સઘન ઉત્પાદન શ્રેણી, તેમજ તેના લીડર્સ દ્વારા આપવામાં આવતા નવીનતાસભર અને પ્રેરણાત્મક વિચારો થકી ઈન્ડિયાફર્સ્ટ લાઈફે ઈન્શ્યોરન્સ ઉદ્યોગમાં પોતાની એક છાપ અંકિત કરી છે. પ્રીન્ટ મીડિયા હોય કે ઓનલાઈન મંચ, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એક જુવાળ ઉભું કરી રહ્યું છે અને વધુને વધુ ભારતીયોને લાઈફ ઈન્શ્યોરન્સના દાયરામાં સમાવી રહ્યું છે.
અદ્યતન અખબારી કવરેજ માટે અહીં જુઓ.