Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર્સ શું છે?

લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાં રાઈડર મૂળભૂત પોલિસીમાં વૈકલ્પિક એડ-ઓન છે.  રાઈડર એક એવો લાભ છે જે બેઝ પ્રીમિયમમાં અતિરિક્ત ખર્ચ ઉમેરીને આવે છે અને મૂળભૂત પોલિસીમાં ઉમેરવાનું પસંદ કરી શકાય છે.  પોલિસીમાં એક અથવા વધુ ઉમેરેલા રાઈડર સાથે, પોલિસીધારક તેમની પસંદ કરેલી પોલિસી વધુ વિસ્તૃત સુરક્ષા આપી રહી છે તેની ખાતરી કરી શકે છે.

Explore Our Term Insurance Plans 

alt

Products

IndiaFirst Life Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન
Product Description

એક એવો પ્રોટેક્શન પ્લાન જે તમારા પરિવારને આત્મનિર્ભર રહેવામાં મદદ કરેઍ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારી બિનહયાતીમાં તમારા પરિવારને એક નાણાંકીય આધાર આપે છે.

Product Benefits
  • અવધિ પસંદ કરવાની અનુકૂળતા
  • પેઆઉટ પરિવારને મળશે
  • નિશ્ચિત રકમ પસંદ કરવાની અનુકૂળતા
  • લાંબા ગાળાની સુરક્ષા
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field

alt

Products

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
alt

Products

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)

લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરના પ્રકાર

તમે જે પ્લાન ખરીદી રહ્યા છો તેના આધારે નીચેના પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર તમારા માટે ઉપલબ્ધ હોઈ શકે છેઃ
 

ટર્મ રાઈડર

કેટલાંક લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન નિર્ધારીત અવધિ માટે કવરેજ આપે છે. જો તમે એજ પોલિસી પરંતુ તેની વધુ અવધિ સાથે ઈચ્છતા હો તો, તમે ટર્મ રાઈડર પસંદ કરી શકો છો. આ લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર છે જે તમારા પોલિસીની કવરેજ સીમાને 5 વર્ષથી 30 વર્ષ સુધી, 70 વર્ષની મહત્તમ મેચ્યોરિટી વય સુધી વધારી શકે છે.

  • 5 થી 30 વર્ષ સુધી કવરેજમાં

  • વધારો – કિફાયતી પ્રીમિયમ

  • એડ ઑન લાભ; બેઝ પોલિસીમાં કોઈ ફેરફાર નહીં

secure-future

પ્રીમિયમ રાઈડરમાં વેઈવર

પસંદ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રકારને આધારે, તમે કેટલીક નિયત પરિસ્થિતિઓમાં કવરેજ ધરાવી શકો છો.  ઉદાહરણ તરીકે, નિયમિત મૃત્યુ લાભ ઉપરાંત, તમે ક્રિટીકલ ઈલનેસ અથવા અકસ્માતી કુલ અને કાયમી વિકલાંગતાના લાભનો દાવો કરી શકો છો.  જો પ્રીમિયમ વેઈવર રાઈડર સાથે ખરીદેલી પોલિસી પર નોમિની મૃત્યુ લાભનો દાવો કરી રહ્યા હો તો, તેઓ કોઈ ભાવિ પ્રીમિયમની ચૂકવણી ન કરવી પડે તેવા રાઈડર પણ મેળવી શકે છે.  તમારી પોલિસીમાં પ્રીમિયમ વેઈવર રાઈડરના ઉમેરા સાથે, આમાંના કોઈ લાભનો દાવો કર્યા બાદ તમે તમારા પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરી શકો છો.  ઈન્શ્યોરન્સમાં રાઈડરના પ્રકારને આધારે, પ્રીમિયમ વેઈવર રાઈડરને પ્રીમિયમમાં ઉમેરેલ અતિરિક્ત ખર્ચે ખરીદી શકાય છે.    

  • પસંદ કરેલ લાભના દાવા પર પ્રીમિયમમાં વેઈવર
  • કિફાયતી અતિરિક્ત લાક્ષણિકતા
  • પ્રિયજનો પર પ્રીમિયમ ચૂકવણીનું ભારણ નહીં
low-premium

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર પોલિસી રાઈડર સાથે અમલમાં હોય તે દરમ્યાન પોલિસીધારકના અકસ્માતના કારણે મૃત્યુના કિસ્સામાં નોમિનીને અતિરિક્ત પેઆઉટ આપે છે.  આ રાઈડરને લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી સાથે ઉમેરી શકાય છે.  બેઝિક સમ એશ્યોર્ડ સાથે, લાભાર્થીને અતિરિક્ત રકમ ચૂકવાઈ રહી છે તે સુનિશ્ચિત કરવામાં તે મદદ કરે છે.  

  • અકસ્માત દ્વારા મૃત્યુને આવરે છે
  • મૂળ સમ એશ્યોર્ડ ઉપર ર કરોડ સુધીનું અતિરિક્ત કવરેજ
  • મદિરાના પ્રભાવને કારણે મૃત્યુ જેવી બાકાતી લાગૂપાત્ર હોઈ શકે છે.
protect-asset

લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરના લાભ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે ટર્મ રાઈડર અને પ્રીમિયમ વેઈવર રાઈડર મેળવીને તમારા પોલિસીઓનો વ્યાપ વધારી શકો છો.  લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરની પસંદગી તેમને તમારી બાકીની જરૂરીયાતો પૂરી કરવા માટે અલગ પોલિસી ખરીદવાની જરૂરીયાતને બદલે એક જ પોલિસીમાં મહત્તમ ફાયદો મેળવવાનું શક્ય બનાવે છે. 

પ્રસ્તુત છે લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરના કેટલાંક લાભ જેની તમે રાઈડરથી સજ્જીત ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી તરફથી આશા રાખી શકો છો.

  • કવરેજની બહેતર શક્યતા

    તમારી બેઝ પોલિસીમાં રાઈડરનો ઉમેરો તમારી પોલિસી માટે તમને મૂળભૂત લાભ કરતાં વધુ આપવાનું શક્ય બનાવે છે.  ઉદાહરણ તરીકે, પ્રીમિયમ વેઈવર રાઈડરનો ઉમેરો, કોઈ અજુગતી ઘટનામાં પ્રીમિયમના ભારણ સામે ઝઝૂમવાની ચિંતાથી તમારા પરિવારને મુક્ત કરે છે.  નજીવા ખર્ચે તે તમારી પોલિસી દ્વારા તમને વધુ આપે છે.    
     

  • અનુકૂળતા

    તમારી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે રાઈડર ઉમેરવાનો નિર્ણય ગ્રાહક પર આધાર રાખે છે.  પોલિસી ખરીદતી વખતે તેમાં શુ મળી રહ્યું છે તે સમજવા માટે તમે બ્રોશર તપાસી શકો છો.  જો તમારા માટે યોગ્ય લાગે તો, મૂળ પોલિસીની ખાસિયતો, તમારી જરૂરીયાતો, રાઈડર વિકલ્પો અને પ્રીમિયમ ખર્ચના આધારે, તમે ઉપલબ્ધ રાઈડર ઉમેરવાનું પસંદ કરી શકો છો.
     

  • ટેક્સ લાભ

    ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ ટેક્સ બાકાતી ક્લેઈમ કરી શકાય છે.  ટેક્સ નિયમો દ્વારા નિર્ધારીત મર્યાદાની અંદર, ઉમેરેલ રાઈડરના ખર્ચ સાથે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે ચૂકવેલ સંપૂર્ણ પ્રીમિયમનો તમે ક્લેઈમ કરી શકશો.

     

યોગ્ય લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર કેવી રીતે પસંદ કરવા?

લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ની ખરીદી એક દીર્ઘકાલીન વાયદો છે.  આ ઉપરાંત, તે તમારી ગેરહાજરીમાં તમારા પ્રિયજનોને મદદ કરે તેવું ઈન્સ્ટ્રુમેન્ટ માનવામાં આવે છે. તમારી પોલિસીમાં કયું રાઈડર ઉમેરવું તેની જાણકારી યોગ્ય પોલિસીની પસંદગી કરવા જેટલી જ મહત્વપૂર્ણ છે.  પ્રસ્તુત છે કેટલાંક મુદ્દાઓ જે તમારી પોલિસી માટે લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર ખરીદતી વખતે યાદ રાખવા જરૂરી છે. 
 
  • ઉપલબ્ધ તમામ લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર તપાસો.  એકવાર તમને પોલિસીની વિગતોની અને તેની સાથે કયા રાઈડર જોડી શકાય છે તે જાણ થાય ત્યારબાદ, તમે સૂચિત નિર્ણય કરી શકો છો. 
  • તમારી તમામ જરૂરીયાતોને ધ્યાનમાં લો.  શું કિફાયતી છે કે પ્રચલિત છે તેની પર સંપૂર્ણપણે ધ્યાન આપ્યા વગર, તમારા માટે શું યોગ્ય છે તેના આધારે પસંદગી કરો.  
  • રાઈડર શું આપે છે તે સમજો.  રાઈડરનો હેતુ શું છે તે સમજ્યા વગર તેનો ઉમેરો વિરોધાભાસી થઈ શકે છે.  
  • રાઈડરની કિંમત તપાસો.  પ્રીમિયમમાં નાનકડા ઉમેરા સાથે રાઈડર પોલિસી સાથે જ જોડેલા હોઈ શકે છે.  તે તમારા બજેટને યોગ્ય છે કે નહીં તે સુનિશ્ચિત કરો.  
term-work-policy

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરની વિસ્તૃત શ્રેણી આપે છે જે તમારી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીનું કવરેજ અને અનુકૂળતાને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.  જીવનની અણધારી ઘટનાઓનો સામનો કરવાનું તમારી પોલિસી શક્ય બની રહ્યું છે કે કેમ તે સુનિશ્ચિત કરવામા આ રાઈડર મદદ કરી શકે છે.
 

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટર્મ રાઈડર

  • તમારી પોલિસીની કવરેજ અવધિને વધારવાનું શક્ય બનાવે છે
  • પોલિસી અવધિ દરમ્યાન પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં લાભાર્થીઓને ઉચ્ચક રકમ ચૂકવાઈ રહી છે તે સુનિશ્ચિત કરે છે
  • આવકની ગેરહાજરીને કારણે ઉભી થતી વિવિધ નાણાંકીય જરૂરીયાતોને પૂરી કરતી બેઝ પોલિસીનું સમગ્રતયા સુરક્ષા બહેતર બનાવે છે
  • અલગ પોલિસી ખરીદ્યા વગર સઘન કવરેજ ઈચ્છતા લોકો માટે આ કિફાયતી ઉપાય છે
choose-plan

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર

  • જો પોલિસીધારક કાયમી અને સંપૂર્ણ રીતે વિકલાંગ કે સંગીન રીતે બિમાર થાય તો ભવિષ્યના પ્રીમિયમમાંથી મુક્તિ આપે છે
  • ભાવિ પ્રીમિયમની ચિંતા કર્યા વગર પરિસ્થિતિ અનુસાર લાભાર્થી લાભનો દાવો કરી શકે છે તે સુનિશ્ચિત કરે છે
  • આરક્ષિત વ્યક્તિ અને તેના પ્રિયજનો માટે પોલિસીની નાણાંકીય સુરક્ષા બરકરાર રાખીને માનસિક શાંતિ આપે છે
premium-amount

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર

  • અકસ્માતને કારણે મૃત્યુ માટે વર્તમાન લાઈફ ઈન્શ્યોરન્સ ઉપરાંત અતિરિક્ત કવરેજ આપે છે
  • કવરેજમાં ₹2 કરોડ સુધી આપે છે.
  • પ્રવર્તમાન કાયદા અંતર્ગત ટેક્સ લાભ સામેલ છે.
  • પ્રીમિયમ ચૂકવણી અવધિને આધારે 1 થી 57 વર્ષની પોલિસી અવધિ.
select-stategy

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર

  • અકસ્માત અથવા બિમારીને કારણે કુલ અને કાયમી વિકલાંગતા માટે અતિરિક્ત નાણાંકીય સુરક્ષા આપે છે.
  • અતિરિક્ત કવરેજમાં ₹1 કરોડ સુધી આપે છે.
  • કિફાયતી પ્રીમિયમ દરે ઉપલબ્ધ.
  • ટેક્સ લાભ આપે છે
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી અવધિ – 1 વર્ષ(સિંગલ પ્રીમિયમ), 2 વર્ષ (મર્યાદિત) અને 5-47 વર્ષ(નિયમિત).
make-payments

શા માટે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની પસંદગી કરવી જોઈએ?

અમારી ઓનલાઈફ ખરીદી પ્રક્રિયા, સરળ ચૂકવણી પદ્ધતિઓ અને સઘન ઉત્પાદન જાણકારી અને શ્રેષ્ઠ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવામાં તમને મદદ કરતી સેલ્સ ટીમ અમને તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.

category-benefit

ભરોસો 1.6 કરોડ+ ગ્રાહકોનો તેમની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે

પ્રસ્તુતકર્તા બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઑફ ઈન્ડિયા

ઉચ્ચ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો 97.04%

સરળ ઓનલાઈન અને ઑફલાઈન અનુભવ

100% સાચા ક્લેઈમની એક દિવસમાં પતાવટ

શું ભારતમાં મારી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી સાથે રાઈડર ખરીદવું જરૂરી છે?

Answer

 ના, તમારી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી સાથે રાઈડરની ખરીદી ફરજીયાત નથી.

લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર અને એડ-ઑન કવર વચ્ચે શું તફાવત છે?

Answer

રાઈડર અને એડ-ઑન કવર વૈકલ્પિક લાભ છે જે અતિરિક્ત કવરેજ માટે બેઝ પોલિસીમાં ઉમેરી શકાય છે. રાઈડર લાઈફ ઈન્શ્યોરન્સ અનુસાર નિયત હોય છે અને એડ-ઑન જનરલ ઈન્શ્યોરન્સ માટે નિયત હોય છે, પરંતુ બંને માટે અતિરિક્ત કવરેજ પૂરું પાડવા માટે અતિરિક્ત પ્રીમિયમની જરૂર હોય છે.  

શું રાઈડર અતિરિક્ત ખર્ચ પર આવે છે?

Answer

હા, રાઈડરનો ખર્ચ અતિરિક્ત હોય છે અને તેને કુલ પ્રીમિયમ રકમમાં ઉમેરવામાં આવે છે.

ભારતમાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ઉમેરવાલાયક લાઈફ ઈન્શ્યોરન્સના પ્રકારોમાં કોઈ નિયંત્રણ હોય છે?

Answer

ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતા રાઈડર આઈઆરડીએઆઈ દ્વારા નિયત કરવામાં આવેલ નિયમો અનુસાર ઘડવામાં આવે છે.  લાગૂ પડી શકે તેવા કોઈપણ રાઈડર નિયંત્રણ સમજવા માટે તમારા પોલિસી દસ્તાવેજો તમે વાંચી શકો છો.

શું ભારતમાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાંથી રાઈડર દૂર કરી શકાય છે?

Answer

હા, તમે તમારી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાંથી રાઈડર દૂર કરી શકો છો.  જો તમે તમારા લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડરથી આગળ વધી ગયા હો અથવા તમારે તેની જરૂર ન હોય તો, તમારી પોલિસીથી તમે તેને કેવી રીતે દૂર કરી શકાય છે તે સમજવા માટે તમે ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરનો સંપર્ક કરી શકો છો.

શું મને મારા લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર પર ટેક્સ લાભ મળી શકે છે?

Answer

હા, દેશમાં પ્રવર્તમાન ટેક્સ નિયમો અનુસાર તમારા લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર પર તમે ટેક્સ બાકાતીનો દાવો કરી શકો છો.  જૂના ટેક્સ નિયમોને પસંદ કરનાર લોકોને આ લાગૂ પડી શકે છે.

પાત્રતા માપદંડ – લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન

મૂળ રીતે જોઈએ તો,  લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી લાઈફ ઈન્શ્યોરન્સ આપનાર અને પોલિસીધારક વચ્ચેનો સહી કરેલો કરાર છે. લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે કોઈ વ્યક્તિએ પાત્રતા માપદંડની પૂર્તિ કરવી જરૂરી છે.

  • વ્યક્તિ અને તેના જીવનસાથી માટે પ્રવેશ સમયે લઘુતમ વય 18 વર્ષ હોવી જરૂરી છે.
  • બાળક માટે પ્રવેશ સમયે લઘુતમ વય 0-90 દિવસની છે.
  • મહત્તમ વય પોલિસી આધારીત છે.  તે 60 થી 80 વર્ષ વચ્ચેની હોઈ શકે છે.
  • ટર્મ પ્લાન માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત સ્નાતકની છે.
  • લઘુતમ વાર્ષિક આવક 2 લાખ છે, જે પોલિસીના પ્રકારને આધારે બદલાઈ શકે છે.

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail