ઇન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન

નાના પાયે શરૂઆત કરો, મોટા સપનાં જુઓ અને આખરે તેના મીઠાં ફળ લણો

સીએસસી શુભલાભ પ્લાનની મદદથી નાની બચતની સુગમતાનો લાભ લો, જે આપના રોકાણમાં સાલ-દર-સાલ વૃદ્ધિ કરવાની સાથે આપના પરિવારને જીવનની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ પ્રદાન કરનારો વીમા પ્લાન છે, જેના પ્રીમિયમના દરો ઘણા નીચા છે.

ઇન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન ખરીદવા માટેના કારણો

  • ફક્ત આપનું નામ અને આધાર નંબર પૂરાં પાડી હેરાનગતિથી મુક્ત થઇને વીમાકવચ પ્રાપ્ત કરો

  • પ્લાનની મુદત દરમિયાન ખાતાના મૂલ્ય પર વાર્ષિક 1.0%નો બાંયધરીપૂર્વકનો લઘુત્તમ નિયત દર

  • પ્લાનના પ્રથમ 5 વર્ષ માટે વાર્ષિક 4%નું બાંયધરીપૂર્વકનું વધારાનું વ્યાજ તથા ત્યાર પછીના વર્ષો માટે વાર્ષિક 0.5% વ્યાજ

  • પાંચ વર્ષ બાદ આંશિક ઉપાડ મારફતે આપના ફંડને સરળતાથી ઉપયોગમાં લો

  • ટૉપ-અપની સુવિધા મારફતે વર્ષ દરમિયાન કોઇપણ સમયે વધારાની ચૂકવણી કરો

  • પ્રીમિયમને માસિક, છમાસિક અને વાર્ષિક રીતે ચૂકવો

  • કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ કલમ 80 સી અને કલમ 10 (10ડી) હેઠળ કરબચતના લાભ મેળવો

પાત્રતાના માપદંડો કયા છે?

  • પ્રવેશ વખતે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 55 વર્ષ છે

  • વીમાકવચની સમાપ્તિ વખતે મહત્તમ વય 65 વર્ષ છે

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

આ ઉત્પાદન આપનેકેવી રીિેમદદરૂપ થઈ શકેછેિેઅંગે વધુતવગિો મળે વવા માગો છો

અમારા નાણાકીય વ્યાવસાતયકોનેઆપનેકૉલ કરવાની મંજુરી આપો

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

ઉત્પાદન માર્ગદર્શિકા