Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

Explore Our Savings Plans

alt

Products

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Long Guaranteed Income Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોંગ ગેરંટીડ ઈન્કમ પ્લાન
Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

એક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જે નિયમિત આવકની ખાતરી આપે છે અને ઉત્કૃષ્ટ નિશ્ચિત બચત પ્લાન બને છે.

Product Benefits
  • ટૂંકા ગાળાની ચૂકવણી, લાંબા-ગાળાના લાભ
  • નાણાંકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે નિશ્ચિત આવક
  • 99 વર્ષની વય સુધી આજીવન આવક
  • અંતરાય વગરનું સતત વીમા કવચ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

alt

Products

IndiaFirst Life Mahajeevan Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

પ્રસ્તુત છે એક મની-બેક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ જેમાં તમારી અભિલાષાઓ અને મનની શાંતિ બંને કેન્દ્રમાં રહે છે.

Product Benefits
  • 15થી 20 વર્ષ સુધી વીમા કવચ
  • સમયાંતરે કેશ બેક
  • વહેલા પ્રીમિયમ ચૂકવણી સાથે મની બેક ડિસ્કાઉન્ટ્સ
  • રાઈડર્સ સાથે અતિરિક્ત સુરક્ષા 
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Cash Back Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

પ્રસ્તુત છે એક મની-બેક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ જેમાં તમારી અભિલાષાઓ અને મનની શાંતિ બંને કેન્દ્રમાં રહે છે.

Product Benefits
  • 15થી 20 વર્ષ સુધી વીમા કવચ
  • સમયાંતરે કેશ બેક
  • વહેલા પ્રીમિયમ ચૂકવણી સાથે મની બેક ડિસ્કાઉન્ટ્સ
  • રાઈડર્સ સાથે અતિરિક્ત સુરક્ષા 

 

Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Maha Jeevan Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

નિશ્ચિત મેચ્યોરિટી લાભ, વાર્ષિક બોનસ, અને અનૂકૂળ લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજ વિકલ્પો સાથે તમારા પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત રાખતો એન્ડોમેન્ટ પ્લાન.  હવે પરિવારની આવતીકાલમાં રોકાણ કરો, બનીને બેફિકર. 

Product Benefits
  • Flexible Policy Term
  • Life Cover upto 50 Cr
  • Choice to Customise Life Coverage
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ
  • Tax* benefits
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Simple Benefit Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સિંપલ બેનેફીટ પ્લાન
Product Description

બોનસ(જો ઘોષિત થયું હોય તો)ની સાથે, મૃત્યુ અને મેચ્યોરિટી જેવી નિયત ઘટનાઓ અનુકૂળ સેવિંગ્સ વિકલ્પો અને ઉચ્ચક પે-આઉટ્સ આપતું વિસ્તૃત સોલ્યુશન જે તમારા પરિવારના ભવિષ્યને આરક્ષિત કરીને મનની શાંતિ પણ આપે છે. 

Product Benefits
  • મેચ્યોરિટી પર ઉચ્ચક આવક
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • રીવર્સનરી અને ટર્મિનલ બોનસ મેળવો(જો ઘોષિત થયું હોય તો)
  • ટેક્સ લાભ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Guaranteed Monthly Income Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ મંથલી ઈન્કમ પ્લાન
Product Description

એક એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ પ્લાન જે કોઈ કમનસીબ ઘટનામાં લાઈફ કવર સાથે નાણાંકીય સ્થિરતા અને મેચ્યોરિટી પર બોનસ(જો ઘોષિત થયું હોય તો) આપે છે અને તમારા પ્રિયજનોની સુરક્ષાની ખાતરી આપે છે.

Product Benefits
  • ગેરંટીડ માસિક આવક
  • મેચ્યોરિટી પર બોનસની સહાયથી તમારી બચત વધારો
  • તમારા પ્રીમિયમના વાર્ષિક 125% સુધી મેળવો
  • લાઈફ કવરની ખાતરી
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Smart Pay Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાન
Product Description

પ્રીમિયમ ચૂકવણી ગાળા દરમ્યાન ટૂંકી ચૂકવણીનું વચન અને લિક્વિડીટ આપતો ચતુર વિકલ્પ.  આ સેવિંગ્સ પ્લાન સમગ્ર પ્રીમિયમ ગાળામાં મની બેક લાભ આપીને તમારા નાણાંકીય લક્ષ્યાંકોને આધાર આપવા માટે બનાવવામાં આવ્યો છે, જે ચૂકવણી ચૂકવા છતાં સતત લાઈફ કવરની ખાતરી આપે છે અને મેચ્યોરિટી પર સંભવિત બોનસ(જો ઘોષિત થયું હોય તો) આપે છે.

Product Benefits
  • મર્યાદિત સમય માટે ચૂકવો
  • એક પ્રીમિયમ ચૂકવા છતાં સુરક્ષા
  • સર્વાઈવલ લાભ તરીકે મેળવો એક વાર્ષિક પ્રીમિયમના 103%
  • તમારી ગેરહાજરીમાં પણ પોલિસી અસરમાં રહે છે(ડબલ્યૂઓપી)
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Saral Bachat Bima Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાન
Product Description

નિશ્ચિત લાભ, ટૂંકા ચૂકવણી ગાળા અને વીમા કવચ સાથે તમારા પરિવારની નાણાંકીય સુરક્ષા માટે એક સઘન બચત પ્લાન.

Product Benefits
  • લાંબા-ગાળાની સુરક્ષા
  • 5થી 7 વર્ષનો ટૂંકો ચૂકવણી ગાળો.
  • વાર્ષિક નિશ્ચિત ઉમેરો
  • અનુકૂળ મૃત્યુ લાભ
  • અકસ્માતી મૃત્યુ પર મેળવો અતિરિક્ત સમ એશ્યોર્ડ
  • તમારી ગેરહાજરીમાં પોલિસી અસરમાં રહે છે (ડબલ્યૂઑપી)
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Guaranteed Benefit Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ બેનેફીટ પ્લાન
Product Description

આજીવન નિશ્ચિત આવકના લાભ આપીને આ પ્લાન તમારી અભિલાષાઓને આધાર આપે છે, ખુશીઓની ખાતરી સાથે બચત અને કમાણી બંને કરવામાં મદદ કરે છે. 

Product Benefits
  • આવક અથવા ઉચ્ચક લાભ પસંદ કરો
  • તમારા પ્લાનને તમારી જરૂરીયાત અનુસાર ગોઠવો
  • મર્યાદિત પ્રીમિયમ, સમગ્ર ટર્મ માટે લાભ
  • અનુકૂળ આવક લાભ
  • અનુકૂળ આવક લાભ
  • પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Fortune Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન
Product Description

આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).

Product Benefits
  • 6, 7, 8, 9 અથવા 10 વર્ષની ટૂંકી ચૂકવણીનું વચન
  • મેળવો નિશ્ચિત સર્વાઈવલ લાભ
  • વ્યાજ સાથે લાભ એકઠું કરો
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો.
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Micro Bachat Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ માઈક્રો બચત પ્લાન
Product Description

ફક્ત 5 વર્ષના પ્રીમિયમ્સ સાથે તમારા ભાવિ લક્ષ્યાંકો માટે હોશિયારીપૂર્વક બચત કરો.  તમારા પ્રિયજનોની માનસિક શાંતિ નિશ્ચિત કરી 10થી 15 વર્ષ માટે કવરેજ મેળવો.

Product Benefits
  • લાંબા-ગાળાના લક્ષ્યાંકો માટે 5-વર્ષ પ્રીમિયમ
  • એક પ્રીમિયમ ચૂકવા છતાં આખા વર્ષ માટે વીમા કવચ
  • બચતની વૃદ્ધિ માટે વાર્ષિક બોનસ
  • અકસ્માતી મૃત્યુ લાભ વિકલ્પ
  • મૃત્યુ લાભ માટે ઉચ્ચકમાં પે-આઉટ્સ મેળવો અથવા 5 વર્ષના ઈન્સ્ટૉલમેન્ટસમાં મેળવો
  • પ્રીમિયમ રાઈડર મુક્તિનો વિકલ્પ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
માઈક્રો ઈન્શ્યોરન્સ
alt

Products

IndiaFirst Life Insurance Khata Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ ખાતા પ્લાન
Product Description

એક સરળ, સુરક્ષિત, માઈક્રો-લાઈફ ઈન્શ્યોરન્સ અને એન્ડોમેન્ટ પ્લાન.  આ બચત પ્લાન કટોકટીના સમયમાં તમારા પરિવારની જરૂરીયાતોની સુરક્ષા કરવાની સાથે સાથે, તમારા રોકાણ પર વળતરની પણ ખાતરી આપે છે.  આ સરળ, કિફાયતી અને 18થી 45 વર્ષ વચ્ચે તમામ વયના લોકો માટે ઉપલબ્ધ છે.

Product Benefits
  • સરળ અને ખરીદવામાં આસાન પોલિસી
  • પરિવાર માટે નાણાંકીય સુરક્ષા
  • મેચ્યોરિટી પર નિશ્ચિત લાભ
  • અતિરિક્ત પ્રીમિયમ્સ સાથે તમારું કવરેજ વધારો
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
માઈક્રો ઈન્શ્યોરન્સ
alt

Products

IndiaFirst Life CSC Shubhlabh Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી શુભલાભ પ્લાન
Product Description

વર્ષોવર્ષ તમારા રોકાણમાં વૃદ્ધિની સાથે તમારા પરિવારને જીવનની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષા આપતા ઓછા પ્રીમિયમવાળા ઈન્શ્યોરન્સ પ્લાન - ઈન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન સાથે નાની બચતનો આનંદ ઉઠાવો

Product Benefits
  • સરળ નોંધણી
  • પ્રથમ પ વર્ષ માટે વાર્ષિક 4%ના દરે નિશ્ચિત અતિરિક્ત વળતર    
  • 5 વર્ષ પછી ફંડ માટે સરળ એક્સેસ
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life POS Cash Back Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પીઓએસ કેશ બેક પ્લાન
Product Description

એક એવો પ્લાન જે આપે છે ચારે તરફથી શ્રેષ્ઠ લાભઃ  તમારા વર્તમાનને આનંદદાયક બનાવવા માટે નિયમિત કેશબેક અને ભવિષ્યના આયોજન માટે ગેરંટીડ મેચ્યોરિટી પેઆઉટ. તમારી પોલિસીની અવધિના આધારે, પ્રત્યેક 3જા, 4થા અને 5મા વર્ષે તમને મળે છે કેશબેક અને પોલિસી મેચ્યોરિટી પર મળે છે ઉચ્ચક રકમ. 

Product Benefits
  • પરિવારની સુરક્ષા
  • નિયમિત પેઆઉટ્સ
  • મર્યાદિત પ્રીમિયમ
  • ટેક્સ લાભ
  • અનુકૂળ ટર્મ વિકલ્પો
  • વધુ જોખમ કવર
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ

તમારે બચત યોજનાની શા માટે ખરીદવી જોઈએ?

પૈસા ભેગા કરવા

સમય જતાં તમારી બચતમાં વધારો કરો, ભવિષ્ય માટે નાણાકીય સહાય તૈયાર રાખો.

secure-future

વ્યાપક કવરેજ

તમારા જીવનના વિવિધ પાસાઓ અને રોકાણોમાં વ્યાપક સુરક્ષાનો આનંદ લો.

low-premium

કર લાભો

પ્રીમિયમ ચુકવણીઓ અને પરિપક્વતા મેચ્યોરિટી રિટર્ન પર કર લાભો મેળવો જે તમારા રોકાણ પરના એકંદર વળતરને વધારી શકે છે.

protect-asset

પ્રીમિયમ ચુકવણીમાં સુગમતા

વધારાની સગવડતા માટે તમારા નાણાકીય સંજોગો અનુસાર પ્રીમિયમની ચૂકવણી કરો.

protect-lifestyle

ઉચ્ચ વળતરની ક્ષમતા

લાંબા ગાળે તમારી સંપત્તિને મહત્તમ કરીને તમારા રોકાણો પર નોંધપાત્ર વળતર મેળવો.

life-certainties

નિવૃત્તિનું આયોજન

નાણાકીય સ્થિરતા પ્રદાન કરતી શ્રેષ્ઠ રોકાણ યોજનાઓ સાથે તમારી નિવૃત્તિને સુરક્ષિત કરો.

cover-covid-claim

કસ્ટમાઇઝ કરી શકાય તેવા રોકાણના વિકલ્પો

તમારા લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર તમારા રોકાણ પોર્ટફોલિયોને આકાર આપો.

secure-future

જોખમનું વૈવિધ્યકરણ

જોખમ ઘટાડવા અને બજારની વધઘટ સામે રક્ષણ આપવા માટે વિવિધ જગ્યાએ રોકાણ કરો.

low-premium

પરિવારનું રક્ષણ

વિચારશીલ રોકાણ આયોજન દ્વારા તમારા પ્રિયજનો માટે નાણાકીય સુરક્ષાની ખાતરી કરો.

protect-asset

રોકડના વિકલ્પો

અણધાર્યા ખર્ચના સંચાલનમાં સુગમતા પ્રદાન કરીને, જરૂર પડે ત્યારે રોકડનો ઉપયોગ કરો.

protect-lifestyle

નિશ્ચિત વળતર

અનિશ્ચિતતાઓને ઘટાડીને નિશ્ચિત વળતર સાથે સુરક્ષિત રોકાણનો આનંદ માણો.

life-certainties

ધ્યેયલક્ષી બચત

તમારા રોકાણોને ચોક્કસ લક્ષ્યો સાથે સંરેખિત કરો, જેમ કે ઘર ખરીદવું અથવા બાળકના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું.

cover-covid-claim

મૃત્યુ લાભથી સુરક્ષા

જીવન વીમા કવરેજ સાથે તમારા પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરો.

secure-future

લોનની સુવિધા

ઉપલબ્ધ લોન વિકલ્પો દ્વારા તમારા રોકાણના મૂલ્યમાં વધારો કરો

low-premium

લોયલ્ટી એડિશન્સ

સતત રોકાણ પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા માટે પુરસ્કાર તરીકે વધારાના લાભો કમાઓ.

protect-asset

ઝડપી મૃત્યુ લાભ

ગંભીર બીમારીના કિસ્સામાં મૃત્યુ લાભના એક ભાગનો ઉપયોગ કરો, નાણાકીય બોજો હળવો કરો.

protect-lifestyle

બોનસ એડિશન્સ

તમારા રોકાણના મૂલ્યને મહત્તમ કરીને બોનસ એડિશન્સ સાથે તમારા વળતરમાં વધારો કરો.

life-certainties

બચત યોજના કેવી રીતે કાર્ય કરે છે?

  • નિશ્ચિત આવક: વીમા બચત પૉલિસીઓ મેચ્યોરિટી રિટર્ન, માસિક ચૂકવણી અને બોનસ દ્વારા સ્થિર આવકની ખાતરી આપે છે.
  • નાણાકીય સુરક્ષા: વર્તમાન જરૂરિયાતો, ભવિષ્યની ચિંતાઓ અને કૌટુંબિક સુખાકારીને આવરી લેતી  નાણાકીય સહાય માટે બચત યોજના પસંદ કરો.
  • બમણા હેતુ માટે સુરક્ષા: પરંપરાગત વીમા બચત યોજનાઓ જીવન સુરક્ષા અને પૉલિસીની પાકતી મુદ્દતે રોકાણ વળતરની ખાતરી આપે છે.
  • અવધિના વિકલ્પો: ટૂંકા અને લાંબા ગાળાના નાણાકીય ધ્યેયોને પૂર્ણ કરવા માટે બચત યોજનામાં અવધિ નક્કી કરો.
  • પ્રીમિયમની ચુકવણી માટે નિશ્ચિત અવધિ: પ્રીમિયમની ચુકવણીની માટે નિશ્ચિત અવધિ પસંદ કરો, ચોક્કસ સમયગાળા માટે સ્થિર ચુકવણીની ખાતરી કરો.
  • કવરેજમાં વધારો: રાઇડર્સ સાથે તમને અનુરૂપ બચત યોજના બનાવો, જેમ કે વધારીની સુરક્ષા માટે પ્રીમિયમ અને લાઈલાજ બીમારી પર માફી.
  • ચુકવણીના વિકલ્પો: નક્કી કરો કે તમે ક્યારે અને કેવી રીતે ચૂકવણી મેળવો છો—માસિક, વાર્ષિક અથવા સમયાંતરે.
  • કર લાભો: પ્રવર્તમાન કર કાયદાઓને અનુસરીને, નીશચિત આવક યોજના સાથે પ્રીમિયમ અને લાભો પર કર લાભોનો આનંદ માણો.
  • વધારાના લાભો: નિશ્ચિત બચત યોજનાઓમાં વધારાના લાભો તરીકે રિવર્ઝનરી અને ટર્મિનલ બોનસ (જો જાહેર કરવામાં આવે તો) મેળવો.
  • પોલિસીમાં લોનનો વિકલ્પ: જરૂરિયાત સમયે વધુ સારા વ્યાજ દરો સાથે લોન માટે પોલિસી સરેન્ડર વેલ્યુનો ઉપયોગ કરો.
term-work-policy

ઇન્ડિયાફર્સ્ટ લાઇફમાંથી બચત યોજના કેવી રીતે ખરીદવો?

પગલું 1

તમારા રોકાણના લક્ષ્યોને વ્યાખ્યાયિત કરીને યોજના પસંદ કરો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફની બચત યોજના વડે તમારા રોકાણની રકમ અને નાણાકીય લાભો નક્કી કરો.

choose-plan

પગલું 2

પ્રીમિયમ અને કવરેજ નક્કી કરો

તમારી નાણાકીય જરૂરિયાતો સાથે સંરેખિત કરવા માટે ઓછા પ્રીમિયમ અને ઇચ્છિત કવરેજની ગણતરી કરો.

premium-amount

પગલું 3

લાભો, રાઇડર્સ અને એડ-ઓન્સ નક્કી કરો

તમારા ઇન્ડિયાફર્સ્ટ લાઇફ સેવિંગ્સ પ્લાનને વધુ બેહતર બનાવવા માટે વૈકલ્પિક રાઇડર્સ જેમ કે ડેથ બેનિફિટ, ક્રિટિકલ ઈલનેસ રાઇડર અને લાયબિલિટી કવર જેવા એડ-ઓન્સ સાથે તમારા પ્લાનને કસ્ટમાઇઝ કરો.

select-stategy

પગલું 4

ચુકવણી કરો અને પુષ્ટિ કરો

સુરક્ષિત રીતે ચૂકવણી કરો અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સેવિંગ્સ પ્લાન્સ સાથે મુશ્કેલીમુક્ત અનુભવ માટે તાત્કાલિક પુષ્ટિ મેળવો.

make-payments

IndiaFirst Life સેવિંગ્સ પ્લાન કેમ પસંદ કરવા ?

સંપત્તિ બનાવવી અને તમારા પરિવારની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે. IndiaFirst Life સેવિંગ્સ પ્લાન તમારા લક્ષ્યોને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમારી બચત વીમા યોજના પસંદ કરવી શા માટે સારી પસંદગી છે તે અહીં આપવામાં આવ્યું છેઃ

category-benefit

તેમની જીવન વીમા પોલિસી માટે 1.6 કરોડ કસ્ટમરનો ભરોસો

બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમોટ કરેલ

97.04%નો ઉચ્ચ દાવા પતાવટ ગુણોત્તર

સરળ ઓનલાઇન અને ઓફલાઇન અનુભવ

100% પ્રામાણિક દાવાઓની પતાવટ 1 દિવસમાં થાય છે

Key Features of Savings Plan

One of the most sought-after benefits of savings policies is that they guarantee an assured income. You get the benefits of assured returns upon maturity, monthly income pay-outs, and bonuses while saving in a systematic way.

With the right savings policy, you can build a nest-egg that will take care of your financial concerns today, tomorrow, and even in your absence.

Income Flexibility

Get flexible income options from the first policy month itself.

tax-benefit

Long-Term Security

Ensure a reliable income stream up to 40 years, depending on your chosen income option with the Savings plan.

tax-benefit

Life Cover

Create long-term financial protection for your loved ones through life insurance cover.

tax-benefit

Secure Continuity with Waiver of Premium

Add the Waiver of Premium Rider^ to ensure uninterrupted policy benefits, even in unfortunate events.

tax-benefit

Short-Term Payments, Long-Term Gains

Pay for a shorter period and unlock enduring benefits with IndiaFirst Life Savings Plan.

tax-benefit

Continuous Life Cover

Experience uninterrupted full life cover benefits, even if you miss one premium payment (applicable after the initial two full years’ premium).

tax-benefit

Flexible payout options

It gives your loved ones the benefit of guaranteed lumpsum or income payouts.

tax-benefit

Guaranteed Maturity Benefit

Live worry-free with a guaranteed maturity benefit.

tax-benefit

Wealth Creation

Save, invest, and grow your money with this savings plan that is designed to create long term wealth.

tax-benefit

Assured Returns

Earn risk-free, regular returns that can be further reinvested in another money saving plan, to grow your savings.

tax-benefit

Tax Benefits

Enjoy tax benefits on premiums and benefits with an assured savings plan, following prevailing tax laws.

tax-benefit

બચત યોજના મને કેવી રીતે મદદ કરી શકે?

Answer

બચત યોજના એ તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાની એક શ્રેષ્ઠ રીત છે. તમે જરૂરિયાત માટે બચત કરી રહ્યાં હોવ અથવા વૃદ્ધિ માટે રોકાણ કરી રહ્યાં હોવ, બચત યોજના જીવન કવરેજ અને રોકાણનું સંતુલન પ્રદાન કરે છે. માર્કેટથી જોડાયેલા ફંડ્સથી વિપરીત જે અણધાર્યા હોઈ છે, પરંપરાગત બચત યોજનાઓ સ્થિરતા પ્રદાન કરે છે. તમે પોલિસી સામે લોન લેવા અને આંશિક ઉપાડ જેવી સુવિધાઓથી પણ લાભ મેળવી શકો છો. ઇન્ડિયાફર્સ્ટ જીવન બચત યોજનાઓ સાથે, તમે રોકાણ કરી શકો છો, તમારા પૈસામાં વૃદ્ધિ કરી શકો છો અને વ્યાપક જીવન કવરેજની ખાતરી મેળવી શકો છો.  

બચત યોજના શા માટે મહત્વપૂર્ણ છે?

Answer
  • પ્રાપ્ત થાય તેવા ધ્યેયો: તે લાંબા ગાળાના, ઉચ્ચ-રોકાણના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરે છે.
  • નાણાકીય સુરક્ષા: કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિન અણધારી મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.
  • વ્યવસ્થિત વૃદ્ધિ: જોખમ-મુક્ત નિશ્ચિત વળતર સાથે વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે બચત વધે છે. 
  • વધારાની આવક: કમાયેલી આવકની સાથે નિયમિત આવકનો પ્રવાહ પ્રદાન કરે છે, જે જીવનની સારી ગુણવત્તા તરફ દોરી જાય છે.
  • કરમુક્ત રિટર્ન: રિટર્ન કરમુક્ત છે, જે તમારી આવકમાં ઉમેરો કરે છે.
  • ચુકવણીઓના વિવિધ વિકલ્પો: પ્રીમિયમ ચુકવણીના વિવિધ વિકલ્પો વધુ સારા નાણાકીય વ્યવસ્થાપનમાં મદદ કરે છે.  

શું વીમા અને બચતને જોડવાનો વિચાર સારો છે?

Answer

તમારા વર્તમાન ખર્ચાઓને કવર કર્યા પછી, બાકીના પૈસા તમારા પરિવારના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બચત અને રોકાણમાં જાય છે. મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં લેતા, પૂરતી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડકારજનક છે.

ભવિષ્યના ધ્યેયો માટે સક્રિયપણે રોકાણ કરતી વખતે, આકસ્મિક મૃત્યુ તાત્કાલિક જરૂરિયાતો માટે તે ભંડોળને નાણાંમાં બદલી શકાય છે. આવી પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ રોકાણ પણ પૂરતું નથી. ત્યારે જ પરંપરાગત બચત યોજના, જે વીમાને બચત/રોકાણ સાથે જોડે છે, તે મદદ કરે છે. તે માત્ર બચત જ નહીં પરંતુ એ વાત માટે મનની શાંતિ પણ આપે છે કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારની સંભાળ રાખવામાં આવશે.  

પરંપરાગત બચત યોજનાઓમાં કોણે રોકાણ કરવું જોઈએ?

Answer

પરંપરાગત બચત યોજનાઓ સ્થિર આવક અને આગામી નાણાકીય પ્રતિબદ્ધતાઓ ધરાવતા લોકો માટે આદર્શ છે. ધારો કે તમારી પાસે વ્યવસાય ચલાવવા જેવી લાંબા ગાળાની જવાબદારીઓ છે. તે કિસ્સામાં, કામ કરતા વ્યાવસાયિકો, માતા-પિતા, સલામતી મેળવવા માંગતા સ્વ-રોજગારી વ્યક્તિઓ અથવા યુવા વ્યાવસાયિકો, ભારતમાં પરંપરાગત જીવન વીમા બચત યોજના ધ્યાનમાં લેવા યોગ્ય છે. સંરચિત શેડ્યૂલ નાણાકીય શિસ્તને પ્રોત્સાહન આપે છે, જે તેને જોખમથી વિપરીત અને સુરક્ષિત રોકાણ વિકલ્પોની શોધ માટે યોગ્ય બનાવે છે.

મારે દર મહિને કેટલા પૈસા બચાવવા જોઈએ?

Answer

તમારી આવકના ઓછામાં ઓછા 20% અલગ રાખવાનું લક્ષ્ય નક્કી કરીને દર મહિને નાણાં બચાવો. એટલી બચત કરવા માટે લક્ષ્ય રાખો જે તમારી વાર્ષિક કમાણી કરતાં લગભગ 10 ગણું હોય.

બચતનું આયોજન કેવી રીતે કરવું?

Answer
  • લક્ષ્યો નિર્ધારિત કરો: શ્રેષ્ઠ બચત યોજના માટે તમારા ઉદ્દેશ્યો અને સમયમર્યાદા નક્કી કરો.
  • જોખમનું મૂલ્યાંકન કરો: સંભવિત ઉચ્ચ વળતર માટે વીમા બચત યોજના પસંદ કરતી વખતે તમારી જોખમ લેવાની ક્ષમતા ધ્યાનમાં લો.
  • ચુકવણીના વિકલ્પો: તમારા નાણાકીય આયોજન સાથે સંરેખિત કરવા અને ચૂકી ગયેલી ચૂકવણીઓને રોકવા માટે પ્રીમિયમ ચૂકવણીના વિવિધ વિકલ્પોવાળી બચત યોજના પસંદ કરો.
  • રાઇડર્સનું અન્વેષણ કરો: તમારા રોકાણને વધારવા માટે રાઇડર્સ અને મફત ઉપાડ જેવા વધારાના લાભોવાળી બચત યોજના પસંદ કરો.

શું બચત યોજના નિવૃત્તિના આયોજન માટે સારો વિચાર છે?

Answer

હા! પરંપરાગત જીવન વીમા બચત યોજના સાથે, તમે થોડા સમય માટે રોકાણ કરો છો અને પછીથી લાભોનો આનંદ માણો છો. દેવું ધરાવતા લોકો, વિધવાઓ અથવા નિવૃત્તિનું આયોજન કરતા લોકો માટે તે શ્રેષ્ઠ છે. ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ નિવૃત્તિ પછી તમારી નાણાકીય સુરક્ષા માટે નિયમિત ચૂકવણી અને માસિક આવકના વિકલ્પો પ્રદાન કરે છે.

બચત યોજના શરૂ કરવા માટે શ્રેષ્ઠ ઉંમર કઈ છે?

Answer

બને તેટલું વહેલું બચત કરવાનું શરૂ કરો! જેટલું વહેલું તમે રોકાણ કરવાનું શરૂ કરશો, તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો એટલો જ ફાયદો થશે. સમય જતાં થોડું યોગદાન પણ પ્રભાવશાળી વળતર આપે છે. તમે જે કંઈ બચાવી શકો તેની સાથે હમણાં જ નાણાકીય સુરક્ષાની તમારી યાત્રા શરૂ કરો.

શું બચત યોજનાઓ કર લાભો આપે છે?

Answer

હા, પરંપરાગત વીમા અને બચત યોજનાઓ 1961ના આવકવેરા કાયદાની કલમ 80C અને કલમ 10 (10D) હેઠળ રોકાણ કરેલ પ્રીમિયમ અને પાકતી મુદત પર પ્રાપ્ત રકમ પર કર લાભો પ્રદાન કરે છે.

બચત યોજનામાં રોકાણ કરવું વધુ સારું ક્યારે છે?

Answer

બચત યોજનામાં રોકાણ કરવું વધુ સારું છે જ્યારે તમે સમય સાથે તમારા પૈસા વધારવા માંગતા હોવ અને તમારા મનમાં ચોક્કસ ધ્યેય હોય, જેમ કે ઘર ખરીદવું અથવા તમારા બાળકના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું. જો તમે તમારા પૈસાનું લાંબા સમય સુધી, સામાન્ય રીતે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે રોકાણ રાખી શકો તો આ એક સારો વિકલ્પ છે. બચત યોજનાઓ વારંવાર નિયમિત બચત ખાતાઓ કરતાં વધુ વ્યાજ દર ઓફર કરે છે, જે તમારા નાણાંને વધુ ઝડપથી વધારવામાં મદદ કરે છે.

પાત્રતાના માપદંડો - બચત યોજના

ઉંમર

Answer
  • ન્યુનતમ પ્રવેશ ઉંમર: સામાન્ય રીતે 18 વર્ષ, જોકે કેટલીક યોજનાઓ 5 વર્ષ અને 8 વર્ષ જેવી ઓછી પ્રવેશ વયની મંજૂરી આપે છે.
  • મહત્તમ પ્રવેશ ઉંમર: અરજી કરવા માટેની મહત્તમ ઉંમર બદલાઈ શકે છે, પરંતુ ઘણીવાર 65 વર્ષ સુધીની હોય છે. 
  • પાકતી મુદતે ન્યૂનતમ ઉંમર: પ્રવેશની ઉંમર અને પોલિસીની મુદતના આધારે બદલાય છે, જે ઘણીવાર 18 થી 75 વર્ષની વચ્ચે હોય છે.

નાણાકીય જરૂરિયાતો

Answer
  • પ્લાન અને પસંદ કરેલા વિકલ્પોના આધારે ન્યૂનતમ અને મહત્તમ પ્રીમિયમની રકમ બદલાય છે.
  • નિયમિત આવક અને પ્રિમિયમ ચૂકવવા સક્ષમ હોવું જરૂરી છે.

આરોગ્ય

Answer
  • સામાન્ય રીતે સારું સ્વાસ્થ્ય અને દૈનિક પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા જરૂરી છે.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail