આપ જાણો છો તે મુજબ, 1 જુલાઈ, 2017થી શરૂ કરીને ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) સર્વિસ ટેક્સ અને સેસ જેવા તમામ અપ્રત્યક્ષ કરોનું સ્થાન લે તેવી દરખાસ્ત છે.

ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જીએસટી એ ભારતમાં એકસમાન અપ્રત્યક્ષ ટેક્સેશન સિસ્ટમ લાગુ કરવામાં એક મહત્વનું પગલું છે.

કૃપા કરીને અહીં એ વાતની નોંધ લો કે, લાગુ થનારા જીએસટીના દરો આપની પૉલિસીના પ્રકાર પર આધારિત છે.

વધુ જાણકારી માટે કૃપા કરીને click here.

ઉત્પાદનનો પ્રકાર પર લાગુ થાય છે સર્વિસ ટેક્સ અને સેઝ (વર્તમાન) જીએસટી (પ્રસ્તાવિત)
ટર્મ પૉલિસી ચૂકવવાપાત્ર પ્રીમિયમ 15% 18%
ટર્મ પૉલિસી ચૂકવવાપાત્ર પ્રીમિયમ 15% 18%
યુનિટ લિંક્ડ ઇન્શ્યોરેન્સ પૉલિસી ચાર્જિસ જેમ કે, એફએમસી ચાર્જિસ 15% 18%
રાઇડર્સ (અનુવૃદ્ધિ) ચૂકવવાપાત્ર પ્રીમિયમ જેમ કે, અકસ્માતે મૃત્યુ થવાપર પ્રાપ્ત થતાં લાભ સંબંધિત રાઇડર 15% 18%
સ્વાસ્થ્ય વીમા પૉલિસી ચૂકવવાપાત્ર પ્રીમિયમ 15% 18%
એન્ડોવમેન્ટ પૉલિસી પ્રથમ પ્રીમિયમ 3.75% 4.50%
એન્ડોવમેન્ટ પૉલિસી ચૂકવવાપાત્ર પ્રીમિયમ જેમ કે, નિયમિતપણે ચૂકવવામાં આવતું પ્રીમિયમ 1.88% 2.25%
સિંગલ પ્રીમિયમ એન્યુઇટી પૉલિસી ચૂકવવાપાત્ર પ્રીમિયમ 1.50% 1.80%
આપની પૉલિસીઓ પર લાગુ જીએસટીના નવા દરો
ઉત્પાદનનો પ્રકાર વર્તમાન દર નવો દર
પ્રકાર એનબી રીન્યૂઅલ એનબી રીન્યૂઅલ
ઇન્ડિયાફર્સ્ટ ઇમિજિયેટ એન્યુઇટી વાર્ષિકી 1.50% લાગુ થતું નથી 1.80% લાગુ થતું નથી
ગેરેન્ટીડ રિટાયરમેન્ટ પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
ઇન્ડિયાફર્સ્ટ મહાજીવન પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
ઇન્ડિયાફર્સ્ટ સિમ્પલ બેનીફિટ પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
આઇએફએલ સીએસસી જીવન શુભલાભ પ્લાન ટર્મ પ્લાન 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ એનીટાઇમ પ્લાન ટર્મ પ્લાન 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ ઇન્શ્યોરેન્સ ખાતા ટર્મ પ્લાન 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્લાન ટર્મ પ્લાન 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ મેડિક્લેઇમ પ્લાન ટર્મ પ્લાન 15% 15% 18% 18%
આઇએફએલ મની બૅક હેલ્થ પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ હેપ્પી ઇન્ડિયા પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ સ્માર્ટ સેવ પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ યંગ ઇન્ડિયા પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ કૅશ બૅક પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
ઇન્ડિયાફર્સ્ટ એજ્યુકેશન પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ ફ્યુચર પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ હાઈ લાઇફ પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ કૅશ બૅક પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
ઇન્ડિયાફર્સ્ટ સેવિંગ્સ પ્લાન યુલિપ 15% 15% 18% 18%
ઇન્ડિયાફર્સ્ટ સિક્યોર સેવ પ્લાન એન્ડોવમેન્ટ 3.75% 1.88% 4.50% 2.25%
ઇન્ડિયાફર્સ્ટ વેલ્થ મેક્સિમાઇઝર યુલિપ 15% 15% 18% 18%
સ્ટાર ફર્સ્ટ કૅર ટર્મ પ્લાન 15% 15% 18% 18%
સ્ટાર ફર્સ્ટ ક્લાસિક ટર્મ પ્લાન 15% 15% 18% 18%
સ્ટાર ફર્સ્ટ ઑપ્ટિમા ટર્મ પ્લાન 15% 15% 18% 18%
સ્ટાર પ્લસ કૉમ્પ્રિહેન્સિવ ટર્મ પ્લાન 15% 15% 18% 18%
 

Note

  • યુલિપના કિસ્સામાં જીએસટી ફક્ત ચાર્જિસ પર જ લાગુ થશે, સમગ્ર પ્રીમિયમ પર નહીં
  • 50,000 સુધીના ખાતા-વીમાકૃત રકમના કિસ્સામાં જીએસટી લાગુ થતો નથી.
  • 50,000થી વધુના ખાતા-વીમાકૃત રકમના કિસ્સામાં 18% જીએસટી લાગુ થાય છે