નીચે જણાવેલ કોઇપણ પદ્ધતિ મારફતે મોબાઇલ નંબર/ઈ-મેઇલને બદલવા માટે અમારો સંપર્ક કરોઃ

ONLINE:

To update your contact details through our website click here.

અમને કૉલ કરોઃ

 1. અમારા ટૉલ ફ્રી નંબર 1800-209-8700 પર
 2. અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ આપને સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

અમને ઈ-મેઇલ કરોઃ

યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલા આપના વિનંતીપત્રની નકલની સાથે આપના નોંધાયેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને customer.first@indiafirstlife.com પર ઈ-મેઇલ કરો

ટપાલ/કુરિયરઃ

સંપર્ક નંબરને અપડેટ કરવા/બદલવા સંબંધિત વિનંતીપત્રને અમને અહીં નીચે જણાવેલા સરનામે મોકલી આપોઃ

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.

અહીં જણાવેલા કિસ્સામાં આપે આપની સંપર્કની વિગતોની સમીક્ષા કરવાની અને બદલવાની જરૂર રહેશેઃ

 • આપ નવા ઘરમાં રહેવા ગયાં છો અને એટલા માટે આપ પત્રવ્યવહાર/સંદેશાવ્યવહારનું સરનામું બદલાવા માંગો છો
 • આપે આપનો સંપર્ક નંબર અથવા તો ઈ-મેઇલ આઇડી બદલ્યાં છે અને આથી, આપ તેને સિસ્ટમમાં અપડેટ કરાવવા માંગો છો
 • રેકોર્ડમાં ઉલ્લેખિત સંપર્કની વિગતોમાં ત્રુટિ હોવાથી

આપના સરનામાને બદલવાની પ્રક્રિયા અહીં નીચે મુજબ છેઃ

null

અમને ઈ-મેઇલ કરોઃ

 1. સરનામાના પુરાવાની સ્વ-પ્રમાણિત નકલની સાથે યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ચેન્જ રિક્વેસ્ટ ફૉર્મ (ફેરફાર સંબંધિત વિનંતીપત્રક)ને customer.first@indiafirstlife.com પર અમને ઈ-મેઇલ કરો.
 2. સરનામાના સ્વીકાર્ય પુરાવાઓની યાદીને જોવા માટે અહીં ક્લિક કરો

ટપાલ/કુરિયરઃ

 1. સરનામાના પુરાવાઓમાંથી કોઇપણ એકની સ્વ-પ્રમાણિત નકલની સાથે યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલા ચેન્જ રિક્વેસ્ટ ફૉર્મ (ફેરફાર સંબંધિત વિનંતને અમને ટપાલ મારફતે મોકલી આપો અથવા જમા કરાવો.
 2. સરનામાના સ્વીકાર્ય પુરાવાઓની યાદીને જોવા માટે અહીં ક્લિક કરો
 3. અહીં નીચે ઉલ્લેખિત સરનામે અમને મોકલી આપોઃ

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
  12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
  નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
  ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.

એએમએલની માર્ગદર્શિકા મુજબ સરનામાના સ્વીકાર્ય પુરાવાઓની યાદી

 • આધાર કાર્ડ
 • પાસપોર્ટ
 • રેશન કાર્ડ
 • મતદાર ઓળખપત્રક (સરનામું ધરાવતું)
 • યુટિલિટી બિલ (મોબાઇલ, લેન્ડલાઇન, વીજળીનું બિલ, ગેસનું બિલ) બે મહિનાથી વધુ જૂના નહીં
 • રહેઠાણનું સ્થાયી/વર્તમાન સરનામું ધરાવતું બેંક ખાતાનું સ્ટેટમેન્ટ, જેમાં તે સ્પષ્ટપણે દેખાતું હોવું જોઇએ અને તે બે મહિનાથી વધુ જૂનું ન હોવું જોઇએ
 • નોંધણી પામેલા વેચાણ કરારની નકલ (રહેઠાણ) અથવા ભાડાની રસીદની સાથે માન્ય ભાડા કરાર/લીવ-એન્ડ-લાઇસેન્સ કરાર.
 • રહેઠાણના પુરાવા તરીકે નિયોક્તાનું પ્રમાણપત્ર
 • વર્તમાન સરનામું દર્શાવતી બેંકની પાસબુક
 • વર્તમાન સરનામું દર્શાવતી પોસ્ટ ઑફિસ બચત ખાતાની પાસબુક

નીચે જણાવેલ કોઇપણ પદ્ધતિ મારફતે પૉલિસીધારકના નામને બદલવા માટે અમારો સંપર્ક કરોઃ

અમને ઈ-મેઇલ કરોઃ

 1. તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે આપના નોંધાયેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને customer.first@indiafirstlife.com પર ઈ-મેઇલ કરો
 2. વૈકલ્પિક રીતે, આપ જો આપના નોંધણી નહીં પામેલા ઈ-મેઇલ આઇડી પરથી અમને વિનંતી મોકલી રહ્યાં હો તો, કૃપા કરીને ચેન્જ રિક્વેસ્ટ ફૉર્મ (ફેરફાર સંબંધિત વિનંતીપત્રક) ને ભરો અને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે તેની સ્કેન કરેલી નકલ અમને મોકલી આપો.
 3. દસ્તાવેજોની યાદીને જોવા માટે અહીં ક્લિક કર

અમને કૉલ કરોઃ

 1. અમારા ટૉલ ફ્રી નંબર 1800-209-8700પર
 2. અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ આપને સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

અમારી મુલાકાત લોઃ

 1. તમામ જરૂરી દસ્તાવેજોની સાથે અમારી ઇન્ડિયાફર્સ્ટ લાઇફ, આંધ્રા બેંક કે બેંક ઑફ બરોડા ની કોઇપણ શાખાની મુલાકાત લો
 2. દસ્તાવેજોની યાદીને જોવા માટે અહીં ક્લિક કરો

ટપાલ/કુરિયરઃ

 1. નામને અપડેટ કરવા/બદલવા સંબંધિત વિનંતીને અમને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે અહીં નીચે જણાવેલા સરનામે મોકલી આપોઃ
 2. વૈકલ્પિક રીતે, કૃપા કરીને ચેન્જ રિક્વેસ્ટ ફૉર્મ (ફેરફાર સંબંધિત વિનંતીપત્રક) ને ભરો અને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ફીઝિકલ નકલ અમને મોકલી આપો.
 3. દસ્તાવેજોની યાદીને જોવા માટે અહીં ક્લિક કર
 4. તેને અહીં નીચે ઉલ્લેખિત સરનામે અમને મોકલી આપોઃ

  ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની લિ.
  12મો અને 13મો માળ, નોર્થ [સી] વિંગ, ટાવર 4,
  નેસ્કો આઇટી પાર્ક, નેસ્કો સેન્ટર,
  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે,
  ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400063.

જરૂરી દસ્તાવેજોની યાદીઃ

 • જો નામમાં સુધારો કરવાની જરૂર હોય તો, આપ નામના કોઇપણ માન્ય પુરાવાને જમા કરાવી શકો છો, જેમ કે, આપનું ડ્રાઇવિંગ લાઇસેન્સ, પાન કાર્ડ અથવા પાસપોર્ટની નકલ
 • અટકમાં સુધારાના કિસ્સામાં કૃપા કરીને આપના લગ્ન સંબંધિત પ્રમાણપત્રની નકલને જમા કરાવો.
 • નામને સંપૂર્ણપણે બદલવાના કિસ્સામાં અમારે ગેઝેટ નોટિફિકેશન અને સમાચારપત્રના કટિંગ જેવા વધારાના પુરાવાની આવશ્યકતા રહેશે.