ફંડ ફેક્ટશીટ એક સઘન રિપોર્ટ છે જે યુલિપ પ્લાનમાં રોકાણ ફંડ વિશે વિગતવાર જાણકારી આપે છે. ફંડના વિહંગાવલોકન, ફંડ પ્રદર્શન, ફંડ મેનેજરની કોમેન્ટરી, સંપત્તિની ફાળવણી, ટોપ હોલ્ડિંગ, બેન્ચમાર્ક ડેટા, રીસ્ક મેટ્રીક્સ અને બીજા અનેક મુદ્દાઓ વિશે વિગતવાર જાણકારી મેળવો.