પ્રવેશ સમયે ઉંમર
- Answer
-
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 55 વર્ષ
એલીટ ટર્મ પ્લાન
99 વર્ષ સુધી આજીવન સુરક્ષા
કિફાયતી કિંમતે ઉંચુ કવર
સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ
ડાઉનલોડ કરો બ્રોશર
સુપર પ્રોટેક્શન પ્લાન
તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)
તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા
99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા
લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ
ડાઉનલોડ કરો બ્રોશર
લાઈફ પ્લાન
અવધઇ પસંદ કરવાની અનુકૂળતા
પરિવારને પેઆઉટ મળશે
એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા
લાંબા ગાળા સુધી સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
પ્રોટેક્ટ શીલ્ડ પ્લાન
ત્વરીત જારી થાય છે
વ્યાજબી પ્રિમિયમ
કોઇ મેડિકલ નહીં1
પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
સરલ જીવન બીમા
રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા
ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ રાઈડર પ્લાન
5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર
નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ
તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો
ડાઉનલોડ કરો બ્રોશર
એલીટ ટર્મ પ્લાન
99 વર્ષ સુધી આજીવન સુરક્ષા
કિફાયતી કિંમતે ઉંચુ કવર
સુવિધાજનક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
ઉચ્ચક અથવા માસિક હપ્તારૂપે સમ એશ્યોર્ડ
ડાઉનલોડ કરો બ્રોશર
સુપર પ્રોટેક્શન પ્લાન
તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (રિટર્ન ઓફ પ્રિમિયમ –ROP)
તમારી અનુકૂળતાએ પ્રિમિયમ્સ ચુકવવાની લવચિકતા
99 વર્ષ સુધીની જીવનપર્યંતની સુરક્ષા
લમ્પસમ અથવા માસિક હપ્તાઓ તરીકે વીમાની રકમ
ડાઉનલોડ કરો બ્રોશર
લાઈફ પ્લાન
અવધઇ પસંદ કરવાની અનુકૂળતા
પરિવારને પેઆઉટ મળશે
એશ્યોર્ડ રકમ પસંદ કરવાની અનુકૂળતા
લાંબા ગાળા સુધી સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
પ્રોટેક્ટ શિલ્ડ પ્લાન
ત્વરીત જારી થાય છે
વ્યાજબી પ્રિમિયમ
કોઇ મેડિકલ નહીં1
પ્રચલિત વેરાના કાયદા અનુસાર વેરાના લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
સરલ જીવન બીમા પ્લાન
રૂ।. 50 લાખ સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો
પ્રિયજનો માટે 40 વર્ષ સુધી સુરક્ષા
ઉચ્ચક લાભ સાથે કોવિડ-19 સામે સુરક્ષા
ડાઉનલોડ કરો બ્રોશર
રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
10 અલગ ફંડમાંથી પસંદ કરવાનો વિકલ્પ
તમારા રોકાણના લક્ષ્યાંકોની પૂર્તિ માટે 3 પ્લાન વિકલ્પ
ઉચ્ચ વળતર માટે 100% નાણાંનું રોકાણ
ડાઉનલોડ કરો બ્રોશર
મની બેલેન્સ પ્લાન
શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા
સરળ ફંડ ઉપલબ્ધિ
ડાઉનલોડ કરો બ્રોશર
ટુલિપ પ્લસ
100 ગણા સુધી લાઈફ ઈન્શ્યોરન્સ કવર
પ્રીમિયમ એલોકેશન ચાર્જ પર 750% સુધી વળતર
અતિરિક્ત ખર્ચને આવરવા માટે તૈયાર કરાયેલ રાઈડર્સ
ઉંચા પ્રીમિયમ માટે પ્રીમિયમ એલોકેશન ચાર્જમાં ઘટાડો
ડાઉનલોડ કરો બ્રોશર
ટ્યૂલિપ પ્રો પ્લાન
Up to 20X Life Cover for Your Loved Ones
Additional Coverage through TERM Rider
Multiple Investment Strategies and up to 10 Diversified Funds
Up to 600% of Premium Allocation Charges returned at Maturity
ડાઉનલોડ કરો બ્રોશર
વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન
માર્કેટ આધારીત વળતર
મહત્તમ ફાયદા માટે નિઃશૂલ્ક રૂપાંતરણ
લાંબા ગાળાના લોયલ્ટી લાભ
ટૉપ-અપ પ્રીમિયમ ઉમેરો
ડાઉનલોડ કરો બ્રોશર
એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન્સ પ્લાન
બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન
સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ
ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો
ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
આવકના 3 વિકલ્પોની પસંદગી
ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક
મહિલાઓ માટે ઉન્નત આવક લાભ
નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)
ટેક્સ બચત લાભ*
1.25ગણું ઉંચું લાઈફ કવર
ડાઉનલોડ કરો બ્રોશર
મહાજીવન પ્લસ પ્લાન
15થી 20 વર્ષ સુધી લાઈફ કવર
સમયાંતરે કેશબેક
અવરોધરહિત લાઈફ કવર
વહેલી પ્રીમિયમ ચૂકવણી સાથે મનીબેક ડિસ્કાઉન્ટ
ડાઉનલોડ કરો બ્રોશર
સ્માર્ટ રિટાયરમેન્ટ પ્લાન
3 નવા ફંડ્ઝ સાથે બજાર સાથે સંકળાયેલા વળતર !
તમારી નિવૃત્તિને સુરક્ષિત કરવા 2 પ્લાન વિકલ્પો
શૂન્ય ફાળવણી અથવા વહીવટી શુલ્ક
પ્રથમ વર્ષમાં 5% સુધી ગેરંટીડ એડિશન્સ*
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેંટીડ પેન્શન પ્લાન
જીવનભર માટે આવક
એન્યુઈટીના 5 વિકલ્પો
જોઈન્ટ લાઈફ પ્રોટેક્શન
એન્યુટીમાં વૃદ્ધિનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેન્ટેડ એન્યુઇટી પ્લાન
નિવૃત્તિનું આયોજન
એન્યુઈટીના 12 વિકલ્પો
રિટાયરમેન્ટ પોલીસીના વધારાના લાભો
જોઈન્ટ લાઈફ વિકલ્પ સાથે કન્ટિન્યુઈટી
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરેંટીડ રિટાયરમેન્ટ પ્લાન
ખાતરીપૂર્વકનું વળતર
મોંઘવારીને હરાવે
બચત કરવાની રીત પસંદ કરો
40 વર્ષ સુધી બચત કરો
ડાઉનલોડ કરો બ્રોશર
એશ્યોર્ડ ઇન્કમ ફોર માઇલસ્ટોન પ્લાન
બાંયધરીકૃત્ત લાંબા ગાળાનો આવક પ્લાન
સીમાચિહ્ન આધારિત નાણાકીય આયોજન માટે આદર્શ
ત્રણ કસ્ટમાઇઝેબલ લાભ વિકલ્પો
ત્વરીત અથવા વિલંબિત આવકના પ્રકારો
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટી ઓફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
આવકના 3 વિકલ્પોની પસંદગી
ઓનલાઈન ખરીદી પર 5% સુધીની વધારાની આવક
મહિલાઓ માટે ઉન્નત આવક લાભ
નિયમિત આવક મેળવવા માટે તારીખ પસંદ કરવાનો વિકલ્પ
ડાઉનલોડ કરો બ્રોશર
ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
વન-ટાઈમ ચૂકવણી(સિંગલ પે)
ટેક્સ બચત લાભ*
1.25ગણું ઉંચું લાઈફ કવર
ડાઉનલોડ કરો બ્રોશર
લોંગ ગેરંટીડ ઇન્કમ પ્લાન
ટૂંકા ગાળાની ચુકવણીઓ, લાંબા ગાળાના લાભો
નાણાકીય ધ્યેયો પૂરા કરવા માટે બાંયધરીકૃત આવક
99 વર્ષની ઉંમર સુધી આજીવન આવક
પ્રીમિયમ પેબેકની ખાતરી
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ રાઈડર પ્લાન
5-30 વર્ષ સુધી અતિરિક્ત લાઈફ કવર
નિશ્ચિત ઉચ્ચક મૃત્યુ લાભ
તમે રોકેલા પ્રીમિયમ પર ટેક્સ લાભનો આનંદ મેળવો
ડાઉનલોડ કરો બ્રોશર
વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર
કવરેજના 3 વિકલ્પો
તમારા પ્રિયજનો માટે નિશ્ચિત નાણાકીય સુરક્ષા
તમારી ગેરહાજરીમાં પોલિસી અમલમાં રહે છે (WOP)
10 ગંભીર બીમારીઓ માટે કવર
ડાઉનલોડ કરો બ્રોશર
અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર
વર્તમાન પોલિસી પર રૂ।. 2 કરોડ સુધીનું અતિરિક્ત કવર
કિફાયતી કિંમતે તમારા પ્રિયજનોની સુરક્ષા કરો
ટેક્સ લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
કુલ અને કાયમી વિકલાંગતા રાઈડર(ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ટોટલ એન્ડ પરમેનન્ટ
રૂ।. 1 કરોડ સુધીનું અતિરિક્ત કવર
કિફાયતી દરે તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો
ટેક્સ લાભ
ડાઉનલોડ કરો બ્રોશર
ગ્રુપ લિવિંગ બેનિફીટ્સ પ્લાન
સઘન ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ
કોર્પોરેટ માટે કિફાયતી આરોગ્ય કવરેજ
ગ્રુપ લાઈફ ઈન્શ્યોરન્સ માટે કોવિડ-19 સુરક્ષા
નિશ્ચિત લાભની ખાતરી
ડાઉનલોડ કરો બ્રોશર
ગ્રુપ પ્લાન
કિફાયતી ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ
સ્વૈચ્છિક અથવા ઑટોમેટિક નોંધણી
ઈડીએલઆઈ સાથે વિસ્તૃત કવરેજ
અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
ડાઉનલોડ કરો બ્રોશર
ન્યુ કોર્પોરેટ બેનિફિટ પ્લાન
દરેક સ્કીમ માટે અલગ પ્લાન
પ્રતિ વર્ષ 0.5% નું ન્યુનતમ નિશ્ચિત વળતર
કંપનીના પ્રદર્શન મુજબ વાર્ષિક બોનસ
વળતર સરળતાથી પ્રાપ્ત કરો
લિટલ ચેમ્પ પ્લાન
નાણાકીય સુરક્ષા
કસ્ટમાઇઝ કરી શકાય તેવી પોલિસી
નિશ્ચિત ચૂકવણી
કવરેજના વિવિધ વિકલ્પો
ડાઉનલોડ કરો બ્રોશર
ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર
તમારા પરિવારની નાણાકીય સુરક્ષા માટે યોગ્ય કવરનો અંદાજ મેળવવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટર
અમારા સરળ ચાઇલ્ડ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા બાળકનાં શિક્ષણ અને ભવિષ્યનાં લક્ષ્યોનું આયોજન કરો.
નિવૃત્તિ આયોજન કેલ્ક્યુલેટર
આરામદાયક અને તણાવમુક્ત નિવૃત્તિ માટે બચત કરવા માટે તમારે કેટલી જરૂર છે તેનો અંદાજ મેળવો.
કોસ્ટ ઓફ ડિલે કેલ્ક્યુલેટર
તમારા રોકાણમાં વિલંબને લીધે તમારી લાંબા ગાળાની સમૃદ્ધિનાં સર્જન પર કેવી રીતે અસર પડે છે તે જુઓ.
માવન જીવન મૂલ્યઃ કેલ્ક્યુલેટર
તમારા માનવ જીવન મૂલ્યની ગણતરી કરો અને તમારા પરિવારની જરૂરિયાતોને આવરવા માટે વીમા કવરને સમજો.
પેઇડ-અપ કેલ્ક્યુલેટર
તમારી પોલિસીનાં પેઇડ-અપ મૂલ્યને તપાસો અને માહિતાગર નાણાકીય નિર્ણયો લો.
એન્યુટી કેલ્ક્યુલેટર
અમારા એન્યુટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારી નિયમિત આવકનો અંદાજ લગાવો.
ULIP કેલ્ક્યુલેટર
પોલિસી અવધિ દરમિયાન તમારા ULIP રોકાણો પર સંભવિત વળતરનો અંદાજ મેળવો.
ચક્રવૃદ્ધિ વ્યાજનું કેલ્ક્યુલેટર
તમારા નાણાં ચક્રવૃદ્ધિની શક્તિ સાથે સમય જતા કેવી રીતે વધે છે તે સમજો
ભવિષ્યની સમૃદ્ધિનાં સર્જનનું કેલ્ક્યુલેટર
તમારા લાંબા ગાળાના સમૃદ્ધિનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તમારા રોકાણની અસરકારક રીતે યોજના બનાવો.
SIP કેલ્ક્યુલેટર
તમારા માસિક SIP રોકાણો પર વળતરની ગણતરી માત્ર થોડી ક્લિક્સમાં જ કરો.
SSY કેલ્ક્યુલેટર
અમારા સરળ SSY કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમે તમારી દિકરીનાં ભવિષ્ય માટે કેટલી બચત કરી શકો છો તે શોધો.
RD કેલ્ક્યુલેટર
તમારી રિકરિંગ ડિપોઝિટનાં રોકાણોની પાકતી મુદ્દતની રકમની સરળતાથી ગણતરી કરો.
NPS કેલ્ક્યુલેટર
નેશનલ પેન્શન સ્કિમ રોકાણો મારફતે તમારા નિવૃત્તિનાં કોર્પસ અને પેન્શનનો અંદાજ મેળવો.
આવકવેરાનું કેલ્ક્યુલેટર
તમારી વેરાની જવાબદારીની ગણતરી કરો અને તમારા વેરાનું કાર્યક્ષમ રીતે આયોજન કરો.
હોમ લોન EMI કેલ્ક્યુલેટર
તમારી હોમ લોનના EMIની ગણતરી કરો અને સરળતાથી પુનઃચુકવણી સંચાલિત કરો.
કાર લોન EMI કેલ્ક્યુલેટર
તમારી કાર લોનના EMI શોધો અને યોગ્ય પુનઃચુકવણીના પ્લાન પસંદ કરો.
વ્યક્તિગત લોન EMI કેલ્ક્યુલેટર
લોન માટે અરજી કરતા પહેલા તમારી વ્યક્તિગત લોન EMIનો અંદાજ મેળવો.
પગારની ગણતરી
કપાતો અને ભથ્થા પછી તમારા હાથમાં આવતા પગારની ગણતરી કરો
ગ્રેજ્યુટી કેલ્ક્યુલેટર
તમારી અવધિ અને પગારને આધારે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રેજ્યુટીની રકમની ગણતરી કરો.
CIBIL સ્કોર કેલ્ક્યુલેટર
તમે ક્યાં છો તે તપાસો અને તમારા ક્રેડિટ સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.
BMI કેલ્ક્યુલેટર
તમારો બોડી માસ ઇન્ડેક્સ તપાસો અને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજો.
નોમિની સેન્ટ્રલ
જીવન વીમા નોમિનેશન (નામાંકન) અને દાવાઓને સંબંધિત તમામ બાબતોને તમારા પ્રિયજનોને સરળતાથી એક્સેસ કરવા, સમજવા અને સંચાલિત કરવામાં સહાય કરવા માટે તમારું વન-સ્ટોપ હબ
જીવન વીમાની પુસ્તક
જીવન વીમાની મૂળભૂત બાબતોને સમજવા માટે તમારી સરળ, ઉપયોગી માર્ગદર્શિકા.
ભારતની પ્રથમ બાબતો
ભારતના અગ્રેસરનાં નવીનીકરણ અને ઐતિહાસિક સિમાચિહ્નો શોધો, જે વિશ્વને આકાર આપે છે.
લાઇફ + ન્યુઝલેટર
વીમા અને નાણાં બાબતો પર તમારી સરળ, સ્માર્ટ આંતરદૃષ્ટિનો તમારો માસિક ડોઝ – સીધો તમારા ઇન્બોક્સમાં પહોંચાડવામાં આવે છે
વીમાના વિડિયો
ઝડપી, સરળ વિડિયો જે તમને વીમાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.
વીમાનું પોડકાસ્ટ
હાલતા ચાલતા વીમાને સરળ કરતી નિષ્ણાત આંતરદૃષ્ટિને સાંભળો
No results for
Check that your search query has been entered correctly or try another search.
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા
ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી. મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.
મોહિત અગરવાલ
(મુંબઈ, 21 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો. કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.
સત્યમ નાગવેકર
(મુંબઈ, 22 માર્ચ, 2024)
કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ
મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી
ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે. તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું. ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે! ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.
પૌલોમી બેનર્જી
(કોલકત્તા, 21 માર્ચ, 2024)
હા, તમે ફ્રી લુક અવધિમાં તમારી પોલિસી પરત કરી શકો છો;
જો તમે પોલિસીના કોઈપણ નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તમારી પાસે પોલિસી મળ્યાની તારીખથી 15 દિવસની અંદર તેના કારણો દર્શાવીને અમને પોલિસી પરત કરવાનો વિકલ્પ છે. ડિસ્ટન્સ માર્કેટિંગ અથવા ઈલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસી માટે ફ્રી-લુકની અવધિ 30 દિવસનો રહેશે.
શું તમે તમારી પોલિસી પરત કરો ત્યારે તમને કોઈ રિફંડ મળે છે?
હા. અમે ચૂકવેલ પ્રીમિયમની બરાબર રકમ પરત કરીશુ, જેમાંથી
i. પોલિસી અમલમાં હતી તે સમય માટે પ્રો-રેટા રિસ્ક પ્રીમિયમ
ii. ચુકવવામાં આવેલ કોઈપણ સ્ટેમ્પ ડ્યુટી
iii. તબીબી તપાસ પર કરવામાં આવેલ ખર્ચ, જો કોઈ હોય તો, બાદ કરી દેવામાં આવે છે
હા. લાગુ પડતો કર તમારે, એટલે કે પોલિસીધારકે ચૂકવવો પડશે. આ આવકવેરા કાયદા, 1961 મુજબ સમયાંતરે ફેરફારને પાત્ર છે.
આ પૉલિસી નીચેની કોઈપણ ઘટના પરના તમામ ભાવિ પ્રિમીયમને માફ કરવાની જોગવાઈ આપે છે, પણ બેઝ અને રાઇડર પોલિસી બંને અમલમાં હોવી જોઈએ:
એ. મૃત્યુ
બી. આકસ્મિક કુલ કાયમી અપંગતા
સી. ગંભીર બીમારી
પ્રીમિયમ રાઇડરની ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ વેઇવર એ નોનલિંક્ડ, રાઇડર છે. આ રાઇડર તમને તમારા પ્રિયજનોને મૃત્યુ, આકસ્મિક સંપૂર્ણ કાયમી વિકલાંગતા અને ગંભીર બીમારીઓ જેવી આવનારી કોઈપણ અણધારી ઘટનાઓથી બચાવવામાં મદદ કરશે. તમે ખરીદેલી પોલિસીના લાભોને વધુ વધારવા માટે તમે તેને તમારી બેઝ પોલિસી સાથે જોડી શકો છો.
આ રાઇડર પોલિસી ખરીદતી વખતે તમે રાઇડર પ્લાન અંતર્ગત ઉપલબ્ધ કવર માટે 3 વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. વિકલ્પો નીચે આપેલ છે –
| વિકલ્પ | લાભ |
|---|---|
| મૃત્યુ પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ પૉલિસીધારકના મૃત્યુ પર બેઝ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર તમામ ભાવિ પ્રીમિયમ માફ કરી દે છે (માત્ર જ્યારે વીમાધારક અને પૉલિસી ધારક બેઝ પોલિસી હેઠળ અલગ-અલગ વ્યક્તિઓ હોય), પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. |
| આકસ્મિક કુલ કાયમી અપંગતા અથવા (નિદાન) ગંભીર બીમારી પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ બેઝ પોલિસી હેઠળ નીચેની ઘટનાઓમાંથી એક અથવા વધુ ઘટનાઓ એક સાથે થવા પર તમામ ભાવિ ચૂકવવાપાત્ર પ્રિમીયમને માફ કરી દે છે; રાઇડર વીમાધારકની આકસ્મિક કુલ કાયમી વિકલાંગતા અથવા રાઇડર વીમાધારકના રાઇડર હેઠળ આવરી લેવામાં આવતી કોઈપણ ગંભીર બીમારીથી પીડિત હોવા પર, પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. |
| મૃત્યુ અથવા આકસ્મિક કુલ કાયમી અપંગતા અથવા ગંભીર માંદગી પર પ્રીમિયમની માફી | આ વિકલ્પ બેઝ પોલિસી હેઠળ નીચેની ઘટનાઓમાંથી એક અથવા વધુ ઘટનાઓ એક સાથે થવા પર તમામ ભાવિ ચૂકવવાપાત્ર પ્રિમીયમને માફ કરી દે છે; રાઇડર વીમાધારકની મૃત્યુ અથવા આકસ્મિક કુલ કાયમી વિકલાંગતા અથવા રાઇડર વીમાધારકના રાઇડર હેઠળ આવરી લેવામાં આવતી કોઈપણ ગંભીર બીમારીથી પીડિત હોવા પર, પરંતુ રાઇડર અને બેઝ પોલિસી અમલમાં હોવી જોઈએ. |
આકસ્મિક સંપૂર્ણ કાયમી અપંગતા (ATPD) અને ગંભીર બીમારીની વિગતવાર વ્યાખ્યાઓ માટે મહત્વપૂર્ણ વ્યાખ્યાઓનો સંદર્ભ લો
પ્રવર્તમાન આવકવેરા કાયદા અનુસાર ચૂકવવામાં આવેલા પ્રીમિયમ અને લાભો પર કર લાભો ઉપલબ્ધ હોઈ શકે છે. આવકવેરા અધિનિયમ, 1961 મુજબ કર લાભો સમયાંતરે બદલાતા રહે છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા કર સલાહકારની સલાહ લો.
| માપદંડ | ન્યૂનતમ | મહત્તમ |
|---|---|---|
| પ્રવેશ સમયે ઉંમર | 18 વર્ષ | 55 વર્ષ |
| પ્રીમિયમ | રૂ. 500 |
|
| રાઇડરની મુદત | 5 વર્ષ (બેઝ પ્લાનની પોલિસીની બાકી મુદતને આધીન / પ્રીમિયમ ચુકવણીની મુદત ઓછામાં ઓછી 5 વર્ષ હોવી જોઈએ) | બેઝ પ્લાનની પ્રીમિયમ ચૂકવણીની મુદતની જેમ જ (એમાંથી જે પણ પહેલા હોઈ: મહત્તમ 30 વર્ષ અથવા પોલિસીધારકની ઉંમર 70 વર્ષથી વધુ ન હોય ત્યારે (છેલ્લા જન્મદિવસ મુજબ) |
| પ્રીમિયમ ચુકવવાની મુદત | રાઇડર પોલિસીની મુદત સમાન | રાઇડર પોલિસીની મુદત સમાન |
હા, જો કે અમે તમને તમારી પોલિસી સરેન્ડર કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી, તો પણ તમે તેને સરન્ડર કરવાનું પસંદ કરી શકો છો. યાદ રાખો કે આ પોલિસીમાં કોઈ સરેન્ડર વેલ્યુ નથી.
પોલિસી લેપ્સ થાય તે ટાળવા માટે નિયત તારીખે અથવા તે પહેલાં પ્રીમિયમ ચૂકવવા જોઈએ. જો તમે નિયત તારીખો પર તમારું બાકી પ્રીમિયમ ચૂકી જાઓ તો તમને માસિક પદ્ધતિ હેઠળ 15 દિવસ અને અન્ય પ્રીમિયમ ચુકવણી મોડ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે.
તમારા તમામ પોલિસી લાભો આ વધારાના સમયગાળા દરમિયાન ચાલુ રહે છે અને પોલિસી અમલમાં હોવાનું માનવામાં આવશે.
પ્રીમિયમની ચુકવણીના મોડ અને મોડલ ફેક્ટર બેઝ પોલિસી સમાન હશે.
જો બેઝ પોલિસી લેપ્સ થઈ જાય, તો રાઇડર પોલિસી બંધ થઈ જશે. જો તમે ગ્રેસ પીરિયડના અંત પહેલા તમારા બાકી પ્રીમિયમની ચૂકવણી નહીં કરો, તો તમારી પોલિસી લેપ્સ થઈ જશે. તમે પ્રથમ અવેતન પ્રીમિયમની નિયત તારીખથી વ્યાજ/લેટ ફી સાથે પેન્ડિંગ પ્રીમિયમ ચૂકવીને ચોક્કસ સમયગાળામાં તમારી પોલિસીને રિવાઇવ કરી શકો છો.
તમે તમારી લેપ્સ્ડ પોલિસીને ત્યાં સુધી રિવાઇવ કરી શકો છો, જ્યાં સુધી તમે તેને બેઝ પ્લાનના આધારે રિવાઇવલની અવધિમાં, પ્રથમ અવેતન નિયમિત પ્રીમિયમની નિયત તારીખથી પરંતુ પાકતી તારીખ પહેલાં કરો છો. આ રિવાઇવલ કંપની દ્વારા ઉભી કરાયેલ સંતોષકારક તબીબી અને નાણાકીય જરૂરિયાતોને આધીન છે. તબીબી ખર્ચ, જો કોઈ હોય તો, તમારે ભોગવવાનો રહેશે. જો તમે રિવાઇવલની અવધિના અંત સુધીમાં તમારી પોલિસીને રિવાઇવ નહીં કરો, તો પોલિસી બંધ થઇ જશે અને તમે કોઈપણ લાભ મેળવવા માટે હકદાર નહીં રહો.
એ. સુઈસાઈડ એક્સક્લુઝન
પૉલિસી હેઠળ જોખમ શરૂ થયાની તારીખથી અથવા પૉલિસીના પુનર્જીવનની તારીખથી 12 મહિનાની અંદર આત્મહત્યાને કારણે મૃત્યુના કિસ્સામાં, લાગુ પડતાં, પોલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુની તારીખ સુધી ચૂકવેલ કુલ પ્રિમીયમના ઓછામાં ઓછા 80% અથવા મૃત્યુની તારીખે ઉપલબ્ધ સરેન્ડર વેલ્યુ, બેમાંથી જે વધારે હોય, માટે હકદાર રહેશે અને તેના માટે પોલિસી અમલમાં હોવી જોઈએ.
બી. આકસ્મિક કુલ અને કાયમી અપંગતા માટે એક્સ્ક્લુઝન
જો આકસ્મિક કુલ અને કાયમી વિકલાંગતા માટેનો કોઈપણ દાવો પ્રત્યક્ષ કે પરોસખ રીતે નીચેનામાંથી કોઈ પણ સંજોગોને કારણે થયો હોય અથવા ઉદ્ભવ્યો હોય, તો લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં -
1. ઈરાદાપૂર્વક પોતાને કરવામાં આવેલ ઈજા, આત્મહત્યા અથવા આત્મહત્યાનો પ્રયાસ, પછી ભલે વ્યક્તિ સમજદાર હોય કે પાગલ;
2. વીમાધારક વ્યક્તિ ડ્રગ્સ, દારૂ, માદક દ્રવ્યો અથવા સાયકોટ્રોપિક પદાર્થોના પ્રભાવ હેઠળ હોય સિવાય કે તે નોંધાયેલ તબીબી વ્યવસાયીના કાયદેસરના નિર્દેશો અને પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવામાં આવે;
3. યુદ્ધ, આક્રમણ, વિદેશી દુશ્મનનું કાર્ય, દુશ્મનાવટ (યુદ્ધ જાહેર કરવામાં આવે કે ન હોય), સશસ્ત્ર અથવા નિઃશસ્ત્ર યુદ્ધવિરામ, ગૃહ યુદ્ધ, વિદ્રોહ, બળવો, આતંકવાદી કૃત્ય, ક્રાંતિ, બળવો, લશ્કરી અથવા હડપાયેલ સત્તા, હુલ્લડો અથવા નાગરિક હંગામો, પ્રહારો;
4. વાણિજ્યિક રીતે લાયસન્સ ધરાવતા એરક્રાફ્ટમાં સાચા અર્થમાં, મુસાફર સિવાય, કોઈપણ ઉડ્ડયન પ્રવૃત્તિમાં વીમાધારક વ્યક્તિ દ્વારા ભાગ લેવામાં આવેલ હોય;
5. ગુનાહિત અથવા ગેરકાનૂની કૃત્યમાં વીમાધારક વ્યક્તિનું સામેલ હોવું;
6. કવર અમલમાં આવે તે પહેલાં થયેલા અકસ્માતને કારણે કોઈપણ અપંગતા
7. કવર અમલમાં આવે તે પહેલાં અને/અથવા પછી કોઈપણ પ્રકારની માંદગી, રોગ અથવા જન્મજાત વિસંગતતાને લીધે કોઈપણ અપંગતા;
8. વ્યાવસાયિક રમત(ખેલ) અથવા કોઈપણ જોખમી ધંધામાં સામેલ થવું અથવા તેમાં ભાગ લેવો, જેમાં ડાઈવિંગ અથવા સવારી અથવા કોઈપણ પ્રકારની રેસ, પાણીની અંદરની પ્રવૃત્તિઓ જેમાં શ્વાસ લેવાના ઉપકરણનો ઉપયોગ થાય છે કે નથી પણ થતો; માર્શલ આર્ટ; શિકાર પર્વતારોહણ; પેરાશૂટીંગ; બંજી-જમ્પિંગનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી;
9. પરમાણુ દૂષણ; પરમાણુ બળતણ સામગ્રીની કિરણોત્સર્ગી, વિસ્ફોટક અથવા જોખમી પ્રકૃતિ અથવા પરમાણુ બળતણ સામગ્રીઓ દ્વારા દૂષિત મિલકત અથવા આવી પ્રકૃતિમાંથી ઉદભવતા અકસ્માત;
સી. ગંભીર બીમારી માટે એક્સ્ક્લુઝન
જો આવરી લેવામાં આવેલી ગંભીર બીમારી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અથવા નીચેનામાંથી કોઈપણ એક દરમિયાન થાય છે, તો જીવન વીમાધારક આ રાઇડર હેઠળ કોઈપણ લાભ માટે હકદાર રહેશે નહીં:
1. જો વીમાધારક આવરી લેવામાં આવેલ ગંભીર બીમારીના નિદાનના 30 દિવસની અંદર મૃત્યુ પામે છે.
2. કોઈપણ તબીબી સ્થિતિ અથવા તબીબી પ્રક્રિયા માટે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પોતાને કરવામાં આવેલ ઇજાઓ, આત્મહત્યાનો પ્રયાસના કારણે થઇ હોય, પછી ભલે વ્યક્તિ સમજદાર હોય કે પાગલ;
3. જીવન વીમાધારક દ્વારા ભોગવવામાં આવેલી કોઈપણ તબીબી સ્થિતિ માટે અથવા વીમાધારક દ્વારા પસાર કરવામાં આવેલી કોઈપણ તબીબી પ્રક્રિયા માટે, જો તે તબીબી સ્થિતિ અથવા તે તબીબી પ્રક્રિયા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ જન્મજાત વિસંગતતા અથવા ખામીને કારણે થઈ હોય;
4. જીવન વીમાધારક દ્વારા ભોગવવામાં આવેલી કોઈપણ તબીબી સ્થિતિ અથવા વીમાધારક દ્વારા પસાર કરવામાં આવેલી કોઈપણ તબીબી પ્રક્રિયા માટે, જો તે તબીબી સ્થિતિ અથવા તે તબીબી પ્રક્રિયા સીધી કે પરોક્ષ રીતે દારૂ અથવા ડ્રગ્સના દુરૂપયોગને કારણે થઈ હોય
5. જોખમી પ્રવૃત્તિઓમાં સામેલ થવું અથવા તેમાં ભાગ લેવો, જેમાં ડાઇવિંગ અથવા સવારી અથવા કોઈપણ પ્રકારની રેસ; માર્શલ આર્ટ; શિકાર પર્વતારોહણ; પેરાશૂટીંગ; બંજી-જમ્પિંગ; પાણીની અંદરની પ્રવૃત્તિઓ જેમાં શ્વાસ લેવાના ઉપકરણનો ઉપયોગ થતો હોય કે નહીં; નો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી,
*જોખમી પ્રવૃત્તિઓનો અર્થ કોઈપણ રમત કે ધંધો અથવા શોખ છે, જે વીમાધારક સભ્ય માટે સંભવિત જોખમી છે, પછી ભલે તે પ્રશિક્ષિત હોય કે ન હોય.
6. ગુનાહિત ઇરાદા સાથે ગુનાહિત અથવા ગેરકાનૂની કૃત્યમાં વીમાધારક વ્યક્તિનું સામેલ થવું.
7. કોઈપણ તબીબી સ્થિતિ અથવા પરમાણુ દૂષણથી ઉદ્ભવતી કોઈપણ તબીબી પ્રક્રિયા માટે; પરમાણુ બળતણ સામગ્રીની કિરણોત્સર્ગી, વિસ્ફોટક અથવા જોખમી પ્રકૃતિ અથવા પરમાણુ બળતણ સામગ્રી દ્વારા દૂષિત મિલકત અથવા આવી પ્રકૃતિમાંથી ઉદ્ભવતા અકસ્માત.
8. યુદ્ધ, આક્રમણ, વિદેશી દુશ્મનના કૃત્ય, દુશ્મનાવટ (યુદ્ધ જાહેર કરવામાં આવે કે ન હોય), સશસ્ત્ર અથવા નિઃશસ્ત્ર યુદ્ધવિરામ, ગૃહ યુદ્ધ, બળવો, બળવો, ક્રાંતિ, બળવો, લશ્કરી અથવા હડપાયેલ સત્તા, હુલ્લડો અથવા નાગરિક હંગામો, હડતાલ અથવા શાંતિ સમય દરમિયાન કોઈપણ નૌકાદળ, લશ્કરી અથવા હવાઈ દળની કામગીરીમાં ભાગ લેવાના પરિણામે ઉદ્ભવતી કોઈપણ તબીબી સ્થિતિ અથવા કોઈપણ તબીબી પ્રક્રિયા.
9. વીમાધારક વ્યક્તિનું કોઈપણ ઉડ્ડયન પ્રવૃત્તિમાં, સામાન્ય રૂટ પર અને સુનિશ્ચિત સમયપત્રક પર માન્ય એરલાઇનના પાઇલોટ અથવા કેબિન ક્રૂ, ભાડું ચૂકવનારા પેસેન્જર અને ઉડ્ડયન ઉદ્યોગના કર્મચારી તરીકે ભાગ લેવાના પરિણામે ઉદ્ભવતી કોઈપણ તબીબી સ્થિતિ અથવા કોઈપણ તબીબી પ્રક્રિયા.
10. વ્યાખ્યાઓમાં ઉલ્લેખિત વિશિષ્ટ રોગ માટે એક્સક્લુઝન.
છેતરપિંડી/ખોટી નિવેદન સામે સમય સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 ની જોગવાઈઓ અનુસાર વ્યવહાર કરવામાં આવશે.
સમય-સમય પર સુધારેલ વીમા અધિનિયમ 1938 ની કલમ 45 કહે છે કે:
1) પૉલિસીની તારીખથી ત્રણ વર્ષની મુદત પૂરી થયા પછી, એટલે કે, પૉલિસી જારી કરવાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા રિવાઇવલની તારીખથી અથવા પોલિસીના રાઇડરની તારીખથી, જે પણ પછીથી હોય, કોઈપણ આધાર પર જીવન વીમાની પૉલિસી પર કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવશે નહીં.
2) પૉલિસી જારી કર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે જીવન વીમાની પૉલિસી અથવા જોખમ શરૂ થવાની તારીખ અથવા રિવાઇવલની તારીખ, પૉલિસીની અથવા પૉલિસીના રાઇડરની તારીખથી, બેમાંથી જે પણ પછીથી હોય, છેતરપિંડીના આધાર પર, કોઈપણ સમયે પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે: જો કે વીમાદાતાએ વીમાધારકને લેખિતમાં અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને સામગ્રીઓ કે જેના પર આવો નિર્ણય આધારિત છે, તેની જાણ કરવી પડશે.
3) પેટા-કલમ (2) માં સમાવિષ્ટ કંઈપણ હોવા છતાં, જો વીમાધારક સાબિત કરે છે કે ભૌતિક હકીકતનું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાનું, તેની જાણ અને માન્યતા મુજબ શ્રેષ્ઠ હતું અથવા તે હકીકતને છુપાવવાનો કોઈ ઈરાદાપૂર્વકનો ઈરાદો ન હતો અથવા કોઈ ભૌતિક તથ્યનું આવું ખોટું નિવેદન અથવા તેને છુપાવવાની બાબતની જાણ વીમાદાતાના છે, તો કોઈ પણ વીમાદાતા છેતરપિંડીનાં આધારે જીવન વીમા પૉલિસીનો અસ્વીકાર કરશે નહીં. જો કે છેતરપિંડીના કિસ્સામાં, પોલિસીધારક જીવિત ન હોય તો, આ સાબિત કરવાની જવાબદારી લાભાર્થીઓ પર રહે છે.
4) જીવન વીમાની પૉલિસી પર પૉલિસી જારી કર્યાની તારીખથી અથવા જોખમની શરૂઆતની તારીખથી અથવા પૉલિસીના રિવાઇવલની તારીખથી અથવા પૉલિસીમાં રાઇડરની તારીખથી, જે પછીથી હોય, ત્રણ વર્ષની અંદર કોઈપણ સમયે, વીમાધારકના જીવનની અપેક્ષા અંગેની હકીકત સંબંધિત કોઈપણ નિવેદન અથવા તેને છુપાવવું એ પોલિસી જારી કરવામાં આવી હોય અથવા તેને રિવાઇવ કરવામાં આવી હોય અથવા રાઇડર જારી કરવામાં આવ્યું હોય તેવા પ્રોપોસલ અથવા અન્ય દસ્તાવેજમાં ખોટી રીતે કરવામાં આવ્યું હતું, તે આધાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે:
પરંતુ વીમાદાતાએ વીમાધારકને અથવા વીમાધારકના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇનીઓને તે આધારો અને માહિતી વિશે જણાવવું પડશે કે જેના પર જીવન વીમાની પોલિસીને રદ કરવાનો આવો નિર્ણય આધારિત છે. વધુમાં, ખોટા નિવેદન અથવા ભૌતિક હકીકતને છુપાવવાના આધારે, અને છેતરપિંડીના આધારે નહીં, પોલિસીના અસ્વીકારના કિસ્સામાં, અસ્વીકારની તારીખ સુધી પોલિસી પર એકત્રિત થયેલ પ્રીમિયમ, આવા અસ્વીકારની તારીખથી નેવું દિવસની અંદર વીમાધારકના પ્રતિનિધિઓ અથવા નોમિની અથવા અસાઇની અથવા કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે.
5) આ અનુભાગમાં કંઈપણ બાબત વીમાદાતાને કોઈપણ સમયે ઉંમરના પુરાવા માંગવાથી અટકાવશે નહીં, જો તે આમ કરવા માટે હકદાર હોય, અને પોલિસીની શરતો, જીવન વીમાધારકની ઉંમર પ્રોપોસલમાં ખોટી રીતે જણાવવામાં આવી હતી, તેવા અનુગામી પુરાવા પર સમાયોજિત કરવામાં આવી છે, તેવા કારણે કોઈપણ પોલિસી પ્રશ્ન ઉઠાવવામાં નહીં આવે.
આ રાઇડર હેઠળ કોઈ મેચ્યોરિટી બેનીફીટ અથવા સર્વાઇવલ બેનીફીટ ચૂકવવાપાત્ર નથી.

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે? ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ રીટાયરમેન્ટ પ્લાન સાથે તણાવમુક્ત નિવૃત્તિનો ઉપાય શોધો. તમારા ફાયનાન્સના ઘડતર માટે તે જોરદાર વળતર આપવાનું વચન આપે છે અને તમને વધુ બચત કરવામાં સહાય કરે છે. અતિરિક્ત લાભ અને ટેક્સના ફાયદા સાથે તમારી બચતમાં વૃદ્ધિ કરો.
નોલેજ સેન્ટર
બધુ જુઓ
Put your knowledge of India to the test