ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર પ્લાન
જેવી આપની જરૂરિયાતો એવો આપનો પ્લાન

ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર બેઝ પ્લાન જીવનવીમા કવચને વધારીને વીમાકૃત વ્યક્તિના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ ટર્મ રાઇડર પ્લાન ખરીદવા માટેના કારણો
પરવડે તેવી કિંમતે 5થી 30 વર્ષના સમયગાળા માટે બેઝ ડેથ બેનીફિટથી પણ વધારે વધારાના જીવનવીમા કવચનો લાભ મેળવો
વીમાકૃત વ્યક્તિના અકાળે અવસાનના કિસ્સામાં વીમાકૃત વ્યક્તિના પરિવારને તાત્કાલિક બાંયધરીપૂર્વકની ઉચક રકમનો લાભ મળી જતો હોવાથી પરિવાર સુરક્ષિત રહે છે
આપ કલમ 80સી હેઠળ આપના દ્વારા રોકાણ કરવામાં આવેલા પ્રીમિયમ પર કરબચતનો લાભ મેળવી શકો છો
કલમ 10(10ડી) હેઠળ આપનો પરિવાર પણ આપના રાઇડરમાંથી પ્રાપ્ત થતાં લાભ પર કરબચતનો ફાયદો મેળવી શકે છે
પાત્રતાના માપદંડો કયા છે?
અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે
લઘુત્તમ વીમાકૃત રકમ રૂ. 1,00,000 અને મહત્તમ વીમાકૃત રકમ રૂ. 20,00,00,000 છે.
પ્લાનની મુદત બેઝ પ્લાનને સમાન જ છે.
આ ઉત્પાદન આપને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વધુ વિગતો મેળવવા માંગો છો
અમારા નાણાકીય વ્યાવસાયિકોને આપને કૉલ કરવાની મંજૂરી આપો
This field is required and must conatain 10 numeric digits.
ઉત્પાદન માર્ગદર્શિકા
Node: ifl-prd-portal-gce-lin-app1:8090
TOP