Menu
close
નિષ્ણાતને પૂછો arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે નિષ્ણાતને પૂછો

તમે તમારા પરિવારના ભવિષ્યને અગ્રીમતા આપી રહ્યા છો તે જાણીને અમે ખુશ છીએ. અમારા લાઈફ ઈન્શ્યોરન્સ નિષ્ણાત તમને શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પ્લાન શોધવામાં સહાય કરશે. કૉલ નિયત કરવા માટે, નીચેની વિગતો જણાવો.

right-icon-placeholder
right-icon-placeholder
male male

પુરુષ

male male

સ્ત્રી

male male

અન્ય

તમારા પ્રિયજનો માટે નિશ્ચિત અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરો!

લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી તમારા જીવનના વિવિધ લક્ષ્યાંકોની પૂર્તિ કરવા માટે અને તમારા પ્રિયજનોની સુરક્ષાની ખાતરી કરવા માટે વિવિધ પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન આપે છે.  લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી સમજવામાં અઘરી હોય તે જરૂરી નથી.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ખાતે, સરળ, કિફાયતી અને અસરકારક લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સ તૈયાર કરવાનો અમને ગર્વ છે.

  • તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખો
  • સંપત્તિનું નિર્માણ કરો
  • તમારા જીવનની બીજી ઈનિંગ્સ માટે આયોજન કરો
  • તમારા બાળકના શિક્ષણ માટે રોકાણ કરો
  • ગેરંટીડ આવક મેળવો
  • ઈન્શ્યોરન્સના બેવડા લાભનો આનંદ માણો
Life Insurance Policy

અમારા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ વિશે વધુ જાણો

alt

Products

IndiaFirst Life Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન
Product Description

એક એવો પ્રોટેક્શન પ્લાન જે તમારા પરિવારને આત્મનિર્ભર રહેવામાં મદદ કરેઍ  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પ્લાન તમારી બિનહયાતીમાં તમારા પરિવારને એક નાણાંકીય આધાર આપે છે.

Product Benefits
  • અવધિ પસંદ કરવાની અનુકૂળતા
  • પેઆઉટ પરિવારને મળશે
  • નિશ્ચિત રકમ પસંદ કરવાની અનુકૂળતા
  • લાંબા ગાળાની સુરક્ષા
  • ટેક્સ લાભ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
alt

Products

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લસ પ્લાન
Product Description

પ્રોટેક્શન પ્લાન જોઈએ છે?  હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી!  આ પ્લાનનો ઉદ્દેશ્ય તમને અને તમારા પરિવારને સરળ રીતે નાણાંકીય સુરક્ષા આપવાનો છે.

Product Benefits
  • તમારા નાણાં પાછા મેળવવાનો વિકલ્પ (આરઓપી)
  • વિવિધ લાઈફ વિકલ્પો 
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ 
  • એ જ પોલિસીમાં તમારા જીવનસાથીને પણ ઈન્શ્યોર કરો.
  • 99 વર્ષની વય સુધી કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
alt

Products

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
Product Description

શું તમે સાંભળ્યું છે એવા પ્લાન વિશે જે વીમા કવચ તો આપે પણ સાથે સાથે સંપત્તિનું સર્જન પણ કરે?  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન સાથે 1 પ્લાનમાં મેળવો 2 લાભ.

Product Benefits
  • શૂન્ય ફંડ એલોકેશન ચાર્જ
  • 10 અલગ અલગ ફંડમાંથી પસંદગી
  • 3 પ્લાન વિકલ્પો
  • ઉંચા વળતર માટે 100% નાણાંનું રોકાણ
  • લાઈફ કવર
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
રોકાણ
alt

Products

Indiafirst Life Guaranteed Single Premium Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ સિંગલ પ્રીમિયમ પ્લાન
Product Description

તમારા રોકાણ પર 7ગણું વળતર મેળવવાનો ઉપાય વિચારો છો?  તમારી શોધ અહીં પૂરી થાય છે!  આ સિંગલ ચૂકવણી પ્લાન સાથે, તમે તમારા નાણાંકીય લક્ષ્યાંકો સિદ્ધ કરી શકો છો

Product Benefits
  • રોકાણ પર નિશ્ચિત 7ગણું વળતર
  • એક જ વાર ચૂકવણી(સિંગલ પે)
  • ટેક્સમાં બચતના લાભ
  • 1.25ગણું વધુ વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Money Balance Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મની બેલેન્સ પ્લાન
Product Description

એક યોજના જે તમને બજારની વધઘટમાં તમારા એક્સપોઝરને મર્યાદિત કરીને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ પૉલિસી લાઇફ કવરની સુરક્ષા સાથે માર્કેટ લિંક્ડ રિટર્ન ઑફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

Product Benefits
  • શ્રેષ્ઠતમ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • અંશતઃ વિથડ્રોઅલની અનુકૂળતા
  • સરળ ફંડ ઉપલબ્ધિ
  • રોકાણમાં વૈવિધ્યતા
  • સંપત્તિ નિર્માણ
  • લાઈફ કવર સુરક્ષા
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
રોકાણ
alt

Products

IndiaFirst Life Guarantee Of Life Dreams Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટી ઑફ લાઈફ ડ્રીમ્સ પ્લાન
Product Description

આપણાં સ્વપ્નોને પૂરા કરવા જો આપણી પાસે આવકનો બીજો સ્ત્રોત હોય તો કેટલું સારું થાય? પ્રસ્તુત છે તમારા સ્વપ્નને સાચા કરવાનો રસ્તો જેમાં તમે પહેલાં મહિનાના અંતથી જ કમાણી કરવાનું શરૂ કરી શકો છો.

Product Benefits
  • 3 આવક વિકલ્પોમાંથી પસંદગી
  • નિશ્ચિત લાંબા ગાળાની આવક
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવચ
  • દીર્ઘકાલીન બચતના લાભો
  • એક પ્રીમિયમ ચૂકવવામાં ચૂક થઈ જાય તો પણ સંરક્ષણ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Fortune Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ફોર્ચ્યૂન પ્લસ પ્લાન
Product Description

આ નિશ્ચિત બચતવાળા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન સાથે શરૂ કરો તમારી પોતાની સફર જે 15થી 20 વર્ષની સમગ્ર પોલિસી અવધિ દરમ્યાન લાઈફ ઈન્શ્યોરન્સ કવચની સાથે આપે છે અનુકૂળ પ્રીમિયમ્સ, નિશ્ચિત સર્વાઈવલ લાભ અને રોકડ બોનસ(જો જાહેર કરવામાં આવ્યું હોય તો).

Product Benefits
  • 6, 7, 8, 9 અથવા 10 વર્ષની ટૂંકી ચૂકવણીનું વચન
  • મેળવો નિશ્ચિત સર્વાઈવલ લાભ
  • વ્યાજ સાથે લાભ એકઠું કરો
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વિકલ્પો.
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Smart Save Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ સેવ પ્લાન
Product Description

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ સેવ પ્લાન તમારી નાણાંકીય સફરમાં તમારો વિશ્વાસુ સાથી છે, જે સુરક્ષા અને બચતનો મિશ્ર લાભ આપે છે.  તમારા સંતાનના શિક્ષણ માટે આયોજનની વાત હોય કે ઘરની ખરીદી હોય તો, આ પ્લાન તમારી અભિલાષાઓને પૂરી કરવામા તમારી મદદ કરે છે.

Product Benefits
  • જીવન સુરક્ષા અને મૃત્યુ લાભ
  • જીવન કવચ વત્તા રોકાણ
  • ફુગાવાને નાથવા માટે નિયમિત બચત
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • તમારા જોખમના સ્તર અનુસાર કસ્ટમાઈઝેશન
  • અંશતઃ  વિથડ્રોઅલની અનુકૂળતા
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
રોકાણ
alt

Products

IndiaFirst Life Mahajeevan Plus Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

પ્રસ્તુત છે એક મની-બેક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ જેમાં તમારી અભિલાષાઓ અને મનની શાંતિ બંને કેન્દ્રમાં રહે છે.

Product Benefits
  • 15થી 20 વર્ષ સુધી વીમા કવચ
  • સમયાંતરે કેશ બેક
  • વહેલા પ્રીમિયમ ચૂકવણી સાથે મની બેક ડિસ્કાઉન્ટ્સ
  • રાઈડર્સ સાથે અતિરિક્ત સુરક્ષા 
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Maha Jeevan Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

નિશ્ચિત મેચ્યોરિટી લાભ, વાર્ષિક બોનસ, અને અનૂકૂળ લાઈફ ઈન્શ્યોરન્સ કવરેજ વિકલ્પો સાથે તમારા પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત રાખતો એન્ડોમેન્ટ પ્લાન.  હવે પરિવારની આવતીકાલમાં રોકાણ કરો, બનીને બેફિકર. 

Product Benefits
  • Flexible Policy Term
  • Life Cover upto 50 Cr
  • Choice to Customise Life Coverage
  • અનુકૂળ પ્રીમિયમ અવધિ
  • Tax* benefits
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Long Guaranteed Income Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોંગ ગેરંટીડ ઈન્કમ પ્લાન
Product Description

એક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન જે નિયમિત આવકની ખાતરી આપે છે અને ઉત્કૃષ્ટ નિશ્ચિત બચત પ્લાન બને છે.

Product Benefits
  • ટૂંકા ગાળાની ચૂકવણી, લાંબા-ગાળાના લાભ
  • નાણાંકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે નિશ્ચિત આવક
  • 99 વર્ષની વય સુધી આજીવન આવક
  • અંતરાય વગરનું સતત વીમા કવચ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Cash Back Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન
Product Description

પ્રસ્તુત છે એક મની-બેક એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ જેમાં તમારી અભિલાષાઓ અને મનની શાંતિ બંને કેન્દ્રમાં રહે છે.

Product Benefits
  • 15થી 20 વર્ષ સુધી વીમા કવચ
  • સમયાંતરે કેશ બેક
  • વહેલા પ્રીમિયમ ચૂકવણી સાથે મની બેક ડિસ્કાઉન્ટ્સ
  • રાઈડર્સ સાથે અતિરિક્ત સુરક્ષા 

 

Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Simple Benefit Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સિંપલ બેનેફીટ પ્લાન
Product Description

બોનસ(જો ઘોષિત થયું હોય તો)ની સાથે, મૃત્યુ અને મેચ્યોરિટી જેવી નિયત ઘટનાઓ અનુકૂળ સેવિંગ્સ વિકલ્પો અને ઉચ્ચક પે-આઉટ્સ આપતું વિસ્તૃત સોલ્યુશન જે તમારા પરિવારના ભવિષ્યને આરક્ષિત કરીને મનની શાંતિ પણ આપે છે. 

Product Benefits
  • મેચ્યોરિટી પર ઉચ્ચક આવક
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણી
  • રીવર્સનરી અને ટર્મિનલ બોનસ મેળવો(જો ઘોષિત થયું હોય તો)
  • ટેક્સ લાભ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Guaranteed Monthly Income Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ મંથલી ઈન્કમ પ્લાન
Product Description

એક એન્ડોમેન્ટ ઈન્શ્યોરન્સ પ્લાન જે કોઈ કમનસીબ ઘટનામાં લાઈફ કવર સાથે નાણાંકીય સ્થિરતા અને મેચ્યોરિટી પર બોનસ(જો ઘોષિત થયું હોય તો) આપે છે અને તમારા પ્રિયજનોની સુરક્ષાની ખાતરી આપે છે.

Product Benefits
  • ગેરંટીડ માસિક આવક
  • મેચ્યોરિટી પર બોનસની સહાયથી તમારી બચત વધારો
  • તમારા પ્રીમિયમના વાર્ષિક 125% સુધી મેળવો
  • લાઈફ કવરની ખાતરી
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Micro Bachat Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ માઈક્રો બચત પ્લાન
Product Description

ફક્ત 5 વર્ષના પ્રીમિયમ્સ સાથે તમારા ભાવિ લક્ષ્યાંકો માટે હોશિયારીપૂર્વક બચત કરો.  તમારા પ્રિયજનોની માનસિક શાંતિ નિશ્ચિત કરી 10થી 15 વર્ષ માટે કવરેજ મેળવો.

Product Benefits
  • લાંબા-ગાળાના લક્ષ્યાંકો માટે 5-વર્ષ પ્રીમિયમ
  • એક પ્રીમિયમ ચૂકવા છતાં આખા વર્ષ માટે વીમા કવચ
  • બચતની વૃદ્ધિ માટે વાર્ષિક બોનસ
  • અકસ્માતી મૃત્યુ લાભ વિકલ્પ
  • મૃત્યુ લાભ માટે ઉચ્ચકમાં પે-આઉટ્સ મેળવો અથવા 5 વર્ષના ઈન્સ્ટૉલમેન્ટસમાં મેળવો
  • પ્રીમિયમ રાઈડર મુક્તિનો વિકલ્પ
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
માઈક્રો ઈન્શ્યોરન્સ
alt

Products

IndiaFirst Life Saral Bachat Bima Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાન
Product Description

નિશ્ચિત લાભ, ટૂંકા ચૂકવણી ગાળા અને વીમા કવચ સાથે તમારા પરિવારની નાણાંકીય સુરક્ષા માટે એક સઘન બચત પ્લાન.

Product Benefits
  • લાંબા-ગાળાની સુરક્ષા
  • 5થી 7 વર્ષનો ટૂંકો ચૂકવણી ગાળો.
  • વાર્ષિક નિશ્ચિત ઉમેરો
  • અનુકૂળ મૃત્યુ લાભ
  • અકસ્માતી મૃત્યુ પર મેળવો અતિરિક્ત સમ એશ્યોર્ડ
  • તમારી ગેરહાજરીમાં પોલિસી અસરમાં રહે છે (ડબલ્યૂઑપી)
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Guaranteed Benefit Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ બેનેફીટ પ્લાન
Product Description

આજીવન નિશ્ચિત આવકના લાભ આપીને આ પ્લાન તમારી અભિલાષાઓને આધાર આપે છે, ખુશીઓની ખાતરી સાથે બચત અને કમાણી બંને કરવામાં મદદ કરે છે. 

Product Benefits
  • આવક અથવા ઉચ્ચક લાભ પસંદ કરો
  • તમારા પ્લાનને તમારી જરૂરીયાત અનુસાર ગોઠવો
  • મર્યાદિત પ્રીમિયમ, સમગ્ર ટર્મ માટે લાભ
  • અનુકૂળ આવક લાભ
  • અનુકૂળ આવક લાભ
  • પ્રીમિયમ રાઈડરમાંથી મુક્તિ
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
નિશ્ચિત વળતર(ગેરંટીડ રીટર્ન)
alt

Products

IndiaFirst Life Smart Pay Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સ્માર્ટ પે પ્લાન
Product Description

પ્રીમિયમ ચૂકવણી ગાળા દરમ્યાન ટૂંકી ચૂકવણીનું વચન અને લિક્વિડીટ આપતો ચતુર વિકલ્પ.  આ સેવિંગ્સ પ્લાન સમગ્ર પ્રીમિયમ ગાળામાં મની બેક લાભ આપીને તમારા નાણાંકીય લક્ષ્યાંકોને આધાર આપવા માટે બનાવવામાં આવ્યો છે, જે ચૂકવણી ચૂકવા છતાં સતત લાઈફ કવરની ખાતરી આપે છે અને મેચ્યોરિટી પર સંભવિત બોનસ(જો ઘોષિત થયું હોય તો) આપે છે.

Product Benefits
  • મર્યાદિત સમય માટે ચૂકવો
  • એક પ્રીમિયમ ચૂકવા છતાં સુરક્ષા
  • સર્વાઈવલ લાભ તરીકે મેળવો એક વાર્ષિક પ્રીમિયમના 103%
  • તમારી ગેરહાજરીમાં પણ પોલિસી અસરમાં રહે છે(ડબલ્યૂઓપી)
Porduct Detail Page URL

ભાવ મેળવો

Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life Insurance Khata Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ ખાતા પ્લાન
Product Description

એક સરળ, સુરક્ષિત, માઈક્રો-લાઈફ ઈન્શ્યોરન્સ અને એન્ડોમેન્ટ પ્લાન.  આ બચત પ્લાન કટોકટીના સમયમાં તમારા પરિવારની જરૂરીયાતોની સુરક્ષા કરવાની સાથે સાથે, તમારા રોકાણ પર વળતરની પણ ખાતરી આપે છે.  આ સરળ, કિફાયતી અને 18થી 45 વર્ષ વચ્ચે તમામ વયના લોકો માટે ઉપલબ્ધ છે.

Product Benefits
  • સરળ અને ખરીદવામાં આસાન પોલિસી
  • પરિવાર માટે નાણાંકીય સુરક્ષા
  • મેચ્યોરિટી પર નિશ્ચિત લાભ
  • અતિરિક્ત પ્રીમિયમ્સ સાથે તમારું કવરેજ વધારો
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
માઈક્રો ઈન્શ્યોરન્સ
alt

Products

IndiaFirst Life POS Cash Back Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ પીઓએસ કેશ બેક પ્લાન
Product Description

એક એવો પ્લાન જે આપે છે ચારે તરફથી શ્રેષ્ઠ લાભઃ  તમારા વર્તમાનને આનંદદાયક બનાવવા માટે નિયમિત કેશબેક અને ભવિષ્યના આયોજન માટે ગેરંટીડ મેચ્યોરિટી પેઆઉટ. તમારી પોલિસીની અવધિના આધારે, પ્રત્યેક 3જા, 4થા અને 5મા વર્ષે તમને મળે છે કેશબેક અને પોલિસી મેચ્યોરિટી પર મળે છે ઉચ્ચક રકમ. 

Product Benefits
  • પરિવારની સુરક્ષા
  • નિયમિત પેઆઉટ્સ
  • મર્યાદિત પ્રીમિયમ
  • ટેક્સ લાભ
  • અનુકૂળ ટર્મ વિકલ્પો
  • વધુ જોખમ કવર
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ
alt

Products

IndiaFirst Life CSC Shubhlabh Plan

Product Name
ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સીએસસી શુભલાભ પ્લાન
Product Description

વર્ષોવર્ષ તમારા રોકાણમાં વૃદ્ધિની સાથે તમારા પરિવારને જીવનની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષા આપતા ઓછા પ્રીમિયમવાળા ઈન્શ્યોરન્સ પ્લાન - ઈન્ડિયાફર્સ્ટ સીએસસી શુભલાભ પ્લાન સાથે નાની બચતનો આનંદ ઉઠાવો

Product Benefits
  • સરળ નોંધણી
  • પ્રથમ પ વર્ષ માટે વાર્ષિક 4%ના દરે નિશ્ચિત અતિરિક્ત વળતર    
  • 5 વર્ષ પછી ફંડ માટે સરળ એક્સેસ
  • અનુકૂળ પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો
Product Buy Now URL and CTA Text

વધુ શીખો

Dropdown Field
સેવિંગ્સ

વિવિધ પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ

પાર્ટિસિપેટીંગ(પીએઆર)

આ પોલિસીઓ સામાન્ય રીતે સમયે સમયે ઘોષિત થતા બોનસ ઉપરાંત લઘુતમ ગેરંટીડ રકમ ધરાવે છે જે મૃત્યુ સમયે અથવા મેચ્યોરિટી વખતે ચૂકવવાપાત્ર હોય છે.  એક વખત ઘોષિત થઈ ગયા પછી, બોનસ પોલિસીમાં જમા થાય છે અને તે ગેરંટીડ હોય છે. 

secure-future

નોન-પાર્ટિસિપેટીંગ(નોન-પીએઆર)

આ ઉત્પાદનો ટર્મ પ્લાન્સ તરીકે પણ જાણીતા છે, જેમાં દર વર્ષે ચૂકવાતા પ્રીમિયમની સામે 99થી 100 વર્ષ સુધીની પોલિસીની અવધિ દરમ્યાન એક સંપૂર્ણ પ્રોટેક્શન પ્લાન અંતર્ગત લાઈફ કવરેજ પૂરું પાડે છે.

low-premium

નોન-પાર્ટિસિપેટીંગ બચત

ગેરંટી અને વળતરનું જોખમ ઈન્શ્યોરન્સ કંપની પર નાખીને, આ એવા ઉત્પાદનો છે જે પોલિસીની શરૂઆતમાં જ સંપૂર્ણ શરતે નિશ્ચિત હોય તેવા લાભ આપે છે.

protect-asset

યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન્સ(યુલીપ)

તે રોકાણ અને સુરક્ષાનું સંયોજન છે જ્યાં ગ્રાહકોને જોખમ લેવાની તેમની ક્ષમતાને આધારે તેમનો ફાળો ક્યાં રોકવામાં આવે તે સંપત્તિનો વર્ગ નક્કી કરવાની અનુકૂળતા હોય છે.

protect-lifestyle

મારે લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સની જરૂર શા માટે છે?

  • લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવાનું એક પાયાનું કારણ તમારી મૃત્યુની પરિસ્થિતિમાં તમારા પરિવારજનો પાસે આર્થિક આધાર છે તેની ખાતરી કરવાનું છે.
  • તમારી વય ગમે તે હોય, તમારા બાળકો હંમેશા તમારી જવાબદારી છે.  લાઈફ ઈન્શ્યોરન્સ રોકાણ અને બચત પ્લાન્સ તમારા સંતાનના ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. 
  • યોગ્ય પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ સાથે, તમે તમારી નિવૃત્તિ બાદ તમારી વ્યવસાયીક આવકની જગ્યાએ આવકના બીજા સ્ત્રોતનું નિર્માણ કરવાની ખાતરી કરી શકો છો.
  • અલગ અલગ પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ અલગ અલગ રોકાણના સાધનો સાથે જોડાયેલા છે જે તમને તમારા રોકાણ અને ઈન્શ્યોરન્સના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મદદ કરે છે. 
  • તમારી સાથે કોઈ ઘટના ઘટે તેવી સ્થિતિમાં લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન્સ તમારા દેવા કે જવાબદારીઓ સંભાળવા માટે મૃત્યુ લાભ અથવા લાઈફ કવર આપે છે.
  • લાઈફ ઈન્શ્યોરન્સ સાથે કેશ બેક આપતા પ્લાન સમયાંતરે ચૂકવણી કરે છે જેનો ઉપયોગ તમે તમારા આર્થિક સંકટોને પહોંચી વળવા માટે કરી શકો છો.
  • ચૂકવેલ પ્રીમિયમ અને સમ એશ્યોર્ડ પર ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી અને 10(10)ડી અંતર્ગત તમને ટેક્સ લાભ મળે છે.
term-work-policy

લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદી શકાય છે?

પગલું 1

પાયાની વિગતો

તમારું નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર, લિંગ, જેના માટે તમે પોલિસી ખરીદવા ઈચ્છો છો તે વ્યક્તિ વિશે, ઈ-મેઈલ આઈડી વગેરે પાયાની વિગતો અમને જણાવો.

choose-plan

પગલું 2

અતિરિક્ત વિગતો

તમારા લક્ષ્યાંક અનુસાર લાઈફ કવર, રોકાણ, અથવા એન્યૂઈટીની વિગતો જણાવો.

premium-amount

પગલું 3

ક્વૉટ મેળવો

તમારું પ્રીમિયમ કે વળતર ગણવા માટે ત્વરીત કવૉટ જનરેટ કરો.

select-stategy

પગલું 4

ચૂકવણીની વિગતો

અમારા ઓનલાઈન પ્લાન્સમાંથી તમે પસંદગી કરી શકો છો અને વેબસાઈટ પર ચૂકવણી કરી શકો છો અથવા અમારા સેલ્સ નિષ્ણાત વધુ વિગતવાર સમજાવવા માટે તમારો સંપર્ક કરશે.

make-payments

પગલું 5

કવર એક્ટીવેટ કરવા માટે પ્રીમિયમ ચૂકવો

તમારો પ્લાન નક્કી કરો, વિગતો પૂરી ભરો, ઓનલાઈન ચૂકવણી કરો અને ત્વરીત એક્ટીવેશન માટે દસ્તાવેજો જમા કરાવો.

premium-amount

Why Choose IndiaFirst Life Insurance Plans?

Our online buying processes, easy payment methods, comprehensive product information, and sales team that helps you choose the best life insurance plans make us your best choice.

category-benefit

Trusted by 1.6 Crore+ Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

લાઈફ ઈન્શ્યોરન્સ સંબંધીત કઈ વ્યાખ્યાઓ છે જે તમારે જાણવી જોઈએ?

Answer

લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની વિગતો સમજવા માટે અને લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે કેટલીક મૂળભૂત લાઈફ ઈન્શ્યોરન્સ વ્યાખ્યાઓ છે જે તમારી જાણવી જોઈએ.

  • પોલિસીધારક – જ્યારે તમે લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદો છો અને સમયાંતરે લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરો છો ત્યારે, તમે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ધારક બનો છો.  પોલિસી તમારે હસ્તક હોય છે, પરંતુ લાઈફ ઈન્શ્યોરન્સ કવર અંતર્ગત લાઈફ એશ્યોર્ડ કોઈ બીજું હોઈ શકે છે.
  • લાઈફ એશ્યોર્ડ – આરક્ષિત વ્યક્તિ જે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની વિગતોમાં દર્શાવ્યા અનુસાર લાઈફ કવર ધરાવે છે.
  • લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ – લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદવા માટે અને પોલિસીને સક્રિય રાખવા માટે ચૂકવવી પડતી રકમ.
  • સમ એશ્યોર્ડ – લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીધારક વ્યક્તિની મૃત્યુના કિસ્સામાં ગેરંટીડ રકમ જે તમારા નોમિની/લાભાર્થીઓને મળશે.
  • મૃત્યુ લાભ – જો પોલિસીની અવધિ દરમ્યાન પોલિસીધારક મૃત્યુ પામે તો આ રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.  મૃત્યુ લાભ અને સમ એશ્યોર્ડ સમાન નથી – રાઈડર બેનીફિટ અને બોનસ(જો કોઈ હોય તો) સામેલ હોવાના કારણે મૃત્યુ લાભ સમ એશ્યોર્ડ કરતાં વધુ હોવાની સંભાવના વધુ છે.
  • સર્વાઈવલ/મેચ્યોરિટી લાભ – લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની અવધિ માટે પૂર્વ-નિર્ધારીત રકમ સમાપ્ત કર્યાં બાદ પોલિસીધારકને સર્વાઈવલ લાભ ચૂકવવામાં આવે છે.  એનાથી વિપરીત, જ્યારે આરક્ષિત વ્યક્તિ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની અવધિ પછી પણ જીવીત હોય તો મેચ્યોરિટી લાભ ચૂકવવામાં આવે છે. પ્યોર પ્રોટેક્શન અથવા ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન આમાંથી એકપણ લાભ આપતા નથી.
  • રાઈડર – રાઈડર અતિરિક્ત ફીચર્સ છે જેને એક ફી આપીને, મૂળભૂત લાઈફ કવર પોલિસીનો વ્યાપ વધારવા માટે લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકાય છે.  રાબેતા મુજબના લાઈફ ઈન્શ્યોરન્સ રાઈડર વિકલ્પોમાં અકસ્માતી મૃત્યુ લાભ રાઈડર, અકસ્માતી સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા લાભ, ક્રિટીકલ ઈલનેસ કવર અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમના વેઈવર રાઈડરનો સમાવેશ થાય છે.

લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનના ટેક્સ લાભ શું છે?

Answer

લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન ટેક્સની દ્રષ્ટિએ અસરકારક સાધનો છે.
 

  • લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ પર ટેક્સ લાભ
  • આઈટી એક્ટ – સેક્શન 80સીની જોગવાઈઓ અંતર્ગત લાઈફ ઈન્શ્યોરન્સ ઞફ ઈન્ડિયાને ચૂકવવામાં આવેલ પ્રીમિયમ પર રૂ।. 1.5 લાખ સુધી ટેક્સ કપાતનો ક્લેઈમ તમે કરી શખો છો.  પેન્શન લાઈફ ઈન્શ્યોરન્સ કવર પ્રીમિયમ સેક્શન 80સીસીસી અંતર્ગત કપાતને પાત્ર છે.  હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન અંતર્ગત રૂ।. 25,000નું મહત્તમ કપાત માન્ય છે.
  • લાઈફ ઈન્શ્યોરન્સ કવર ક્લેઈમ પર ટેક્સ લાભ
  • લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનના સૌથી શ્રેષ્ઠ લાભ એ છે કે સેક્શન 10(10ડી) અંતર્ગત પ્રાપ્ત થયેલ ક્લેઈમ ટેક્સ-ફ્રી હોય છે.
  • આઈટી એક્ટની કલમ 10(10એ) અંતર્ગત કોમ્યુટેડ પેન્શન ટેક્સ લાભ
  • ડિફર્ડ એન્યૂઈટી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પ્લાનમાંથી રોકડ તરીકે ઉપાડવામાં આવેલ 1/3 રકમ કોમ્યુટેડ પેન્શન કહેવાય છે અને તે ટેક્સ-મુક્ત હોય છે.

મારે કેટલા લાઈફ ઈન્શ્યોરન્સ કવરની જરૂર છે?

Answer

લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદતા પહેલાં - તમારી નાણાંકીય સ્થિતિનું વિશ્લેષણ કરો – આવક, જવાબદારી, અને ભવિષ્યની જવાબદારીઓ.  તમારી હાલની આવક, પગારના સંદર્ભમાં સંભવિત વૃદ્ધિની સંભાવના, હાલનું જીવનધોરણ અને ખર્ચ, અનુમાનિત ભાવિ જીવનનિર્વાહનો ખર્ચ, ફુગાવો, લોન જેવી નાણાંકીય જવાબદારીઓ અને સંતાનોનું શિક્ષણ અને લગ્ન જેવી ફરજોને આધારે તમારા જરૂરી લાઈફ ઈન્શ્યોરન્સ કવરની ગણતરી કરો.

લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતાં પરિબળો કયા છે?

Answer

તમારા દ્વારા ચૂકવવામાં આવતું લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વિવિધ પરિબળો પર આધારીત છે, જેમ કેઃ

  • વય – ઓનલાઈન કે ઓફલાઈન, જેટલું જલ્દી તમે લાઈફ ઈન્શ્યોરન્સ ખરીદો, તેટલું જ ઓછું તમારું લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ હશે.
  • લિંગ – સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ જીવે છે અને સામાન્ય રીતે તેમને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછા દરે આપવામાં આવે છે.
  • તબીબી ઇતિહાસ – કોઈપણ તબીબી લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ન હોય તો પણ, તમારે પહેલાંનો તબીબી ઈતિહાસ અને બિમારીઓનો પારિવારીક ઈતિહાસ જણાવવો જરૂરી છે કેમ કે તે લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે.
  • ધૂમ્રપાનની આદત – ધૂમ્રપાન કરતી વ્યક્તિનો મૃત્યુ દર ઉંચો હોય છે અને ધૂમ્રપાન ન કરતી વ્યક્તિની તુલનામાં તેમને બિમારીની સંભાવના વધુ છે.  લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ જોખમ પ્રદર્શિત કરે છે, આથી ધૂમ્રપાન કરતી વ્યક્તિએ ઉંચુ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે.
  • ઈન્શ્યોરર – શ્રેષ્ઠ કિંમત મળે તે માટે ભારતમાં લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન આપતી પારદર્શક અને ભરોસેમંદ કંપની પસંદ કરો.

ઓફલાઈનની સામે ઓનલાઈન જીવન વીમા યોજના ખરીદવાના લાભ શું છે?

Answer

ઓનલાઈન લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની ખરીદીમાં ઘણાં ફાયદા છે.  જો તમે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદી રહ્યા છો તો, તમે મધ્યસ્થીઓને કમિશન ચૂકવ્યા વગર સીધી જ ખરીદી કરી રહ્યા છો.  તમે ઓનલાઈન લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના રીવ્યૂ તપાસીને, લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી વિકલ્પોના પ્રકાર વચ્ચે અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનના લાભ વચ્ચે સરખામણી કરીને, તમે સૂચિત નિર્ણય લઈ શકો છો.  જ્યારે તમે ઓનલાઈન લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પ્લાન ખરીદો છો ત્યારે તે ઓનલાઈન સેવાઓ અને 24x7 ગ્રાહક સેવા મેળવો છો.  ઓફલાઈન ખરીદીની તુલનાએ, તમે ઓનલાઈન તમે લાઈફ ઈન્શ્યોરન્સ  ઝડપથી, સરળતાથી અને દસ્તાવેજ વગર કરી શકો છો.

ઈન્ડિયાફર્સ્ટ પાસે લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

Answer

ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ વિવિધ પ્રકારના લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓના વિકલ્પ આપે છે જેમાં સંપૂર્ણ લાઈફ એશ્યોરન્સ પોલિસી, કાયમી લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન, પ્યોર પ્રોટેક્શન લાઈફ કવર, અને લાઈફ ઈન્શ્યોરન્સ રોકાણ પ્લાન સામેલ છે.  ઈન્ડિયાફર્સ્ટ લાઈફ દ્વારા આપવામાં આવતા લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનની પ્રાથમિક શ્રેણીમાં સામેલ છેઃ
 

  • યુલિપ – ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ મની બેલેન્સ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ રેડિયન્સ સ્માર્ટ ઈન્વેસ્ટ પ્લાન
  • નોન-પાર્ટિસિપેટીંગ સેવિંગ્સ – ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ બેનિફીટ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ કેશ બેક પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લોંગ ગેરંટીડ ઈન્કમ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સરલ બચત બીમા પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ઈ-ટર્મ પ્લસ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પેન્શન પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ‘ઈન્શ્યોરન્સ ખાતા’ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ એન્યૂઈટી પ્લાન
  • પાર્ટિસિપેટીંગ – ઈન્ડિયાફર્સ્ટ લાઈફ મહાજીવન પ્લસ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ માઈક્રો બચત પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ લિટર ચેમ્પ પ્લાન, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ મંથલી ઈન્કમ પ્લાન
  • નોન-પાર્ટિસિપેટીંગ પ્રોટેક્શન – ઈન્ડિયાફર્સ્ટ લાઈફ ગેરંટીડ પ્રોટેક્શન પ્લાન
  • રાઈડર્સ – ઈન્ડિયાફર્સ્ટ લાઈફ વેઈવર ઑફ પ્રીમિયમ રાઈડર, ઈન્ડિયાફર્સ્ટ ટર્મ રાઈડર

પાત્રતા માપદંડ

સ્વયં અને જીવનસાથી માટે પ્રવેશ સમયે લઘુતમ વય 18 વર્ષ છે.

Answer

સ્વયં અને જીવનસાથી માટે પ્રવેશ સમયે લઘુતમ વય 18 વર્ષ છે.

બાળક માટે પ્રવેશ સમયે લઘુતમ વય 0-90 દિવસ છે.

Answer

બાળક માટે પ્રવેશ સમયે લઘુતમ વય 0-90 દિવસ છે.

The maximum age depends on the specific policy. It may differ between 60 to 80 years.

Answer

The maximum age depends on the specific policy. It may differ between 60 to 80 years.

ટર્મ પ્લાન માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત સ્નાતક છે.

Answer

ટર્મ પ્લાન માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત સ્નાતક છે.

લઘુતમ વાર્ષિક આવક 2 લાખ છે જે પોલિસીના પ્રકાર પ્રમાણે બદલાઈ શકે છે.

Answer

લઘુતમ વાર્ષિક આવક 2 લાખ છે જે પોલિસીના પ્રકાર પ્રમાણે બદલાઈ શકે છે.

1800 209 8700

કસ્ટમર કેર નંબર

whatsapp

8828840199

ઓનલાઈન પોલિસી ખરીદી માટે

call

+91 22 6274 9898

અમારી સાથે વૉટ્સએપ પર ચેટ કરો

mail