
ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન એ એક પાર્ટિસિપેટિંગ, નોન-લિંક્ડ એન્ડોવલમેન્ટ પ્લાન છે, જે પાકતી મુદતે એક બાંયધરીપૂર્વકની રકમ પૂરી પાડવાની સાથે કંપની દ્વારા દર નાણાકીય વર્ષના અંતે જાહેર કરવામાં આવતાં પ્રત્યાવર્તી બૉનસ અને જો કોઈ ટર્મિનલ બૉનસ ચૂકવવાપાત્ર થતું હોય તો તે પણ પૂરું પાડે છે.
ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન ખરીદવા માટેના કારણો
આપની આવક અને જરૂરિયાતો પર આધાર રાખી પ્રીમિયમમાં નિયમિત યોગદાન આપી આપની બચતનો વ્યવસ્થિત રીતે સંચય કરો.
આપની ભવિષ્યની જરૂરિયાતોનું આયોજન કરો અને 15 - 25 વર્ષ દરમિયાન કોઇપણ સમયે આપને ક્યારે બાંયધરીપૂર્વકની રકમ જોઇએ છે તે નક્કી કરો.
પાકતી મુદતે પ્રાપ્ત થતી બાંયધરીપૂર્વકની રકમ (વીમાકૃત રકમ) + બૉનસ (જો કોઈ હોય તો) વડે સમૃદ્ધિ પામો
ટર્મિનલ બૉનસ (જો કોઈ હોય તો) મારફતે વધારાની કમાણીનો આનંદ માણો
આપના બેઝ પ્લાનના લાભમાં વધારો કરવા માટે વેઇવર ઑફ પ્રીમિયમ (પ્રીમિયમની ચૂકવણીમાંથી મુક્તિ)ના રાઇડરને પસંદ કરો.
કર સંબંધિત પ્રવર્તમાન કાયદાઓ મુજબ, ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને પ્રાપ્ત કરેલા લાભ પર કરબચતના લાભ પ્રાપ્ત થઈ શકે છે
Click here to view the sample premium rates
પાત્રતાના માપદંડો શું છે?
અરજી કરવાની લઘુત્તમ વય 5 વર્ષ છે અને અરજી કરવાની મહત્તમ વય 55 વર્ષ છે.
પ્લાનના અંતે લઘુત્તમ વય 20 વર્ષ છે અને પ્લાનના અંતે મહત્તમ વય 70 વર્ષ છે.
લઘુત્તમ વીમાકૃત રકમઃ રૂ. 50,000 અને મહત્તમ વીમાકૃત રકમઃ રૂ. 20,00,00,000. પૉલિસીની લઘુત્તમ અને મહત્તમ મુદત અનુક્રમે 15 અને 25 વર્ષ છે.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
આ ઉત્પાદન આપનેકેવી રીિેમદદરૂપ થઈ શકેછેિેઅંગે વધુતવગિો મળે વવા માગો છો
અમારા નાણાકીય વ્યાવસાતયકોનેઆપનેકૉલ કરવાની મંજુરી આપો
અન્ય ઉત્પાદનો કે જે તમને રસ છે
ઉત્પાદન માર્ગદર્શિકા