પ્રવેશ સમયે વય
- Answer
-
- લઘુતમ – 18 વર્ષ
- મહત્તમ – 60 વર્ષ
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
તમારા પ્લાનની પરિકલ્પના
સિંગલ પે – એક વખત ચૂકવણી
નિયમિત પે – પોલિસી અવધિને સમાન
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન સંપૂર્ણ સુરક્ષા પોલિસી છે જે તમારા જીવન માટે ઈન્શ્યોરન્સ કવર આપે છે. પોલિસી આરક્ષિત વ્યક્તિની અકાળ મૃત્યુની સ્થિતિમાં તમારા પરિવારજનો/પ્રિયજનોને સુરક્ષિત રાખે છે. આ પ્લાન ઓનલાઈન ખરીદી શકાય છે.
આ પોલસીમાં ‘લાઈફ એશ્યોર્ડ’, ‘પોલિસીધારક’, ‘નોમિની(ઓ)’ અને ‘એપોઈન્ટી’ સામેલ છે.
આરક્ષિત(લાઈફ એશ્યોર્ડ) વ્યક્તિ કોણ છે?
લાઈફ એશ્યોર્ડ એટલે એ વ્યક્તિ જેના જીવન પર પોલિસી આધારીત છે. લાઈફ એશ્યોર્ડની મૃત્યુ બાદ પોલિસી સમાપ્ત થાય છે અને લાભ ચૂકવવામાં આવે છે.
પોલિસી માટે અરજી કરતી વખતે મહત્તમ વય | છેલ્લા જન્મ દિવસે 60 વર્ષ |
---|---|
પોલિસી અવધિની સમાપ્તિએ મહત્તમ વય | છેલ્લા જન્મ દિવસે 80 વર્ષ |
પોલિસી માટે અરજી કરતી વખતે લઘુતમ વય | છેલ્લા જન્મ દિવસે 18 વર્ષ |
પોલિસીધારક કોણ છે?
પોલિસીધારક એટલે એ વ્યક્તિ જે પોલિસી ધરાવે છે. પોલિસીધારક વ્યક્તિ લાઈફ એશ્યોર્ડ હોય કે ન હોય તેવું બની શકે છે. પોલિસી માટે અરજી કરતી વખતે પોલિસીધારકની વય કમ સે કમ 18 વર્ષ હોવી જરૂરી છે. જો પોલિસીધારક અને લાઈફ એશ્યોર્ડ એક જ વ્યક્તિ હોય તો પોલિસી અંતર્ગત તમે નોમિની પસંદ કરી શકો છો.
નોમિની(ઓ) કોણ છે?
નોમિની એ પોલિસી અંતર્ગત લાભાર્થી છે જે આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં મૃત્યુ લાભ મેળવે છે. નોમિની(ઓ)ની નિમણૂંક તમારા એટલે કે પોલિસીધારક દ્વારા કરવામાં આવે છે. નોમિની(ઓ) સગીર (એટલે કે 18 વર્ષથી ઓછી વય)ના પણ હોઈ શકે છે.
એપોઈન્ટી કોણ છે?
એપોઈન્ટી એટલે એ વ્યક્તિ જેને પોલિસી ખરીદતી વખતે તમે તમારા નોમિની(ઓ) સગીર હોવાની સ્થિતિમાં નોમિનેટ કરી શકો છો. એપોઈન્ટીને પોલિસી અંતર્ગત લાભ મળે છે અને નોમિની(ઓ) 18 વર્ષના થાય ત્યાં સુધી તે જાળવી રાખે છે.
લાઈફ કવર જેના માટે પોલિસી લીધી હોય તે નિશ્ચિત રકમ(સમ એશ્યોર્ડ) છે. તેમ છતાં, તમારી જરૂરીયાત અનુસાર તમારું લાઈફ કવર પસંદ કરવાનો તમારી પાસે વિકલ્પ છે.
લઘુતમ લાઈફ કવર/સમ એશ્યોર્ડ | મહત્તમ લાઈફ કવર/સમ એશ્યોર્ડ |
---|---|
₹1,00,000 | ₹50,00,00,000 |
*લાઈફ કવર ₹1,000ના ગુણાંકમાં હોઈ શકે છે
રેગ્યુલર પ્રીમિયમ | સિંગલ પ્રીમિયમ |
---|---|
5થી 40 વર્ષ | 5થી 40 વર્ષ |
હા, જો કોઈપણ નિયમો અને શરતો સાથે તમે અસહમત હો તો, ઈલેક્ટ્રોનિકલી હોય કે અન્ય રીતે, પોલિસી દસ્તાવેજ મળ્યાના પ્રથમ 30 દિવસ(ફ્રી લુક પીરિયડ)ની અંદર તમે પોલિસી કેન્સલ કરી શકો છો. તમારા ખાસ વિરોધનું કારણ જણાવીને તમે અમને પોલિસી પરત કરી શકો છો.
અમે નીચે મુજબ તમારું પ્રીમિયમ પરત કરીશું –
ચૂકવેલ પ્રીમિયમ
ઓછાઃ i. પોલિસી અંતર્ગત તમે આરક્ષિત હોય તેટલાં સમય માટે રીસ્ક પ્રીમિયમ
ii. તબીબી પરિક્ષણ માટેનો ખર્ચ, જો કોઈ હોય તો
iii. સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ
હા. તમારી પાસે પોલિસી સરન્ડર કરવાની અનુકૂળતા છે.
નિયમિત પ્રીમિયમ | સિંગલ પ્રીમિયમ |
---|---|
કોઈ સમાપ્ત ન થયેલ રિસ્ક પ્રીમિયમ મૂલ્ય ચૂકવવાપાત્ર નથી | કોઈ સમાપ્ત ન થયેલ રિસ્ક પ્રીમિયમ મૂલ્ય ચૂકવવાપાત્ર ત્યારે જ હોય છે જ્યારે બીજા પોલિસી વર્ષ બાદ અને પોલિસી અવધિની અંતમાં કોઈપણ સમયે તમે પોલિસી સરન્ડર કરો. તેને - 40%xચૂકવેલ પ્રીમિયમx(સમાપ્ત ન થયેલ અવધિ*/કુલ પોલિસી અવધિ) તરીકે ગણવામાં આવે છે |
*સમાપ્ત ન થયેલ અવધિ લેપ્સની તારીખે, અથવા જો કવર ચાલુ હોય તો, સરન્ડરની તારીખ અનુસાર ગણવામાં આવશે.
ના. આ પોલિસી અંતર્ગત લોન ઉપલબ્ધ નથી.
Regular premium | Single Premium |
---|---|
Monthly (through ECS or Direct Debit), six monthly yearly | Onetime payment only |
Premium will depend on the life assured’s age, the policy term and the sum assured.
Premium Frequency | Minimum Premium Amount Rs |
---|---|
Monthly | Rs 100 |
Six monthly | Rs 500 |
Yearly | Rs 1,000 |
One Time Payment | Rs 5,000 |
The mode of premium payment and frequency will also impact the premium amount. The following premium frequency factors for monthly and Half Yearly policies will apply on the yearly premium to get instalment premium.
Premium Frequency | Factor To Be Applied To Yearly Premium |
---|---|
Monthly | 0.0870 |
Half Yearly | 0.5119 |
આરક્ષિત વ્યક્તિની આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો તે પોલિસી અવધિ દરમ્યાન હોય તો, નોમિની(લાભ મેળવવા માટે પસંદ કરેલ વ્યક્તિ)ને ઉચ્ચક રકમ મળશે. આ રકમ સમ એશ્યોર્ડ જેટલી હોય છે. એટલું જ નહીં, કોઈપણ સમયે, નોમિની(ઓ)ને ચૂકવવાપાત્ર મૃત્યુ લાભ તમામ પ્રીમિયમના 105% થી વધુ હશે.
આ પોલિસી અંતર્ગત કોઈ મેચ્યોરિટી કે સર્વાઈવલ લાભ ચૂકવવાપાત્ર નથી. આ એક નોન-પાર્ટિસિપેટીંગ સંપૂર્ણ ઈન્શ્યોરન્સ પોલિસી છે.
6 માસિક કે વાર્ષિક પ્રીમિયમ મોડના કિસ્સામાં 30 દિવસનો અને માસિક પ્રીમિયમ મોડના કિસ્સામાં 15 દિવસનો ગ્રેસ ગાળો આપવામાં આવે છે. આ ગાળો પ્રત્યેક પ્રીમિયમ ચૂકવણીની ડ્યૂ તારીખથી શરૂ થાય છે. તમારા તમામ પોલિસી લાભ આ ગ્રેસ ગાળા દરમ્યાન ચાલૂ રહે છે. ગ્રેસ ગાળા દરમ્યાન મૃત્યુના કિસ્સામાં, અમારા દ્વારા ડ્યૂ પ્રીમિયમ બાદ કરીને સમ એશ્યોર્ડ નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને ચૂકવવામાં આવશે.
જો ગ્રેસ ગાળાના અંત સુધી તમારા દ્વારા પ્રીમિયમ ન ચૂકવવામાં આવે તો લાઈફ કવર સમાપ્ત થાય છે અને તમારી પોલિસી લેપ્સ થાય છે.
નિયંત્રણોને કારણે જો તમે પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ હો તો, પાંચ વર્ષના નિર્ધારીત ગાળાની અંદર પોલિસી રીવાઈવ કરી શકો છો આ રીતે -
તમારી પોલિસી રીવાઈવ કરવામાં શું કોઈ નિયંત્રણો છે?
હા. પ્રથમ ન ચૂકવેલ પ્રીમિયમની ડ્યૂ તારીખથી પાંચ વર્ષની અંદર પરંતુ મેચ્યોરિટી તારીખ પહેલાં તમે તમારી પોલિસી રીવાઈવ કરી શકો છો. આ રીવાઈવલ કંપની દ્વારા ઉઠઆવવામાં આવેલ સંતોષકારક તબીબી અને નાણાંકીય જરૂરીયાતોને અને બોર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ માર્ગદર્શિકાઓને આધીન છે. તબીબી ખર્ચ જો કોઈ હોય, તો તે તમારા દ્વારા ભોગવવામાં આવશે.
ટર્મ પ્લાન પોલિસી દ્વારા આરક્ષિત વ્યક્તિ, દુર્ભાગ્યવશ, જો પોલિસી શરૂ થયાના અથવા રીવાઈવ થયાના પ્રથમ 12 મહિનામાં આત્મહત્યાથી મૃત્યુ પામે તો, નોમિની અથવા લાભાર્થીને લાભ પ્રાપ્ત થશે. તેઓ મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમના અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સમાપ્ત ન થયેલ રિસ્ક પ્રીમિયમ મૂલ્ય – જે પણ વધારે હોય તેના 80% મેળવવાને પાત્ર છે. પોલિસી અસરમાં હોય ત્યાં સુધી આ લાગૂપાત્ર છે.
પ્રોટેક્શન પ્લાન જોઈએ છે? હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી! આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.
નોલેજ સેન્ટર
બધુ જુઓ