ઈન્ડિયાફર્સ્ટ સિંપલ બેનિફિટ પ્લાન

તમે જીવનમાં ખાટો રસ ઉમેરો ત્યારે તમને સામે મળે છે ખાટોમીઠો રસGET A QUOTE

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

 • ensure protection
 • create wealth
 • retire in styleઈન્ડિયાફર્સ્ટ સિંપલ બેનિફિટ પ્લાન પારંપરિક બચત યોજના છે, જે તમને મેચ્યુરિટી કે વીમિતના નિધનના સંજોગોમાં ખાતરીદાયક રકમ અને જો કોઈ હોય તો બોનસ આપે છે. તે ભવિષ્ય માટે બચત કરવાની ગ્રાહકોને તક પણ આપે છે. આ બચત પોલિસી લેવા માટે તમે માસિક રૂ. 174 જેટલી ઓછી રકમ રોકાણ કરી શકો છો.

ઈન્ડિયાફર્સ્ટ સિંપલ બેનિફિટ સેવિંગ્સ પ્લાન લેવાનાં કારણો

 • ખાતરીદાયક મેચ્યુરિટીની રકમ (વીમિત રકમ) + બોનસ (જો કોઈ હોય તો) સાથે સમૃદ્ધ બનો.
 • તમારા ભવિષ્ય માટે બચત કરવામાં સાનુકૂળતા.
 • રૂ. 2 લાખ સુધી વીમિત રકમ માટે આસાન વીમાંકન સાથે ઓવર ધ કાઉન્ટર જારી કરવું.
 • સુપરત મૂલ્યના 90 ટકા સુધી લોન લઈને કટોકટીઓ દરમિયાન તમારાં નાણાંને પહોંચ મેળવો.
 • આવકવેરા ધારા 1961 અનુસાર કલમ 80(સી) હેઠળ તમે ચૂકવેલાં પ્રીમિયમ અને કલમ 10 (10ડી) હેઠળ મેચ્યુરિટી લાભો પર કર લાભો માણો.

પાત્રતા માપદંડ

 • અરજી કરવા માટે લઘુતમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 50 વર્ષ.
 • યોજનાના અંતે મહત્તમ ઉંમર 70 વર્ષ
 • લઘુતમ વીમિત રકમ રૂ. 20,000 અને મહત્તમ વીમિત રકમ રૂ. 5,00,000 છે.

What our Customers have to Say

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back