drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડરની મુખ્ય ખાસિયતો

2 લાભ વિકલ્પો

તમારી રાઈડર જરૂરીયાતને આધારે જીવનસાથી માટે કવર અથવા ટર્મ રાઈડરમાંથી પસંદ કરો. 

cover-life

વૃદ્ધિત રિસ્ક કવર

તમારા ગ્રુપના સભ્યો અને તેમના પરિવારની સુરક્ષા માટે અતિરિક્ત કવર મેળવો.

wealth-creation

નાણાંકીય સુરક્ષા

સભ્ય/સભ્ય અને જીવનસાથીને મૃત્યુ સામે નાણાંકીય સુરક્ષા

secure-future

ટેક્સ લાભ

ચૂકવેલ પ્રીમિયમ અને મળેલ લાભ પર પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ ઉપલબ્ધ હોઈ શકે છે.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer
  • લઘુતમઃ  18 વર્ષ
  • મહત્તમઃ  64 વર્ષ

મેચ્યોરિટી સમયે વય

Answer
  • મહત્તમઃ  65 વર્ષ

સમ એશ્યોર્ડ

Answer

જીવનસાથી માટે કવરઃ  વાસ્તવિક કવરના મહત્તમ 50%

 

ટર્મ કવરઃ  બેઝલાઈફ કવરના 100% (બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન)

પોલિસીની અવધિ

Answer

બેઝ પ્લાન અનુસાર

પ્રીમિયમ પુનરાવર્તિતા

Answer

બેઝ પ્લાન અનુસાર

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

આ પોલિસીમાં સમ ઈન્શ્યોર્ડ શું છે?

Answer


પોલિસીમાં સમ ઈન્શ્યોર્ડ જરૂરીયાત પ્રમાણે તમારા કે તમારા સભ્ય દ્વારા નક્કી કરવામાં આવશે.  તેમ છતાં, લઘુતમ સમ ઈન્શ્યોર્ડ બેઝ પ્લાનનું લઘુતમ સમ ઈશ્યોર્ડ અથવા રૂ।. 5000 બેમાંથી જે પણ ઓછું હોય તે રહેશે.

રાઈડર વિકલ્પલાઈફ દીઠ મહત્તમ
જીવનસાથી કવર

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ લાઈફ પ્લાન સાથે જોડાયેલ રાઈડરઃ  1 કરોડ*

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રેડિટ લાઈફ પ્લસ પ્લાન સાથે જોડાયેલ રાઈડરઃ  2 કરોડ*

ટર્મ રાઈડરબોર્ડ માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન બેઝ લાઈફ કવર

નોંધ

  • *બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન બેઝ પ્લાન અંતર્ગત સભ્યના મૃત્યુ લાભ કવરના મહત્તમ 50% સુધી જીવનસાથી કવર મર્યાદિત છે
  • બેઝ લાઈફ કવરરના મહત્તમ 100% સુધી ટર્મ રાઈડર લાભ મર્યાદિત છે
  • હાલમાં, અવધિ અને જીવનસાથી કવર સાથે રાઈડર ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન સાથે જોડાયેલ છે(143એન006વી05)
  • જીવનસાથી કવર સાથે રાઈડર ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રેડિટ લાઈફ પ્લસ પ્લાન સાથે જોડાયેલ રહેશે (143એન036વી01)
  • ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રેડિટ લાઇફ પ્લાન અંતર્ગત ટર્મ રાઈડર લાગૂપાત્ર નથી  

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડર પ્લાન શું છે?

Answer

કમનસીબ ઘટનાના સંદર્ભમાં તમારા સભ્યો માટે નાણાંકીય સુરક્ષાને બહેતર બનાવવા માટે તૈયાર થયેલ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડર પ્લાન નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ રાઈડર છે જે એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ અને અન્ય લાંબા ગાળાના ગ્રુપ ઉત્પાદનો સાથે જોડાયેલ હોઈ શકે છે.

આ પોલિસી અંતર્ગત કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

પોલિસીમાં બે રાઈડર વિકલ્પો છે જે કવર શરૂ થવાના સમયે માસ્ટર પોલિસીધારક/સભ્ય પસંદ કરી શકે છેઃ

  • જીવનસાથી કવર લાભઃ  રાઈડરની અવધિ દરમ્યાન જીવનસાથીની મૃત્યુની ઘટનામાં, લાભાર્થી રાઈડર સમ ઈન્શ્યોર્ડને સમકક્ષ ઉચ્ચક લાભ મેળવશે.  પોલિસીમાં જીવનસાથી કવર બેઝ પોલિસીમાં સભ્યના મૃત્યુ લાભ કવરના મહત્તમ 50% સુધી મર્યાદિત છે.

  • ટર્મ રાઈડર બેનિફીટઃ  જો રાઈડર લેવામાં આવ્યું હોય તો, રાઈડરની અવધિ દરમ્યાન સભ્યની મૃત્યુના કિસ્સામાં, રાઈડર સમ ઈન્શ્યોર્ડને સમકક્ષ ઉચ્ચક લાભ લાભાર્થીને મળશે.  ટર્મ રાઈડર માટે રાઈડર સમ ઈન્શ્યોર્ડ બેઝ પોલિસીમાં ફરજીયાત મૃત્યુ લાભ કવરથી વધુ હોઈ શકે નહીં.
     
રાઈડર વિકલ્પોકવર વય વિકલ્પવર્ણનવિગતો
ગ્રુપ એડિશનલ બેનિફીટ રાઈડરજીવનસાથી કવર લાભપોલિસીની અવધિ દરમ્યાન જીવનસાથીની મૃત્યુ પર 100% રાઈડર સમ ઈન્શ્યોર્ડરાઈડરની અવધિ દરમ્યાન જીવનસાથીની મૃત્યુની ઘટનામાં, લાભાર્થી રાઈડર સમ ઈન્શ્યોર્ડને સમકક્ષ ઉચ્ચક લાભ મેળવશે
સમ ઈન્શ્યોર્ડ  જીવનસાથી કવર સભ્યના મૃત્યુ કવરના મહત્તમ 50% સુધી મર્યાદિત હોય છે.
Term Rider Benefit 100% રાઈડર સમ ઈન્શ્યોર્ડ પોલિસીની અવધિ દરમ્યાન મૃત્યુ પર ચૂકવવાપાત્ર રાઈડરની અવધિ દરમ્યાન સભ્યની મૃત્યુના કિસ્સામાં  આ વિકલ્પ રાઈડર સમ ઈન્શ્યોર્ડને સમકક્ષ ઉચ્ચક લાભ આપે છે.  લાભાર્થીને પૂરી રકમ ચૂકવાઈ જાય એટલે રાઈડર રદ થઈ જાય છે.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રેડિટ લાઈફ પ્લસ પ્લાન અંતર્ગત ટર્મ રાઈડર બેનિફીટ લાગૂપાત્ર નથી.


નોંધઃ  ટ્રાન્સજેન્ડર જીંદગી માટે, જો કોઈ હોય તો, પુરુષ માટેના દર લાગૂ પડશે.

માસ્ટર પોલિસીધારક તરીકે તમે ઉપરમાંથી કોઈ એક અથવા બંને વિકલ્પો પસંદ કરી શખો છો. 

પોલિસીમાં રાઈડર અવધિ અને પ્રીમિયમ ચૂકવણી શું હોય છે?

Answer

રાઈડર અવધિ તેમ જ પ્રીમિયમ ચૂકવણી બેઝ પ્લાનની માફક જ રહેશે.  બેઝ પોલિસી અંતર્ગત જો રાઈડરની અવધિ બાકી અવધિ કરતાં વધી જાય તો રાઈડર આપવામાં આવશે નહીં.

પોલિસીમાં પ્રીમિયમ અને પ્રીમિયમ ચૂકવણીના માધ્યમ શું છે?

Answer

પ્રીમિયમ ચૂકવણી માધ્યમ બેઝ પ્લાનમાં પસંદ કરેલ વિકલ્પ પર આધારીત છે.

લઘુતમ પ્રીમિયમ લઘુતમ રાઈડર સમ ઈન્શ્યોર્ડ અનુસાર રહેશે.

મહત્તમ કુલ રાઈડર પ્રીમિયમ(જે રાઈડર અતિરિક્ત પ્રીમિયમમાં સામેલ છે) કોઈપણ સંજોગોમાં, નીચેનાથી વધવું ન જોઈએ     

  • બેઝ પોલિસી અંતર્ગત ચૂકવવાપાત્ર પ્રીમિયમના 30% (અતિરિક્ત પ્રીમિયમ સહિત, જો કોઈ હોય તો)

તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો શું થશે?

Answer

ગ્રેસ ગાળામાં પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમ ન ચૂકવવાના કિસ્સામાં, પોલિસી રદ થઈ જશે, અને કોઈ લાભ ચૂકવવાપાત્ર નથી.  કવર સમાપ્ત થશે, અને રદ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ અતિરિક્ત લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?

છેલ્લા પ્રીમિયમની ડ્યૂ તારીખથી શરૂ થતાં પાંચ વર્ષનો ગાળો રીવાઈવલ ગાળો ગણાશે.  લાગૂપાત્ર બોર્ડ માન્ય અન્ડરરાઈટિંગને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયની તારીખથી બેઝ પ્લાન સાથે તમે રીવાઈવલ ગાળાની અંદર તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો.  રીવાઈવલ પર કોઈ રીવાઈવલ ચાર્જ  અથવા પેનલ વ્યાજ/વિલંબિત ફી લાગશે નહીં.  જો રાઈડર રદ થાય અને રીવાઈવલ ગાળાની અંદર રીવાઈવ ન કરવામાં આવે અથવા બેઝ પોલિસીમાં રાઈડર પસંદ કરવામાં ન આવ્યું હોય તો, પોલિસીના ભાવિ ગાળામાં તેને સામેલ કરી શકાશે નહીં.  રીવાઈવલ પર, જો માન્ય હોય તો, તમામ ડ્યૂ ન ચૂકવેલ પ્રીમિયમ કોઈ વ્યાજ/વિલંબિત ફી વગર તમામ ન ચૂકવેલ પ્રીમિયમ એકત્ર કરવામાં આવશે અને બોર્ડ દ્વારા માન્ય અન્ડરાઈટિંગ પોલિસીને આધીન કવર ચાલું રહેશે.

તમારી પોલિસી રીવાઈવ કરવા માટે કોઈ નિયંત્રણ છે?

હા.  બેઝ પોલિસી વર્ષો અનુસાર પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી રીવાઈવલ ગાળા અંદર પરંતુ મેચ્યોરિટી તારીખ પહેલાં જો તમે કરો તો તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો.  આ રીવાઈવલ ઈન્શ્યોરર દ્વારા મૂકવામાં આવેલ તબીબી અને નાણાંકીય સંતુષ્ટિઓને આધીન છે.  તબીબી ખર્ચ, જો કોઈ હોય તો તમારે ભોગવવાનો રહેશે. 

પોલિસી અવધિના અંતે તમને શું મળે છે?

Answer

આ પોલિસી અંતર્ગત કોઈ મેચ્યોરિટી લાભ ચૂકવવાપાત્ર નથી.

આ પોલિસીમાં ટેક્સ લાભ શું છે?

Answer

પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મળવાપાત્ર લાભ પર ટેક્સ લાભ ** ઉપલબ્ધ હોઈ શકે છે.  સરકારી ટેક્સ** કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  રોકાણ કરતાં પહેલાં તમારા ટેક્સ સલાહકારની સલાહ લો.

આ પોલિસીમાં લોન મળી શકે છે?

Answer

ના.  આ પોલિસીમાં લોન માન્ય નથી.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Critical Illness Rider

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

નવા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર સાથે, તમારા પરિવાર અને તમારા પરિવારના સભ્યો માટે નાણાંકીય સહાયની ખાતરી કરો.

Product Benefits
  • સંગીન બિમારીઓમાં નાણાંકીય સુરક્ષા
  • સંગીન બિમારીઓની સંખ્યા અનુસાર કવર
  • 50 લાખ સુધી મેળવો કવર
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan