Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઇન્ડિયાફર્સ્ટ ન્યુ કોર્પોરેટ બેનીફીટ પ્લાનની મુખ્ય વિશેષતાઓ

2 સ્કીમમાંથી પસંદ કરો

તમારી નિવૃત્તિના આધારે ગ્રેચ્યુટીમાંથી અને લીવ એન્કેશમેન્ટ બેનીફીટમાંથી પસંદ કરવાનો વિકલ્પ.

cover-life

નિશ્ચિત વળતર

તમારા રોકાણ પર વાર્ષિક 0.5% ના ન્યુનતમ નિશ્ચિત વળતરનો આનંદ માણો.

wealth-creation

પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ

તમારા સભ્યની જવાબદારીઓનું સંચાલન પારદર્શક અને વેલ્યુ-ફોર-મની પ્લાન દ્વારા કરો

secure-future

વાર્ષિક બોનસ

વધારાના વળતર અને બોનસ, દર વર્ષે કંપનીના પ્રદર્શન મુજબ  જાહેર કરવામાં આવે છે.

many-strategies

જમા થયેલ લીવ એન્કેશમેન્ટ બેનીફીટ

નિવૃત્તિ, રાજીનામાં અથવા નૌકરી વહેલી છોડી દેવા પર, સભ્યને જમા થયેલ લીવ એન્કેશમેન્ટ બેનીફીટ આપવામાં આવે છે (પોલિસી મુજબ)

many-strategies

પ્રીમિયમ પર કર લાભો

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C અને 10(10) D હેઠળ ચૂકવેલ પ્રીમિયમ અને વીમા રકમ પર કર લાભોનો આનંદ માણો.

many-strategies

પાત્રતા માપદંડ

પ્રવેશ સમયે ઉંમર

Answer

ન્યૂનતમ: 18 વર્ષ

મહત્તમ: 70 વર્ષ

ગ્રુપમાં સભ્યોની સંખ્યા

Answer

ન્યૂનતમ: 50

મહત્તમ: કોઈ મર્યાદા નથી

પ્રારંભિક કન્ટ્રીબ્યુશન

Answer

ન્યૂનતમ: રૂ. પોલિસી દીઠ 50,000

મહત્તમ: કોઈ મર્યાદા નથી

વિમાની રકમ

Answer

રૂ. 1,000

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ગ્રેચ્યુઈટી કેવી રીતે કામ કરે છે?

Answer
  • તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક, સ્કીમના નિયમો અને/અથવા એક્ચ્યુરિયલ સર્ટિફિકેટ મુજબ નિયમિત કન્ટ્રીબ્યુશન આપો છો. આ સભ્યની નૌકરીના દરેક પૂર્ણ વર્ષ માટે તેના પગાર પર આધાર રાખે છે. સંસ્થા છોડવા પર, નિયોકતાના કન્ટ્રીબ્યુશનમાંથી એકઠી કરવામાં આવેલ રકમ, સભ્યને સ્કીમના નિયમો અનુસાર એક સાથે ચૂકવવામાં આવે છે.
  • જો સભ્ય નિવૃત્ત થાય અથવા કોઈપણ કારણસર સંસ્થા છોડી દે તો ગ્રેચ્યુઈટી ચૂકવવાપાત્ર છે. તે નૌકરી દરમિયાન કોઈપણ કારણસર મૃત્યુ પર પણ ચૂકવવાપાત્ર છે.
  • ગ્રેચ્યુઈટી અધિનિયમ, 1972 મુજબ, સભ્યને ચુકવવાપાત્ર ગ્રેચ્યુઈટી, તે / તેણી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ વર્ષ અથવા 6 મહિનાથી વધુ તેવા એક વર્ષના ભાગ માટે 15 દિવસનું વેતન (મૂળભૂત વત્તા મોંઘવારી ભથ્થું) છે. આ મહત્તમ રૂ. 20,00,000ને આધીન છે. આ એક ફરજિયાત લાભ છે જે સભ્યને પાંચ વર્ષની નૌકરી પછી અથવા કોઈપણ સમયે સભ્યની મૃત્યુ પર ચૂકવવાપાત્ર હોય છે.
  • જો કે, ગ્રેચ્યુઈટી અધિનિયમથી તમને સભ્યની પાંચ વર્ષની નૌકરી પૂરી થાય તે પહેલાં અને અધિનિયમ હેઠળ નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધુ ગ્રેચ્યુઈટી ચૂકવવાનો વિકલ્પ આપે છે. 

લીવ એન્કેશમેન્ટ કેવી રીતે કામ કરે છે?

Answer
  • તમે તમારા સભ્યોને તેમની વફાદારીની પ્રશંસા તરીકે લીવ એન્કેશમેન્ટ બેનીફીટ ઓફર કરવાનું પસંદ કરી શકો છો.
  • લીવ એન્કેશમેન્ટ એ સભ્યની રજાના સમયગાળા માટે ચૂકવવાપાત્ર રકમ છે, જે નૌકરી છોડતી વખતે તેની/તેણીની બાકીની રજા અને પગાર પર આધાર રાખે છે. આ રકમ સભ્ય (અથવા આશ્રિત)ને નિવૃત્તિ અથવા મૃત્યુ અથવા કંપનીથી અલગ થવા પર ચૂકવવામાં આવી શકે છે.
  • તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક, તમારા સભ્યો વતી સ્કીમના નિયમો અને/અથવા એક્ચ્યુરિયલ સર્ટિફિકેટ મુજબ વાર્ષિક કન્ટ્રીબ્યુશન આપો છો. સંસ્થા છોડવા પર, સભ્યને તમારા દ્વારા કરવામાં આવેલ રકમ, સ્કીમ ફંડમાંથી ચુકવવામાં આવે છે.

ઇન્ડિયા ફર્સ્ટ ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન શું છે?

Answer

ઇન્ડિયાફર્સ્ટ ન્યૂ કોર્પોરેટ બેનિફિટ પ્લાન એ નોન-લિંક્ડ, પાર્ટીસિપેટિંગ, યરલી રિન્યુએબલ ગ્રુપ રિટાયરમેન્ટ બેનિફિટ પ્લાન છે જે ગ્રેચ્યુઇટી અને લીવ એન્કેશમેન્ટ બેનીફીટ પ્રદાન કરે છે. આ પ્લાન હેઠળ તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક તેમના સભ્યના નિવૃત્તિ લાભો અથવા સભ્યની જવાબદારીઓ માટે અલગ રાખવામાં આવેલા તમારા પૈસાને નિયંત્રિત રીતે રોકી શકે છે, જે તેમને નીચે મુજબ મદદ કરે છે-

  • તમારા સભ્યોના લાભો સુરક્ષિત કરવા
  • ગ્રેચ્યુટી/લીવ એનકેશમેન્ટ પર સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરીને વળતર મેળવવા

તમારી પાસે, એટલે કે માસ્ટર પોલિસીધારક પાસે કોઈપણ સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ છે દા.ત. આ પ્રોડક્ટ હેઠળ ગ્રેચ્યુઈટી, લીવ એનકેશમેન્ટ અને દરેક સ્કીમ માટે અલગ પ્લાન જારી કરવામાં આવશે.

આ પોલિસી હેઠળ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવેલા કન્ટ્રીબ્યુશનના 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર પણ મળે છે. પોલિસીના સમગ્ર કાર્યકાળ દરમિયાન આ નિશ્ચિત હશે. જો કે, કોઈપણ વધારાની કમાણીના નિશ્ચિત ઉમેરા પછી દરેક નાણાકીય વર્ષના અંતે બોનસની ઘોષણા દ્વારા પ્રદાન કરવામાં આવશે.

આ નીતિ હેઠળ શુલ્ક શું છે?

Answer
શુલ્કનો પ્રકારશુલ્કની વિગતોવર્ણન
લાઇફ કવર પ્રીમિયમસભ્યની ઉંમર અને લિંગને ધ્યાનમાં લીધા વગર 1 રૂપિયા પ્રતિ 1000 પ્રતિ સભ્ય પ્રતિ વર્ષ એટલે કે 5આ કન્ટ્રીબ્યુશન અથવા ભંડોળમાંથી વાર્ષિક ધોરણે વસૂલવામાં આવશે


શું કોઈ કર લાગુ પડે છે? જો હા, તો કોણ ચૂકવે છે?

લાગુ પડતા કર તમારા, એટલે કે માસ્ટર પોલિસીધારક દ્વારા ચુકવવામાં આવશે.

સભ્યની મૃત્યુના કિસ્સામાં શું થાય છે?

Answer

આ પૉલિસીમાં સભ્યો માટે 5000 રૂપિયાનું લાઈફ કવર, ગ્રેચ્યુઇટી અને લીવ એન્કેશમેન્ટ સ્કીમ હેઠળ મૃત્યુ લાભ તરીકે ચુકવવામાં આવે છે. લાઈફ કવર પ્રીમિયમ પ્રતિ વર્ષ 1000 પ્રતિ સભ્ય દીઠ માત્ર રૂ. 1 હશે, એટલે કે પ્રતિ સભ્ય રૂ. 5.

સભ્યની આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, તમે, એટલે કે માસ્ટર પોલિસીધારક નોમિની/કાનૂની વારસદાર/અપોઈન્ટીને સ્કીમના નિયમો અનુસાર ગ્રેચ્યુઇટી/લીવ એન્કેશમેન્ટ લાભ ચૂકવવા માટે ફંડ વેલ્યુમાંથી પૈસા ઉપાડવામાં આવી શકે છે.

નૌકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, ચૂકવવાપાત્ર લાભ નિયોકતાના સ્કીમ નિયમો અને લાઈફ કવરની ચૂકવણી મુજબ જમા થયેલ ગ્રેચ્યુઇટી અથવા લીવ એન્કેશમેન્ટ બેનીફીટ છે.

આ પોલિસી હેઠળ શું કર લાભો મળે છે?

Answer

હાલમાં તમે અને તમારા સભ્ય નીચે જણાવેલા કર લાભો માટે પાત્ર છો. આ સમય સમય પર ફેરફારને આધીન છે. જો કે, તમને તમારા કર સલાહકારની સલાહ લેવાની વિનંતિ કરવામાં આવે છે.

ગ્રેચ્યુઈટી 

કેટલાક નિયોકતાઓ ગ્રેચ્યુઈટી માટે કોઈ ફંડ બનાવતા નથી. તેઓ ફક્ત તેમના ખાતામાં ગ્રેચ્યુઈટી માટેની જોગવાઈ બનાવે છે. આવી જોગવાઈઓથી આવકવેરામાં કોઈ રાહત મળતી નથી. માત્ર સભ્યને ચૂકવેલ ગ્રેચ્યુટી જ કર કપાત માટે પાત્ર હોય છે. બીજી બાજુ, જો તમે ગ્રેચ્યુઈટી માટે ફંડ બનાવો છો, તો ઘણા બધા કર લાભો મળશે, જેમ કે-

  • ગ્રેચ્યુટી માટે વાર્ષિક કન્ટ્રીબ્યુશનને વ્યવસાયિક ખર્ચ તરીકે ગણવામાં આવશે
  • ભૂતકાળની સર્વિસ ગ્રેચ્યુઇટી માટે પ્રારંભિક કન્ટ્રીબ્યુશન પર આવકવેરામાં રાહત મળશે
  • મંજૂર થયેલ ગ્રેચ્યુટી ફંડની આવક પર કલમ 10(25) (iv) હેઠળ મુક્તિ આપવામાં આવે છે
  • સભ્યને ચૂકવવાપાત્ર ગ્રેચ્યુટી પર કલમ ​​17 (I) (iii) હેઠળ સભ્યની પગારની આવકના ભાગ રૂપે કર લાદવામાં આવે છે. જો કે, ગ્રેચ્યુઇટી નૌકરીના દરેક વર્ષ માટે અડધા મહિનાના (15/26) સરેરાશ પગાર (છેલ્લા 10 મહિનાના) સુધી કરમુક્ત છે, જે કલમ 10(10) હેઠળ મહત્તમ રૂ.  20,00,000 ને આધીન છે
  • બંડલ લાઇફ કવર (ઇન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન)માંથી ચૂકવવામાં આવેલા તમામ કલેઇમ, કલમ 10(10)D હેઠળ કર કપાત માટે પાત્ર છે

ઇન્કમ ટેક્સ કમિશનર દ્વારા મંજૂર કરવા માટે ગ્રેચ્યુઇટી ફંડ માટે,

  • એક અફર ટ્રસ્ટની સ્થાપના કરવી જરૂરી છે
  • ગ્રેચ્યુઈટી ટ્રસ્ટ વીમાકર્તાની ગ્રુપ ગ્રેચ્યુઈટી સ્કીમ હેઠળ કન્ટ્રીબ્યુશન આપીને તેના પૈસાનું રોકાણ કરી શકે છે

લીવ એન્કેશમેન્ટ

  • નિયોકતા દ્વારા લીવ એન્કેશમેન્ટ બેનીફીટની સમાન રકમ, આવકવેરા કાયદાની કલમ 43B (f) હેઠળની આવકમાંથી કપાતપાત્ર છે
  • નિવૃત્તિ સમયે સભ્યને મળતા લાભો પર આવકવેરા કાયદાની કલમ 10(10AA) મુજબ મહત્તમ 10 મહિનાની રજાને આધીન કર* રાહત મળે છે.

જો જીવન વીમાધારક આત્મહત્યા કરે તો શું થાય છે?

Answer

આ પ્રોડક્ટ હેઠળ કોઈ આત્મહત્યા કલમ લાગુ પડતી નથી. આત્મહત્યાના કિસ્સામાં સ્કીમના નિયમો મુજબ લાભ અને મૃતક સભ્યને રૂ. 5000નો મૃત્યુ લાભ આપવામાં આવશે.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

પ્રસ્તુત છે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ લિવીંગ બેનેફીટ્સ પ્લાન – કૉર્પોરેશન્સ માટે એક સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ સોલ્યુશન.  વૈવિધ્યપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ ઘડવામાં આવેલ આ કૉર્પોરેટ આરોગ્ય પ્લાન  હોસ્પિટલાઈઝેશન, ફ્રેક્ચર્સ, વિકલાંગતા અને સંગીન બિમારીઓ દરમ્યાન નાણાંકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે.  તમારા કર્મચારીઓ જીવનને સુરક્ષિત કરતા ગ્રુપ હેલ્થ પ્લાન માટે ઈન્ડિયાફર્સ્ટને જ પસંદ કરો.

Product Benefits
  • સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
  • કૉર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
  • ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
  • ફિક્સ્ડ લાભની ખાતરી
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગ્રુપ ટર્મ પ્લાન

Dropdown Field
ગ્રુપ ઈન્શ્યોરન્સ
Product Description

ઈન્ડિયાફર્સ્ટ ગ્રુપ ટર્મ પ્લાન કૉર્પોરેટ ટર્મ ઈન્શ્યોરન્સ સાથે સઘન ગ્રુપ પ્રોટેક્શન આપે છે અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  કૉર્પોરેટ્સ માટે તૈયાર કરવામાં આવેલ આ ગ્રુપ ટર્મ પ્લાન, પ્રીમિયમ ચૂકવણીમાં, નવા સભ્યોનો ઉમેરો કરવાના વિકલ્પોમાં, અને ટેક્સ લાભમાં અનુકૂળતા આપે છે.  તમારા ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ(ઈડીએલઆઈ)ના કવરેજ સાથે સુરક્ષિત કરો.

Product Benefits
  • 32 કિફાયટતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
  • 33.સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
  • 34.ઈડીએલઆઈ સાથે વૃદ્ધિત કવરેજ 
  • 35.અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • 36.વર્ષની મધ્યમાં સભ્યનો ઉમેરો
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

Dropdown Field
ટર્મ પ્લાન
Product Description

વાર્ષિક રીન્યુએબલ લાઈફ પોલિસી એવી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, સેવિંગ્સ બેંક ખાતુ ધરાવતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.  આ પ્લાન ગ્રાહકોને સરળ અને ત્વરીત પ્રક્રિયા દ્વ્રારા લાઈફ કવર પૂરું પાડે છે.

Product Benefits
  • કિફાયતી દરે લાઈફ કવર
  • સરળ ઓવર-ધી-કાઉન્ટર ફાળવણી
  • ટેક્સના કાયદા અનુસાર ટેક્સ લાભ
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail