વેબસાઇટ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ મારફતે મિનિટોની અંદર સુરક્ષિત રીતે ઓનલાઇન ચૂકવણી કરો
Read Moreવેબસાઇટ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ પર આપના રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી કરો. આપ કસ્ટમર પોર્ટલમાં પણ લોગ ઈન કરી તરત આપનું પ્રીમિયમ ચૂકવી શકો છો.
Select
policy
Select Payment
Mode
Complete
Payment
ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ મારફતે મિનિટોની અંદર સુરક્ષિત રીતે ઓનલાઇન ચૂકવણી કરો
Read Moreઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ પર આપના રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી કરો. આપ કસ્ટમર પોર્ટલમાં પણ લોગ ઈન કરી તરત આપનું પ્રીમિયમ ચૂકવી શકો છો.
પૉલિસીધારકો બેંક ઑફ બરોડાની નેટ બેંકિંગ ફેસિલિટી અથવા તો કોઇપણ બેંક ખાતા સાથે ઇન્ડિયાફર્સ્ટ લાઇફને લાભાર્થી તરીકે ઉમેરી/નોંધણી કરીને પણ ચૂકવણી કરી શકે છે અને નેટ બેંકિંગ મારફતે સરળતાથી ચૂકવણી કરવાની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.
Read Moreઇન્ડિયાફર્સ્ટ લાઇફના પૉલિસીધારકો બેંક ઑફ બરોડાની નેટ બેંકિંગની સુવિધાનો ઉપયોગ કરી પ્રીમિયમની ચૂકવણી કરી શકે છે. www.bobibanking.com પર આપની પૉલિસીની નોંધણી કરાવો અને તરત પ્રીમિયમની ચૂકવણી કરો.
આપ જો અન્ય કોઈ બેંક ખાતા મારફતે ચૂકવણી કરવા માંગતા હો તો, આપના બેંક ખાતા સાથે ઇન્ડિયાફર્સ્ટ લાઇફને લાભાર્થી તરીકે ઉમેરો/નોંધણી કરો અને નેટ બેંકિંગ મારફતે નિયમિતપણે ચૂકવણી કરવાની સુવિધાનો લાભ ઉઠાવો. બેંક સંબંધિત વિગતો અહીં નીચે આપવામાં આવી છેઃ
લાભાર્થીનો ખાતા નંબર | આઇએનડીએફઆઇએસ (INDFIS) (ત્યારબાદ પૉલિસી નં./અરજી નં. કોઇપણ સ્પેસ વગર) |
લાભાર્થીનું નામ | INDIAFIRST LIFE INSURANCE CO LTD |
લાભાર્થીનો આઇએફએસસી કૉડ | HDFC0000240 |
લાભાર્થીની બેંકનું નામ | HDFC Bank(એચડીએફસી બેંક) |
શાખાનું નામ | Sandoz Branch, Mumbai(સેન્ડોઝ બ્રાન્ચ, મુંબઈ) |
વૉલેટ અને કૅશ કાર્ડ્સ જેવા પ્રી-પેઇડ ઇન્સ્ટ્રૂમેન્ટ્સનો ઉપયોગ કરીને આપના રીન્યૂઅલ પ્રીમિયમને ચૂકવો.
Read Moreઆપ પેટીએમ અથવા તો જીયો મની જેવા પ્રી-પેઇડ ઇન્સ્ટ્રૂમેન્ટ્સનો ઉપયોગ કરીને આપનું રીન્યૂઅલ પ્રીમિયમ ચૂકવી શકો છો. અમારી વેબસાઇટ પર વૉલેટ / કૅશ કાર્ડ્સની ઉપલબ્ધ યાદીને જુઓ.
આપના બેંક ખાતા અને પ્રીમિયમ ચૂકવવાની નિયત તારીખ જણાવીને ઇલેક્ટ્રોનિક ક્લીયરિંગ સર્વિસિઝ મારફતે આપના પ્રીમિયમની ચૂકવણીને સ્વયંચાલિત બનાવો.
Read Moreઇન્ડિયાફર્સ્ટ લાઇફના પૉલિસીધાર તરીકે આપ આપની નજીકમાં આવેલી ઇન્ડિયાફર્સ્ટ લાઇફની શાખા ખાતે એક કેન્સલ કરેલા ચેકની સાથે મેન્ડેટ ફૉર્મજમા કરાવીને ઇસીએસ મારફતે પ્રીમિયમ ચૂકવી શકો છો. નજીકમાં આવેલી શાખાને શોધવા માટે અહીં ક્લિક કરો..
એક વિકલ્પ તરીકે, ઓરિજિનલ મેન્ડેટ ફૉર્મને અમને અહીં નીચે જણાવેલા સરનામે મોકલી આપોઃ
સીએફઆર વિભાગ
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.
આપના ક્રેડિટ કાર્ડ મારફતે સ્થાયી સૂચનો (સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ)ને ઓનલાઇન સેટ કરો. તે ખૂબ જ સરળ છે અને તેના માટે કોઈ કાગજી કાર્યવાહી કરવાની જરૂર નથી!
Read Moreઆપ જો ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવણી કરવા માંગતા હો તો, સ્થાયી સૂચનો (સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ)ને ઇન્ડિયાફર્સ્ટ લાઇફની વેબસાઇટ પર માસ્ટરકાર્ડ અથવા તો વિઝા મારફતે ઓનલાઇન સેટ કરો.
રોકડા નાણાં અથવા ચેકને ઇન્ડિયાફર્સ્ટ લાઇફ, બેંક ઑફ બરોડા કે યુનિયન બેંક ઑફ ઇન્ડિયાની શાખા ખાતે અથવા તો કૉમન સર્વિસ સેન્ટર ખાતે જમા કરાવો.
Read Moreરીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માટે આપ ઇન્ડિયાફર્સ્ટ લાઇફની કોઇપણ શાખાની મુલાકાત લઈ શકો છો.
રીન્યૂઅલ સંબંધિત ચૂકવણી કરવા માટે આપ બેંક ઑફ બરોડા, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અથવા એક્સિઝ બેંકની પણ કોઇપણ શાખાની મુલાકાત લઈ શકો છો.
આ ઉપરાંત આપ કોઇપણ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતે આપના રીન્યૂઅલ પ્રીમિયમની રૂ. 49,999/-* સુધીની મહત્તમ રકમ રોકડમાં ચૂકવી શકો છો. (નજીકમાં આવેલી સીએસસીને શોધવા માટે અહીં ક્લિક કરો.).)
આપના પ્રીમિયમની ચૂકવણી ઇસીએમએસ (એનઇએફટી/આરટીજીએસ) મારફતે તરત કરો અથવા તો બેંક ઑફ બરોડાના એટીએમ ખાતે ચૂકવો.
Read Moreફંડને આપના બેંક ખાતામાંથી એનઇએફટી/આરટીજીએસ મારફતે લાભાર્થીના અહીં નીચે જણાવેલા ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરોઃ
લાભાર્થીનો ખાતા નંબર | આઇએનડીએફઆઇએસ(INDFIS) (ત્યારબાદ પૉલિસી નં./અરજી નં. કોઇપણ સ્પેસ વગર) |
લાભાર્થીનું નામ | INDIAFIRST LIFE INSURANCE CO LTD |
લાભાર્થીનો આઇએફએસસી કૉડ | HDFC0000240 |
લાભાર્થીની બેંકનું નામ | HDFC Bank(એચડીએફસી બેંક) |
શાખાનું નામ | Sandoz Branch, Mumbai(સેન્ડોઝ બ્રાન્ચ, મુંબઈ) |
આપ જો બેંક ઑફ બરોડાના ખાતાધારક હો તો, આપના પ્રીમિયમની ચૂકવણી કરવા માટે આપ આ બેંકના કોઈ એટીએમની મુલાકાત લઈ શકો છો. બેંક ઑફ બરોડાના નજીકમાં આવેલા એટીએમને શોધવા માટે અહીં ક્લિક કરો.
GET A QUICK QUOTE
You're a few steps away from your customised quote.