Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાનની મુખ્ય ખાસિયતો

માર્કેટ-લિંક્ડ વૃદ્ધિ

વૈવિધ્યપૂર્ણ ફંડમાં રોકાણ કરો અને સંભવિત ઉંચુ વળતર મેળવો

cover-life

ફંડ રૂપાંતરણ

નફાને મહત્તમ કરવા માટે આરામથી ફંડ્સ વચ્ચે રૂપાંતરણ કરો

wealth-creation

વૈવિધ્યપૂર્ણ રોકાણ વ્યૂહરચનાઓ

3 વિશિષ્ટ યુલિપ રોકાણ વ્યૂહરચનાઓ સાથે તમારા પોર્ટફોલિયોને વધુ બહેતર બનાવો

secure-future

લોયલ્ટી રિવૉર્ડ્સ

રોકાણ ચાલુ રાખવા માટે તમારા ફંડમાં અતિરિક્ત યુનિટ્સનો ઉમેરો

many-strategies

બચતમાં વૃદ્ધિ

તમારા સંપત્તિ સર્જનની ઝડપી બનાવવા માટે ફંડ મૂલ્યને ટૉપ કરો

many-strategies

ફંડ વિકલ્પો

તમારા લક્ષ્યાંકોને અનુરૂપ 7 અલગ રોકાણ વિકલ્પોમાંથી પસંદ કરો

many-strategies

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન ખરીદવાના પગલાં

પગલું 1

મૂળભૂત વિગતો દાખલ કરો

તમારું નામ, સંપર્ક જાણકારી અને અન્ય કોઈ જરૂરી અંગત જાણકારી જેમ કે જન્મતારીખ ભરો.

choose-plan

પગલું 2

તમારી વ્યૂહરચના પસંદ કરો

રોકાણ વ્યૂહરચના પસંદ કરો અને તમારા નાણાંકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા તમારે કેટલું રોકાણ કરવું છે તે પસંદ કરો

premium-amount

પગલું 3

તમારા કવૉટનું મૂલ્યાંકન કરો

તમારા ઈન્શ્યૉરન્સ પ્લાનની અને પ્રીમિયમની રકમની વિગતો તપાસો.  પોલિસીમાં સામેલ અન્ય લાભ અથવા રાઈડર્સનું મૂલ્યાંકન કરો.

select-stategy

પગલું 4

અમારા નિષ્ણાતો સાથે ચર્ચા કરો

અમારા જાણકાર સલાહકારો સાથે કોઈપણ પ્રશ્ન કે સ્પષ્ટતા માટે સંપર્ક કરો અને તમારા માટે કઈ પોલિસી શ્રેષ્ઠ છે તે વિશે વ્યક્તિગત માર્ગદર્શન મેળવો.

make-payments

Visualize Your Plan

alt

વય 30

શ્રી અગરવાલ 40 વર્ષની પોલિસી અવધિ માટે અને 10 વર્ષ માટે રૂ।. 2,50,000ના વાર્ષિક પ્રીમિયમ સાથે ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન ખરીદે છે અને રૂ।. 62,50,000નું સમ એશ્યોર્ડ નિશ્ચિત કરે છે. 

alt

વય 35

લોયલ્ટી એડવાન્ટેજમાંથી લાભ મેળવવાનું શરૂ કરે છે(6ટ્ઠા વર્ષથી પ્રીમિયમ ચૂકવણી અવધિની સમાપ્તિ સુધી)

alt

વય 40

10 વર્ષ બાદ, દર 5 વર્ષે પુનરાવર્તન દ્વારા પ્રોફિટ બુસ્ટરને ટ્રીગર કરે છે.

alt

વય 70

પ્લાનની અવધિના અંતે નોંધપાત્ર લાભની આશા સેવે છે.

alt

વય 71

ચૂકવેલા રૂ।.25,00,000ના પ્રીમિયમથી અધિક 8% ઈન્વેસ્ટમેન્ટ વળતર પર રૂ।.2,55, 65,269નું ફંડ વેલ્યુ અથવા 4%ના દરે રૂ।. 57,82,572 મેળવે છે.

alt

રોકાણ વ્યૂહરચના

વય-આધારીત રોકાણ વ્યૂહરચનાઃ

આ વ્યૂહરચના આપમેળે તમારી સંપત્તિની ફાળવણી તમારી વય અનુસાર વિવિધ ફંડમાં કરે છે.  વધતી વય સાથે, તમારા પોર્ટફોલિયોના બેલેન્સ કરવા માટે અને જોખમનું પ્રબંધ કરવા માટે તમારા ફંડની ફાળવણી પુનઃવિતરીત કરવામાં આવશે.  જેમ તમે નિવૃત્તિ તરફ આગળ વધો છો, આ તમારા ભવિષ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

choose-plan

ઑટો ટ્રાન્સફર બેલેન્સ્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી(એટીબીઆઈએસ):

ઈક્વિટી ફંડનું વળતર પૂર્વનિર્ધારીત ટ્રીગર રેટ પર પહોંચવા પર આ વ્યૂહરચના આપમેળે તમારા રોકાણનો હિસ્સો ઈક્વિટી ફંડમાંથી ડેટ્ટ ફંડમાં ટ્રાન્સફર કરે છે.  જેનાથી નફાને લોક કરવામાં અને તમારા પોઝીટીવ વળતરને પ્રમાણમાં સુરક્ષિત ફંડ વિકલ્પોમાં તબદિલ કરવાનું પસંદ કરીને અસ્થિરતા ઓછી કરવામાં મદદ મળે છે.

premium-amount

ફંડ ટ્રાન્સફર વ્યૂહરચનાઃ

આયોજનબદ્ધ રીતે તે તમારી પોલિસીનું પ્રદર્શન બહેતર બનાવે છે.  તમારા યુલિપ ઈન્શ્યોરન્સ પ્લાનમાં તમે તમારો ફંડ વિકલ્પ પસંદ કરી શકો છો. વળતરને મહત્તમ બનાવવા માટે, રૂપી કોસ્ટ એવરેજીંગનો ઉપયોગ કરીને તમે બજારમાં આયોજનબદ્ધ રીતે દાખલ થઈ શકો છો અને સમયાંતરે વળતર કમાઈ શકો છો.   

select-stategy

પાત્રતાના માપદંડ

પ્રવેશ સમયે વય

Question
Age
Answer

લઘુતમ પ્રવેશ વય

  • 5 વર્ષ

 

મહત્તમ પ્રવેશ વય

  • 5 વર્ષીય પીપીટી માટેઃ  55 વર્ષ
  • 10/15/20 વર્ષીય પીપીટી માટેઃ  65 વર્ષ
  • સિંગલ/રેગ્યુલર પે માટેઃ  65 વર્ષ

 

*પીપીટી – પ્રીમિયમ પેયીંગ ટર્મ

Tags

મેચ્યોરિટી સમયે વય

Question
Age at Maturity
Answer

લઘુતમ મેચ્યોરિટી વય

  • 18 વર્ષ
     

મહત્તમ મેચ્યોરિટી વય

  • 5 વર્ષીય પીપીટી માટેઃ  70 વર્ષ
  • 10/15/20 વર્ષીય પીપીટી માટેઃ  90 વર્ષ
  • સિંગલ/રેગ્યુલર પે માટેઃ  90 વર્ષ
Tags

પૉલિસીની મુદત અને પ્રીમિયમ પેયીંગ ટર્મ

Question
Answer
પ્રીમિયમ પેયીંગ ટર્મપોલિસી ટર્મ 
5 વર્ષ 10 to 65 વર્ષ
10 વર્ષ15 to 85 વર્ષ
15 વર્ષ20 to 85 વર્ષ
20 વર્ષ25 to 85 વર્ષ
રેગ્યુલર10 to 85 વર્ષ
સિંગલ5 to 30 વર્ષ
Tags

Maximum Premium Amount

Question
Annual Premium
Answer

બોર્ડ માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન

Tags

Minimum Premium Amount

Question
Minimum Premium Amount
Answer
  • રેગ્યુલર/લિમિટેડઃ  રૂ।. 2,50,000
  • સિંગલઃ  રૂ।. 5,00,000
Tags

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

સરળ ઑનબોર્ડિંગ પ્રક્રિયા

ઑનબોર્ડિંગ પ્રક્રિયાથી લઈને સઘન તબીબી પરિક્ષણો સુધી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફે મને સરળ અનુભવની ખાતરી આપી.  મેં ખરીદેલા પ્લાનના ફીચર્સ મારી અપેક્ષા મુજબના જ છે, જેનાથી મને ભવિષ્ય માટે માનસિક શાંતિ મળી છે.

મોહિત અગરવાલ

(મુંબઈ, 21 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

આનંદદાયક ઓનલાઈન ખરીદી અનુભવ

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદી મારા માટે એક આનંદદાયક અનુભવ હતો.  કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીતની સરળ શૈલી અને તેમના પોલિસી પ્લાનમાં સામેલ આવશ્યક ફીચર્સ આશિર્વાદ રૂપ રહ્યા.

સત્યમ નાગવેકર

(મુંબઈ, 22 માર્ચ, 2024)

કેવી રીતે ઈન્ડિયાફર્સ્ટ લાઈફથી મળ્યો છે લોકોને લાભ

મારી નાણાંકીય સફરનો વિશ્વાસુ સાથી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફનો રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાને મારું દિલ જીતી લીધું! એ જાણે મારી નાણાંકીય સફરનો એક વિશ્વાસુ સાથી છે.  તેમાં રહેલ અનુકૂળ ફંડ રૂપાંતરણ વિકલ્પો સાથે, હું મારી કલ્પના મુજબના રોકાણ કરી શકી છું.  ફક્ત એક વર્ષમાં, મેં મારા રોકાણોમાં અભૂતપૂર્વ 20% વળતર જોયું છે!  ઑનબોર્ડિંગ ટીમનો ટેકો એકદમ અદભૂત  રહ્યો, જેનાથી મને સાચે જ મારી દરકાર અને સહાય કર્યાનો અનુભવ મળ્યો.

પૌલોમી બેનર્જી

(કોલકત્તા, 21 માર્ચ, 2024)   

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

View All FAQ

ચાર્જ કેવી રીતે રીકવર કરવામાં આવે છે?

Answer

તમારા દ્વારા અમને ચૂકવવામાં આવતા પ્રીમિયમમાંથી પ્રીમિયમ એલોકેશન ચાર્જ રીકવર કરવામાં આવે છે.  અન્ય કોઈ ચાર્જ કપાત અથવા એલોકેશન પહેલાં તે પ્રીમિયમમાંથી પ્રથમ કાપવામાં આવે છે.  અન્ય ચાર્જના કિસ્સામાં, અમે તે પ્રવર્તમાન યુનિટ એકમે યુનિટને કેન્સલ કરીને રીકવર કરીશું.
 

યુનિટનું કેન્સલેશન ફંડમાં રહેલા યુનિટના મૂલ્યના પ્રમાણમાં જ અસરમાં આવશે.
 

શું ટેક્સ લાગૂપાત્ર છે? જો હા હોય તો, તે કોણ ભોગવે છે?
 

હા, આ પોલિસી અંતર્ગત અમારા દ્વારા લાદવામાં આવતા તમામ લાગૂપાત્ર ચાર્જ પર ઈન્કમટેક્સ એક્ટ, 1961ની માન્ય જોગવાઈઓ સાથે સુસંગત લાગૂપાત્ર ટેક્સ અમે બાદ કરીશું.  અમારા દ્વારા બાદ કરવામાં આવતા ટેક્સ પોલિસી અંતર્ગત થતા ચાર્જ સિવાયનું છે.  ટેક્સના દર સરકાર દ્વારા ફાળવવામાં આવતા આદેશોમાં કોઈપણ બદલાવને આધીન ફેરફારને પાત્ર છે. 

તમારી પોલિસીમાં યુનિટને અમે કેવી રીતે મૂલ્યાંકિત કરીશું?

Answer

આઈઆરડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ યુનિટ લિંક્ડ માર્ગદર્શિકાઓ અનુસાર અમારા દ્વારા તમારા યુનિટને મૂલ્યાંકિત કરવામાં આવશે.  ઑથોરિટીની પ્રવર્તમાન માર્ગદર્શિકાઓ અનુસાર, નીચે પ્રમાણે યુનિટની કિંમત ગણવામાં આવશેઃ

સંપત્તિનું બજાર મૂલ્ય, વત્તાઃ  વર્તમાન સંપત્તિનું મૂલ્ય, બાદઃ  વર્તમાન જવાબદારીઓ અને જોગવાઈઓનું મૂલ્ય, જો કોઈ હોય તો, તેને વિભાજીત કરવામાં આવશેઃ  વેલ્યૂએશન તારીખના રોજ હાજર યુનિટની સંખ્યા દ્વારા (યુનિટની રચના/રીડેમ્પ્શન પહેલાં).

વેલ્યૂએશન તારીખના રોજ જ્યારે ફંડમાં રહેલ કુલ યુનિટની સંખ્યા દ્વારા વિભાજીત કરવામાં આવે ત્યારે(કોઈપણ યુનિટ રીડીમ કરવામાં આવ્યા હોય તે પહેલાં) ગણતરીમાં રહેલ ફંડની આપણને યુનિટદીઠ કિંમત પ્રાપ્ત થાય છે.

ચૂકી ગયેલા પ્રીમિયમ માટે ગ્રેસ ગાળો હોય છે?

Answer

ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક માધ્યમ અંતર્ગત તમામ પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો અને માસિક માધ્યમ અંતર્ગત 15 દિવસનો ગ્રેસ ગાળો આપવામાં આવે છે.  આ ગાળો પ્રત્યેક પ્રીમિયમ ચૂકવણીની ડ્યૂ તારીખથી શરૂ થાય છે.  આ ગ્રેસ ગાળા દરમ્યાન તમારા પ્લાનના તમામ લાભ ચાલુ રહે છે.

પોલિસી અંતર્ગત ટેક્સ લાભ

Answer

ચૂકવવામાં આવેલ પ્રીમિયમ અને મેળવેલ લાભ પર ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર ટેક્સ લાભ મળી શકે છે.  સરકારી ટેક્સ કાયદા અનુસાર તે સમયે સમયે બદલાવને આધીન છે.  આ પોલિસી ખરીદતા પહેલાં તમારા ટેક્સ સલાહકારની સલાહ લો.

સ્વિચીંગ (રૂપાંતરણ) શું છે?

Answer

તમારા ફંડ વચ્ચે સ્વીચ કરીને તમે એક ફંડમાંથી બીજા ફંડમાં જઈ શકો છો.  જો આરક્ષિત વ્યક્તિની વય 18 વર્ષથી ઓછી હોય તો આ માન્ય નથી.


સ્વિચીંગની કોઈ મર્યાદા હોય છે?  
 

સ્વિચીંગ અંતર્ગત તમે તમારા કેટલાંક અથવા તમામ યુનિટ એક યુનિટ-લિંક્ડથી બીજા ફંડમાં મોકલી શકો છો.

 

Minimum switching amount Maximum switching amount 
INR 5,000ફંડનુ મૂલ્ય


ફંડ વચ્ચે સ્વિચીંગના શું ચાર્જ હોય છે?


એક કેલેન્ડર મહિનામાં તમે અમર્યાદિત વખત સ્વીચ કરી શકો છો.  આ સ્વિચીંગ નિઃશૂલ્ક હોય છે.

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન શું છે?

Answer

અમારો ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન યુનિટ-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ સેવિંગ્સ પ્લાન છે, જે ખાસ તમારી જેમ ઉંચી આવક ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ તેમની બચત પર મહત્તમ વળતર મેળવવા ઈચ્છે છે અને આવનારા સમયમાં આરામદાયક જીવન માટે અતિરિકત સંપત્તિ ઉભી કરવા ઈચ્છે છે.

ટૉપ-અપ પ્રીમિયમ શું છે?

Answer

પોલિસીમાં આ એક વિકલ્પ છે જે તમને પોલિસી અંતર્ગત તમારા રેગ્યુલર/લિમિટેડ અથવા સિંગલ પ્રીમિયમથી વધારાની રકમને અલગ રાખવાનો વિકલ્પ આપે છે.  આ સુવિધાથી પોલિસીમાં તમારી બચતનું પ્રમાણ વધે છે.  તમારી પોલિસી અવધિ દરમ્યાન, તમામ ડ્યૂ પ્રીમિયમ ચૂકવાઈ ગયા હોવી શરતે, છેલ્લા પાંચ પોલિસી વર્ષ દરમ્યાન ગમે ત્યારે તમે આ વિકલ્પ મેળવી શકો છો.  ટૉપ-અપ પ્રીમિયમની દરેક ચૂકવણી ટૉપ-અપ સમ એશ્યોર્ડમાં વધારો કરે છે. 


ટૉપ-અપ પ્રીમિયમની કોઈ મર્યાદા હોય છે?

 

લઘુતમ ટૉપ-અપ પ્રીમિયમમહત્તમ ટૉપ-અપ પ્રીમિયમ
Rs. 10,000ટૉપ-અપ ચૂકવણીના સમયે ચૂકવવામાં આવતા કુલ રેગ્યુલર/લિમિટેડ/સિંગલ પ્રીમિયમ

લઘુતમ તમે કેટલું ચૂકવી શકો છો?

Answer
લઘુતમ પ્રીમિયમમાસિકત્રિમાસિકઅર્ધવાર્ષિકવાર્ષિક
રેગ્યુલર પ્રીમિયમ/લિમિટેડ પ્રીમિયમ(રૂ।.)20,83362,5001,25,0002,50,000 
સિંગલ પ્રીમિયમ(રૂ।.)5,00,000

 

   મહત્તમ પ્રીમિયમમાસિકત્રિમાસિકઅર્ધવાર્ષિકવાર્ષિક
રેગ્યુલર પ્રીમિયમ/લિમિટેડ પ્રીમિયમ/ સિંગલ પ્રીમિયમબૉર્ડ દ્વારા માન્ય અન્ડરરાઈટિંગ પોલિસીને આધીન કોઈ મર્યાદા નહીં

પ્રીમિયમ ચૂકવણી માટે કયા માધ્યમો ઉપલબ્ધ છે?

Answer

તમે સિંગલ, લિમિટેડ અથવા રેગ્યુલર પ્રીમિયમ દ્વારા તમારું પ્રીમિયમ ચૂકવી શકો છો.

 

સિંગલ પ્રીમિયમલિમિટેડ પ્રીમિયમરેગ્યુલર પ્રીમિયમ
Onetime payment onlyવાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક,માસિકવાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક,માસિક

સમ એશ્યોર્ડ કેવી રીતે ગણવામાં આવે છે?

Answer

સમ એશ્યોર્ડની ગણતરી તમારા દ્વારા લેવામાં આવેલ પોલિસીના પ્રકાર પર આધારીત છે.


લઘુતમ સમ એશ્યોર્ડ

    

નિયમિત અને લિમિટેડ પ્રીમિયમSingle Premium
7* એન્યૂલાઈઝ્ડ પ્રીમિયમ125% of single premium

 

મહત્તમ સમ એશ્યોર્ડ

રેગ્યુલર પ્રીમિયમ, લિમિટેડ પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમ પ્લાન્સ માટે મહત્તમ સમ એશ્યોર્ડ એન્યૂલાઈઝ્ડ/સિંગલ પ્રીમિયમના ‘એક્સ” ગણા પર નક્કી કરવામાં આવે છે. અહીં ‘એક્સ’, નીચેના કોષ્ટકમાંથી લેવામાં આવશે –
 

  • રેગ્યુલર અને લિમિટેડ પ્રીમિયમ માટે  
     
વય મર્યાદા/પીપીટીરેગ્યુલર પ્રીમિયમ પોલિસી માટેલિમિટેડ પ્રીમિયમ પોલિસી માટે (5 વર્ષ-પીપીટી)લિમિટેડ પ્રીમિયમ પોલિસી માટે (10/15/20 વર્ષ – પીપીટી)
5 -25 302030
26-30 302030
31-35251525
36-39251520
40-65101010

 

  • સિંગલ પ્રીમિયમ માટેઃ
     
Age band For policy term 5For other policy terms
5 -251010
26-30107
31-35105
36-39104
40-441.251.25
45 - 65 1.251.25

 

ટૉપ-અપ પ્રીમિયમના કિસ્સામાં

ટૉપ-અપ પ્રીમિયમ
પ્રીમિયમના 125%

પોલિસી અવધિના અંતે કયા પે-આઉટ વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

મેચ્યોરિટી પર તમે ઉચ્ચક રકમ તરીકે સમગ્ર ફંડ મૂલ્ય પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો.  ‘સેટલમેન્ટ વિકલ્પ’નો ઉપયોગ કરીને  તમારી પસંદગી અનુસાર 5 વર્ષના ગાળા સુધી માસિક હપ્તારૂપે તમે તમારી મેચ્યોરિટીની રકમ મેળવી શકો છો.  સેટલમેન્ટ ગાળા દરમ્યાન, લાગૂપાત્ર ફંડ મેનેજમેન્ટ ચાર્જ અને મોર્ટાલિટી દર લાગૂ પડશે.  પોલિસીધારક સેટલમેન્ટ ગાળા દરમ્યાન ગમે ત્યારે બેલેન્સ/સંપૂર્ણ ફંડનુ મૂલ્ય વિથડ્રો કરવાનું કહી શકે છે.

તમારા દ્વારા નિર્ધારીત કરેલ સમયગાળામાં (દા.ત. પોલિસીધારક દ્વારા નક્કી કર્યા અનુસાર માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક) નિયમિત અંતરાલે સરખા એકમમાં તમે આ ચૂકવણી મેળવવાનું પસંદ કરી શકો છો.  આ ગાળાને સેટલમેન્ટ ગાળા તરીકે ઓળખવામાં આવે છે.  આ સમયગાળા દરમ્યાન, ફક્ત ફંડ મેનેજમેન્ટ અને મોર્ટાલિટી ચાર્જ લાગૂપાત્ર છે.  સેટલમેન્ટ ગાળા દરમ્યાન ગમે ત્યારે તમે બેલેન્સ ફંડ મૂલ્યનું પૂછી શકો છો.

પોલિસી અવધિના અંતે તમને શું મળશે?

Answer

પોલિસીધારક તરીકે તમે, તમને ટૉપ-અપ ફંડ મૂલ્ય સહિત, જો કોઈ હોય તો, પોલિસી અવધિના અંતે, ફંડ મૂલ્ય પ્રાપ્ત થશે.

આરક્ષિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં શું થશે?

Answer

પોલિસી અસરમાં હોય ત્યારે અથવા પ્રથમ ન ચૂકવેલા પ્રીમિયમની ડ્યૂ તારીખથી ગ્રેસ  ગાળાની સમાપ્તિ સુધીમાં આરક્ષિત વ્યક્તિની કસમયે મૃત્યુના કિસ્સામાં, નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસ, જે પણ હોય તેને, પોલિસી અંતર્ગત મૃત્યુની તારીખે ફંડ મૂલ્ય જેટલું અથવા સમ એશ્યોર્ડ જે પણ વધારે હોય તેને સમકક્ષ લાભ મળશે, જે હોઈ શકે છે 
 

  • ઉચ્ચક પે-આઉટ; અથવા
  • પસંદ કર્યા અનુસાર 5 વર્ષના ગાળા સુધી માસિક હપ્તા તરીકે.  જો આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય તો, નોમિની(ઓ)/એપોઈન્ટી/કાનૂની વારસ જે પણ હોય તે, સેટલમેન્ટ ગાળા દરમ્યાન કોઈપણ સમયે બેલેન્સ મૃત્યુ લાભ વિથડ્રો કરવાનું કહી શકે છે.  આ ગાળા દરમ્યાન, ફંડનું અંશતઃ વિથડ્રોઅલ મંજૂર કરવામાં આવશે નહીં.  હપ્તામાં મૃત્યુ લાભની ચૂકવણીના કિસ્સામાં; મૃત્યુ લાભને એન્યૂઈટી ફેક્ટર સાથે ગુણાકાર કરીને માસિક હપ્તાની રકમ ગણવામાં આવશે, જ્યાં એન્યૂઈટી ફેક્ટર મૃત્યુની તારીખે એસબીઆઈ સેવિંગ્સ બેંકના પ્રવર્તમાન વ્યાજદરને આધારે ગણવામાં આવે છે.  એક વખત હપ્તાની ચૂકવણી શરૂ થયા બાદ, આ ચૂકવણી સમગ્ર હપ્તાના ગાળા દરમ્યાન સમાન રહે છે.  પ્રવર્તમાન એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષને અંતે મૂલ્યાંકનને આધીન છે અને એસબીઆઈ સેવિંગ્સ બેંક વ્યાજ દરમાં બદલાવને આધીન બદલાઈ શકે છે.     


જો નોમિની સગીર હોય તો, તે રકમ એપોઈન્ટીને ચૂકવવામાં આવશે.  તેમ છતાં, કોઈપણ સમયે, મૃત્યુ લાભ, પોલિસીની અવધિ દરમ્યાન ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમના 105%થી ઓછો રહેશે નહીં.

પેઈડ-અપ પોલિસીઓના કિસ્સામાં, આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, પેઈડ અપ સમ એશ્યોર્ડ અથવા ફંડનું મૂલ્ય જે પણ વધારે હોય તેને સમકક્ષ રકમ નોમિની/એપોઈન્ટી/કાનૂની વારસને પોલિસીની શરૂઆતમાં પોલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ પે-આઉટ વિકલ્પ અનુસાર ચૂકવવામાં આવશે.


આરક્ષિત વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં, જ્યાં આરક્ષિત વ્યક્તિ સગીર હોય અને લાઈફ કવરની શરૂઆત હજી થવાની હોય ત્યારે, મૃત્યુ લાભ, ફંડના મૂલ્ય જેટલો જ રહેશે. 

તમને રસ પડે તેવા પ્લાન્સ!

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

IndiaFirst Life Money Balance Plan

Product Image

Product Name

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મની બેલેન્સ પ્લાન

Dropdown Field
રોકાણ
Product Description

એક યોજના જે તમને બજારની વધઘટમાં તમારા એક્સપોઝરને મર્યાદિત કરીને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ પૉલિસી લાઇફ કવરની સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન ઑફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

Product Benefits
  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા
  • સરળ ફંડ ઉપલબ્ધિ
  • રોકાણમાં વૈવિધ્યતા
  • સંપત્તિ નિર્માણ
  • લાઈફ કવર સુરક્ષા
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા?

1.6 કરોડ

સ્થાપના બાદ લોકોનું જીવન આરક્ષિત 

list

ઉપલબ્ધ છે 16,500+

બીઓબી અને યુબીઆઈ શાખાઓમાં

list

30,131 કરોડ

એયુએમ ડિસેમ્બર ‘2024 સુધી

list

1 દિવસીય

ક્લેઈમ સેટલમેન્ટ(દાવા પતાવટ)ની ખાતરી

list

સૌથી વધુ શોધાતી વ્યાખ્યાઓ(શબ્દો)

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail