Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર શું છે?

ભલે તમે પગારદાર હો, સ્વ-રોજગાર ધરાવતા હો અથવા રોકાણ કે ભાડામાંથી વળતર મેળવતા હોવ, આવક મેળવનાર દરેક વ્યક્તિ માટે આવકવેરો ફરજિયાત છે. જોકે તે જટિલ લાગી શકે છે, ઈન્કમટેક્સ  કેલ્ક્યૂલેટર તમને બતાવે છે કે માત્ર થોડી  ક્લિક્સમાં આવકવેરાની ઓનલાઈન ગણતરી કેવી રીતે કરવી!

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર ઈન્ડિયા એ એક સચોટ અને અપડેટ કરેલ સાધન છે જે વર્ષ માટે તમારી કર જવાબદારી નક્કી કરવામાં અને મહત્તમ કર બચત કરવામાં તમને મદદ કરે છે.

tax cal
Banner

Explore Plans

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Guaranteed Pension Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પેન્શન પ્લાન

Dropdown Field
નિવૃત્તિ(રીટાયરમેન્ટ)
Product Description

તમારા નિવૃત્તિના સોનેરી વર્ષોને ખરેખર સલૂણાં બનાવો!  ગેરંટીડ પેન્શન પ્લાનમાં રોકાણ કરો જે આજીવન તમને આવકની ગેરંટી આપવા માટે ઘડવામાં આવ્યો છે.

Product Benefits
  • નિવૃત્તિ પછી મેળવો નિયમિત આવક
  • 5 અલગ એન્યૂઈટીમાંથી પસંદગી
  • ખરીદ કિંમત પરત
  • સંગીન બિમારીઓ સામે કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો

પગલું 1

આવકવેરાની ગણતરી કરવા માટે, ઓનલાઈન ઈન્ડિયાફર્સ્ટ ટેક્સ કેલ્ક્યૂલેટરમાં તમારી વિગતો દાખલ કરો.

choose-plan

પગલું 2

તમારી ઉંમર અને નાણાંકીય વર્ષ દાખલ કરો, ઉદા.ત., 2023-24

premium-amount

પગલું 3

તમામ સ્રોતમાંથી તમારી કુલ આવક દાખલ કરો, દા.ત., પગાર અથવા વ્યવસાય, ટૂંકા ગાળાના તથા લાંબા ગાળાના રોકાણો, એફડીનું વ્યાજ, મિલકત પર પ્રાપ્ત થયેલ ભાડાં, કરપાત્ર ઉપહારો અને અન્ય.

premium-amount

પગલું 4

તમામ કપાતોની વિગતો ઉમેરો.

premium-amount

પગલું 5

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર તાજેતરના નિયમો અનુસાર જૂની અને નવી કર વ્યવસ્થા, બંનેના આધારે આવકવેરાની ઓનલાઈન ગણતરી કરશે.

premium-amount

Step 6

This will give you an estimate of your tax savings which can be reinvested in IndiaFirst’s tax saving plans.

premium-amount

નાણાંકીય વર્ષ 2023-24 (આકારણી વર્ષ 2024-25) માટે આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?

60 વર્ષથી ઓછી ઉંમર માટે માનક કર ગણતરી જૂની કર વ્યવસ્થા નવી કર વ્યવસ્થા
કુલ વાર્ષિક પગાર ₹ 20,00,000₹ 20,00,000
કુલ આવક ₹ 20,00,000₹ 20,00,000
બાદ: માનક કપાત – ₹ 50,000 
બાદ: કલમ 80સી હેઠળ કપાતો  N/A 
બાદ: કલમ 80ડી હેઠળ કપાતો N/A 
બાદ: કલમ 80ડી હેઠળ કપાતો N/A 
બાદ: ઘર ભાડું ભથ્થું (5,40,000 કપાતમાંથી)N/A 
બાદ: રજા પ્રવાસ ભથ્થું (20,000 કપાતમાંથી)N/A 
કુલ કરપાત્ર આવક ₹ 19,50,000 
કુલ ચૂકવવાપત્ર કર ₹ 2,90,000₹ 20,00,000

ઓનલાઈન આવકવેરો ભરવાના લાભ

ઓનલાઈન ટેક્સ કેલ્ક્યૂલેટર ઝડપથી અને સરળતાથી કરની ગણતરી કરે છે તત બહુવિધ લાભ પ્રસ્તુત કરે છે

calci

વધુ ઝડપી કર રિફંડ્સ સક્ષમ બનાવે છે

calci

ફાઈલિંગની તત્કાલ પુષ્ટિ અને સ્ટેટસ અપડેટ્સ પ્રદાન કરે છે

calci

સુરક્ષા અને સલામતી પ્રસ્તુત કરે છે

calci

કોઈ લેટ ફી કે દંડ ટાળવા માટે તમારી અનુકૂળતાએ ચૂકવો

calci

વર્તમાન અને ભાવિ રોકાણ લાભો સામે નુકસાન સરભર કરવા માટે પાત્રતા પૂરી પાડે છે

calci

આઈટી રિટર્ન વિઝા, ઋણ અને વીમા અરજી માટે જરૂરી આવક તથા સરનામાના પુરાવા તરીકે કામ કરે છે

calci

How do Retirement Calculators work?

પગાર પર આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?

અહીં એક સરળ ફોર્મ્યુલા છે જે તમને ઉદાહરણ સાથે બતાવે છે કે પગાર પર આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી.

કરપાત્ર આવક = પગારમાંથી કુલ આવક (બેસિક+એચઆરએ+વિશેષ ભથ્થું+કોઈ અન્ય ભથ્થું) – કપાતો & વ્યાવસાયિક કર

bmi-calc-mob
bmi-calc-desktop

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

આવકવેરો ફાઈલ કરવા માટેના પાત્રતા માપદંડ

Answer

કોઈપણ જેની આવક ટેક્સ સ્લેબ્સની અંદર આવે છે તે કર ચૂકવવાને પાત્ર છે. જે 60 વર્ષથી ઓછી વયના છે તેમના માટે પ્રતિ વર્ષ રૂ. 2.5 લાખ સુધી કામ કરે છે; 60-80 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રતિ વર્ષ રૂ. 3 લાખ સુધી; 80 વર્ષથી વધુ ઉંમરના સુપર વરિષ્ઠ નાગરિકો માટે પ્રતિ વર્ષ રૂ. 5 લાખ સુધી. 

નવી કર વ્યવસ્થા હેઠળ કઈ છૂટ/કપાતોની મંજૂરી નથી?

Answer

કલમ 80TTA/80TTB હેઠળ ઉપલબ્ધ કપાત.

 

મનોરંજન ભથ્થાં માટેની કપાત.

 

રજા પ્રવાસ ભથ્થું.

 

પોતે રહેતા હોય તેવા ઘરની અથવા ખાલી ઘરની મિલકત માટે લેવામાં આવેલી હાઉસિંગ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર કર લાભ.

 

કલમ 57 ના ક્લોઝ (iiએ) હેઠળ ફેમિલી પેન્શનમાંથી સ્વીકાર્ય રૂ 15000ની કપાત.

 

કલમ 80C હેઠળ ભવિષ્ય નિધિ યોગદાનો માટે દાવો કરવામાં આવેલ કપાતો, જીવન વીમા પ્રમિયાં, બાળકો માટેની સ્કૂલ ટ્યુશન ફી અને ઈએલએસએસ, એનપીએસ, પીપીએફ વગેરે જેવાં વિવિધ નિર્દિષ્ટ રોકાણો.

 

કલમ 80D હેઠળ તબીબી વીમા પ્રીમિયમ માટે દાવો કરવામાં આવેલ કપાત

 

કલમો 80DD અને 80DDB હેઠળ અસમર્થતા માટે કર લાભો.

 

કલમ 80 હેઠળ શૈક્ષણિક ઋણ પર ચૂકવેલ વ્યાજ પર ટેક્સ બ્રેક. 

 

કલમ 80G હેઠળ ઉપલબ્ધ ધર્માદા સંસ્થાઓને આપવામાં આવેલ દાન પર ટેક્સ બ્રેક.

 

ચેપ્ટર VIA હેઠળ તમામ કપાતો (જેમકે કલમ 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA, વગેરે.

કેન્દ્રીય બજેટ 2023 માં જાહેર કારીએલ અન્ય આવકવેરા નિયમ પરિવર્તનો

Answer

નવી કર વ્યવસ્થા હેઠળ, ટેક્સ સ્લેબ રૂ. 5 લાખની અગાઉની મર્યાદાથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવેલ છે. સરકાર કરદાતાનો સમય બચાવવા અને અનુપાલન કાર્યક્ષમતામાં સુધારો કરવા એક નેક્સ્ટ-જનરેશન કોમન ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફોર્મ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે.

નવી કર વ્યવસ્થાના આવકવેરા સ્લેબ અનુસાર તમારું આવકવેરા રિટર્ન ભરવાની તૈયારી કેવી રીતે કરવી તેની ટિપ્સ

Answer

તમારું આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની સૌથી સરળ, આર્થિક અને સૌથી કાર્યક્ષમ રીત છે ઈ-ફાઈલિંગ.  તમારા નોકરીદાતા દ્વારા આપવામાં આવેલ તમારું ફોર્મ 16, પાન કાર્ડ અને રોકાણના કોઈપણ પુરાવા તૈયાર રાખો. પછી https://www.incometax gov.in/ સાઈટ પર નોંધણી કરો, અને પગલાં અનુસરો. આ પોર્ટલનો ઉપયોગ રિફંડ, કપાતો, લાગુ પડતાં ફોર્મ્સ અને આઈટીઆર ફાઈલ કરવાની પ્રક્રિયાની તપાસ કરવા માટે પણ થઈ શકે છે.

ભારતમાં વ્યાવસાયિક કર શું છે?

Answer

વ્યવસાયિક કર એ કોઈપણ વ્યવસાય, વેપાર અથવા રોજગારમાંથી મળેલી આવકમાંથી કાપવામાં આવતો સીધો કર છે. આમ તો તે રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવે છે, પરંતુ તે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. કરની ગણતરી પૂર્વનિર્ધારિત સ્લેબના આધારે કરવામાં આવે છે અને તે રૂ. 200 થી રૂ. 2500ની વચ્ચે હોય છે.

પગાર પર આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?

Answer

અહીં એક સરળ ફોર્મ્યુલા છે જે તમને ઉદાહરણ સાથે બતાવે છે કે પગાર પર આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી.

બેસિક + એચઆરએ + વિશેષ ભથ્થું + પરિવહન ભથ્થું + કોઈ અન્ય ભથ્થું = પગારમાંથી કુલ આવક

આ કુલ આવકમાંથી, કોઈ કપાતો અને વ્યાવસાયિક કર (જો કોઈ હોય તો) બાદ કરો.

આ તમને ચોખ્ખી કરપાત્ર આવક આપશે.

ઉદાહરણ તરીકે:

કવિતા શ્રીવાસ્તવ દર મહિને ₹ 1,00,000 નો બેસિક પગાર મેળવે છે

દર મહિને ₹ 45,000 નું ઘર ભાડું ભથ્થું (એચઆરએ)

દર મહિને ₹ 20,000 નું વિશેષ ભથ્થું

દર વર્ષે ₹ 20,000 નું રજા પ્રવાસ ભથ્થું (એલટીએ)

તેણીની કરપાત્ર આવક નીચે મુજબ ગણવામાં આવશે:
 

ઘટકોરકમ

બેસિક પગાર

1,00,000 x 12 = 12,00,000 

ઘર ભાડું ભથ્થું (એચઆરએ)

45,000 x 12 = 5,40,000 

વિશેષ ભથ્થું

20,000 x 12 = 2,40,000 

રજા પ્રવાસ ભથ્થું (એલટીએ)

20,000 

કુલ વાર્ષિક પગાર (આવક)

20,00,000 


કવિતાનો પગાર રૂ. 15 થી વધુ છે. જો તમે જૂની કર વ્યવસ્થા માટેના ટેક્સ કેલ્ક્યૂલેટર અને નવી કર વ્યવસ્થા માટેના ટેક્સ કેલ્ક્યૂલેટર વડે ઓનલાઈન આવકવેરાની ગણતરી કરો છો તો તમને મળશે: 
 

જૂની કર વ્યવસ્થાનવી કર વ્યવસ્થા 

કુલ વાર્ષિક પગાર

₹ 20,00,000 

₹ 20,00,000 

કુલ આવક

₹ 20,00,000 

₹ 20,00,000 

(હવે તમામ લાગુ પડતી કપાત, ભથ્થાં અને મુક્તિઓ કાપો) 

બાદ: માનક કપાત

– ₹ 50,000 

– 

બાદ: કલમ 80C હેઠળ કપાતો

– ₹ 1,50,000 

– 

બાદ: કલમ 80D હેઠળ કપાતો

– ₹ 50,000 

– 

બાદ: ઘર ભાડું ભથ્થું (5,40,000 માંથી કપાત)

– ₹ 3,00,000 

– 

બાદ: રજા પ્રવાસ ભથ્થું (20,000 માંથી કપાત)

  

– ₹ 10,000 

(બીલ સબમિટ કરવાના રહેશે) 

– 

કુલ કરપાત્ર આવક

  ₹ 14,40,000 

 

કુલ ચૂકવવાપત્ર કર

₹ 2,54,280 

₹3,37,500 


જૂના કર માળખાં હેઠળ કર બચત યોજનાઓમાં રોકાણ કવિતાની કર જવાબદારીને વધુ ઘટાડી શકે છે.

આવકવેરા માટે વરિષ્ઠ નાગરિકની ઉંમરની ગણતરી કેવી રીતે કરવી?

Answer

જો ગયા વર્ષ દરમિયાન તમે 60 વર્ષથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના છો, તમને એક “વરિષ્ઠ નાગરિક” માનવામાં આવે છે. જે લોકો ગયા વર્ષ દરમિયાન 80 વર્ષથી વધુ ઉંમરના છે. વરિષ્ઠ નાગરિકો અને સુપર વરિષ્ઠ નાગરિકોની ઉમંર ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર માટે નાણાંકીય વર્ષની એપ્રિલ 01 થી ગણવામાં આવે છે.

ઈન્કમટેક્સ રિટર્નની ગણતરી કેવી રીતે કરવી?

Answer

કોઈપણ પગારદાર અથવા સ્વ-રોજગાર ધરાવતા લોકો ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને આવકવેરાની ઓનલાઈન ગણતરી કરી શકે છે. તે એક સરળ, અસરકારક સાધન છે જે તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે. એકવાર તમે વિગતો ભરો, તે તમને કરપાત્ર આવક અને ચૂકવવાપાત્ર કરનો અંદાજ આપે છે.

ભારતમાં કઈ આવક કરપાત્ર નથી?

Answer

નીચેની આવકો કર-મૂક છે.

1) કૃષિની આવક

2) હિન્દુ અવિભક્ત કુટુંબની કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્તિઓ

3) કોઈ ભાગીદારી પેઢી અથવા એલએલપીમાંથી શેર, જેની આવક વેરા માટે અલગથી આકારણી કરવામાં આવી છે

4) એનઆરઆઈ કર મુક્ત આવકો

5) વિદેશીઓ દ્વારા રળવામાં આવતી ચોક્કસ પ્રકારની આવકો

#પેન્શનનું રૂપાંતર

# ગ્રેચ્યુઈટીઝ

# સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા સેપરેશન ચૂકવણી

# રજાનો પગાર

# વીમાની રકમ

6) સરકાર દ્વારા માન્યતા-પ્રાપ્ત ભવિષ્ય નિધિ ભંડોળ (પીએફ), મંજૂર નિવૃત્તિ ભંડોળ અથવા પીપીએફમાંથી પ્રાપ્ત થયેલ નાણાં

7) ચોક્કસ પ્રકારની વ્યાજની આવક

લઘુત્તમ બિન-કરપાત્ર આવક મર્યાદા કેટલી છે?

Answer

રૂ. 2.5 લાખ સુધીની આવક ધરાવતા 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને બંને કર વ્યવસ્થા હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે.

જૂની કર વ્યવસ્થા હેઠળ, વરિષ્ઠ નાગરિકો (60-80 વર્ષ)ને રૂ. 3 લાખ સુધીનો અને સુપર વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ)ને રૂ. 5 લાખ સુધીનો કર ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ, બંને વરિષ્ઠ નાગરિકો અને સુપર વરિષ્ઠ નાગરિકોને રૂ. 2.5 લાખ સુધીનો કર ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

10 લાખના પગાર પર મારે કેટલો આવકવેરો ભરવાનો?

Answer

આકારણી વર્ષ 2022 23 ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર હેઠળ, પગાર, વ્યવસાય અથવા રોકાણોમાંથી આવક મેળવતા 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ ચૂકવશે: 

જૂની કર વ્યવસ્થા – રૂ. 12,500 + રૂ. 5 લાખ ઉપર 20% એટલે કે રૂ. 1,12,500

નવી કર વ્યવસ્થા – રૂ. 37,500 + રૂ. 7.5 લાખ ઉપર 15% એટલે કે રૂ. 1,87,500

6 લાખ માટે આવકવેરો કેટલો છે?

Answer

રૂ. 5 લાખથી રૂ. 7.5 લાખની વચ્ચેની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ નવી કર વ્યવસ્થા  કેલ્ક્યુલેટર મુજબ 10% અને જૂન કર વ્યવસ્થા કેલ્ક્યુલેટર મુજબ 20% આવકવેરો ચૂકવશે.

ભારતમાં કેટલી આવક કરમુક્ત છે?

Answer

નવી કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટર અનુસાર:

60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ માટે – રૂ. 2.5 થી ઓછી

60 થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે – રૂ. 3 લાખથી ઓછી

80 વર્ષથી વધુ ઉંમરના સુપર વરિષ્ઠ નાગરિકો માટે – રૂ. 5 લાખથી ઓછી   

જૂની કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટર અનુસાર:

60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ માટે – રૂ. 2.5 થી ઓછી

60 થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે – રૂ. 3 લાખથી ઓછી

80 વર્ષથી વધુ ઉંમરના સુપર વરિષ્ઠ નાગરિકો માટે – રૂ. 2.5 લાખથી ઓછી

આવકવેરો ભરવા માટે લઘુત્તમ પગાર કેટલો છે?

Answer

કોઈપણ આવક જે પ્રતિ વર્ષ રૂ. 2.5 લાખથી વધી જાય છે તે કરપાત્ર રહેશે.

મારા પગાર પર મારે કેટલો આવકવેરો ચૂકવવો જોઈએ?

Answer

તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે. નવી કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટર આવકવેરા દાતાઓને 6 સ્લેબ્સમાં વિભાજિત કરે છે અને તમે જે સ્લેબ હેઠળ આવો તેના આધારે કર ચૂકવો છો. જૂની કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટરમાં પણ પૂર્વનિર્ધારિત મર્યાદાઓ છે પરંતુ વધુ કર બચત વિકલ્પો પ્રસ્તુત કરે છે.

જૂની કર વ્યવસ્થા સાથે પગાર પર આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?

Answer

સરળ છે, ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટરમાં તમારી બધી વિગતો દાખલ કરો અને ઝડપી તથા સરળ બેસિક કર ગણતરી મેળવવા માટે કેલ્ક્યૂલેટર જૂની કર વ્યવસ્થા પસંદ કરો.

આવકવેરા સ્લેબ (7.5-10 લાખ) માટે વર્તમાન દર કેટલો છે?

Answer

આવકવેરા વ્યાજ કેલ્ક્યૂલેટર અનુસાર, તમે જૂની કર વ્યવસ્થા હેઠળ રૂ. 5 લાખ પર 20% અને નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 7.5 લાખ પર 15% ચૂકવો છો.

મારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?

Answer

કર વ્યવસ્થા પસંદ કરતા પહેલા, તમારી આવકનું માળખું અને ઉપલબ્ધ કપાતોને ધ્યાનમાં લો. તમામ સ્ત્રોતોમાંથી આવકને ધ્યાનમાં લીધા પછી તથા તમામ પાત્ર મુક્તિઓ અને કપાતોનો લાભ લીધા પછી તમારી કર જવાબદારીની ગણતરી કરવા માટે જૂની કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. પછી તે હેઠળ આપવામાં આવેલા ટેક્સ સ્લેબના દરો અનુસાર તમારી કર જવાબદારીની ગણતરી કરવા માટે નવી કર વ્યવસ્થા કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. હવે તમારા માટે કઈ વધુ સારી છે તે જોવા માટે બંનેની સરખામણી કરો.

શું કર વ્યવસ્થાઓ વચ્ચે સ્વિચ કરી શકું?

Answer

હા, તમે દર વર્ષે જૂની અને નવી કર વ્યવસ્થાઓ વચ્ચે સ્વિચ કરી શકો છો.

શું 80C મુક્તિ રદ કરવામાં આવી છે?

Answer

કલમ 80C રદ્દ કરવામાં આવી નથી અને હજુ પણ તમને જૂની કર વ્યવસ્થા હેઠળ અમુક કપાતો માટે હકદાર બનાવે છે, જેનાથી તમે તમારી કરપાત્ર આવકમાં રૂ. 1,50,000નો ઘટાડો કરી શકો છો.

અમારા કેલ્ક્યૂલેટર્સ સાથે તમારા નાણાંકીય ભવિષ્યને આકાર આપો

ટર્મ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

Savings

માનવ જીવન મૂલ્ય કેલ્ક્યુલેટર

Savings

ઈન્કમટેક્સ કેલ્ક્યૂલેટર

Savings

નિવૃત્તિ અને પેન્શન કેલ્ક્યૂલેટર

Savings

ચાઈલ્ડ પ્લાન કેલ્ક્યૂલેટર

Savings

ફ્યુચર વેલ્થ કેલ્ક્યુલેટર

Savings

પાવર ઑફ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર

Savings

કોસ્ટ ઑફ ડીલે કેલ્ક્યુલેટર

Savings

યુલિપ કેલ્ક્યુલેટર

Savings

પીપીએફ કેલ્ક્યુલેટર

Savings

એચઆરએ કેલ્ક્યુલેટર

Savings

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

બીએમઆઈ કેલ્ક્યુલેટર

Savings

પેઈડ અપ કેલ્ક્યુલેટર

Savings

ફંડ એલોકેશન કેલ્ક્યુલેટર

Savings

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail