પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમઃ 5 વર્ષ
મહત્તમઃ 65 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
લઘુતમઃ 5 વર્ષ
મહત્તમઃ 65 વર્ષ
નિયમિત/મર્યાદિત - Monthly, Half Yearly, Yearly
સિંગલ પ્રીમિયમ - Onetime payment only
No limit subject to underwriting
Age Band | For Regular Premium Policies | For Limited(5 Yrs) Premium Policies ) | For Limited(7 Yrs) Premium Policies | For Single Premium Policies(5 Term) | For Single Premium Policies(Other than 5 Term) |
---|---|---|---|---|---|
5-25 | 40 | 25 | 25 | 10 | 5 |
26-30 | 40 | 20 | 25 | 10 | 5 |
31-35 | 40 | 15 | 20 | 10 | 4 |
36-39 | 35 | 10 | 15 | 10 | 2 |
40-45 | 30 | 7 | 10 | 2 | 2 |
46-65 | 7 | 7 | 7 | 1.25 | 1.25 |
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
Yes, we will deduct the applicable taxes in accordance with the applicable provisions of Indian tax laws on all the applicable charges levied by us under this Policy. The taxes deducted by us in addition to the charges under the policy. The tax rates are subject to change basis any change in the directives issued by the Government.
You can protect your fund value from market fluctuations by transferring your money to a ‘Liquid1’ Fund during the last three years of your policy. A reminder about this option will be sent to you three years prior to the end of your policy term with further details about the same.
How does the transfer of fund value to the Liquid1 Fund actually happen?
3% of your fund value in each of the policy funds will be automatically switched to the Liquid1 Fund in each of the last thirty six monthly anniversaries prior to end of the policy term.
Does the proportionate allocation of remaining funds change on transfer to the Liquid1 Fund?
No. When we transfer your funds to the Liquid1 Fund, the ratio in which your remaining funds are allocated does not change.
How are funds deployed under the Liquid1 Fund?
Fund Name | What does the fund do? | Asset allocation | Risk profile | ||
---|---|---|---|---|---|
Equity | Debt market | Money | |||
Liquid1 Fund | Provides steady returns achieved through high proportion of money market securities. There is a low probability of negative returns in the short term | 0% | 0% to 20% | 80% to 100% | Low |
Revival of the Discontinued Policy during lock-in period
Revival of the Discontinued Policy after lock-in period
We provide you a grace period of 30 days for payment of all premiums under half yearly and yearly modes and 15 days under monthly mode. This period starts from the due date of each premium payment. All your policy benefits continue during this grace period.
Discontinuance of the Policy during the Lock-in-period
Discontinuance of the Policy after the Lock-in-period
IndiaFirst Smart Save Plan is a Unit Linked, Non Participating, Life Insurance Endowment Plan that offers market linked returns along with the security of a life cover.
The calculation of the sum assured depends on the type of the policy you hold.
Minimum Sum Assured
Regular and Limited Premium | 7 * Annualized Premium |
---|---|
Single Premium | 125% of Single Premium |
*Note: The Death Benefit at any point of time will not be less than 105% of the total premiums paid.
Maximum Sum Assured
The maximum sum assured is set at ‘X’ times the annualized/ single premium for regular premium, limited premium and single premium plans. Here ‘X’ will be taken from the table below –
Age band | For Regular Premium Policies | For Limited (5yrs) Premium Policies | For Limited (7yrs) Premium Policies | For Single Premium Policies (5Term) | For Single Premium Policies (Other than 5Term) |
---|---|---|---|---|---|
5-25 | 40 | 25 | 25 | 10 | 5.00 |
26-30 | 40 | 20 | 25 | 10 | 5.00 |
31-35 | 40 | 15 | 20 | 10 | 4.00 |
36-39 | 35 | 10 | 15 | 10 | 2.00 |
40-45 | 30 | 7 | 10 | 2 | 2.00 |
46-65 | 7 | 7 | 7 | 1.25 | 1.25 |
Where Annualized Premium means the premium amount payable in a year excluding the taxes, rider premiums and underwriting extra premium on riders, if any.
Premium Payment Option | Policy Term | Premium Paying Term |
---|---|---|
Regular Premium | 10 to 70 years | Equal to the Policy Term |
Limited Premium | 10 to 25 years | 5, 7 years |
Single Premium | 5 to 20 years | One-time payment only |
Parameter | Minimum | Maximum |
---|---|---|
Age at entry (as on last birthday) | 5 years | 65 years |
Age at maturity (as on last birthday) | 18 years | 75 years |
Life cover for the minor life starts at the end of two years from the date of commencement of the policy or at the first monthly policy anniversary after attainment of age 18 years whichever is earlier. In case the Life Assured is a minor, the policy will vest on the Life Assured on attainment of age 18 years. If the Life Assured is a minor then, on death of Policyholder, the Policy immediately and automatically vest in the surviving parent of the Life Assured.
Premium Payment Option | Premium Frequency |
---|---|
Regular/ Limited Premium | Monthly, Half Yearly, Yearly |
Single Premium | Onetime payment only |
Minimum Premium | Monthly | Half Yearly | Yearly |
---|---|---|---|
Regular Premium | Rs.1,000 | Rs.6,000 | Rs.12,000 |
Limited Premium | Rs.1,250 | Rs.7,500 | Rs.15,000 |
Single Premium | - | - | Rs.45,000 |
Maximum Premium | No limit subject to underwriting |
પોલિસી અમલમાં હોય ત્યારે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી ગ્રેસ ગાળાની સમાપ્તિ સુધી, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસ, જે પણ હોય તે, પોલિસી અંતર્ગત લાભ મેળવશે જે મૃત્યુની તારીખે ફંડના મૂલ્ય અથવા સમ એશ્યોર્ડ જે પણ વધુ હોય તેને સમકક્ષ, નીચે અનુસાર મળશે
જો નોમિની સગીર હોય તો, રકમ એપોઈન્ટીને ચૂકવવામાં આવશે. તેમ છતાં, કોઈપણ સમયે મૃત્યુ લાભ પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%થી ઓછું નહીં હોય.
પેઈડ-અપ પોલિસીઓના કિસ્સામાં, આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પેઈડ-અપ સમ એશ્યોર્ડ અથવા ફંડ મૂલ્યમાંથી જે પણ વધુ હોય તેને સમકક્ષ રકમ પોલિસીની શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ ચૂકવણી વિકલ્પ અનુસાર નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, જ્યાં આરક્ષિત વ્યક્તિ સગીર હોય અને લાઈફ કવરનો પ્રારંભ હજી શરૂ થવાનો હોય તો, મૃત્યુ લાભ ફંડના મૂલ્યની સમકક્ષ રહેશે.
પોલિસી અવધિના અંતે તમને ફંડનું મૂલ્ય પ્રાપ્ત થાય છે.
પોલિસી અવધિના અંતે ચૂકવણીના વિકલ્પો કયા છે?
મેચ્યોરિટી પર તમે પસંદ કરી શકો છો –
સેટલમેન્ટનો ગાળો ક્યારે શરૂ થાય છે?
તમારો સેટલમેન્ટનો ગાળો મેચ્યોરિટી તારીખથી શરૂ થાય છે અને 5 વર્ષના ગાળા સુધી લાગૂપાત્ર છે. સેટલમેન્ટ વિકલ્પ અંતર્ગત પહેલો હપ્તો મેચ્યોરિટીની તારીખે ચૂકવવાપાત્ર રહેશે. તેમ છતાં, મેચ્યોરિટીની તારીખથી કમ સે કમ 3 મહિના પહેલાં તમારે સેટલમેન્ટ વિકલ્પની પસંદગી કરવાની રહે છે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન લાઈફ કવરના લાભ ચાલુ રહે છે?
હા, સેટલમેન્ટ ગાળા દરમ્યાન, આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની જાણ કર્યાની તારીખના રોજ ફંડનુ મૂલ્ય અથવા ચૂકવેલ કુલ પ્રીમિયમના 105%, જે પણ વધુ હોય તે, નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવીશું અને પોલિસી તાત્કાલિક રદ થઈ જશે.
સેટલમેન્ટ ગાળા દરમ્યાન, રોકાણનું જોખમ કોણ ભોગવે છે?
સેટલમેન્ટ ગાળા દરમ્યાન રોકાણ અને સ્વાભાવિક જોખમો પોલિસીધારક દ્વારા ભોગવવાના રહેશે.
શું તમે સેટલમેન્ટ ગાળા દરમ્યાન રૂપાંતરણ/અંશતઃ વિથડ્રોઅલ કરી શકો છો?
ના, સેટલમેન્ટ ગાળા દરમ્યાન, રૂપાંતરણ/અંશતઃ વિથડ્રોઅલની મંજૂરી નથી..
હા. કોઈપણ નાણાંકીય કટોકટીના કિસ્સામાં તમે તમારા નાણાં અંશતઃ વિથડ્રો કરીને મેળવી શકો છો. આરક્ષિત વ્યક્તિ 18 વર્ષનું થાય તે બાદ અંશતઃ વિથડ્રોઅલની મંજૂરી છે.
નિયમિત/મર્યાદિત(રેગ્યુલર/લીમિટેડ) પ્રીમિયમ | સિંગલ પ્રીમિયમ |
---|---|
જો તમે પહેલાં 5 વર્ષ માટે તમારું પ્રીમિયમ ચૂકવ્યું હોય તો, પાંચમાં પોલિસી વર્ષ બાદ તમે તમારા નાણાં અંશતઃ ઉપાડી શકો છો. | પાંચમા પોલિસી વર્ષની સમાપ્તિ બાદ તમે વિથડ્રો કરી શકો છો. |
અંશતઃ વિથડ્રોઅલ પર શું કોઈ મર્યાદા હોય છે?
લઘુતમ વિથડ્રોઅલ | મહત્તમ વિથડ્રોઅલ – રેગ્યુલર/લીમિટેડ પ્રીમિયમ | મહત્તમ વિથડ્રોઅલ – સિંગલ પ્રીમિયમ |
---|---|---|
રૂ।. 5,000 | વિથડ્રોઅલ બાદ જો તમારા ફંડમાં તમારા વાર્ષિક પ્રીમિયમના 110% જેટલું લઘુતમ બેલેન્સ હોય તો, ફંડ મૂલ્યના 25% સુધી | વિથડ્રોઅલ બાદ ફંડનું મૂલ્ય રૂ।. 45,000થી ઓછું ન હોવું જોઈએ |
ઉદાહરણઃ જો તમે રૂ।. 15,000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવતા હોય અને કેટલાંક વર્ષોમાં તમારા ફંડનું મૂલ્ય રૂ।. 80,000 હોય તો, તમે રૂ।. 20,000 સુધી વિથડ્રો કરી શકો છો.(ફંડના મૂલ્યના 25%)
અંશતઃ વિથડ્રોઅલ માટે કોઈ ચાર્જ લાગૂપાત્ર નથી.
શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.
એક યોજના જે તમને બજારની વધઘટમાં તમારા એક્સપોઝરને મર્યાદિત કરીને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ પૉલિસી લાઇફ કવરની સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન ઑફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
નોલેજ સેન્ટર
બધુ જુઓ