પારંપરિક બચત યોજનાઓ

તમારી આધુનિકતા માટે જે પંરપરાની કદર કરે છે!

બચત યોજના એવી વીમા યોજના છે, જે તમને જીવન રક્ષણ સાથે યોજનાના પ્રકારને આધારે વધારાના લાભો પણ આપે છે. બચત યોજના તમારા પરિવારના ભવિષ્યને સંરક્ષિત રાખવા ભંડોળ નિર્માણ કરવામાં તમને મદદ કરે છે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ બચત યોજનાના ત્રણ પ્રકાર ઓફર કરે છેઃ

પારંપરિક બચત યોજનાઓ?

 • લાંબે ગાળે મૂલ્ય નિર્મિતી

  પારંપરિક યોજનાઓમાં રોકાણ કરવાથી ભંડોળ નિર્માણ કરવામાં તમને મદદ થાય છે, જે તમારાં જીવનનાં લક્ષ્યો અને ઈચ્છાઓ હાંસલ કરવામાં તમને મદદરૂપ થાય છે.

 • નાણાકીય સલામતીની નિર્મિતી

  વર્ષોનાં વહાણાં સાથે મોટી રકમ ઉમેરવા માટે તમારો બચતનો પ્રવાસ શરૂ કરો. પારંપરિક યોજનાઓમાં રોકાણ સ્થિરતા અને સલામતી નિર્માણ કરવા માટે ઉત્તમ સાધન છે.

 • કર લાભો

  પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કલમ 80સી અને કલમ 10 (10ડી) હેઠળ તમે રોકાણ કરો તે પ્રીમિયમ અને મેચ્યુરિટી પર કર લાભો મેળવો.

અમુક પરિબળો જે ધ્યાનમાં લેવાં જોઈએ

 • તમારાં નાણાકીય લક્ષ્યો નક્કી કરો
 • યોગ્ય યોજના પસંદ કરો
 • તમારો રોકાણ સમયગાળો પસંદ કરો
know more

તમારાં નાણાકીય લક્ષ્યો નક્કી કરો

યોગ્ય યોજના પસંદ કરો

તમારો રોકાણ સમયગાળો પસંદ કરો

What our Customers have to Say

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

 • ensure protection
 • create wealth
 • retire in style