ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લિટલ ચેમ્પ

તમારા બાળકની
'મોટી' નાની વારતાઓ ટપકાવોGET A QUOTEઈન્ડિયાફર્સ્ટ લાઈફ લિટલ ચેમ્પ પ્લાન તમારાં બાળકનાં સપનાંને નાણાકીય સહાય આપવા માટે તમને નિયમિત ખાતરીદાયક ચુકવણી આપે છે. ઉપરાંત વ્યાપક નાણાકીય રક્ષણ સાથે તમારી ગેરમોજૂદગીમાં પણ બાળકનું ભવિષ્ય સંરક્ષિત રાખે છે.

ખરીદી કરવાનાં કારણો, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લિટલ ચેમ્પ પ્લાન

 • જીવન વીમા રક્ષણ સાથે વહાલાજનને સંપૂર્ણ નાણાકીય રક્ષણ.
 • રક્ષણના આવશ્યક પ્રકાર પસંદ કરવાની સાનુકૂળતા- અકસ્માતી મૃત્યુ સાથે મૃત્યુ અથવા એક્સિડેન્ટલ ટોટલ પર્મનન્ટ ડિઝેબિલિટી (એટીપીડી) અથવા આ લાભોનું સંયોજન.
 • અંતર્ગત વેવર ઓફ પ્રીમિયમ્સ (ડબ્લ્યુઓપી) થકી વહાલાજનોનાં સપનાનું રક્ષણ.
 • એકસામટી રકમની ચુકવણી અથવા નિયમિત આવક તરીકે મૃત્યુ લાભની પસંદગી કરવાનો લાભ.
 • તમારી જરૂરતોને અનુકૂળ પોલિસીની મુદત/ પ્રીમિયમ ચુકવણીની મુદત અને ચુકવણીનાં માધ્યમોની પસંદગી.
 • જરૂરતોને આધારે પોલિસીની મુદત દરમિયાન વીમિત રકમના 101% - 125% સુધી ખાતરીદાયક ચુકવણીઓ ઓફર કરવાના 8 ચુકવણી વિકલ્પની શ્રેણીમાંથી પસંદગી.
 • બોનસ સંચય થકી તમારાં રોકાણોની સંરક્ષિત વૃદ્ધિ.
 • આવકવેરા ધારા 1961ની કલમ 80(સી) અને કલમ 10(10ડી) હેઠળ કર લાભો મેળવો.

શું છે પાત્રતા માપદંડ?

 • પ્રવેશ સમયે લઘુતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ છે.
 • પ્રીમિયમ ચુકવણીની મુદત 7થી 14 વર્ષ છે. લઘુતમ અને મહત્તમ પોલિસીની મુદત પસંદ કરેલી પ્રીમિયમ ચુકવણીની મુદત પર આધાર રાખશે.
 • 7થી 9 વર્ષની પ્રીમિયમ ચુકવણીની મુદત માટે લઘુતમ વીમિત રકમ રૂ. 1,50,000 છે અને 10થી 14 વર્ષની પ્રીમિયમ ચુકવણીની મુદત માટે રૂ. 2,00,000 છે. વીમાંકનને આધીન મહત્તમ વીમિત રકમ પર કોઈ મર્યાદા નથી.

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back