drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાનની મુખ્ય ખાસિયતો

6 હેલ્થકેર કવર વિકલ્પો

આ પ્લાન 6 અનૂકૂળ કવર વિકલ્પો આપે છે જેમાં ડેઈલી હોસ્પિટલાઈઝેશન કેશ, બ્રોકન બોન્સ, ડિસેબિલીટી, કેન્સર, વેક્ટર-બોર્ન ડિસીઝ અને કોરોનાવાયરસ કવરનો સમાવેશ થાય છે.

cover-life

ડેઈલી હોસ્પિટલાઈઝેશન કેશ બેનિફીટ(ડીએચસીબી)

વર્ષે મહત્તમ 60 દિવસ માટે – આઈસીયુમાં પણ, હોસ્પિટલાઈઝેશન માટે દૈનિક કેશ લાભ મેળવો.

wealth-creation

બ્રોકન બોન્સ કવર

અકસ્માતથી થયેલ ઈજાનું કવર(એક્સિડેન્ટલ ઈન્જરી કવર) પ્રથમ ક્લેઈમ પર સમ ઈન્શ્યોર્ડના 50% અને બીજા ક્લેઈમ પર બાકીના આપે છે.  પોલિસી રીન્યૂઅલ વખતે પૂરું કવર પાછું પુનઃસ્થાપિત કરાવો.

secure-future

ડિસેબિલીટી કવર

તે એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી(એટીપીડી) અથવા એક્સિડેન્ટલ પરમેનન્ટ પાર્શિયલ ડિસેબિલીટી(એપીપીડ) સામે રક્ષણ આપે છે.  આ લાભ ફક્ત એકવાર ચૂકવવામાં આવે છે.

many-strategies

કેન્સર કવર

પ્રારંભિક તબક્કાના કેન્સર નિદાન પર કવરના 20% અને 180 દિવસ બાદ એડવાન્સ્ડ તબક્કા પર 80% મેળવો.  તેને પણ ફક્ત એકવાર ક્લેઈમ કરી શકાય છે.

many-strategies

વેક્ટર બોર્ન ડિસીઝીસ કવર

મેલેરીયા, ડેંગ્યૂ, ફિલારીઆસીસ, કાલાઝાર, જાપાનીઝ એન્સીફલાઈટીસ અથવા ચીકનગુનિયાના નિદાન પર તે પસંદ કરેલ સમ ઈન્શ્યોર્ડ આપે છે.

many-strategies

કોરોના વાયરસ કવર

કોવિડ ક્વોરાન્ટાઈન માટે પ્રથમ ક્લેઈમ પર 50% કેશ મેળવો, અને બાકીના 50% બીજા ક્લેઈમ માટે મેળવો.  કૃપા કરીને નોંધો કે આમાં ઘરે ક્વોરાઈન્ટાઈન આવરીત નથી.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer

પ્રવેશ સમયે લઘુતમ વય

  • 91 દિવસ

પ્રવેશ સમયે મહત્તમ વય

  • છેલ્લા જન્મદિવસે 24 વર્ષ

કવર સમાપ્તિની મહત્તમ વય

  • છેલ્લા જન્મદિવસે 25 વર્ષ

ગ્રુપનું કદ

Answer

મહત્તમ ગ્રુપનું કદ

  • 7 સભ્યો

મહત્તમ ગ્રુપનું કદ

  • કોઈ મર્યાદા નહીં

પ્રીમિયમ

Answer

લઘુતમ વાર્ષિક પ્રીમિયમ

  • વાર્ષિક રૂ।. 100

મહત્તમ એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ

  • કોઈ મર્યાદા નહીં

એક્સિડેન્ટલ પાર્શિયલ પરમેનન્ટ ડિસેબિલિટી

Answer
લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)
  • 10,000
મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)
  • 1,00,000

ડેઈલી હોસ્પિટલ કેશ બેનિફીટ

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • દૈનિક રૂ।. 1000

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • દૈનિક રૂ।. 10,000

બ્રોકન બોન્સ કવર

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 10,000

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 1,00,000

એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 10,000

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 1,00,000

કેન્સર કવર

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 10,000 

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 50,00,000 

વેક્ટર બોર્ન ડિસીઝ કવર

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 5,000 

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 1,00,000

કોરોના વાયરસ કવર

Answer

લઘુતમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 25,000 

મહત્તમ સમ ઈન્શ્યોર્ડ (રૂ।.માં)

  • 2,00,000 

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

આ પોલિસી અંતર્ગત ટેક્સ લાભ કયા છે?

Answer

પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મળવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.

જમા કરાવવામાં આવેલ જાણકારી ખોટી અથવા અચોક્કસ હોય તો શું થશે?

Answer

છેતરપિંડી, ખોટી રજૂઆત અને જપ્તીમાં સમયે સમયે બદલાતી ઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.  ઈન્ડીસ્પ્યૂટેબિલીટી ક્લોઝઃ  સમયે સમયે બદલાતીઈન્શ્યોરન્સ એક્ટ 1938ની કલમ 45નો સારાંશ જણાવે છે કે

1) પોલિસીની તારીખથી ત્રણ વર્ષની સમાપ્તિ બાદ કોઈપણ કારણોસર લાઈફ ઈન્શ્યોરન્સની કોઈ પોલિસીને પૂછપરછ માટે બોલાવાશે નહીં દા.ત. પોલિસીની ફાળવણીની તારીખ અથવા રિસ્ક શરૂ થવાની તારીખ અથવા પોલિસીના રીવાઈવલની તારીખ અથવા પોલિસીના રાઈડરની તારીખ, જે પણ પછી હોય તે.

2) છેતરપિંડીના આધાર પર પોલિસીની ફાળવણીની તારીખથી અથવા રિસ્ક શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખ જે પણ પછી હોય તેનાથી ત્રણ વર્ષની અંદર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છે એ શરતે કેઃ  ઈન્શ્યોરરે ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિને અથવા કાનૂની પ્રતિનિધિને અથવા ઈન્શ્યોરન્સ ધરાવતી વ્યક્તિના નોમિનીને અથવા એસાઈનીને આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેનો આધાર અને મટિરીયલ જણાવીને લેખિતમાં જાણ કરવાની રહેશે.

3) પેટાવિભાગ (2) માં સામેલ કંઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર, કોઈપણ ઈન્શ્યોરર છેતરામણીના આધાર પર લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને નકારી શકશે નહીં જો આરક્ષિત વ્યક્તિ દ્વારા સાબિત કરવામાં આવે કે મટિરીયલ સંબંધી ખોટું નિવેદન અથવા તેને દબાવવાનું કૃત્ય  તેમની શ્રેષ્ઠ જાણ અને વિશ્વાસ અનુસાર હોય અથવા તથ્યને દબાવવાનો કોઈ વિચારેલો ઈરાદો ન હોય અથવા આવું ખોટુ નિવેદન અથવા મટિરિયલ સંબંધી તથ્યને દબાવવાનું કૃત્ય ઈન્શ્યોરરની જાણમાં હોયઃ છેતરામણીના કિસ્સામાં જો પોલિસીધારક જીવિત ન હોય તો, જૂઠાણાંને નકારવાની જવાબદારી લાભાર્થીઓની હોય છે.

4) પોલિસી જેના આધાર પર ફાળવવામાં આવી હોય અથવા રીવાઈવ કરવામાં આવી હોય અથવા રાઈડર ફાળવવામાં આવ્યું હોય તે પ્રપોઝલ અથવા અન્ય દસ્તાવેજમાં આરક્ષિત વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સી વિશે કોઈ નિવેદન અથવા તથ્ય સંબંધી મટિરીયલ દબાવવાનું કાર્ય અયોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો   પોલિસી ફાળવ્યાની તારીખથી અથવા જોખમ શરૂ થવાની તારીખથી અથવા પોલિસીના રીવાઈવલની તારીખથી અથવા પોલિસીના રાઈડરની તારીખથી, જે પણ બાદમાં હોય તેનાથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને પૂછપરછ માટે બોલાવી શકાય છેઃ  એ શરતે કે ઈન્શ્યોરર દ્વારા આરક્ષિત વ્યક્તિને અથવા તેમના કાનૂની પ્રતિનિધિને અથવા આરક્ષિત વ્યક્તિના નોમિની અથવા એસાઈનીને લાઈફ ઈન્શ્યોરન્સની પોલિસીને નકારવાનો નિર્ણય લેવા પાછળની પશ્ચાદભૂમિકા અથવા મટિરીયલ વિશે લેખિતમાં જાણ કરવામાં આવેઃ  વધુ એ પણ શરતે કે પોલિસીનો નકારના કિસ્સામાં, તે ખોટુ નિવેદન અથવા તથ્યો દબાવવાના કૃત્યના આધાર પર કરવામાં આવ્યું હોય અને છેતરામણીના આધાર પર ન કરવામાં આવ્યું હોય તો, નકારની તારીખ સુધી પોલિસી પર એકત્ર કરેલ પ્રીમિયમ આરક્ષિત વ્યક્તિ અથવા કાનૂની પ્રતિનિધિ અથવા નોમિની અથવા આરક્ષિત વ્યક્તિના એસાઈનીને આ પ્રકારના નકારની તારીખથી 90 દિવસની અંદર ચૂકવવામાં આવશે.

5) આ વિભાગમાં એવું કંઈપણ નથી જે ઈન્શ્યોરરને, જો તેઓ અધિકાર ધરાવતા હોય તો, કોઈપણ સમયે વયનો પુરાવો માંગતા રોકી શકે, અને પ્રપોઝલમાં આરક્ષિત વ્યક્તિની વય ખોટી જણાવવા આવી છે તેના પુરાવા બાદ પોલિસીની શરતો એડજસ્ટ કરવામાં આવી ફક્ત તેના આધારે પોલિસીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે તેવું માનવામાં આવશે નહીં.

આ પોલિસી અંતર્ગત વેઈટિંગ ગાળો અને સર્વાઈવલ ગાળો શું હોય છે?

Answer

અલગ અલગ કવર વિકલ્પો અંતર્ગત વેઈટિંગ ગાળો નીચે પ્રમાણે લાગૂપાત્ર હોય છેઃ

કવર વિકલ્પ/ઘટના

ડેઈલી હોસ્પિટલાઈઝેશન કેશ બેનિફીટ(ડીએચસીબી)

વેઈટિંગ ગાળો(દિવસોમાં)

(અકસ્માતને કારણે થયેલ હોસ્પિટલાઈઝેશન પર લાગૂપાત્ર નથી

બ્રોકન બોન્સ કવરલાગૂપાત્ર નથી
ડિસેબિલીટી કવરલાગૂપાત્ર નથી
કેન્સર કવર180
વેક્ટર બોર્ન ડિસીઝીસ કવર30
કોરોના વાયરસ કવર15


પોલિસીના સતત રીન્યૂઅલના કિસ્સામાં બીજા પોલિસી ગાળાથી વેઇટિંગ ગાળો લાગૂપાત્ર નથી.

કેન્સર કવર વિકલ્પ માટે, પ દિવસનો સર્વાઈવલ ગાળો લાગૂપાત્ર છે.  એટલે કે, ક્લેઈમની માન્યતા માટે, આરક્ષિત વ્યક્તિ પ્રારંભિક/એડવાન્સ્ડ સ્ટેજ કેન્સરના નિદાનની તારીખથઈ 5 દિવસ માટે જીવિત હોવા જોઈએ.

તમે કોઈપણ સ્વરૂપે વળતર સ્વીકારવા સામે નિષિદ્ધ છો

Answer

વળતરનો નિષેધઃ  સમયે સમયે બદલાતા ઈન્શ્યોરન્સ એક્ટ, 1938ની કલમ 41 જણાવે છે કે

1) ઈન્શ્યોરરના પ્રકાશિત પ્રોસ્પેક્ટસ અથવા કોષ્ટક અનુસાર, વળતર માન્ય હોય તે સિવાય કોઈપણ વ્યક્તિએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, અન્ય કોઈ વ્યક્તિથી પ્રલોભાઈને, ભારતમાં કોઈપણ જીવન કે મિલકતના સંબંધમાં કોઈપણ જોખમના સંબંધમાં ઈન્શ્યોરન્સ લેવા માટે અથવા રીન્યૂ કરવા માટે અથવા ચાલુ રાખવા માટે ચૂકવવાપાત્ર કમિશનના સંપૂર્ણ અથવા હિસ્સા પર અથવા પોલિસીમાં દર્શાવેલ પ્રીમિયમ પર વળતરની મંજૂરી આપવી જોઈએ કે આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં તેમજ પોલિસી લેનાર, રીન્યૂ કરનાર કે ચાલુ રાખનાર કોઈ વ્યક્તિએ આવું વળતર સ્વીકારવું જોઈએ નહીં.

2) આ વિભાગની જોગવાઈઓની પૂર્તિમાં ક્ષતિ કરનાર કોઈપણ વ્યક્તિ દંડને પાત્ર રહેશે જે દસ લાખ સુધીનો હોઈ શકે છે.

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?

Answer

બિન-વાર્ષિક પ્રીમિયમ ચૂકવણી માધ્યમ માટે ગ્રેસ ગાળાની અંદર પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં, પોલિસી રદ થાય છે અને ગ્રેસ ગાળાની સમાપ્તિ બાદ કવર સમાપ્ત થાય છે.

આ ફિક્સ્ડ બેનિફીટ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી વાર્ષિક ધોરણે રીન્યૂ થતું ઉત્પાદન હોવાથી કોઈ રીવાઈવલ થતું નથી.

શું તમે આ પોલિસી કેન્સલ કરી શકો છો (ફ્રી-લૂક)?

Answer

જો તમે કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત હો તો તમે માસ્ટર પોલિસીધારક/સભ્ય તરીકે ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ કે જયાં પોલિસી દસ્તાવેજ/સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ મળ્યાની તારીખથી પરત કરવાનો ગાળો 30 દિવસનો હોય છે તે સિવાય  અન્ય તમામ ચેનલો દ્વારા પ્રથમ 15 દિવસમાં આ પોલિસી દસ્તાવેજો પરત કરી શકો છો.  તમારે અમને પોલિસી દસ્તાવેજ/સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ અને કેન્સલેશન માટેનું કારણ દર્શાવતી લેખિત વિનંતી મોકલવાની રહેશે.  આ ગાળા દરમ્યાન કોઈ ક્લેઈમ ચૂકવવામાં આવ્યો હોય તો, માસ્ટર પોલિસીધારક/સભ્ય પોલિસીના ફ્રી-લુક માટે માન્ય ગણાશે નહીં.

પોલિસી પરત કરવા પર શું તમને કોઈ રીફંડ મળે છે?

હા.  વિનંતી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર અમારા દ્વારા તમને નીચે મુજબ રકમ રિફંડ કરવામાં આવશે -
ચૂકવેલ પ્રીમિયમ
બાદઃ  i.  પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય ત્યારે જો કોઈપણ હોય તે રાઈડર પ્રીમિયમ
બાદઃ  ii ચૂકવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યૂટી
બાદઃ  iii. તબીબી પરિક્ષણો પર થયેલ કોઈ ખર્ચ, જો હોય તો

ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ  બાદ:  iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ ડિસ્ટન્સ માર્કેટિંગ હોય તો ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોનું વેચાણઃ  (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા. 

આ પોલિસીમાં ચૂકી ગયેલ પ્રીમિયમ માટે શું ગ્રેસ ગાળો હોય છે?

Answer

ગ્રેસ ગાળો એટલે પ્રીમિયમ ડ્યૂ તારીખ પછીનો તાત્કાલિક નિર્ધારીત સમય જે દરમ્યાન પોલિસી ચાલુ રાખવા માટે ચૂકવણી કરી શકાય છે.  ગ્રેસ ગાળા દરમ્યાન માન્ય ક્લેઈમ કરવામાં આવ્યો હોય તો, ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને પસંદ કરેલ લાભ ચૂકવવામાં આવશે.  માસિક પ્રીમિયમ માધ્યમ અંતર્ગત 15 દિવસનો અને જ્યાં લાગૂ હોય ત્યાં, અન્ય તમામ પ્રીમિયમ માધ્યમ માટે 30 દિવસનો ગ્રેસ ગાળો માન્ય છે.

પોલિસીના રીન્યૂઅલના કેસમાં વેઈટિંગ ગાળા જેવા કન્ટીન્યૂઈટી લાભના નુકસાન વગર અસરમાં રહેલ પોલિસી માટે માસ્ટર પોલિસીધારક/સભ્યને 30 દિવસનો ગ્રેસ ગાળો માન્ય કરવામાં આવે છે.  જો આ ગ્રેસ ગાળા દરમ્યાન કોઈ ક્લેઈમ કરવામાં આવ્યો હોય તો,(એટલે કે, પૂર્વ પોલિસી અંત તારીખ અને રીન્યૂ કરેલ પોલિસી શરૂ થવાની તારીખ વચ્ચેનો ગ્રેસ ગાળો) પસંદ કરેલ લાભ ચૂકવવામાં આવશે નહીં.

આ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર સરન્ડર લાભ શું છે?

Answer

આ પોલિસીમાં કોઈ સરન્ડર લાભ નથી.

તેમ છતાં, તમે માસ્ટર પોલિસીધારક તરીકે કોઈપણ સમયે પોલિસી સરન્ડર કરી શકો છો.  પોલિસી ગાળા દરમ્યાન પોલિસી સરન્ડર કરવાના કિસ્સામાં, સભ્યને સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ અનુસાર કવરેજ રદ થાય  ત્યાં સુધી વ્યક્તિગત પોલિસી તરીકે પોલિસી ચાલુ રાખવાનો વિકલ્પ મળશે.

આ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર મેચ્યોરિટી લાભ શું છે?

Answer

આ પોલિસી અંતર્ગત કોઈ મેચ્યોરિટી લાભ ચૂકવવાપાત્ર નથી.

કઈ પરિસ્થિતિઓમાં કવર રદ થઈ જશે?

Answer

‘ટર્મિનલ ડેટ’નો અર્થ છે કવર સમાપ્તિ તારીખ.  એટલે કે, જો સભ્ય સ્કીમની શરતો અનુસાર વધુ કવરેજ મેળવવાને પાત્ર ન હોય તો, તે સભ્ય માટેનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે નહીં.  પરિણામરૂપે, કવર સમાપ્ત થશે.

નીચેની સ્થિતિઓમાં પણ વહેલામાં વહેતી તક ઈન્શ્યોરન્સ કવરેજ સમાપ્ત થશેઃ

  1. કેન્સર કવર માટે અને કોરોના વાયરસ કવર માટે છેલ્લા જન્મદિવસે 66 વર્ષની વયના સભ્ય માટે અને અન્ય કવર વિકલ્પો માટે 80 વર્ષે
  2. માસ્ટર પોલિસીધારક સાથે કરારના રદીકરણ પર જ્યારે સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ અનુસાર અવધિના અંત સુધી જો સભ્ય વ્યક્તિગત સભ્ય તરીકે ચાલુ ન રાખવા ઈચ્છતા હોય ત્યારે
  3. ગ્રેસ ગાળા દરમ્યાન રેગ્યુલર પ્રીમિયમની ચૂકવણી ન કરવામાં આવે ત્યારે
  4. સભ્યની મૃત્યુ પર
  5. 25 વર્ષની વય થવાથી બાળક માટે ડીએચસીબી

આ પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ શું છે?

Answer

પોલિસી અવધિના અંત સુધી અથવા ટર્મિનલ ડેટ પહેલાં સભ્યની મૃત્યુ પર કોઈ મૃત્યુ લાભ ચૂકવવાપાત્ર નથી.  પસંદ કરેલ પ્લાન વિકલ્પમાં માન્ય હોય તેવા કોઈપણ લાભ માટે ક્લેઈમ દાખલ કરતાં પહેલાં મૃત્યુ થાય તો, તે લાભ નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan