મેચ્યોરિટી સમયે વય
- Answer
-
મેચ્યોરિટી સમયે લઘુતમ વય
- 15 વર્ષની પોલિસી અવધિ માટે 18 વર્ષ
- 20 વર્ષની પોલિસી અવધિ માટે 20 વર્ષ
મેચ્યોરિટી સમયે મહત્તમ વય
- 75 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
પ્લાન કેવી રીતે કામ કરે છે?
12 વર્ષ
12 વર્ષ
બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન એક ખાસ બચત અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે. આ એક પ્રકારનો લાઈફ ઈન્શ્યોરન્સ મનીબેક એન્ડોમેન્ટ પ્લાન છે જ્યાં તમારે ફક્ત 12 વર્ષ માટે ચૂકવવાનું હોય છે પરંતુ તે તેમને લાંબા ગાળા સુધી – 15 કે 20 વર્ષ સુધી સુરક્ષા આપે છે.
આ મનીબેક પ્લાનનું સૌથી મહત્વનું પાસુ એ છે કે, એક પ્રીમિયમની ચૂકવણી ચૂકી જવા છતાં લાઈફ કવરનો લાભ ચાલુ રહે છે. તેનાથી પોલિસીધારકના પરિવાર માટે તેઓ એક વર્ષ માટે કોઈપણ અવરોધ વગર સુરક્ષિત હોવાની ખાતરી મળશે. ઉપરાંત, પોલિસીમાં સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન, અનેક મની-બેક ડિસ્બર્સમેન્ટનો સમાવેશ થાય છે, જે કોઈપણ લિક્વિડીટી સંબંધિત જરૂરીયાતોને પૂરી કરવામાં મદદ કરે છે.
સમયે સમયે બદલાતા ઈન્શ્યોરન્સ એક્ટ, 1938ની કલમ 41 જણાવે છે કે
માપદંડ | વિગતો | ||
---|---|---|---|
પ્રવેશ સમયે લઘુતમ વય | 1 મહિનો | 20 વર્ષની પોલિસી અવધિ માટે | |
3 વર્ષ | 15 વર્ષની પોલિસી અવધિ માટે | ||
પ્રવેશ સમયે મહત્તમ વય | 55 વર્ષ | ||
મેચ્યોરિટી સમયે લઘુતમ વય | 20 વર્ષ | 20 વર્ષની પોલિસી અવધિ માટે | |
18 વર્ષ | 15 વર્ષની પોલિસી અવધિ માટે | ||
મેચ્યોરિટી સમયે મહત્તમ વય | 75 વર્ષ | ||
પ્રીમિયમ ચૂકવણી અવધિ | 12 વર્ષ | ||
પોલિસી અવધિ | 15 વર્ષ, 20 વર્ષ | ||
મેચ્યોરિટી વખતે નિશ્ચિત સમ એશ્યોર્ડ | લઘુતમ | મહત્તમ | |
પ્રવેશ સમયે વય | રકમ | બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં | |
50 વર્ષ સુધી 51થી 55 વર્ષ | INR 1,10,280 INR 2,18,880 | ||
મૃત્યુ પર સમ એશ્યોર્ડ | લઘુતમ | લઘુતમ | |
પ્રવેશ સમયે વય | રકમ | બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં | |
50 વર્ષ સુધી 51થી 55 વર્ષ | રૂ।. 1,20,000 રૂ।. 2,40,000 | ||
પ્રીમિયમ (રૂ।.)
| લઘુતમ | પ્રીમિયમ(રૂ।.) | |
પ્રવેશ સમયે વય 50 કે તેથી ઓછી | પ્રવેશ સમયે વય 50 વર્ષ સુધી | બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસીને આધીન | |
વાર્ષિક રૂ।. 12,000 | વાર્ષિક રૂ।, 24,000 | ||
અર્ધ-વાર્ષિક રૂ।. 6,143 | વાર્ષિક રૂ।. 24,000 | ||
અર્ધ-વાર્ષિક રૂ।. 6,143 | ત્રિમાસિક રૂ।. 6,216 | ||
માસિક રૂ।. 1,044 | માસિક રૂ।. 2,088 | ||
પ્રીમિયમ ચૂકવણી માધ્યમો અને મોડલ પરિબળો | પ્રીમિયમ પુનરાવર્તિતા | વાર્ષિક પ્રીમિયમને લાગૂપાત્ર પરિબળ | |
અર્ધ-વાર્ષિક | 0.5119 | ||
ત્રિમાસિક | 0.2590 | ||
માસિક | 0.0870 |
નોંધ:
આ પોલિસીમાં તમને સમયાંતરે મનીબેક મળવાને પાત્ર છે. પોલિસી અવધિ દરમ્યાન, ત્રીજા, 7મા અને 11 પોલિસી વર્ષના અંતે તમને એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 103% પેઆઉટ તરીકે મળશે. મેચ્યોરિટી અને સર્વાઈવલ લાભ આરક્ષિત વ્યક્તિના સર્વાઈવલને અને પોલિસી અસરમાં હોય તેને આધીન છે.
હા. આ પોલિસી અંતર્ગત તમને લોન સુવિધાનો લાભ મળી શકે છે.
કોઈપણ સમયે તમને મળવાપાત્ર લોનની રકમ સરન્ડર મૂલ્ય પર આધાર રાખે છે. સરન્ડર મૂલ્યના 80% સુધીની લોનની રકમ તમે મેળવી શકો છો. મહત્તમ લોન રકમ રૂ।. 1000 હોવી જોઈએ. અમારા દ્વારા વાર્ષિક 9%નું સાદુ વ્યાજ વસૂલવામાં આવશે જે આઈઆરડીએઆઈ મંજૂરીને આધીન સમયે સમયે સુધારાને પાત્ર છે. જ્યારે લોનની મૂળ રકમ સંચિત વ્યાજ સાથે સરન્ડર મૂલ્ય કરતાં વધી જાય ત્યારે, પોલિસી ફરજીયાતપણે સરન્ડર કરવાની રહેશે અને સંચિત વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોન સરન્ડરની આવકમાંથી વસૂલવામાં આવશે. આ ફરજીયાત સરન્ડર અસરમાં રહેલ પોલિસી અને સંપૂર્ણપણે પેઈડઅપ પોલિસીને લાગૂ પડશે નહીં.
અસરમાં રહેલ અને પેઈડઅપ પોલિસી સિવાય, જો વ્યાજ સાથેની આઉટસ્ટેન્ડિંગ લોન સરન્ડર મૂલ્યના 90% કરતાં વધી જાય તો, કંપની દ્વારા પોલિસીધારકને લોનની અંશતઃ કે સંપૂર્ણ પુનઃચૂકવણી કરવા માટે નોટિસ પાઠવવામાં આવશે. નોટિસ મળ્યા બાદ જો લોનની પુનઃચૂકવણી ન કરવામાં આવે તો, કોઈપણ લાભની ચૂકવણી પહેલાં અમારા દ્વારા વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોનને એડજસ્ટ કરવામાં આવશે. વ્યાજ સાથે આઉટસ્ટેન્ડિંગ લોન રીકવર કર્યા બાદ, જો કોઈ લાભ હોય તો, તે ચૂકવવાપાત્ર રહેશે.
જો પોલિસીએ પેઈડઅપ મૂલ્ય ધારણ કર્યું હોય તો પોલિસીમાં લાઈફ કવર ક્ન્ટીન્યુઅન્સ લાભ મળશે.
આ લાભ અંતર્ગત; જો તમે તમારી પોલિસી પેઈડઅપ મૂલ્ય ધારણ કરે પછી એક પોલિસી વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો, “પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમ”ની તારીખથી એક વર્ષ માટે અસરમાં રહેલ પોલિસી અનુસાર પોલિસી અંતર્ગત મૃત્યુ લાભ ચાલુ રહેશે.
પોલિસીધારક પાસે આ ઉપરાંત, જો તેમણે પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી એક વર્ષમાં રીવાઈવલ વ્યાજ દર સાથે ડ્યૂ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો, તેઓ લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ લાભનો લાભ મેળવવાનો વિકલ્પ ધરાવશે. આવી ચૂકવણી પર, લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ લાભ, સુધારેલ “ન ચૂકવેલ પ્રીમિયમ” તારીખથી એક વર્ષ માટે લાઈફ કવર ક્ન્ટીન્યૂઅન્સ લાભ લાગૂપાત્ર રહેશે. જો પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી 12 મહિનાની અંદર જો તમને ડ્યૂ પ્રીમિયમ ન ચૂકવો તો, પોલિસી રીડ્યૂસ્ડ પેઇડઅપ પોલિસીમાં તબદિલ થશે. વ્યાજ સાથે તમામ ડ્યૂ પ્રીમિયમ જો કોઈપણ મળ્યું ન હોય તો, જો ઘોષિત કરવામાં આવેલ સિમ્પલ રીવર્સનરી બોનસ લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ અવધિ દરમ્યાન સંચિત કરવામાં આવશે નહીં.
લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ ગાળાના અંતે, તમે નીચેના વિકલ્પો ઉપયોગમાં લઈ શકો છો –
પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની તારીખથી એક વર્ષના લાઈફ કવર કન્ટીન્યૂઅન્સ ગાળા દરમ્યાન આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં મૃત્યુ લાભમાંથી અમારા દ્વારા ડ્યૂ ઈન્સ્ટૉલમેન્ટ પ્રીમિયમ(પ્રીમિયમો) બાદ કરવામાં આવશે(મૃત્યુની તારીખ પહેલા).
પોલિસી અવધિની સમાપ્તિ પહેલાં પરંતુ પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી 5 વર્ષમાં તમે નીચેના દ્વારા તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો–
i. વ્યાજ સાથે તમામ ન ચૂકવેલ ડ્યૂ પ્રીમિયમ ચૂકવીને; અને
ii. બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર જો જરૂર હોય તો આરોગ્યના સંતોષકારક પૂરાવા આપીને. તબીબી પરિક્ષણનો ખર્ચ, જો કોઈ હોય તો, પોલિસીધારક દ્વારા ભોગવવાનો રહેશે.
રદ થયેલ પોલિસી તેના તમામ લાભ સાથે, અમારી બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઇટિંગ પોલિસી અનુસાર જ રીવાઈવ કરવામાં આવશે. અસરમાં રહેલ પોલિસી માટે પોલિસી રીવાઈવ કરવામાં આવે તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર તમામ લાભ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
નોંધઃ પ્રીમિયમ ચૂકવણીમાં વિલંબ માટે ચાર્જ કરવામાં આવતો પ્રવર્તમાન વ્યાજ દર વાર્ષિક 7.70% છે જે સમયે સમયે સુધારવામાં આવી શકે છે. રીવાઈવલ વ્યાજ દરની ગણતરીના પદ્ધતિમાં કોઈપણ ફેરફાર આઈઆરડીએઆઈની પૂર્વ મંજૂરીને આધીન છે.
તમારી પોલિસીના સંપૂર્ણ લાભનો ફાયદો ઉઠાવવા માટે તમારી પોલિસી ચાલુ રાખવી હિતાવહ છે. તેમ છતાં, અમે સમજીએ છીએ કે કેટલાંક સંજોગોમાં તમે તમારી પોલિસી સરન્ડર કરવા ઈચ્છી શકો છો. પ્રથમ બે વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોય તે બાદ પોલિસી સરન્ડર મૂલ્ય ધારણ કરશે.
સરન્ડરના સમયે ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અથવા સ્પેશિયલ સરન્ડર મૂલ્ય(એસએસવી)માં જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશે. ચૂકવવાપાત્ર સરન્ડર મૂલ્ય પોલિસીની અવધિ અને પોલિસીના સરન્ડર વર્ષ અનુસાર બદલાશે. જીએસબી પરિબળો સરન્ડર માટે પોલિસી વર્ષ અને પોલિસી અવધિ પર આધારીત છે.
ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) *કુલ ચૂકવેલ પ્રીમિયમ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો સિમ્પલ રીવર્સનરી બોનસ માટે જીએસવી ફેક્ટર* માંથી સરન્ડરની તારીખ સુધી જો કોઈ હોય તો, ચૂકવેલ તમામ સર્વાઈવલ લાભને બાદ કરેલ પ્રીમિયમ માટેનું જીએસવી પરિબળ રહેશે.
સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(ચૂકવેલ કુલ પ્રીમિયમની સંખ્યા/પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવાપાત્ર કુલ પ્રીમિયમની સંખ્યા)*(મેચ્યોરિટી પલ નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા પોલિસી અંતર્ગત તમામ સર્વાઈવલ લાભનો સરવાળો) વત્તા
સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યુ હોય)} ગુણ્યા સરન્ડરના સમયે પ્રવર્તમાન એસએસવી ફેક્ટર ઓછા સરન્ડરની તારીખ સુધી, જો કોઈ હોય તો, તમામ ચૂકવેલ સર્વાઈવલ લાભનો સરવાળા જેટલું રહેશે.
સરન્ડર મૂલ્ય એસએસવી અને જીએસવી જે વધુ હોય વત્તા જ્યાં ટર્મિનલ બોનસ( જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) રહેશે જ્યાં એસએસવીની ગણતરી ઉપર પ્રમાણે કરવામાં આવશે.
ટર્મિનલ બોનસ, જો ઘોષિત કરવામાં આવે તો, ચૂકવવાપાત્ર રહેશે, ત્યારે જ જ્યારે પોલિસીધારક દ્વારા પ્રીમિયમ ચૂકવણીની અવધિની સમાપ્તિ બાદ પોલિસીધારક દ્વારા પોલિસી સરન્ડર કરવામાં આવે.
જીએસવી ફેક્ટર એનેક્સર બીમાં જણાવ્યા અનુસાર રહેશે.
ફ્રી-લૂક ગાળામાં તમે તમારી પોલિસી પરત કરી શકો છો; જો તમે પોલિસીના નિયમો અને શરતો સાથે અસહમત હો તો, તમારી પાસે પોલિસીના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ છે અને જો તમે તેમાંથી કોઈપણ નિયમો અથવા શરતો નામંજૂર કરો તો, પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ આપીને તમારી પાસે ઈન્શ્યોરરને પોલિસી કેન્સલ કરવા માટે પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા લીધેલ પોલિસી માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે.
તમારી પોલિસી રદ કરવા માટે શું તમને કોઈ રિફંડ મળે છે?
હા. અમારા દ્વારા રિફંડ કરવામાં આવશે – ચૂકવેલ પ્રીમિયમ
બાદઃ i. પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ અને પોલિસી અસરમાં હોય તે સમય માટે જો કોઈ હોય તે રાઈડર પ્રીમિયમ
બાદઃ ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી
બાદઃ iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ હોય તો
જ્યાં પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ કવરના ગાળા માટે રિસ્ક પ્રીમિયમને સપ્રમાણમાં હોય છે
ડિસ્ટન્સ માર્કેટિંગમાં ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોના વેચાણનો સમાવેશ થાય છેઃ બાદ: iii. તબીબી પરિક્ષણ દરમ્યાન થયેલ ખર્ચ, જો કોઈ ડિસ્ટન્સ માર્કેટિંગ હોય તો ચર્ચાની દરેક પ્રવૃત્તિ(લીડ જનરેશન સહિત) અને નીચેના માધ્યમો દ્વારા ઈન્શ્યોરન્સ ઉત્પાદનોનું વેચાણઃ (i) વોઈસ માધ્યમ, જેમાં ટેલિફોન કોલિંગનો સમાવેશ થાય છે; (ii) શોર્ટ મેસેજીંગ સર્વિસ(એસએમએસ); (iii) ઈલેક્ટ્રોનિક મોડ જેમાં ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને ઈન્ટરેક્ટીવ ટેલિવિઝન(ડીટીએચ);નો સમાવેશ થાય છે (iv) ફિઝીકલ માધ્યમ જેમાં સીધા પોસ્ટલ મેઈલ અને અખબાર અને મેગેઝીન ઈન્સર્ટનો સમાવેશ થાય છે; અને (v) વ્યક્તિગત સિવાય કોમ્યુનિકેશનના અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચર્ચા.
હા. પોલિસીમાં તમે નીચેના રાઈડરની પસંદગી કરી શકો છો –
એ. ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવલ ઑફ પ્રીમિયમ (ડબલ્યૂઓપી) રાઈડર(યુઆઈએનઃ 143બી017વી01)
બી. ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર(યુઆઈએનઃ 143બી001વી02)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર
આ રાઈડર, પસંદ કરવામાં આવે ત્યારે, પસંદ કરેલ રાઈડર વિકલ્પના આધારે રાઈડર અંતર્ગત વ્યાખ્યાયિત કર્યાં અનુસાર પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિના મૃત્યુ, અકસ્માતી કાયમી વિકલાંગતા અથવા સંગીન બિમારીના કિસ્સામાં, તમારી બેઝ પોલિસીમાંથઈ તમામ ભાવિ પ્રીમિયમને માફ કરીને તમને આધાર આપે છે. પોલિસીધારક/આરક્ષિત વ્યક્તિ માટે વિકલ્પો નીચે મુજબ છે.
વિકલ્પ | લાભ |
---|---|
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથ | રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં(ફક્ત ત્યાર જ્યારે બેઝ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિ અને પોલિસીધારક અલગ અલગ વ્યક્તિઓ હોય) આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે. |
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી અથવા ક્રિટીકલ ઈલનેસ(નું નિદાન) | રાઈડર અને બેઝ પોલિસી અસરમાં હોવાની શરતે નીચેની ઘટના અથવા આનુષાંગિક ઘટનાઓ થવાની સ્થિતિમાં આ વિકલ્પ બેઝ પોલિસી અંતર્ગત તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમની મુક્તિનો લાભ આપે છે; રાઈડર આરક્ષિત વ્યક્તિની કુલ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અંતર્ગત આવરેલ કોઈપણ સંગીન બિમારીથી આરક્ષિત વ્યક્તિ પીડાતી હોવાનું નિશ્ચિત નિદાન. |
વેઈવર ઑફ પ્રીમિયમ ઓન ડેથ ઓર એકિસડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી અથવા ક્રિટીકલ ઈલનેસ | નીચેની કોઈપણ ઘટના વહેલી થવા પર બેઝ પોલિસી અંતર્ગત આ વિકલ્પ તમામ ડ્યૂ અને ચૂકવવાપાત્ર ભાવિ પ્રીમિયમમાંથી મુક્તિના લાભનો વિકલ્પ આપે છે – રાઈડર આરક્ષિત વ્યક્તિની મૃત્યુ અથવા રાઈઢર આરક્ષિત વ્યક્તિની અકસ્માતી સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા રાઈડર અને અસરમાં રહેલ બેઝ પોલિસીને આધીન રાઈડર અંતર્ગત આવરીત સંગીન બિમારીઓમાંથી કોઈપણ એકથી રાઈડર આરક્ષિત વ્યક્તિને હોવાનું મંજૂર નિદાન.આ વિકલ્પ પસંદ કરવા માટે, આરક્ષિત વ્યક્તિ અને પોલિસી ધારક બેઝ પોલિસી અંતર્ગત અલગ વ્યક્તિ હોવા જરૂરી છે |
ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર
ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર પોલિસીમાં તમારું લાઈફ કવર બહેતર બનાવે છે. રાઈડર પોલિસી અંતર્ગત પસંદ કરેલ અતિરિક્ત સમ એશ્યોર્ડ આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુના કિસ્સામાં ચૂકવવાપાત્ર રહેશે. તેમ છતાં, ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર અંતર્ગત સમ એશ્યોર્ડ બેઝ પોલિસી અંતર્ગત પસંદ કરેલ સમ એશ્યોર્ડ કરતાં વધુ હોઈ શકે નહીં.
નોંધઃ જો રાઈડરની અવધિ બેઝ પોલિસી અંતર્ગત આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમની ચૂકવણી અવધિ કરતાં વધુ હોય તો રાઈડર આપવામાં આવશે નહીં. આરોગ્ય સંબંધીત અથવા ક્રિટીકલ ઈલનેસ રાઈડર લાભનું પ્રીમિયમ બેઝ પોલિસી અંતર્ગત પ્રીમિયમના 100%થી વધવું ન જોઈએ, અન્ય તમામ લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર લાભ અંતર્ગત પ્રીમિયમ બેઝ પોલિસી અંતર્ગત પ્રીમિયમના 30% વધવું ન જોઈએ અને ઉલ્લેખિત રાઈડર અંતર્ગત ઉભો થતો કોઈપણ લાભ બેઝ પોલિસી અંતર્ગત સમ એશ્યોર્ડથી વધુ ન હોવો જોઈએ.
નીચે દર્શાવેલ ઉદાહરણરૂપ નિદર્શન સાથે પોલિસી કેવી રીતે કામ કરે છે તે સમજાવવામાં આવ્યું છે.
25 વર્ષીય શ્રી કુમાર દ્વારા, 15 વર્ષની પોલિસી અવધિ માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાનની ખરીદી કરવામાં આવી. રૂ।. 2,33,040ની મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ માટે 12 વર્ષ માટે તેમણે રૂ।. 24000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવ્યું.
તેમને 3જા, 7મા અને 11 પોલિસી વર્ષના અંતે રૂ।. 24,720નું સર્વાઈવલ પેઆઉટ મળ્યું, જે એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના 103% છે.
પોલિસી અવધિના અંતે, તેઓ 8%ના દરે રૂ।. 3,46,647 અને 4%ના દરે રૂ।. 2,33, 040 મેળવશે, જોમાં જો ઘોષિત કરવામાં આવ્યા હોય તે બોનસ સામેલ છે.
પોલિસી અવધિ દરમ્યાન તેઓ મૃત્યુ પામે તો પણ, 14મા પોલિસી વર્ષે તેમના પ્રિયજનો રૂ।. (8%ના દરે રૂ।.4,00,859 અથવા 4%ના દરે રૂ।. 3,02,400)ના મૃત્યુ લાભથી સુરક્ષિત રહેષે. તેમના નોમિની(ઓ) ઉચ્ચક રકમ તરીકે અથવા 5,10, 15 વર્ષના ગાળામાં આવક તરીકે મૃત્યુ લાભ મેળવવાનું પસંદ કરી શકે છે.
15 વર્ષ અને 20 વર્ષની પોલિસી અવધિ માટે મેચ્યોરિટી રકમનો નમૂનો
વય | એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ | 3જા, 7મા, અને 11મા પોલિસી વર્ષને અંતે સર્વાઈવલ લાભ | પોલિસી અવધિ 15 વર્ષ | પોલિસી અવધિ 15 વર્ષ | પોલિસી અવધિ 20 વર્ષ | પોલિસી અવધિ 20 વર્ષ |
---|---|---|---|---|---|---|
વાર્ષિક 8%ના દરે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ | વાર્ષિક 4%ના દરે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ | વાર્ષિક 8%ના દરે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ | વાર્ષિક 4%ના દરે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ | |||
25 વર્ષ | 1,00,000 | 1,03,000 | 14,44,363 | 9,71,000 | 23,68,800 | 10,08,000 |
35 વર્ષ | 1,00,000 | 1,03,000 | 14,16,100 | 9,52,000 | 23,10,050 | 9,83,000 |
45 વર્ષ | 1,00,000 | 1,03,000 | 13,80,400 | 9,28,000 | 22,59,525 | 9,61,500 |
55 વર્ષ | 1,00,000 | 1,03,000 | 13,28,338 | 8,93,000 | 21,43,200 | 9,12,000 |
રીસ્ક કવર સાથે પોલિસી અસરમાં હોય તે ગાળા દરમ્યાન પ્રીમિયમ ડ્યૂ તારીખથી પ્રીમિયમની ચૂકવણી માટે આપવામાં આવેલ સમયગાળો અમે આપીએ છીએ જે ગ્રેસ ગાળો કહેવાય છે.
આ પોલિસીમાં વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પુનરાવર્તિતા માટે 30 દિવસનો ગ્રેસ ગાળો હોય છે અને માસિક પુનરાવર્તિતા માટે પ્રીમિયમ ડ્યૂ તારીખથી 15 દિવસનો ગ્રેસ ગાળો હોય છે. આ ગાળા દરમ્યાન, લાઈફ એશ્યોર્ડની મૃત્યુના કિસ્સામાં, મૃત્યુ થવાની તારીખ પહેલાં ડ્યૂ પ્રીમિયમને બાદ કરીને રહેતો મૃત્યુ લાભ નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
આ સમયગાળા દરમ્યાન પોલિસી અસરમાં ગણાશે.
પ્રીમિયમની ડ્યૂ તારીખના કમ સે કમ એક મહિના પહેલાંથી લઈને ડ્યૂ તારીખના 12 મહિના પહેલાં જો તમારા દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે તો અને જો પ્રીમિયમની ડ્યૂ તારીખ એજ નાણાંકીય વર્ષમાં આવતી હોય તો, અમારા દ્વારા રીન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ માટે પાત્રતા મેળવવા માટે, પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાં એડવાન્સમાં મહત્તમ 3 મહિનાના ગાળા સુધી કોઈએક નાણાંકીય વર્ષનું ડ્યૂ પ્રીમિયમ તેની પહેલાંના નાણાંકીય વર્ષમાં લઈ શકાય છે. જો પ્રીમિયમની ડ્યૂ તારીખ પહેલાંના એક મહિનાની અંદર જો પ્રીમિયમ ચૂકવવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.
જો ગ્રેસ ગાળા દરમ્યાન પ્રીમિયમ ન ચૂકવવામાં આવે અને પોલિસીએ નિશ્ચિત સરન્ડર મૂલ્ય ધારણ ન કર્યું હોય તો, તે રદ થશે. રદ થયેલ પોલિસીના કિસ્સામાં, રિસ્ક કવર સમાપ્ત થશે અને કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
જો બે સંપૂર્ણ વર્ષથી ઓછાનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય તો, પોલિસી રદ થશે. તેમ છતાં, રીવાઈલ ગાળા દરમ્યાન તેને રીવાઈવ કરી શકાય છે. જો રીવાઈવ ન કરવામાં આવે તો, કોઈપણ લાભ વગર રીવાઈવલ ગાળા વગર તેને ફોરક્લોઝ કરવામાં આવશે.
ગ્રેસ ગાળા દરમ્યાન, જો કમસે કમ બે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોય અને તે પછીના પ્રીમિયમ ચૂકવવામાં ન આવ્યા હોય તો, પોલિસી પેઈડઅપ મૂલ્ય ધારણ કરશે.
મહત્વપૂર્ણ નોંધઃ
પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમથી પાંચ વર્ષની અંદર એક ઘટતી પેઈડઅપ પોલિસીને તેનાં મૂળભૂત લાભમાં પાછી રીવાઈવ કરી શકાય છે.
જો ઘટતી પેઈડ અપ પોલિસીને રીવાઈલ ગાળા દરમ્યાન રીવાઈવ ન કરવામાં આવે તો, તે મેચ્યોરિટી, મૃત્યુ કે સરન્ડર સુધી તે સ્થિતિમાં રહે છે.
એક સંપૂર્ણ પેઈડ અપ પોલિસી ત્યારે થાય છે જ્યારે પોલિસીની અવધિ દરમ્યાન તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવી દેવામાં આવ્યા હોય.
પોલિસી પેઈડ-અપ બને પછીઃ
મૃત્યુ લાભ(રીડ્યૂસ્ડ પેઈડ અપ): પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમથી એક વર્ષ બાદ મૃત્યુના કિસ્સામાં, મળવાપાત્ર લાભ મૃત્યુ પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ હોય છે.
સર્વાઈવલ બેનિફીટ(પેઈડ-અપ): ઘટતી પેઈડ-અપ સ્થિતિમાં આરક્ષિત વ્યક્તિ જીવિત હોવાની સ્થિતિમાં કોઈ સર્વાઈવલ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
મેચ્યોરિટી લાભ(પેઈડ-અપ): તેમાં મળવાપાત્ર લાભ કોઈપણ ચૂકવેલ સર્વાઈવલ લાભને બાદ કરીને, મેચ્યોરિટી પર ઘટતું પેઈડ-અપ સમ એશ્યોર્ડ વત્તા જો કોઈ ઘોષિત કરવામાં આવ્યું હોય તે સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ હોય છે.
હા, નીચેના કોષ્ટક અનુસાર ઉચ્ચ પ્રીમિયમની ચૂકવણી પર મેચ્યોરિટી લાભમાં વધારો જોવા મળે છે –
હાઈ પ્રીમિયમ એન્હાન્સમેન્ટ ફેક્ટર (વૃદ્ધિત મેચ્યોરિટી લાભ પરિબળના %) | ||
---|---|---|
વાર્ષિક પ્રીમિયમ બેન્ડ/પોલિસી અવધઇ | 15 વર્ષ | 20 વર્ષ |
50K થી ઓછુ | શૂન્ય | શૂન્ય |
50K થી 1 લાખ | 3% | 5% |
1 લાખથી 5 લાખ | 5% | 8% |
5 લાખ અન તેથી વધુ | 7% | 10% |
પોલિસી અવધિના અંતે મેચ્યોરિટી લાભ તરીકે, મેચ્યોરિટી પર તમને નિશ્ચિત સમ એશ્યોર્ડ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ વત્તા જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો ટર્મિનલ બોનસ મળે છે.
મેચ્યોરિટી લાભની ચૂકવણી પર, પોલિસી રદ થશે અને વધુ કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ બ્રોશરના એનેક્સર – એમાં દર્શાવ્યા અનુસાર એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમના x ગણા હોય છે.
આરક્ષિત વ્યક્તિની આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, જો પોલિસી અસરમાં હોય અથવા સંપૂર્ણ પેઈડ-અપ હોય તો મૃત્યુ લાભ નોમિની(ઓ)ને ચૂકવવામાં આવે છે.
નોમિની(ઓ)ને નીચેનામાંથી જે વધુ હોય તે મળશેઃ
એ. મૃત્યુ પર સમ એશ્યોર્ડ સાથે ઘોષિત કરવામાં આવ્યા હોય તો સંચિત સિમ્પલ રીવર્સનરી બોનસ અને ટર્મિનલ બોનસ.
અથવા
બી. મૃત્યુની તારીખ સુધી કુલ ચૂકવેલ પ્રીમિયમના 105%
જ્યાં, મૃત્યુ પર સમ એશ્યોર્ડ એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમની 10 ગણી હોય છે.
નોમિની(ઓ) આ લાભ ઉચ્ચક રકમ તરીકે અથવા 5,10 અને 15 વર્ષના ગાળામાં પથરાયેલ માસિક આવક તરીકે લેવાનું પસંદ કરી શકે છે.
પોલિસીની કલમ 7માં દર્શાવ્યા અનુસાર અતિરિક્ત રાઈડર પસંદ કરીને પોલિસીધારક પાસે મૃત્યુ લાભ કવરેજ વધારવાનો વિકલ્પ છે. ઉપલબ્ધ રાઈડર વિશે વિસ્તૃત માહિતી માટે, રાઈડર બ્રોશર તપાસો.
નોંધઃ મૃત્યુ લાભ પોલિસીની અવધિ દરમ્યાન ગમે ત્યારે અથવા આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર પોલિસીધારક/નોમિની(ઓ) દ્વારા પસંદ કર્યા અનુસાર ઉચ્ચક રકમ તરીકે અથવા 5, 10 અને 15 વર્ષના ગાળામાં પથરાયેલ માસિક હપ્તામાં ચૂકવવામાં આવશે.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન બે પ્રકારના બોનસ માટે પાત્ર છેઃ
એ) સિમ્પલ રીવર્સનરી બોનસ(એસઆરબી):
જે મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ પર ગણવામાં આવે છે
તેમાં દર ચોક્કસ કે નિશ્ચિત હોતા નથી, બદલાવને આધીન હોય છે, પરંતુ એકવાર ઘોષિત કરવામાં આવે, પછી તે નિશ્ચિત બને છે.
પોલિસી પેઈડ-અપ માધ્યમ અંતર્ગત હોવાની સ્થિતિમાં કોઈ સિમ્પલ રીવર્સનરી બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) ઉમેરવામાં આવશે નહીં.
બી) ટર્મિનલ બોનસ(ટીબી):
કંપનીના રોકાણ અનુભવના આધારે અને બોર્ડ દ્વારા માન્ય બોનસ પોલિસી અનુસાર ઘોષિત કરવામાં આવે છે
મૃત્યુ, મેચ્યોરિટી, અથવા સરન્ડર પર પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવાપાત્ર
પ્રીમિયમ ચૂકવણી અવધિની સમાપ્તિ પર ચૂકવવાપાત્ર.
પોલિસી પેઇડ-અપ માધ્યમમાં હોય તો કોઈ ટર્મિનલ બોનસ(જો ઘોષિત કરવામાં આવ્યું હોય તો) ચૂકવવાપાત્ર નથી.
એ નોંધવું જરૂરી છે કે ઘોષણા અને બોનસની ચૂકવણી કંપનીના બોર્ડ દ્વારા માન્ય બોનસ પોલિસીને આધીન હોય છે.
પોલિસી અંતર્ગત રિસ્ક શરૂ થવાની તારીખથી 12 મહિનાની અંદર અથવા પોલિસીની રીવાઈવલની તારીખથી 12 મહિનાની અંદર જે પણ લાગૂ હોય ત્યારે આરક્ષિત વ્યક્તિની આત્મહત્યા દ્વારા મૃત્યુના કિસ્સામાં, પોલિસી અસરમાં હોવાની શરતે, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80% અથવા મૃત્યુની તારીખ સુધી ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધુ હોય તે મેળવવાને પાત્ર છે.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).
નોલેજ સેન્ટર
બધુ જુઓ
ડિસ્ક્લેમર
*Tax benefits may be available on premiums paid and benefits receivable as per prevailing Income Tax Laws. These are subject to change from time to time as per the Government Tax laws. Please consult your tax consultant before buying this policy.