બનાવટી/છેતરામણાં ફોન કોલ્સથી સાવધાન
આઈઆરડીએઆઈ ઈન્શ્યોરન્સ પોલિસીના વેચાણ, બોનસની ઘોષણા અથવા પ્રીમિયમના રોકાણ જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા નથી. આ પ્રકારના ફોન કોલ્સ મેળવતી જાહેર જનતાને પોલીસમાં ફરિયાદ નોંધાવવા વિનંતી.
તમારા માટે યોગ્ય સમય અમને જણાવો.
લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો
તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.
પુરુષ
સ્ત્રી
અન્ય
Thank for submitting your details
Your insights play a crucial role in helping us improve and enhance our services.
Products
તમારે શા માટે ચાઈલ્ડ સેવિંગ્સ પ્લાનની જરૂર છે?
The Income Tax Act of 1961 offers significant tax advantages to individuals investing in child education insurance plans.
ચાઈલ્ડ પ્લાન એક સ્પેશિયાલાઈઝ્ડ ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન છે જે બાળકના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘડવામાં આવ્યો છે, જે શિક્ષણ અને લગ્ન જેવા મહત્વપૂર્ણ સીમાચિહ્નો માટે ફંડ સુનિશ્ચિત કરે છે. બાળકોને નાણાંકીય સ્થિરતા આપવાનું વિચારતા માતા-પિતા કે વાલી માટે તે મહત્વપૂર્ણ છે.
બાળકની વય, સમ એશ્યોર્ડ અને પોલિસી અવધિ જેવા પરિબળો પર ખર્ચ આધાર રાખે છે. સામાન્ય રીતે, પ્રીમિયમ પોસાય તેવા હોય છે અને તમારા બજેટ અનુસાર તેને ગોઠવી શકાય છે.
હા. મોટાભાગના ચાઈલ્ડ પ્લાન માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ચૂકવણી સહિત તમારી નાણાંકીય પસંદને અનુરૂપ અનુકૂળ પ્રીમિચમ ચૂકવણી વિકલ્પો આપે છે.
શૈક્ષણિક ખર્ચ, વિવાહનો ખર્ચ અને અન્ય જીવન લક્ષ્યાંકો સહિત તમારા બાળકની ભવિષ્યની નાણાંકીય જરૂરીયાતોને પર્યાપ્ત રીતે આવરી લે તેટલી નિર્ધારીત રકમ પસંદ કરવું હિતાવહ છે.
સામાન્ય રીતે, ચાઈલ્ડ પ્લાન મેચ્યોરિટી લાભ આપે છે જો પોલિસીધારક પોલિસીની અવધિ સુધી જીવિત હોય. આ ચૂકવણી તમારા બાળકની નાણાંકીય જરૂરીયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
હા. ઘણાં ચાઈલ્ડ પ્લાન વૈકલ્પિક રાઈડર અથવા એડ ઓન સાથએ આવે છે જે વૃદ્ધિત સુરક્ષા, જેવી કે ક્રિટીકલ ઈલનેસ કવર, પોલિસીધારકની મૃત્યુના કિસ્સામાં પ્રીમિયમ વેઈવર અથવા અકસ્માતી મૃત્યુ લાભ જેવી વૃદ્ધિત સુરક્ષા આપે છે.
હા. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત ચાઈલ્ડ પ્લાન માટે ચૂકવાતા પ્રીમિયમ ટેક્સમાં કપાતને પાત્ર છે. ઉપરાંત, કલમ 10(10ડી) અંતર્ગત મેચ્યોરિટીની રકમ ટેક્સથી મુક્ત હોય છે જે ચાઈલ્ડ પ્લાનને ટેક્સની દ્રષ્ટિએ એક અસરદાર રોકાણનો વિકલ્પ બનાવે છે.
ચાઈલ્ડ પ્લાન ખરીદતી વખતે, બાકાતી, સરન્ડર મૂલ્ય, લોન સુવિધાઓ, અને ગ્રેસ ગાળો સહિત પોલિસીની શરતો સમજવી આવશ્યક છે. સંપૂર્ણ સ્પષ્ટતા માટે પોલિસીના દસ્તાવેજો ચકાસવાની ખાતરી કરો.
7થી 14 વર્ષ
લઘુતમ મર્યાદા
મહત્તમ મર્યાદાઃ કોઈ મર્યાદા નહીં, અન્ડરરાઈટિંગને આધીન
₹15,500
બધુ જુઓ