પોલિસી સરન્ડર કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
- Answer
-
તમારી નીચેના દસ્તાવેજો જમા કરાવવા પડશેઃ
- સરન્ડર ફોર્મ ડાઉનલોડ કરો અને ફોર્મની સહી કરેલ નકલ આપો.
- બેંક ખાતાનો પુરાવો એટલે કે તમારા બેંક સ્ટેટમેન્ટની, પાસબુક અથવા તમારા નામ અને ખાતા નંબરની પ્રિન્ટ સાથે કેન્સલ કરેલ ચેકની નકલ.
- પાન કાર્ડની નકલ
- પોલિસીધારક એનઆરઆઈ હોય તો એનઆરઆઈ ડિક્લેરેશન ફોર્મ
- પોલિસી માટે અરજી કરતી વખતે પોલિસીધારક એનઆરઆઈ હોય, પરંતુ હાલમાં ભારતના નિવાસી હોય તે કિસ્સામાં તાજેતરના પાસપોર્ટ(ખાલી પૃષ્ઠો સહિત)ના બધા પૃષ્ઠોની નકલ સાથે નોન એનઆરઆઈ ડિક્લેરેશન.