મેચ્યોરિટી સમયે મહત્તમ વય
- Answer
-
મેચ્યોરિટી વખતે મહત્તમ વયઃ 50 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
તમારા પ્લાનનો ચિતાર મેળવો
મેચ્યોરિટી વખતે મહત્તમ વયઃ 50 વર્ષ
સિંગલ પે
5/ 7/ 10 વર્ષ
5 વર્ષ પીટીઃ રૂ।. 200
7 વર્ષ પીટીઃ રૂ।. 143
10 વર્ષ પીટીઃ રૂ।. 100
પ વર્ષ પીટીઃ રૂ।. 40,000
7 વર્ષ પીટીઃ રૂ।. 28,570
10 વર્ષઃ રૂ।. 20,000
રૂ।. 1,000-રૂ।.2,00,000
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ના, આ પોલિસી લોન સુવિધા ધરાવતી નથી.
હા. અલબત્ત, અમે તમને પોલિસી સરન્ડર કરવા માટે પ્રોત્સાહિત નથી કરતાં પરંતુ, આપાતકાલીન સ્થિતિમાં તત્કાલીન નાણાંની જરૂરીયાત માટે, તમે પોલિસી સરન્ડર કરવાનો નિર્ણય લઈ શકો છો. પ્રીમિયમની ચૂકવણી બાદ પોલિસી અવધિ દરમ્યાન કોઈપણ સમયે તમે પોલિસી સરન્ડર કરી શકો છો. પેઈડ-અપ મૂલ્ય મેળવ્યા બાદ પોલિસી અવધિ દરમ્યાન કોઈપણ સમયે જો પોલિસીધારક દ્વારા પોલિસી સરન્ડર કરવામાં આવે તો પોલિસી સરન્ડર મૂલ્ય ચૂકવે છે. ફાળવણી બાદ તુરંત પોલિસી પેઈડ-અપ મૂલ્ય ધારણ કરશે. સરન્ડર પર ચૂકવવાપાત્ર રકમ, ગેરંટીડ સરન્ડર વેલ્યૂ(જીએસવી) અથવા સ્પેશિયલ સરન્ડર વેલ્યૂ(એસએસવી) કરતાં વધુ હશે. જીએસવી પરિબળો સરન્ડર સમયે પોલિસીના વર્ષ અને પોલિસીની અવધિ પર આધારીત છે. લાગૂપાત્ર ટેક્સ જો કોઈ હોય તો, તેને બાદ કરતાં, જો કોઈ અતિરિક્ત પ્રીમિયમ અને રાઈડર પ્રીમિયમ હોય તો તેના સિવાય ચૂકવેલ કુલ પ્રીમિયમ પર લાગૂ પડશે. (બ્રોશરમાં જીએસવી પરિબળ કોષ્ટક માટે એનેક્સર 1 જુઓ). એસએસવી પરિબળને પેઈડ-અપ મૂલ્યને ગુણીને એસએસવી મળશે. અમારી વેબસાઈટ www.indiafirstlife.com પર જીએસવી પરિબળ જોઈ શકાય છે. આઈઆરડીએઆઈ મંજૂરીને આધીન એસએસવી ફેક્ટર સમયે સમયે કંપની દ્વારા નક્કી કરવામાં આવશે.
પ્રવર્તમાન ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવવાપાત્ર લાભ પર ટેક્સ લાભ મળી શકે છે. સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે. પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારનો સંપર્ક કરો.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ “ઈન્શ્યોરન્સ ખાતા” પ્લાન (માઈક્રો-ઈન્શ્યોરન્સ ઉત્પાદન) નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, માઈક્રો લાઈફ ઈન્શ્યોરન્સ એન્ડોમેન્ટ પ્લાન છે. પોલિસી અવધિના અંત સુધી જો આરક્ષિત વ્યક્તિ જીવિત હોય તો મેચ્યોરિટી પર નિશ્ચિત લાભ સાથે પરિવાર માટે લાઈફ કવરના સ્વરૂપે નાણાંકીય સુરક્ષા આપવા માટે આ પોલિસી ઘડવામાં આવી છે.
આ પોલિસી નિશ્ચિત લાભ પર કાર્ય કરે છે, અને આથી, તમે પોલિસી ખરીદો તે પહેલાં જ તમને મળનારા લાભ વિશે જાણ થાય છે. વ્યાજબી કિંમતે સુરક્ષા નિશ્ચિતપણે એક વધારાનો લાભ છે. 18 થી 45 વર્ષની વયના, તૈયાર, ખરીદવામાં સરળ કવરેજ ખરીદવામા ઈચ્છતા લોકો આ પોલિસી ખરીદી શકે છે. તમારી સગવડે આ પોલિસી ખરીદવાનું પણ સંભવ છે કેમ કે તેને ઓનલાઈન પણ ખરીદી શકાય છે.
પાત્રતા માપદંડ | માપદંડ | |
---|---|---|
પ્રવેશ સમયે વય | લઘુતમ | તમામ પોલિસી અવધિ માટે 18 વર્ષ |
મહત્તમ | 5 વર્ષીય પોલિસી અવધિ માટે 45 વર્ષ 7 વર્ષીય પોલિસી અવધિ માટે 43 વર્ષ 10 વર્ષીય પોલિસી અવધિ માટે 40 વર્ષ | |
મેચ્યોરિટી વખતે મહત્તમ વય | 50 વર્ષ | |
પ્રીમિયમ પેમેન્ટ ટર્મ | સિંગલ પે | |
પોલિસી અવધિ | 5 / 7 / 10 વર્ષ | |
પ્રીમિયમ | લઘુતમ | 5 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 200 7 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 143 10 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 100 |
મહત્તમ | 5 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 40,000 7 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 28, 570 10 વર્ષીય પોલિસી અવધિ માટે રૂ।. 20,000 | |
મૃત્યુ પર સમ એશ્યોર્ડ | લઘુતમ – રૂ।. 1000 મહત્તમ – રૂ।. 2,00,000 |
પોલિસી અવધિના અંત સુધી આરક્ષિત વ્યક્તિ જીવિત રહેવાની સ્થિતિમાં, પોલિસીધારક મેચ્યોરિટી પર નિશ્ચિત એશ્યોર્ડ લાભ મેળવવાને પાત્ર છે, મેચ્યોરિટી પર જો કોઈ લાગૂપાત્ર ટેક્સ હોય તો તેને અને અતિરિક્ત પ્રીમિયમ જો કોઈ હોય તો તેને બાદ કરતાં; ચૂકવેલ સિંગલ પ્રીમિયમના X% હોય છે, જ્યાં X%ને નીચેના કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે.
સિંગલ પ્રીમિયમની % તરીકે મેચ્યોરિટી પર નિશ્ચિત સમ એશ્યોર્ડ
વય/પોલિસી અવધિ | X% | ||
---|---|---|---|
5 | 7 | 10 | |
18 | 106.64% | 115.04% | 126.29% |
19 | 106.39% | 114.52% | 125.18% |
20 | 106.15% | 114.00% | 124.06% |
21 | 105.90% | 113.48% | 122.95% |
22 | 105.66% | 112.97% | 121.83% |
23 | 105.41% | 112.45% | 120.72% |
24 | 105.17% | 111.93% | 119.61% |
25 | 104.92% | 111.41% | 118.49% |
26 | 104.68% | 110.89% | 117.38% |
27 | 104.43% | 110.37% | 116.26% |
28 | 104.18% | 109.86% | 115.15% |
29 | 103.94% | 109.34% | 114.04% |
30 | 103.69% | 108.82% | 112.92% |
31 | 103.20% | 108.30% | 111.81% |
32 | 103.20% | 107.78% | 110.69% |
33 | 102.96% | 107.26% | 109.58% |
34 | 102.71% | 106.75% | 108.46% |
35 | 102.47% | 106.23% | 107.35% |
36 | 102.22% | 105.71% | 106.24% |
37 | 101.97% | 105.19% | 105.12% |
38 | 101.73% | 104.67% | 105.12% |
39 | 101.48% | 104.15% | 102.89% |
40 | 101.24% | 103.64% | 101.78% |
41 | 100.99% | 103.12% | |
42 | 100.75% | 102.60% | |
43 | 100.50% | 102.08% | |
44 | 100.26% | ||
45 | 100.01% |
પોલિસી અંતર્ગત જોખમની શરૂઆતની તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યા દ્વારા મૃત્યુની સ્થિતિમાં, પોલિસી અસરમાં હોય તે શરતે, મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રીમિયમના 80%(જે લાગૂપાત્ર ટેક્સ અને અતિરિક્ત પ્રીમિયમ જો કોઈ હોય તે તેને બાદ કરતાં સિંગલ પ્રીમિયમ હોય છે) અથવા મૃત્યુની તારીખના રોજ ઉપલબ્ધ સરન્ડર મૂલ્ય જે પણ વધારે હોય તેને સમકક્ષ રકમ પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થીને મળવાપાત્ર છે.
નીચેના કોષ્ટક અનુસાર આરક્ષિત વ્યક્તિની કસમયે મૃત્યુના કિસ્સામાં નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે.
મૃત્યુ લાભ |
---|
સિંગલ પ્રીમિયમના 125% અથવા મેચ્યોરિટી પર લઘુતમ નિશ્ચિત એશ્યોર્ડ લાભ અથવા મૃત્યુ પર ચૂકવવાને પાત્ર ચોખ્ખી નિશ્ચિત રકમમાંથી જે પણ વધુ હોય |
The minimum guaranteed assured benefit on maturity is as defined in question 4 below.
મૃત્યુ પર ચૂકવવાપાત્ર ચોખ્ખી નિશ્ચિત રકમ મૃત્યુ પર સમ એશ્યોર્ડ હોય છે અને તે નીચેના કોષ્ટકને આધારે નક્કી કરવામાં આવશેઃ
પોલિસી અવધિ | પ્રવેશ સમયે વય(વર્ષો) | મૃત્યુ લાભ |
---|---|---|
5 | 18 to 45 | 5*SP(એસપી) |
7 | 18 to 43 | 7*SP(એસપી) |
10 | 18 to 40 | 10*SP(એસપી) |
એસપી=સિંગલ પ્રીમિયમ
આ પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે તમે અસહમત હો તો, પોલિસી દસ્તાવેજ મળ્યાના પ્રથમ 15(પંદર) દિવસોની અંદર તમે આ પોલિસી પરત કરી શકો છો. જો તમે આ પોલિસી ડિસ્ટન્સ માર્કેટિંગ માધ્યમ દ્વારા ખરીદી હોય તો, તમારા પોલિસી દસ્તાવેજ મળ્યાના 30(ત્રીસ) દિવસની અંદર તમે પોલિસી પરત કરી શકો છો. પોલિસી પરત કરવાના કારણો દર્શાવતી લેખિત વિનંતી તમારે અમે મોકલવાની રહેશે, જે મળ્યા બાદ, પ્રો રેટા રિસ્ક પ્રીમિયમ અને સ્ટેમ્પ ડ્યૂટી બાદ કર્યા બાદ વિનંતી મળ્યાના 15 દિવસની અંદર અમારા દ્વારા પ્રીમિયમ રીફંડ કરવામાં આવશે.
આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.
તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો? તમારી શોધ અહીં પૂરી થાય છે! આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો
Knowledge Center
View All