How to do a Fund Switch?
ફંડ બદલવા એટલે શું? અને હું તે કેવી રીતે બદલી શકું?
ફંડ બદલવા એ યુનિટ લિંક્ડ પૉલિસી હેઠળ ઉપલબ્ધ એક વિકલ્પ છે, જેમાં આપ આપના કેટલાક અથવા તમામ ફંડના યુનિટને વર્તમાન ફંડમાંથી પ્લાનમાં ઉપલબ્ધ કોઈ એક અથવા એકથી વધુ ફંડમાં પરિવર્તિત કરી શકો છો.
તો, હું ફંડને કેવી રીતે બદલી શકું?
અમને ઈ-મેઇલ કરોઃ
- ફંડને બદલવા સંબંધિત ફૉર્મને ડાઉનલૉડ કરવા અહીં ક્લિક કરો
- ફૉર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો
- ફંડને બદલવાની વિનંતી કરવા માટે આપના નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી પરથી તેને customer.first@indiafirstlife.com પર ઈ-મેઇલ કરો.
અમને કૉલ કરોઃ
આપના નોંધણી પામેલા મોબાઇલ નંબર પરથી અમને અમારા ટૉલ ફ્રી નંબર 1800 209 8700પર કૉલ કરો
અમારી મુલાકાત લોઃ
- ઇન્ડિયાફર્સ્ટ લાઇફ, આંધ્રા બેંકઅથવા બેંક ઑફ બરોડાની અમારી શાખાની મુલાકાત લો અને ફંડ બદલવા સંબંધિત વિનંતીને જમા કરાવો
- ફંડ બદલવા સંબંધિત ફૉર્મને ડાઉનલૉડ કરવા અહીં ક્લિક કરો
ટપાલ અથવા કુરિયરઃ
આપ ફંડને બદલવા સંબંધિત ફૉર્મને યોગ્ય રીતે ભરીને અમને અહીં નીચે જણાવેલા સરનામે મોકલી શકો છોઃ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,4,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.