drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • tick

    99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • tick

    કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • tick

    સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • tick

    તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • tick

    તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • tick

    99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • tick

    લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • tick

    અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    પરિવારને પેઆઉટ મળશે

  • tick

    એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • tick

    લાંબા ગાળા સુધી સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • tick

    ત્વરીત જારી થાય છે

  • tick

    વ્યાજબી પ્રિમિયમ

  • tick

    કોઇ મેડિકલ નહીં1

  • tick

    પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • tick

    રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • tick

    પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • tick

    ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • tick

    શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • tick

    10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • tick

    તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • tick

    ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • tick

    શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • tick

    અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • tick

    સરળ ફંડ ઉપલબ્ધિ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • tick

    100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • tick

    પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • tick

    અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • tick

    ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • tick

    માર્કેટ આધારીત વળતર

  • tick

    મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • tick

    લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • tick

    ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • tick

    15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • tick

    સમયાંતરે કેશબેક

  • tick

    અવરોધરહિત લાઈફ કવર

  • tick

    વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • tick

    તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • tick

    શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • tick

    પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • tick

    જીવનભર માટે આવક

  • tick

    એન્યુઈટીના 5 વિકલ્પો

  • tick

    જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • tick

    એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • tick

    નિવૃત્તિનું આયોજન

  • tick

    એન્યુઈટીના 12 વિકલ્પો

  • tick

    રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • tick

    જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • tick

    ખાતરીપૂર્વકનું વળતર

  • tick

    મોંઘવારીને હરાવે

  • tick

    બચત કરવાની રીત પસંદ કરો

  • tick

    40 વર્ષ સુધી બચત કરો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • tick

    બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • tick

    સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • tick

    ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • tick

    ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • tick

    આવકના 3 વિકલ્પોની પસંદગી

  • tick

    ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • tick

    મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • tick

    નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • tick

    રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • tick

    વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • tick

    ટેક્સ બચત લાભ*

  • tick

    1.25ગણું ઉંચું લાઈફ કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • tick

    ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • tick

    નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • tick

    99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • tick

    પ્રીમિયમ પેબેકની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • tick

    5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • tick

    નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • tick

    તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • tick

    કવરેજના 3 વિકલ્પો

  • tick

    તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • tick

    તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • tick

    10 ગંભીર બીમારીઓ માટે કવર

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • tick

    વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • tick

    રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • tick

    કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • tick

    ટેક્સ લાભ

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • tick

    સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • tick

    કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • tick

    ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • tick

    નિશ્ચિત લાભની ખાતરી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • tick

    કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • tick

    સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • tick

    ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • tick

    અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • tick

    દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • tick

    પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • tick

    કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • tick

    વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • tick

    નાણાકીય સુરક્ષા

  • tick

    કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • tick

    નિશ્ચિત ચૂકવણી

  • tick

    કવરેજના વિવિધ વિકલ્પો

download

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ટર્મ ઇન્શ્યોરન્સને સમજવું: તે કેવી રીતે કામ કરે છે?

  • નિશ્ચિત સમયગાળા માટે વીમા સુરક્ષા પ્રદાન કરે છે. 
  • પોલિસીધારકના અવસાન પર લાભાર્થીઓને મૃત્યુ લાભની ખાતરી આપે છે.
  • આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તમારા પરિવારના ભવિષ્યની સુરક્ષા કરે છે.
  • ઓછા પ્રીમિયમ પર વ્યાપક કવરેજ પૂરું પાડે છે.
  • આવશ્યક, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા જેવા સમયમાં.
  • નિશ્ચિત ચૂકવણી માટે આઇઆરડીએઆઈ દ્વારા સંચાલિત અને નિયંત્રિત.
  • નોમિનીને પૉલિસીધારકના અવસાન પર એકમ રકમ અથવા હપ્તામાં ચુકવણી પ્રાપ્ત થાય છે.
  • તમારી જરૂરિયાતોને અનુરૂપ વધારાના લાભો પસંદ કરો.
  • અપંગતા, ગંભીર બીમારી અથવા આકસ્મિક મૃત્યુ સામે કવરેજનો સમાવેશ કરવાનો વિકલ્પ.
  • નાણાકીય સુરક્ષા માટે નજીવી કિંમતના વિકલ્પો.
ટર્મ પોલિસી કેવી રીતે કામ કરે છે?

Explore Our Term Insurance Plans 

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એલીટ ટર્મ પ્લાન

Products

IndiaFirst Life Elite Term Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એલીટ ટર્મ પ્લાન

Product Description

કલ્પના કરો એક એવા વિશ્વની જ્યાં તમારા પરિવારની સુરક્ષા નિશ્ચિત છે.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ એલીટ ટર્મ પ્લાન સાથે, તમારા વચનો નિભાવો અને જીવનમાં ગમે તે થાય, તમારા પરિવારની નાણાંકીય સ્થિરતાની ખાતરી કરો.

Product Benefits
  • કિફાયતી કિંમતે ઉંચુ કવર
  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા
  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ
  • લાગૂપાત્ર ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ જાણો

Dropdown Field
Tax Saving
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન

Products

IndiaFirst Life Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન

Product Description

એક એવો પ્રોટેક્શન પ્લાન જે તમારા પરિવારને આત્મનિર્ભર રહેવામાં મદદ કરેઍ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારી બિનહયાતીમાં તમારા પરિવારને એક નાણાંકીય આધાર આપે છે.

Product Benefits
  • અવધિ પસંદ કરવાની અનુકૂળતા
  • પેઆઉટ પરિવારને મળશે
  • નિશ્ચિત રકમ પસંદ કરવાની અનુકૂળતા
  • લાંબા ગાળાની સુરક્ષા
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
ટેક્સ સેવિંગ)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન

Products

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન

Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
ટેક્સ સેવિંગ)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ જીવન વીમા પ્લાન

Products

IndiaFirst Life Saral Jeevan Bima Plan

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ જીવન વીમા પ્લાન

Product Description

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ જીવન વીમા પ્લાન સાથે તમારા પરિવારના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવા તરફ કદમ ઉઠાવો.  આ પૂર્ણપણે ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી છે જે અણધારી ઘટનામાં તમારા પ્રિયજનોને સુરક્ષા જાળ તરીકે ઉચ્ચક રકમ આપવા માટે ઘડવામાં આવી છે.  આજે જ અમારા ટર્મ પ્લાનની પસંદગી દ્વારા તેમના સપનાઓની સુરક્ષા કરો! 

Product Benefits
  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા
  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા
  • ટેક્સ લાભ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
ટર્મ પ્લાન

ટર્મ ઇન્શ્યોરન્સના ફાયદા શું છે?

પરિવાર પહેલાં

કવરેજના વિવિધ વિકલ્પો પ્રદાન કરીને, ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી કવર સાથે તમારા પ્રિયજનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરો.

secure-future

સંપત્તિનું સંરક્ષણ

લોન ચૂકવો અને આમ, પરિવારના સભ્યો પરનો બોજ હળવો કરવો અને તેમની આર્થિક સુખાકારી સુરક્ષિત કરો.

low-premium

જીવનશૈલીનું સંરક્ષણ

અમારા ટર્મ પ્લાન લાઇફ ઇન્શ્યોરન્સ સાથે તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે સતત માસિક આવક મેળવો, અને આમ, જરૂરિયાતના સમયે સ્થિરતા સુનિશ્ચિત કરો.

protect-asset

જીવનમાં નિશ્ચિતતા

તમારા બાળકના શિક્ષણ, લગ્ન અને નિવૃત્તિને એવી રીતે સુરક્ષિત કરો જે તમને ક્યારેય નિરાશ ન કરે.

protect-lifestyle

કોવિડ-19 કવરેજ

ટર્મ ઇન્શ્યોરન્સ તમને ગંભીર બીમારીઓ અને કોવિડ-19 સહિતની વિવિધ નિશ્ચિતતાઓ સામે રક્ષણ આપે છે.

life-certainties

ગંભીર બીમારી સામે કવરેજ

અમારા વ્યાપક કવરેજ વિકલ્પો સાથે જીવનની ગંભીર બીમારીઓથી તમારી જાતને બચાવો.

cover-covid-claim

ટર્મ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદવો?

પગલું 1

કવરેજની જરૂરિયાત નક્કી કરો

તમારી બદલતી જીવનશૈલી અને કૌટુંબિક જરૂરિયાતો અનુસાર યોગ્ય કવરેજ શોધવા માટે અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

choose-plan

પગલું 2

જીવનના તબક્કાને ધ્યાનમાં લો

તમારા જીવનના તબક્કા, કુટુંબના આશ્રિતો, આવક અને આદતોના આધારે તમારી યોજનાને અનુરૂપ બનાવો.

premium-amount

પગલું 3

ટર્મ પ્લાનના ફાયદા સમજો

પોલિસીની વિશેષતાઓની સમીક્ષા કરો અને વ્યાપક કવરેજ માટે રાઇડરના વિકલ્પોનું અન્વેષણ કરો.

select-stategy

પગલું 4

ક્વોટ મેળવો

વીમાની રકમ અને કવરેજનો વર્ષ પસંદ કરીને ઝડપથી પ્રીમિયમનો ક્વોટ મેળવો

make-payments

પગલું 5

કવર સક્રિય કરવા માટે પ્રીમિયમ ચૂકવો

તમારી યોજના નિર્ધારિત કરો, વિગતો ભરો, ઓનલાઈન ચૂકવણી કરો અને તાત્કાલિક સક્રિયકરણ માટે દસ્તાવેજો સબમિટ કરો

premium-amount

Why Choose IndiaFirst Life Insurance Term Plans?

Ensuring your family's financial security is paramount, and IndiaFirst Term Life Insurance Plans are designed with this priority in mind. Here's why opting for our term insurance is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

ટર્મ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ જાણો

ટર્મ ઇન્શ્યોરન્સનો વિચાર કરતી વખતે, પ્રથમ નિર્ણાયક પગલું એ છે કે તમને જોઈતા કવરેજની ગણતરી કરવી અને ઓછો વીમો ખરીદવાની મુશ્કેલી ટાળવી. જેમ જેમ જીવનમાં પરિવર્તન થાય છે અને આવશ્યકતાઓ બદલાતી જાય છે, તેમ તેમ  તમારા કુટુંબનું પર્યાપ્ત રીતે રક્ષણ કરવું જરૂરી છે. શ્રેષ્ઠ કવરેજ નક્કી કરવા માટે અમારા ટર્મ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને યોગ્ય માત્રામાં સુરક્ષા સાથે તમારા પ્રિયજનોની નાણાકીય સુખાકારીને પ્રાથમિકતા આપો.

alt

પોસાય તેવું જીવન કવર

તમારા અને તમારા પરિવાર માટે વાજબી કિંમતે નાણાકીય સુરક્ષા સુરક્ષિત કરો.

tax-benefit

વિશિષ્ટ સુરક્ષા

કવરેજના 3 વિકલ્પોની પસંદગી સાથે તમારી સુરક્ષા જરૂરિયાતોને મેચ કરવા માટે તમારી પોલિસીને કસ્ટમાઇઝ કરો.

tax-benefit

ચૂકવણીઓના વિવિધ વિકલ્પો

નોમિનીને તમારા પસંદ કરેલા કવરેજના વિકલ્પના આધારે એકમ રકમ અથવા માસિક આવક તરીકે મૃત્યુ લાભ પ્રાપ્ત થાય છે.

tax-benefit

આજીવન કવરેજ

ટૂંકા ગાળા માટે પ્રીમિયમ ચૂકવવાના વિકલ્પ સાથે તમારા સમગ્ર જીવન માટે કવરેજનો આનંદ માણો.

tax-benefit

વિમાની રકમમાં વધારો

જીવનના મહત્વના તબક્કાઓ, જેમ કે લગ્ન, હોમ લોન અથવા બાળકના જન્મ દરમિયાન વધારાના વીમા વિના તમારી વીમાની રકમ સરળતાથી વધારો.

tax-benefit

પ્રીમિયમ પરત મેળવો

રીટર્ન ઓફ પ્રીમિયમ વિકલ્પ દ્વારા તમારા પ્રિમીયમ પાછા મેળવો.

tax-benefit

સ્માર્ટ લાઇફ વિકલ્પ

પોલિસીની મુદતના અંતે ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી તમારી વીમા રકમ 50% સુધી ઘટાડી દો.

tax-benefit

જીવનસાથી માટે કવરેજ

વધારાની માનસિક શાંતિ માટે તમારા જીવનસાથીને એક જ પોલિસી હેઠળ કવર કરો.

tax-benefit

Explore Our Most Loved Insurance Plans for a Secure Future

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન

Dropdown Field
ટેક્સ સેવિંગ)
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન

Dropdown Field
ટેક્સ સેવિંગ)
Product Description

એક એવો પ્રોટેક્શન પ્લાન જે તમારા પરિવારને આત્મનિર્ભર રહેવામાં મદદ કરેઍ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારી બિનહયાતીમાં તમારા પરિવારને એક નાણાંકીય આધાર આપે છે.

Product Benefits
  • અવધિ પસંદ કરવાની અનુકૂળતા
  • પેઆઉટ પરિવારને મળશે
  • નિશ્ચિત રકમ પસંદ કરવાની અનુકૂળતા
  • લાંબા ગાળાની સુરક્ષા
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Pension Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પેન્શન પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

તમારા નિવૃત્તિના સોનેરી વર્ષોને ખરેખર સલૂણાં બનાવો!  ગેરંટીડ પેન્શન પ્લાનમાં રોકાણ કરો જે આજીવન તમને આવકની ગેરંટી આપવા માટે ઘડવામાં આવ્યો છે.

Product Benefits
  • નિવૃત્તિ પછી મેળવો નિયમિત આવક
  • 5 અલગ એન્યૂઈટીમાંથી પસંદગી
  • ખરીદ કિંમત પરત
  • સંગીન બિમારીઓ સામે કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

શું ટર્મ પ્લાન લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદવું યોગ્ય છે?

Answer

અવશ્ય. ₹1 કરોડની ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી તમારી આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તમારા પરિવાર માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. તે તેમને તેમની જીવનશૈલી જાળવવા અને આકાંક્ષાઓ પુરી કરવામાં સક્ષમ બનાવે છે.

શું બે ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી લેવી યોગ્ય છે?

Answer

હા, બહુવિધ પૉલિસી હોવી યોગ્ય છે, પરંતુ તમારે એ હાલની વિગતો જાહેર કરવી જોઈએ જે નવા ટર્મ કવરની પાત્રતાને અસર કરી શકે છે.

ટર્મ પ્લાન ખરીદવા માટે મારે કયા દસ્તાવેજોની જરૂર છે?

Answer

સામાન્ય રીતે, તમારે સંભવિત મેડિકલ રેકોર્ડ્સ સાથે ઓળખ, સરનામું અને આવકના પુરાવાની જરૂર પડી શકે છે. આ પસંદ કરેલ યોજના અને વીમાદાતાના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

ભારતમાં ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદવાની યોગ્ય ઉંમર કેટલી છે?

Answer

18 વર્ષની ઉંમરે સારું કરો. જો તમારા પરિવારમાં આશ્રિતો છે અને તમારી આવક સ્થિર હોય, તો તરત જ તેનો વિચાર કરો. ઉંમર સાથે પ્રીમિયમ વધે છે.

મારી ટર્મ પ્લાન પોલિસીની અવધિ કેટલી હોવી જોઈએ?

Answer

ઉપલબ્ધ મહત્તમ મુદત પસંદ કરો. આ તમારા પ્રિયજનોની નાણાકીય સુખાકારીને વિસ્તૃત અવધિ માટે સુરક્ષિત કરશે.

કોને ટર્મ કવરની જરૂર છે?

Answer
  • નવા-પરિણીત યુગલો: કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, આ કવર સાથે તમારા જીવનસાથીને ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા માનસિક શાંતિ અને નાણાકીય સુરક્ષાની ભેટ આપો. 
  • માતા-પિતા: તમારા બાળકોના ભવિષ્યની સુરક્ષા નાણાકીય સહાયની ખાતરી કરીને, તેમની વિકસતી જરૂરિયાતો, એટલે કે ડાયપરથી લઈને યુનિવર્સિટીના ખર્ચ સુધી આવરી લો, પછી ભલે તમે આસપાસ હોવ કે ન હોવ. 
  • અપરિણીત/યંગ પ્રોફેશનલ્સ: ગંભીર બીમારીઓ સામે તમારી જાતને સુરક્ષિત કરો અને જીવનની શરૂઆતમાં ટર્મ પ્લાન મેળવીને ઓછા પ્રીમિયમનો લાભ લો. 
  • કામકાજી મહિલા: ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમારા પરિવારના નાણાકીય સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ગંભીર બીમારીઓ સામે સુરક્ષા મેળવો, માતા-પિતાને પણ કવરેજ આપો.
  • નિવૃત્ત લોકો: તમારા આશ્રિતોને ટર્મ ઇન્શ્યોરન્સની ચુકવણી સાથે કરમુક્ત વારસો પ્રદાન કરો, નિવૃત્તિમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરો.
  • કરદાતાઓ: કલમ 80C હેઠળ પ્રીમિયમ કપાતનો દાવો કરીને કરનો બોજ ઘટાડવા માટે ટર્મ ઇન્શ્યોરન્સમાં સમજણપૂર્વક રોકાણ કરો.

ટર્મ પ્લાનની કિંમત કેટલી છે?

Answer

પ્લાનનો ખર્ચ વય, આરોગ્ય અને કવરેજ જેવા પરિબળો પર આધાર રાખે છે. દાખલા તરીકે, 40 વર્ષ માટે ₹1 કરોડના ટર્મ પ્લાનનો ખર્ચ 30 વર્ષીય, ધુમ્રપાન ન કરનાર વ્યક્તિ માટે વાર્ષિક ₹8,260 થઈ શકે છે.

શું પોલિસીના કાર્યકાળ દરમિયાન મારું પ્રીમિયમ બદલાશે?

Answer

ના, સેવા કરના નિયમોમાં ફેરફાર સિવાય તમારું પ્રીમિયમ પોલિસીના સમગ્ર સમયગાળા દરમિયાન સ્થિર રહે છે.

જો હું સમગ્ર અવધિ સુધી જીવિત રહું તો શું મને પાકતી મુદતનો લાભ મળશે?

Answer

ના, ટર્મ પ્લાન મૃત્યુના કિસ્સામાં લાભાર્થીઓને એકસાથે રકમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાક વેરિઅન્ટ્સ ચૂકવેલ મૂળભૂત પ્રિમીયમ પરત કરવાનો વિકલ્પ આપી શકે છે.

મારે કેટલા ટર્મ ઇન્શ્યોરન્સની જરૂર છે?

Answer

નિષ્ણાતો ટર્મ ઇન્શ્યોરન્સની રકમ તરીકે તમારી વાર્ષિક આવકના 10-20 ગણી ભલામણ કરે છે. મહત્તમ નાણાકીય સુરક્ષા માટે લોન જેવી જવાબદારીઓ માટે વધારાના કવર પસંદ કરવાનું વિચારો.

મારે કેટલું જીવન કવર ખરીદવું જોઈએ?

Answer

દેવાની પતાવટ કરવા, આવક બદલવા અને શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી ભવિષ્યની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતા કવરેજની ખાતરી કરો. ફુગાવાના રક્ષણ માટે તમારી વાર્ષિક આવક ઉમેરવાનો વિચાર કરો.

શું ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન કર લાભો આપે છે?

Answer

હા, તમે પ્રીમિયમ માટે કલમ 80C હેઠળ કર કપાત અને કરમુક્ત એક સામટી ચૂકવણી માટે કલમ 10(10D)નો આનંદ માણી શકો છો.

શું હું મારી ટર્મ પ્લાનની વીમા રકમ વધારી શકું?

Answer

હા, તમે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પોલિસી હેઠળ તમારી લાઇફ એશ્યોર્ડના વીમા રકમ વધારી શકો છો. આ વિકલ્પ ફક્ત જીવન વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. તમે વીમાધારકના જીવન દરમિયાન નિર્દિષ્ટ ઘટનાઓ પર કોઈપણ તબીબી વીમા વિના વધારો શરૂ કરી શકો છો. કુલ વધારો પ્રારંભિક વીમા રકમના 100% ની એકંદર મર્યાદાને આધીન છે. આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે, તે ઉલ્લેખિત ઘટનાઓની તારીખથી છ મહિનાની અંદર થવું આવશ્યક છે. વધેલી વીમા રકમ, સૂચનાની તારીખ પછીની વાર્ષિક પોલિસી વર્ષગાંઠથી લાગુ થાય છે, અને વધારાની પ્રીમિયમ પોલિસીધારક દ્વારા વિકલ્પના ઉપયોગની તારીખે પ્રાપ્ત કરેલી ઉંમરના આધારે વસૂલવામાં આવશે.

શું કુદરતી કારણોથી મૃત્યુને ટર્મ પોલિસીમાં આવરી લેવામાં આવે છે?

Answer

હા, ટર્મ પ્લાન કુદરતી અને આકસ્મિક મૃત્યુ બંનેને આવરી લે છે. અપવાદો તરીકે ચોક્કસ શરતો લાગુ થઈ શકે છે, જેમ કે આત્મહત્યા અને સત્ય માહિતી ન આપવી.

ક્યારેક-ક્યારેક ધૂમ્રપાન કરનાર તરીકે, શું હું મારી જાતને તમાકુનો સેવન કરનાર તરીકે જાહેર કરું છું?

Answer

હા, તમારે તમાકુનો સેવન કરનાર તરીકે તમારી જાતને જાહેર કરવાની જરૂર છે. યોગ્ય પ્રીમિયમ નક્કી કરવા અને પછીથી દાવાની પતાવટની સમસ્યાઓને રોકવા માટે સંપૂર્ણ જાહેરાત મહત્વપૂર્ણ છે.

Wondering if You Qualify?

ટર્મ ઇન્શ્યોરન્સ માટે પાત્રતાના માપદંડ સમજવા

તમારા કુટુંબના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અમારા ટર્મ ઇન્શ્યોરન્સના પાત્રતાના માપદંડોનું અન્વેષણ કરો. આ વિભાગ ટર્મ ઇન્શ્યોરન્સ માટે વય મર્યાદા અને ટર્મ પ્લાનની વય મર્યાદા સહિત આવશ્યક પાસાઓને આવરી લે છે.

alt

વય જરૂરિયાતો (ટર્મ પ્લાન વય મર્યાદા):

  • અરજી માટે ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • અરજી માટેની મહત્તમ ઉંમર: 60 વર્ષ
  • યોજનાના અંતે મહત્તમ ઉંમર: 99 વર્ષ

વીમા રકમની મર્યાદા:

  • ન્યુનતમ વીમા રકમ: ₹1,00,000
  • મહત્તમ વીમા રકમ: ₹ 5,00,00,000

પૉલિસીની મુદતના વિકલ્પો:

  • પોલિસીની મુદત સામાન્ય રીતે 5 થી 81 વર્ષ સુધીની હોય છે, જે વ્યક્તિગત જરૂરિયાતો સાથે સંરેખિત થાય છે.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
IFL Main Logo
Light Icon
  • Promoted by Bank of Baroda
  • AUM of 30,968 Crore as of Mar’25
  • 98.78% Individual Claim Settlement Ratio in FY25-26
  • 1 Day Genuine Claim Settlement Assurance
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan