Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી શુભલાભ પ્લાનની મુખ્ય ખાસિયતો

અંશત વિથડ્રોઅલ સુવિધા

અંશતઃ વિથડ્રોઅલ સુવિધા દ્વારા પાંચ વર્ષ પછી તમારા ફંડને સરળતાથી મેળવો.

secure-future

સરળ નોંધણી ફીચર

ફક્ત તમારું નામ અને આધાર નંબર આપીને સરળ નોંધણીનો આનંદ માણો

many-strategies

પ્રીમિયમ ટોપ-અપ સુવિધા

વર્ષમાં કોઈપણ સમયે ટોપ-અપ સુવિધા દ્વારા અતિરિક્ત ચૂકવણી કરો.

many-strategies

વધુ સંચિત કરો અને વધુ લાભ માણો

એકાઉન્ટ મૂલ્ય પર લઘુતમ વાર્ષિક 1.0%નો નિશ્ચિત ફ્લોર રેટ મેળવો, ઉપરાંત પ્રથમ 5 વર્ષ માટે વાર્ષિક 4%નું નિશ્ચિત અતિરિક્ત વ્યાજ મેળવો અને તે પછીના વર્ષો માટે વાર્ષિક 0.5%નું વ્યાજ મેળવો.

wealth-creation

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી શુભલાભ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?

પગલું 1

મૂળભૂત જાણકારી પૂરી પાડો

તમારું નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ અને લિંગ જેવી મુળભૂત જાણકારી પૂરી પાડો

choose-plan

પગલું 2

લાભ વિકલ્પો પસંદ કરો

તમારી જરૂરીયાત અનુસાર રોકાણની રકમ અને સમ એશ્યોર્ડ પસંદ કરો.

premium-amount

પગલું 3

તમારા ક્વૉટનું મૂલ્યાંકન કરો

તમારા મૂલ્યાંકન માટે એક કસ્ટમાઈઝ્ડ ક્વૉટ આવશે.

select-stategy

પગલું 4

અમારા નિષ્ણાતો સાથે ચર્ચા કરો

અમારા સેલ્સ પ્રતિનિધિ તમારી કોઈપણ પૂછપરછનો ઉકેલ લાવીને, આગામી પગલાંઓ વિશે તમને માર્ગદર્શન આપશે.

make-payments

પાત્રતા માપદંડ

મેચ્યોરિટી સમયે વય

Answer

મહત્તમ

  • 65 વર્ષ

પ્રવેશ સમયે વય

Answer

લઘુતમ

  • 18 વર્ષ

મહત્તમ

  • 55 વર્ષ

પોલિસી અને પ્રીમિયમ અવધિ

Answer

લઘુતમ

  •  10 વર્ષ

મહત્તમ

  • 15 વર્ષ

સમ એશ્યોર્ડ

Answer
પ્રીમિયમ/વય45 વર્ષની નીચેની પ્રવેશ વય માટે45 વર્ષ અને તેથી વધુની પ્રવેશ વય માટે
રેગ્યુલર પ્રીમિયમ10 ગણું  એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ7 ગણું એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ
ટોપ-અપ પ્રીમિયમ(ટોપ-અપની ચૂકવણીના સમયે વય)ટોપ અપર પ્રીમિયમના 125%ટોપ-અપ પ્રીમિયમના 110%

વાર્ષિક પ્રીમિયમ

Answer

લઘુતમ

  • રૂ।. 1,500

મહત્તમ

  • રૂ।. 20,000

પ્રીમિયમ ચૂકવણીના માધ્યો

Answer

વાર્ષિક, અર્ધવાર્ષિક અને માસિક

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ છીએ?

View All FAQ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી શુભલાભ પ્લાન શું છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન ઓછા એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ સાથેનો નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ, વેરિયેબલ ઈન્શ્યોરન્સ પ્લાન છે.  આ પ્લાન તમને લાઈફ કવર આપે છે અને સાથે સુરક્ષિત રોકાણ દ્વારા ભવિષ્ય માટે બચત કરવાની પણ તક આપે છે.  ફક્ત કોમન સર્વિસ સેન્ટરો(સીએસસી) દ્વારા જ આ પ્લાન ઉપલબ્ધ રહેશે અને પ્લાના વર્ષો દરમ્યાન માસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક ધોરણે તમારી સગવડ અનુસાર પ્રીમિયમ ચૂકવવાની અનુકૂળતા આપે છે.

પ્લાનની અવધિ શું છે?

Answer

 

પ્રીમિયમ ચૂકવણી વિકલ્પપ્લાન અવધિપ્રીમિયમ ચૂકવણી અવધિ
રેગ્યુલર પ્રીમિયમ10 વર્ષ અને 15 વર્ષ10 વર્ષ અને 15 વર્ષ

પ્લાનમાં કયા લોકો શામેલ છે?

Answer

આ પ્લાનમાં ‘લાઈફ એશ્યોર્ડ(આરક્ષિત વ્યક્તિ)’, ‘પોલિસીધારક’, ‘નોમિની’ અને ‘એપોઈન્ટી’ સામેલ હોઈ શકે છે.

લાઈફ એશ્યોર્ડ કોણ છે?

લાઈફ એશ્યોર્ડ(આરક્ષિત વ્યક્તિ) એટલે એ વ્યક્તિ જેના જીવન પર પ્લાન આધાર રાખે છે.  આરક્ષિત વ્યક્તિની મૃત્યુ પર, લાભ ચૂકવવામાં આવે છે અને પ્લાન સમાપ્ત થાય છે.  કોઈપણ ભારતીય નાગરિક આરક્ષિત વ્યક્તિ બની શકે છે, જો તે-
 

પ્લાન માટે અરજી કરતી વખતે લઘુતમ વય છેલ્લા જન્મદિવસે 18 વર્ષ
પ્લાન માટે અરજી કરતી વખતે મહત્તમ વયછેલ્લા જન્મદિવસે 55 વર્ષ
મહત્તમ કવર સમાપ્તિ વયછેલ્લા જન્મદિવસે 65 વર્ષ


પોલિસીધારક કોણ છે?

પોલિસીધારક એટલે પ્લાન ધરાવતી વ્યક્તિ.  આ પ્લાન અંતર્ગત આરક્ષિત વ્યક્તિ પણ પોલિસીધારક હોય છે.  પોલિસીધારક બનવા માટે પ્લાન માટે અરજી કરતી વખતે તમારી વય છેલ્લા જન્મદિવસના રોજ 18 વર્ષ હોવી જરૂરી છે.

નોમિની કોણ હોય છે?

આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં મૃત્યુ લાભ મેળવનાર વ્યક્તિ નોમિની કહેવાય છે.  નોમિનીની નિમણૂંક પોલિસીધારક દ્વારા કરવામાં આવે છે.  નોમિની સગીર વ્યક્તિ પણ હોઈ શકે છે(દા.ત. 18 વર્ષથી ઓછી વય)

એપોઈન્ટી કોણ છે?      

એપોઈન્ટી એટલે એવી વ્યક્તિ જેને તમે પ્લાન માટે અરજી કરતી વખતે નીમી શકો છો જો તમારો નોમિની સગીર હોય.  તમારી બિનહયાતીમાં એપોઈન્ટી તમારા પ્લાનની સંભાળ રાખે છે.

તમે કેટલું રોકાણ કરી શકો છો?

Answer

 

 વાર્ષિકઅર્ધવાર્ષિકમાસિક
લઘુતમ પ્રીમિયમરૂ।. 1,500રૂ।. 750રૂ।. 125
મહત્તમ પ્રીમિયમરૂ।. 20,000રૂ।. 10,000રૂ।. 1,667 

પ્રીમિયમ ચૂકવણી માટે કયા માધ્યમો ઉપલબ્ધ છે?

Answer

રેગ્યુલર પ્રીમિયમ અંતર્ગત તમને માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાની અનુકૂળતા છે.  જો તમે માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કર્યું હોય તો, શરૂઆતમાં જ અમે 3 મહિનાનું પ્રીમિયમ એકત્ર કરીશું.

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail