is change in service tax regulations, as declared by the Government of India.

 • I am an occasional smoker. Do I still need to declare myself as a tobacco user?

  Yes, even if you are an occasional smoker, you would need to declare yourself as a tobacco-user. This is important as all medical history is imperative in determining the right premium for the policy.