drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એલીટ ટર્મ પ્લાન

  • 99 વર્ષ સુધી આજીવન સુરક્ષા

  • કિફાયતી કિંમતે ઉંચુ કવર

  • સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સુપર પ્રોટેક્શન પ્લાન

  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)

  • તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા

  • 99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા

  • લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લાઈફ પ્લાન

  • અવધઇ પસંદ કરવાની અનુકૂળતા

  • પરિવારને પેઆઉટ મળશે

  • એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા

  • લાંબા ગાળા સુધી સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન

  • ત્વરીત જારી થાય છે

  • વ્યાજબી પ્રિમિયમ

  • કોઇ મેડિકલ નહીં1

  • પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સરલ જીવન બીમા પ્લાન

  • રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો

  • પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા

  • ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ

  • 10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ

  • તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ

  • ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મની બેલેન્સ પ્લાન

  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા

  • સરળ ફંડ ઉપલબ્ધિ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટુલિપ પ્લસ

  • 100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર

  • પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર

  • અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ

  • ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટ્યૂલિપ પ્રો પ્લાન

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન

  • માર્કેટ આધારીત વળતર

  • મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ

  • લાંબા ગાળાના લોયલ્ટી લાભ

  • ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

મહાજીવન પ્લસ પ્લાન

  • 15થી 20 વર્ષ સુધી લાઈફ કવર

  • સમયાંતરે કેશબેક

  • અવરોધરહિત લાઈફ કવર

  • વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન

  • 3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !

  • તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો

  • શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક

  • પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ પેન્શન પ્લાન

  • જીવનભર માટે આવક

  • એન્યુઈટીના 5 વિકલ્પો

  • જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન

  • એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન

  • નિવૃત્તિનું આયોજન

  • એન્યુઈટીના 12 વિકલ્પો

  • રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો

  • જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન

  • ખાતરીપૂર્વકનું વળતર

  • મોંઘવારીને હરાવે

  • બચત કરવાની રીત પસંદ કરો

  • 40 વર્ષ સુધી બચત કરો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન

  • બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન

  • સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ

  • ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો

  • ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

  • આવકના 3 વિકલ્પોની પસંદગી

  • ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક

  • મહિલાઓ માટે ઉન્નત આવક લાભ

  • નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર

  • વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)

  • ટેક્સ બચત લાભ*

  • 1.25ગણું ઉંચું લાઈફ કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન

  • ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો

  • નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક

  • 99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક

  • પ્રીમિયમ પેબેકની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ટર્મ રાઈડર પ્લાન

  • 5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર

  • નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ

  • તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • કવરેજના 3 વિકલ્પો

  • તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા

  • તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)

  • 10 ગંભીર બીમારીઓ માટે કવર

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ

  • રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર

  • કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો

  • ટેક્સ લાભ

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન

  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ

  • કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ

  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા

  • નિશ્ચિત લાભની ખાતરી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ગ્રુપ પ્લાન

  • કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ

  • સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી

  • ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ

  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img
IndianFirstLife

ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન

  • દરેક સ્કીમ માટે અલગ પ્લાન

  • પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર

  • કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ

  • વળતર સરળતાથી પ્રાપ્ત કરો

drop-header-img
IndianFirstLife

લિટલ ચેમ્પ પ્લાન

  • નાણાકીય સુરક્ષા

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી

  • નિશ્ચિત ચૂકવણી

  • કવરેજના વિવિધ વિકલ્પો

ડાઉનલોડ કરો બ્રોશર

drop-header-img

ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર

તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

drop-header-img

ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર

અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.

drop-header-img

નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર

આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.

drop-header-img

કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર

તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.

drop-header-img

માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર

તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.

drop-header-img

પેઇડ-અપ કેલ્ક્યુલેટર

તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.

drop-header-img

એન્યુટી કેલ્ક્યુલેટર

અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.

drop-header-img

ULIP કેલ્ક્યુલેટર

પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.

drop-header-img

ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર

તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો

drop-header-img

ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર

તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.

drop-header-img

SIP કેલ્ક્યુલેટર

તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.

drop-header-img

SSY કેલ્ક્યુલેટર

અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.

drop-header-img

RD કેલ્ક્યુલેટર

તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.

drop-header-img

NPS કેલ્ક્યુલેટર

નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.

drop-header-img

આવકવેરાનું કેલ્ક્યુલેટર

તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.

drop-header-img

હોમ લોન EMI કેલ્ક્યુલેટર

તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.

drop-header-img

કાર લોન EMI કેલ્ક્યુલેટર

તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.

drop-header-img

વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર

લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.

drop-header-img

પગારની ગણતરી

કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો

drop-header-img

ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર

તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.

drop-header-img

CIBIL સ્કોર કેલ્ક્યુલેટર

તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

BMI કેલ્ક્યુલેટર

તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.

drop-header-img

નોમિની સેન્ટ્રલ

જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ

drop-header-img

જીવન વીમાની પુસ્તક

જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.

drop-header-img

ભારતની પ્રથમ બાબતો

ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.

drop-header-img

લાઇફ + ન્યુઝલેટર

વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે

drop-header-img

વીમાના વિડિયો

ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.

drop-header-img

વીમાનું પોડકાસ્ટ

હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો

Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યોરન્સ પ્લાનની મુખ્ય ખાસિયદો

કિફાયતી લાઈફ કવર

આ પ્લાન ગ્રુપના સભ્યો માટે કિફાયતી દરે લાઈફ કવર આપે છે અને મૃત્યુ, સંગીન બિમારી અને બીજી અનેક કમનસીબ ઘટનાઓમાં વ્યાજબી દરે તેમને સુરક્ષા આપે છે.

cover-life

સભ્યો ઉમેરવાની અનુકૂળતા

આ પોલિસી માસ્ટર પોલિસીધારક/સભ્યને નવા સહ-દેણદારો ઉમેરવાની અનૂકૂળતા આપે છે.

wealth-creation

સમ એશ્યોર્ડ

પ્રતિકૂળ ઘટનાઓમાં, પોલિસી કવરની રકમને આધારે લઘુતમ રૂ।. 1000 અને મહત્તમ રૂ।. 2 લાખ સુધીની સમ એશ્યોર્ડ નોમિનીને ચૂકવવાપાત્ર હોય છે.

secure-future

પ્રીમિયમ પર ટેક્સ લાભ

ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની રકમ 80સી અને 10(10)ડી અંતર્ગત ચૂકવેલ પ્રીમિયમ અને સમ એશ્યોર્ડ પર ટેક્સ લાભ મેળવો.

many-strategies

સ્તર અથવા ઘટતું કવર

ઘટતું લાઈફ કવર અથવા લાઈફ કવર પસંદ કરવાનો વિકલ્પ (સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન સિંગલ કવર).

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે વય

Answer

લઘુતમ

  • 14 વર્ષ

મહત્તમ

  • 75 વર્ષ

મેચ્યોરિટી સમયે વય

Answer

મહત્તમ

  • 76 વર્ષ

ગ્રુપનું કદ

Answer

લઘુતમ

  • 5

મહત્તમ

  • કોઈ મર્યાદા નહીં

સમ એશ્યોર્ડ

Answer

લઘુતમ

  • રૂ।.1000/સભ્ય

મહત્તમ

  • રૂ।. 2 લાખ પ્રતિ સભ્ય

પોલિસી અવધિ

Answer

લઘુતમ

  • 1 મહિનો

મહત્તમ

  • 120 મહિના 

પ્રીમિયમ પુનરાવર્તિતા

Answer

રેગ્યુલર પ્રીમિયમ

  • માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક

મર્યાદિત પ્રીમિયમ

  • માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક

સિંગલ પ્રીમિયમ

  • વન-ટાઈમ ચૂકવણી

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યોરન્સ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યોરન્સ પ્લાન નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, ગ્રુપ માઈક્રો ઈન્શ્યોરન્સ પ્લાન છે જે તમારા દ્વારા માસ્ટર પોલિસીધારક તરીકે તમારા ગ્રુપના સભ્યો/લાભાર્થીઓ માટે ખરીદી શકાય છે.  પોલિસી કોઈપણ પ્રકારની લોન સામે લાઈફ કવર અને/અથવા વન ઇયર રીન્યૂએબલ ગ્રુપ ટર્મ એશ્યોરન્સ(ઓવાયઆરજીટીએ) સ્કીમ દ્વારા માસ્ટર પોલિસીધારકના સભ્યોને પ્રોટેક્શન કવર સામે લાઈફ કવર આપે છે.  આ પ્લાન તમને 4 અલગ કવર વિકલ્પોમાંથઈ પસંદ કરવાનો વિકલ્પ આપે છેઃ    

  • લાઈફ કવર
  • લાઈફ કવર+એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલીટી
  • લાઈફ કવર + ક્રિટીકલ ઈલનેસ
  • લાઈફ કવર + એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી + ક્રિટીકલ ઈલનેસ

ઘટતા કવર અથવા લેવલ કવર અંતર્ગત પોલિસી ખરીદી શકાય છે.
 

રીડ્યુસિંગ(ઘટતું) કવરલેવલ કવર

આ કવર અંતર્ગત, સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સમાં દર્શાવ્યા પ્રારંભિક કવર શેડ્યૂલ અનુસાર અવધિ સાથે સમ એશ્યોર્ડ ઘટે છે.

પ્રીમિયમના દરો પ્રવેશ સમયે વય, લિંગ, લોનની અવધિ, પ્રીમિયમની અવધિ અને લોન વ્યાજદર જેવા પરિબળો પર આધાર રાખે છે.

આ કવર અંતર્ગત, સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ અનુસાર કવરની સમગ્ર અવધિ દરમ્યાન સમ એશ્યોર્ડનું સ્તર જળવાઈ રહે છે.

લેવલ કવર માટે, પ્રીમિયમના દરો પ્રવેશ સમયે વય, લિંગ, પોલિસી અવધિ અને પ્રીમિયમની અવધિ જેવા પરિબળો પર આધાર રાખે છે.

ઘટતા કવરમાં કવરની રકમ રૂ।. 1000થી નીચે જશે નહીં.

આ કવર અંતર્ગત તમે સિંગલ અથવા મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી અંતર્ગત પ્લાન ખરીદી શકો છો.

ફક્ત ક્રેડિટ લાઈફ અથવા લોન ખાતાધારકને જ ઘટતું કવર લાગૂપાત્ર છે.

આ કવર પ્રકાર અંતર્ગત તમે સિંગલ, મર્યાદિત અથવા રેગ્યૂલર પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો અંતર્ગત પ્લાન ખરીદી શકો છો.

લોન ખાતાધારક અથવા માસ્ટર પોલિસીધારકના અન્ય સભ્યોને લેવલ કવર લાગૂપાત્ર રહેશે.

આ પોલિસીમાં સમ એશ્યોર્ડ શું છે?

Answer

 

લઘુતમ સમ એશ્યોર્ડમહત્તમ સમ એશ્યોર્ડસ
સભ્ય દીઠ 1000

સભ્ય દીઠ 2,00,000

કવરની શરૂઆતમાં સમ એશ્યોર્ડ પ્રારંભિક લોનની રકમના 120%થી ઓછું કે તેના જેટલું હોવું જોઈએ.


પોલિસી અવધિ દરમ્યાન કોઈપણ સમયે લઘુતમ મૃત્યુ લાભ કમ સે કમ રૂ।.1000 રહેશે.

આ પોલિસીમાં કયા લોકો સામેલ છે?

Answer

પોલિસીમાં સામેલ લોકો “માસ્ટર પોલિસીધારક” અને “સભ્ય” ગણાય છે.

માસ્ટર પોલિસીધારક કોણ છે?
પોલિસી સમયપત્રકમાં માલિક/પોલિસીધારક તરીકે નામાંકિત વ્યક્તિ માસ્ટર પોલિસીધારક કહેવાય છે.  આ પોલિસી ધારણ કરનાર એકમ હોય છે.

  1. રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ) દ્વારા સંચાલિત શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકો(કૉ-ઓપરેટીવ બેંકો સહિત)
  2. આરબીઆઈ તરફથી સર્ટિફિકેટ ઑફ રજીસ્ટ્રેશન ધરાવતી એનબીએફસીઓ
  3. નેશનલ હાઉસિંગ બેંક(એનએચબી) દ્વારા સંચાલિત હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ
  4. નેશનલ માઈનોરિટી ડેવલપમેન્ટ ફાયનાન્સ કૉર્પોરેશન(એનએમડીએસી) અને તેની પ્રાદેશિક ચેનલાઈઝિંગ એજન્સીઓ
  5. આરબીઆઈ દ્વારા નિયમિત લઘુ ધિરાણ બેંકો
  6. આવી સંસ્થાઓ સંબંધિત ઘડાયેલ લાગૂપાત્ર સ્ટેટ એક્ટ અંતર્ગત રચાયેલ અને રજીસ્ટર થયેલ પારસ્પરિક સહયોગ ધરાવતી સહકારી સંસ્થાઓ
  7. કંપનીઝ એક્ટ, 2013ની કલમ 8 અંતર્ગત રજીસ્ટર્ડ સુક્ષ્મધિરાણ કંપનીઓ
  8. સત્તા દ્વારા માન્ય અન્ય વર્ગો.  અન્ય એકમોનો અર્થ છે ઉપર દર્શાવ્યા અનુસારના સંચાલિત એકમો સિવાયના અન્ય એકમો.
     

અન્ય એકમોનો અર્થ છે ઉપર દર્શાવ્યા અનુસારના સંચાલિત એકમો સિવાયના અન્ય એકમો.

સભ્ય કોણ છે?
સભ્ય એ માસ્ટર પોલિસીધારકનો ગ્રાહક/કર્મચારી/સભ્ય છે અને આ પોલિસી અંતર્ગત આરક્ષિત વ્યક્તિ છે. સભ્યના જીવન પર લાભ ચૂકવવાપાત્ર હોય છે.  સભ્ય માટે વય મર્યાદા છે -
 

પ્રવેશ સમયે લઘુતમ વય14 વર્ષ(છેલ્લો જન્મદિવસ)
પ્રવેશ સમયે મહત્તમ વય75 વર્ષ(છેલ્લો જન્મદિવસ)
મેચ્યોરિટી સમયે મહત્તમ વય76 વર્ષ (છેલ્લો જન્મદિવસ)


કવર આપવાનું હોય તે ગ્રુપનું કદ કેટલું હોય છે?
 

ગ્રુપનું લઘુતમ કદગ્રુપનું મહત્તમ કદ
5કોઈ મર્યાદા નહીં.

પોલિસીમાં કયા પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

તમે સિંગલ, મર્યાદિત અથવા રેગ્યુલર પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરી શકો છો.  મર્યાદિત અને રેગ્યુલર પ્રીમિયમ માધ્યમો અંતર્ગત, તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક પ્રીમિયમ ચૂકવી શકો છો.

ઘટતું કવરલેવલ કવર

સિંગલ પ્રીમિયમ,

મર્યાદિત પ્રીમિયમ (વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક)

સિંગલ પ્રીમિયમ,

મર્યાદિત/રેગ્યુલર પ્રીમિયમ (વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક)


અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક પોલિસીઓ માટે વાર્ષિક પ્રીમિયમ પર નીચેના પ્રીમિયમ ફ્રીકવન્સી પરિબળો લાગૂ પડશે.

પ્રીમિયમ પુનરાવર્તિતાવાર્ષિક પ્રીમિયમને લાગૂપાત્ર પરિબળો
વાર્ષિક0.96
અર્ધ-વાર્ષિક0.49
ત્રિમાસિક0.25
માસિક1/12

લઘુતમ અને મહત્તમ પ્રીમિયમ શું છે?

Answer
લઘુતમ પ્રીમિયમમહત્તમ પ્રીમિયમ
સમ એશ્યોર્ડ અથવા કવરની રકમ અને વય, લિંગ, મોર્ટાલિટી લોડિંગ, પસંદ કરેલ કવર વિકલ્પ વગેરે જેવા અન્ય પરિબળોને આધારે.   મર્યાદિત/રેગ્યુલર/સિંગલ પ્રીમિયમઃ  મહત્તમ સમ એશ્યોર્ડ અને વય, લિંગ, મોર્ટાલિટી લોડિંગ, પસંદ કરેલ કવર વિકલ્પો જેવા અન્ય પરિબળોને આધારે.

પોલિસીમાં પોલિસી અવધિ અને પ્રીમિયમ ચૂકવણી અવધિ શું છે?

Answer

 

 એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સસિંગલ પ્રીમિયમસિંગલ પ્રીમિયમરેગ્યુલર પ્રીમિયમમર્યાદિત પ્રીમિયમ
  સ્તરઘટતુંસ્તરસ્તર/ઘટતું
લઘુતમ પોલિસી અવધિ1 મહિનો1 મહિનો3 મહિના60 મહિના84 મહિના
મહત્તમ પોલિસી અવધિ12 મહિના60 મહિના60 મહિના120 મહિના120 મહિના


સભ્યદીઠ મહત્તમ પોલિસી અવધિ એક વર્ષીય રીન્યૂએબલ ગ્રુપ ટર્મ એશ્યોરન્સ કવર માટે 1 વર્ષ અને લોંગ ટર્મ ક્રેડિટ ઈન્શ્યોરન્સ કવર વિકલ્પ માટે 10 વર્ષ રહેશે.

સભ્યદીઠ મહત્તમ પોલિસી અવધિ એવી રીતે પસંદ કરવામાં આવશે કે સભ્યની મેચ્યોરિટી વય આ ઉત્પાદન અંતર્ગત મહત્તમ મેચ્યોરિટી વય સુધી નિયંત્રિત હોય.

કૃપા કરીને નોંધોઃ  જ્યાં સભ્યની પોલિસી અવધિ મહિનાઓમાં પ્રદર્શિત કરવામાં આવી હોય ત્યાં(સંપૂર્ણ વર્ષમાં નહીં) ત્યાં ફક્ત સિંગલ પ્રીમિયમ અથવા માસિક મોડ ઉપલબ્ધ રહેશે.  ઉદાહરણ તરીકે, 39 મહિનાની, 67 મહિનાની અને 118 મહિનાની પોલિસી અવધિ વગેરે)
 

પ્રીમિયમ ચૂકવણી અવધિ
રેગ્યુલર પ્રીમિયમપોલિસી અવધિની જેમ જ
મર્યાદિત પ્રીમિયમપોલિસી અવધિ કરતાં 24 મહિના ઓછા
સિંગલ પ્રીમિયમવન ટાઈમ ચૂકવણી

આ પોલિસીમાં કેટલા સહ-દેણદારો(સભ્યો) માન્ય છે?

Answer

આ પોલિસીમાં, સિંગલ સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ અંતર્ગત કોઈ ખાસ નિયત લોન માટે મહત્તમ બે સંયુક્ત લેણદારો સુધી માન્ય છે.  જીવનસાથી, ભાઈ-બહેનો, માતા-પિતા અથવા દાદા-દાદી વગેરે જેવા વીમાસંબંધી હિત સાથેના સહ-દેણદારો આ પોલિસીમાં માન્ય છે.

સંયુક્ત લેણદારો પાસે નીચેના બે વિકલ્પો ઉપલબ્ધ રહેશે

 પ્રથમ ક્લેઈમને આધારે(લોનના 100%)લોન શેર ટકાવારી
કવરની હદ
  • આઉટસ્ટેન્ડિંગ લોનની રકમના 100% માટે પ્રત્યેક સંયુક્ત લેણદારને આરક્ષિત કરવામાં આવે છે.
  • મેમ્બરશીપ ફોર્મમાં દર્શાવ્યા અનુસાર લોનમાં તેમના હિસ્સા સુધી પ્રત્યેક સંયુક્ત લેણદારને ઈન્શ્યોર કરવામાં આવે છે.
એક અથવા બંને લેણદારોની મૃત્યુ અથવા અકસ્માતને કારણે કુલ કાયમી વિકલાંગતા અથવા આવરી લેવાયેલ સંગીન બિમારીના પ્રથમ નિદાન
  • એક અથવા બંને લેણદારોના અનુક્રમે દુર્ભાગ્યવશ મૃત્યુની ઘટનામાં અથવા અકસ્માતને કારણે કુલ કાયમી વિકલાંગતાને કારણે અથવા આવરી લેવાયેલ સંગીન બિમારીના પ્રથમ નિદાન પર તમારા, માસ્ટર પોલિસીધારક થકી લાભ સભ્ય/નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારોને ચૂકવવામાં આવે છે.

  • મૃત્યુ અથવા અકસ્માતને કારણે કુલ કાયમી વિકલાંગતાના કારણે અથવા કોઈપણ એક લેણદારને આવરી લેવાયેલ સંગીન બિમારીના પ્રથમ નિદાનની ઘટનામાં અન્ય લેણદાર માટેનું કવર પણ તરત સમાપ્ત થાય છે.
  • એક અથવા બંને લેણદારોના અનુક્રમે દુર્ભાગ્યવશ મૃત્યુની ઘટનામાં અથવા અકસ્માતને કારણે કુલ કાયમી વિકલાંગતાને કારણે અથવા આવરી લેવાયેલ સંગીન બિમારીના પ્રથમ નિદાન પર તમારા, માસ્ટર પોલિસીધારક થકી અસરગ્રસ્ત લેણદારના હિસ્સા જેટલો લાભ સભ્ય/નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસદારોને ચૂકવવામાં આવે છે.

  • મૃત્યુ અથવા અકસ્માતને કારણે કુલ કાયમી વિકલાંગતાના કારણે અથવા કોઈપણ એક લેણદારને આવરી લેવાયેલ સંગીન બિમારીના પ્રથમ નિદાનની ઘટનામાં અન્ય લેણદાર માટેનું કવર ચાલુ રહે છે.

શું આ પોલિસીમાં મને લોન મળી શકે છે?

Answer

ના, આ પોલિસીમાં લોનની મંજૂરી નથી.

આ પોલિસી અંતર્ગત પેઈડ-અપ લાભ કયા છે?

Answer

પોલિસીમાં કોઈ પેઈડ-અપ લાભ નથી.

પોલિસી રીવાઈવ કરવા માટે તમારા વિકલ્પો કયા છે?

Answer

પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયની ડ્યૂ તારીખથી પાંચ વર્ષની અંદર વ્યાજ/લેટ ફી ભર્યા વગર એરીયર પ્રીમિયમ ભરીને સભ્ય/પોલિસીધારક પોલિસી રીવાઈવ કરાવી શકે છે જે દરમ્યાન સભ્ય/માસ્ટર પોલિસીધારક બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસી અનુસાર પોલિસી રીવાઈવ કરવાનો અધિકાર ધરાવે છે.

મર્યાદિત ચૂકવણી વિકલ્પ અંતર્ગત, જો સભ્ય/માસ્ટર પોલિસીધારક દ્વારા પાંચ વર્ષના રીવાઈવલ ગાળામાં પોલિસી રીવાઈવ ન કરવામાં આવી હોય તો, રીવાઈવલ ગાળાને અંતે, સભ્ય/માસ્ટર પોલિસીધારક દ્વારા ટર્મિનેશન મૂલ્ય ચૂકવવામાં આવશે અને તે સભ્ય માટે પોલિસી/કવરેજ સમાપ્ત થશે.

રેગ્યુલર પ્રીમિયમ ચૂકવણી વિકલ્પ અંતર્ગત, જો સભ્ય/માસ્ટર પોલિસીધારક દ્વારા પાંચ વર્ષના રીવાઈવલ ગાળા દરમ્યાન પોલિસી રીવાઈવ કરવામાં ન આવી હોય તો, પોલિસી/કવરેજ સમાપ્ત થાય છે.  રીવાઈવલ બોર્ડ દ્વારા માન્ય કંપનીની અન્ડરરાઈટિંગ પોલસી અનુસાર કરવામાં આવે છે.

જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જશો તો શું થાય છે(ગ્રેસ ગાળો)?

Answer

જો ડ્યૂ તારીખે તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી જાઓ તો અમારા દ્વારા ગ્રેસ ગાળો આપવામાં આવે છે, જે દરમ્યાન તમે પ્રીમિયમ ચૂકવી શકો છો.  આ પોલિસી 15 દિવસનો ગ્રેસ ગાળો ધરાવતા માસિક પ્રીમિયમ માધઅયમ સિવાયના અન્ય રેગ્યુલર/મર્યાદિત પ્રીમિયમ માટે 30 દિવસનો ગ્રેસ ગાળો ધરાવે છે.  ગ્રેસ ગાળા દરમ્યાન પોલિસી અથવા કવર અસરમાં રહેલ પોલિસીની જેમ ચાલુ રહેશે.

ગ્રેસ ગાળા દરમ્યાન, મૃત્યુ અથવા વિકલાંગતાની સ્થિતિમાં, મૃત્યુ અથવા વિકલાંગતાની તારીખ પહેલાં, ફક્ત ડ્યૂ પ્રીમિયમ જો કોઈ હોય તો, ફક્ત તે જ મૃત્યુ અથવા વિકલાંગતા લાભમાંથી બાદ કરવામાં આવે છે. 

ગ્રેસ ગાળામાં પોલિસી અંતર્ગત ડ્યૂ પ્રીમિયમની ચૂકવણી ન કરવાના કિસ્સામાં, પોલિસી રદ થાય છે અને કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેતા નથી.  કવર સમાપ્ત થાય છે અને રદ થયેલ પોલિસીના કિસ્સામાં કોઈ વધુ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં.

તેમ છતાં, માસ્ટર પોલિસીધારક દ્વારા પ્રીમિયમ એકત્ર કરવામાં આવ્યુ હોય અને ગ્રેસ ગાળા દરમ્યાન કોઈ કારણસર તે અમને પહોંચ્યું ન હોય અથવા વેપારને કારણે માસ્ટર પોલિસીધારક નિષ્ફળ ગયા હોય તો ગ્રુપ પોલિસીના સંદર્ભમાં,  ઈન્શ્યોર થયેલ ગ્રુપના સભ્યોને અમે કવરેજ આપવાનું ચાલુ રાખીશું.

જો ઈન્શ્યોર થયેલ ગ્રુપના સભ્ય દ્વારા સાબિત કરવામાં આવે કે તેમને દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે અને યોગ્ય રસીદ મેળવી હોય જે તેઓ ગ્રેસ ગાળા પછી પણ તેઓ ઈન્શ્યોર થયેલા છે તેવું માનવા પ્રેરે તો કવર મળવાનું ચાલુ રહેશે. 

પોલિસીમાં ફ્રી-લુક ગાળો શું છે?

Answer

માસ્ટર પોલિસીધારક/સભ્ય તરીકે, તમે ફ્રી-લુક ગાળામાં તમારા પોલિસી દસ્તાવેજ/સર્ટિફિકેટ ઑફ ઈન્સ્યોરન્સ પરત કરી શકો છો; જો તમે પોલિસીના કોઈ નિયમો અને શરતો સાથે અસહમત છો, તો પોલિસી દસ્તાવેજ/સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ મળ્યાની તારીખથી 15 દિવસની અંદર, તેનું કારણ દર્શાવીને પોલિસી દસ્તાવેજ/સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યોરન્સ પરત કરવાનો તમારી પાસે વિકલ્પ છે.  ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ખરીદેલ પોલિસીઓ માટે ફ્રી-લુક ગાળો 30 દિવસનો રહેશે. 

તમારી પોલિસી પરત કરવા પર તમને કોઈ રિફંડ મળે છે?

હા.  અમારા દ્વારા રકમ નીચે મુજબ રકમ પરત કરવામાં આવશે – ચૂકવેલ પ્રીમિયમ

બાદઃ  i.  પોલિસી અસરમાં હોય તે સમય માટે પ્રો-રેટા રીસ્ક પ્રીમિયમ, જ્યાં પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ કવરની અવધિ માટે રિસ્ક પ્રીમિયમને પ્રમાણમાં હોય છે

બાદઃ  ii. કોઈપણ ચૂકવેલ સ્ટેમ્પ ડ્યૂટી

બાદઃ  iii. તબીબી પરિક્ષણ પર થયેલ ખર્ચ, જો કોઈ હોય તો

કવર સમાપ્ત ક્યારે થશે?

Answer

સભ્ય સ્તરે ઈન્શ્યોરન્સ કવરેજ વહેલી તકે સમાપ્ત થશે જો:

  • સભ્યના 70 વર્ષની વયે પહોંચવા પર અથવા સંયુક્ત જીવનના કિસ્સામાં 70 વર્ષની વયે પહોંચવા પર અથવા મૃત્યુ પર અથવા અકસ્માતી કાયમી વિકલાંગતા(જો સભ્ય આ લાભ મેળવે તો) અથવા સંગીન બિમારી પર(જો સભ્ય આ લાભ મેળવે તો); જે પણ વહેલાં હોય તે
  • ગ્રેસ ગાળા દરમ્યાન મર્યાદિત/રેગ્યુલર પ્રીમિયમનું નોન-પેમેન્ટ
  • કવરની અવધિનો અંત
  • સભ્ય દ્વારા કરારનું સરન્ડર/રદીકરણ
  • ‘ફ્રી લૂક’કેન્સલેશનની ચૂકવણી પર

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે.  તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.

Product Benefits
  • 32 કિફાયટતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
  • 33.સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
  • 34.ઈડીએલઆઈ સાથે વૃદ્ધિત કવરેજ 
  • 35.અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • 36.વર્ષની મધ્યમાં સભ્યનો ઉમેરો
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.64 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,968 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail
quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan