પ્રવેશ સમયે વય
- Answer
-
લઘુતમઃ 18 વર્ષ
મહત્તમઃ 69 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
લઘુતમઃ 18 વર્ષ
મહત્તમઃ 69 વર્ષ
મહત્તમઃ 70 વર્ષ
100% બેઝ લાઈફ કવર(બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન)
લઘુતમઃ 5 સભ્યો
મહત્તમઃ કોઈ મર્યાદા નહીં
બેઝ પ્લાન અનુસાર
બેઝ પ્લાન અનુસાર
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.
પ્રવર્તમાન ઈન્કમટેક્સ કાયદા અનુસાર ચૂકવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ** લાભ મળી શકે છે. સરકારી ટેક્સ**કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. રોકાણ કરતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ડિસેબિલિટી રાઈડર પ્લાન નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ રાઈડર છે જેને એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસએબિલીટી બેનિફીટ(એટીપીડી) અથવા અકસ્માત અને/અથવા બિમારીને કારણે ટોટલ પરમેનન્ટ ડિસએબિલીટી અને અકસ્માત અને/અથવા બિમારીને કારણે પાર્શીયલ પરમેનન્ટ ડિસએબિલીટી(પીપીડી)ના કિસ્સામાં તમારા સભ્યોને વધુ નાણાંકીય સુરક્ષા આપવા માટે ઘડવામાં આવેલ એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ સાથે અને અન્ય લાંબા ગાળાના ગ્રુપ ઉત્પાદનો સાથે જોડી શકાય છે.
ગ્રેસ ગાળો બેઝ પોલિસી અનુસાર જ રહેશે અને તેનો અર્થ પ્રીમિયમની ડ્યૂ તારીખથી તરત પછીનો નિર્ધારીત સમયગાળો થાય છે જે દરમ્યાન અસરમાં રહેલ પોલિસીને કન્ટીન્યૂઈટી લાભ જેવા કે વેઇટિંગ ગાળો અને પહેલેથી રહેલા રોગોના કવરેજ વગેરેને ગુમાવ્યા વગર રીન્યૂ અથવા ચાલુ રાખવા માટે ચૂકવણી કરી શકાય છે. જો ગ્રેસ ગાળા દરમ્યાન માન્ય ક્લેઈમ થયો હોય તો, ડ્યૂ પ્રીમિયમ બાદ કરીને રાઈડર સમ એશ્યોર્ડ ચૂકવવામાં આવશે. રેગ્યુલર/લિમિટેડ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો અંતર્ગત ગ્રેસ ગાળા સંબંધિત નિયમો અને શરતો લાગૂ પડશે.
બેઝ પ્લાનમાં પસંદ કરેલ વિકલ્પ પર પ્રીમિયમ ચૂકવણીના માધ્યમ આધાર રાખે છે.
ગ્રેસ ગાળામાં પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં, પોલિસી રદ થશે અને કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં. કવર સમાપ્ત થશે અને સમાપ્ત થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?
છેલ્લા પ્રીમિયમની ડ્યૂ તારીખથી શરૂ થતાં પાંચ વર્ષના ગાળા માટે રીવાઈવલ ગાળો ગણાશે. બોર્ડ દ્વારા માન્ય લાગૂપાત્ર અન્ડરરાઈટિંગને આધીન પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી બેઝ પ્લાન સાથે રીવાઈવલ ગાળામાં તમારી પોલિસી રીવાઈવ કરી શકાય છે. રીવાઈવલ પર કોઈ રીવાઈવલ ચાર્જ અથવા પેનલ વ્યાજ/લેટ ફી રહેતી નથી.
તમારી પોલિસી રીવાઈવ કરવામાં કોઈ સીમિતતાઓ આવશે?
હા. પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી પરંતુ મેચ્યોરિટી તારીખ પહેલાં બેઝ પોલિસીના વર્ષો અનુસાર રીવાઈવલ ગાળાની અંદર તમે કરો તો જ તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો. રીવાઈવલ ઈન્શ્યોરર દ્વારા ઉઠાવવામાં આવેલ સંતોષકારક તબીબી અને નાણાંકીય જરૂરીયાતોને આધીન છે. તબીબી ખર્ચ, જો કોઈ હોય તો તો તમારે ભોગવવાનો રહેશે.
લઘુતમ 1 વર્ષ અને મહત્તમ 5 વર્ષને આધીન, રાઈડર અવધિ અને પ્રીમિયમ ચૂકવણી અવધિ બેઝ પ્લાન જેટલી જ હોય છે.(ક્રેડિટ લિંક્ડ પોલિસીઓ). બેઝ પોલિસી અંતર્ગત બાકી અવધિ કરતાં રાઈડરની અવધિ વધી જાય તો રાઈડર આપવામાં આવશે નહીં.
પોલિસી અથવા સભ્યપદની શરૂઆતથી અથવા ત્યારબાદના કોઈપણ પુનઃસ્થાપનથી 90 દિવસનો વેઈટિંગ ગાળો રહેશે.
આ લાભ માટે વેઇટિંગ ગાળો પોલિસી અથવા સભ્યપદની શરૂઆતથી અથવા રીવાઈવલની તારીખથી શરૂ થતો સમય છે જે દરમ્યાન બિમારીને કારણે કોઈ વિકલાંગતા લાભ ચૂકવવાપાત્ર નથી.
અકસ્માતને કારણએ વિકલાંગતા માટે વેઈટિંગ ગાળો લાગૂપાત્ર નથી.
આ પોલિસી અંતર્ગત કોઈ મેચ્યોરીટી લાભ નથી.
અતિરિક્ત સુરક્ષા સાથે, અમે પ્રસ્તુત કરીએ છીએ ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ પ્રોટેક્શન રાઈડર – લાઈફ ઈન્શ્યોરન્સ કવરનું એક વધુ આવરણ જે તમારા સભ્યો અને તેમના પરિવારને તેમની ગેરહાજરીમાં અતિરિક્ત નાણાંકીય સુરક્ષા આપે છે. કેમ કે થોડી સુરક્ષા, લાંબો સમય સાથ નિભાવે છે.
નવા ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ક્રિટીકલ ઈલનેસ રાઈડર સાથે, તમારા પરિવાર અને તમારા પરિવારના સભ્યો માટે નાણાંકીય સહાયની ખાતરી કરો.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ એડિશનલ બેનેફીટ રાઈડર પ્લાન એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ રાઈડર છે જેને એક વર્ષના રીન્યુએબલ ગ્રુપ પ્લાન અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ દ્વારા આપવામાં આવતા અન્ય લાંબા ગાળાના ગ્રુપ પ્લાન સાથે જોડી શકાય છે.
નોલેજ સેન્ટર
બધુ જુઓ